You are on page 1of 6

[3]

-:: ક વગરનો વેચાણ કરાર ::-


ગુજરાત રાજયના ગીર-સોમનાથ ાના ઉના તાલુકાના મોજે
એલમપુર ગામના ખેડ ખાતા નં.૮૪૮, રેવ યુ સવ નં.૫૨૯/પૈકી ૨,
ે ફળ હેકટર-આરે-ચો.મી. : ૦૦-૮૦-૯૪, માપની જુ ની શરતની િપયત
કારની ખેતીની જમીન નો ક વગરનો વેચાણ કરાર.
અવેજ :- ૧૮,૦૦,૦૦૦/- અંકે પીયા અઢાર લાખ પુરા.
સુથી પેટે :- ૫,૦૦,૦૦૦/- અંકે પીયા પાંચ લાખ પુરા.
લખાવી લેનાર/ખરીદનાર :-
ી િશવમ ગૃપ નામની ભાગીદારી પેઢીના ભાગીદારો,
PAN NO : AFCFS3008R
(૧) ભગવાનદાસ કે વલરામ ઠ ર,
ઉ.વ.આ.૪૫, ધંધો – વેપાર,
રહે . – િવ મ નગર, દેલવાડા રોડ, ઉના, .ગીરસોમનાથ.
(૨) અજયકુ માર અશોકકુ માર સાસવાણી,
ઉ.વ.આ.૩૬, ધંધો – વેપાર,
રહે . – લોટ નં.૬૨/બી/૦૨, ી હરી િનવાસ, ટે શન રોડ,
એસ.બી.આઇ. સામે, અમલનેર, જલગાવ, મહારા -425401.
(૩) શૈલેષ ખેમચંદ ી લાણી,
ઉ.વ.આ.૫૧, ધંધો – વેપાર,
રહે . – ીનાથ એપાટમે ટ, ૨૦૧/૦૨, આનંદવાટીકા સોસાયટી,
ઉના, .ગીરસોમનાથ.
(૪) જયન ગુલાબચંદ ઠ ર,
ઉ.વ.આ.૨૬, ધંધો – વેપાર,
રહે . – ગનાથ પોળ, સોની વાડો, પાટણ, -384265.
ગ લી.
લખી આપનાર / વેચનાર :-
(૧) હસમુખલાલ હર વનદાસ કોટે ચા,
ઉ.વ.આ.૭૬, ધંધો – િનવૃત, PAN NO : ACXPK7345P
રહે . ડી-1401, સી વર હાઇટસ એપાટમે ટ, ૧૫૦ ફુટ ર ગ રોડ,
નાના મવા સકલ પાસે, રાજકોટ.

દ તાવેજ નો કાર :- ક વગરનો વેચાણ કરાર, અવેજ :- ૧૮,૦૦,૦૦૦/- ,


ગામ :- એલમપુર, સવ નં.૫૨૯/પૈકી૨, હે . ૦૦-૮૦-૯૪ ચો.મી. ખેતીની જમીન
[4]

આથી અમો મથાળે કહે લા લખી આપનાર/વેચનાર તે તમો મથાળે લ યા


મુજબ લખાવી લેનારા/ખરીદનારા ગ આ ક વગરનો વેચાણ કરાર લખી
આપી બંધાઈએ છીએ કે ,
(૧) અમો લખી આપનાર ની વતં માલીકી તથા કબ ભોગવટા વાળી એક
િમ કત ગીરસોમનાથ ાના ઉના તાલુકાના મોજે એલમપુર ગામના ખેડ
ખાતા નં.૮૪૮, રે વ યુ સવ નં.૫૨૯/પૈકી ૨, ે ફળ હે કટર-આરે -ચો.મી.
: ૦૦-૮૦-૮૪, માપની જુ ની શરતની િપયત કારની ખેતીની જમીન ની કુ લ
વેચાણ િકંમત ા.૧૮,૦૦,૦૦૦/- અંકે પીયા અઢાર લાખ પુરા ન ી કરી
તમોને વેચાણ આપવાનું ન ી કરે લ છે . તેનો આ ક વગરનો વેચાણ કરાર
કરવામાં આવેલ છે .
(૨) આ કરાર વાળી ખેતીની જમીન ના કુ લ ા.૧૮,૦૦,૦૦૦/- અંકે પીયા
અઢાર લાખ પુરા ન ી કરે લ જે પૈકી આજ રોજ સુથી પેટે તમોએ અમોને
ા.૫,૦૦,૦૦૦/- અંકે પીયા પાંચ લાખ પુરા ચેકથી ચુકવી આપેલ છે . જે
નીચેની િવગતે મળી ગયેલ છે . જેથી સુથી બાબતે કોઇ વરવાંધો નથી.
મ િવગત
૧ હસમુખલાલ હર વનદાસ કોટે ચા ને આઇ.સી.આઇ.સી.આઇ. બક
ઉના શાખા ના ચેક નં.000021, તા.૧૨/0૨/૨૦૨૪ થી
ા.૫,૦૦,૦૦૦/- પુરા ચેકથી મળેલ છે .
કુલ ૫,૦૦,૦૦૦/- અંકે પીયા પાંચ લાખ પુરા/-

(૩) આ કરાર વાળી ખેતની જમીનની ઠરાવેલ વેચાણ િકંમતની મુદતમાં પુરેપુરી
રકમ અમો વેચનારને ચુકતે મ ેથી અને વેચાણ વાળી ખેતીની જમીનની ખરીદ
કરવાની પરવાનગી આ જમીનનનો પાકો વેચાણ દ તાવેજ તમો ખરીદનાર ના
નામ ગ અથવા તમે કહો તેના નામ ગ તમારા ખચ ર ટર દ તાવેજ
બનાવી આપીને ન ધાવી આપવાનો છે .
(૪) વેચાણ દ તાવેજ સમયે આ વેચાણ આપવા ઠરાવેલ ે ફળ મુજબની સીમ
જમીનનો ક તમો ખરીદનારને હદ િનશાન, ખાંભા નખાવી મપાવી સ પી
આપવાનો છે . તે રીતે આ સાટાખત ક વગરનુ છે .

દ તાવેજ નો કાર :- ક વગરનો વેચાણ કરાર, અવેજ :- ૧૮,૦૦,૦૦૦/- ,


ગામ :- એલમપુર, સવ નં.૫૨૯/પૈકી૨, હે . ૦૦-૮૦-૯૪ ચો.મી. ખેતીની જમીન
[5]

(૫) આ કરાર વાળી ખેતની જમીનને લગતા તમામ સાધિનક આધારના કાગળો
નકલ તમો ખરીદનારને સ પી આપેલ છે . અને અસલ પાકો વેચાણ દ તાવેજ
કરતી વખતે સ પી આપવાનો છે .
(૬) આ કરાર વાળી ખેતીની જમીનના અવેજ ના બાકી ા.૧૩,૦૦,૦૦૦/- અંકે
પીયા તેર લાખ પુરા તમારે અમોને િબનખેતી હે તુ માટે પરવાનગી મળતા
ચુકવી આપવા ના છે .
હાલ ખ રદનાર ખાતેદાર ખેડુત ન હોય જેથી બીનખેતી હે તુ માટે ખેતીની
જમીન ખ રદ કરવા પરવાનગી માટે ની કાયવાહી ચાલુ છે . જે પરવાનગી મ ે
પાકો વેચાણ દ તાવેજ કરી આપવાનો છે . આ પરવાનગી મેળવવા માટે ની
કાયવાહી બાબતે જે કાંઇ પણ ખચ તેમજ તે અંગેની કાયવાહી ખરીદનારે
કરવાની રહે શ.ે તેમજ સદરહં ુ જમીનનો તમો ખરીદનારે અમો વેચનાર સાથે
ખેતીની જમીનનો સોદો કરે લ છે .
પરંતુ આ જમીન તમો િબનખેતીના હે તુ માટે ખરીદ કરવાની કાયવાહી તમો
ખરીદનારે કરે લ છે . અને સદર પરવાનગી બાબતે અમો વેચનારને કોઇ લેવા-
દેવા રહે તા નથી. આમ અમો વેચનારે ફ ત તમો ખરીદાનારને ખેતીની જમીન
વેચાણ કરે લ છે .
તથા સં ગો વસાત સદરહુ મુદત માહે કોઇ ફે રફાર કરવાનો થાય તો બ ે
તરફના પ કારો પર પરની સહમતીથી આવો ફે રફાર કરી શકશે. તેમજ કોઇ
સં ગોમાં સદરહં ુ સમ વેચાણ યવહાર રદ બાતલ કરવાનું બ ે તરફના
પ કારો ઇ છે તો તેવા સં ગામાં આ સમ યવહાર રદ બાતલ હે ર કરી
અને તે માટે યા યા જ ર પડે યા યા સ હં સંમતી કરી ક વગરનો
વેચાણ કરાર રદ કરી આપવાનો રહે શે. અને કોઇ પ કાર એક તરફી આ ક
વગરનો વેચાણ કરાર રદ બાતલ ઠરાવી શકશે નહી. તેની બ ે પ કારો પર પર
ખા ી આપે છે .
(૭) આ કરાર વાળી આપેલ ખેતી ની જમીન અમોએ તમો ખરીદનાર િસવાય અ ય
કોઇને આજ તારીખ પહે લા ગીરૌથી કે બ ીસ થી કે વેચાણથી કે અ ય કોઈ રીતે
તબદીલ કરે લ નથી કે આજ બાદ કરવાના નથી. તેમજ આ ક વગરનો
વેચાણ કરાર ારા થતો વેચાણ યવહાર થમ વેચાણ યવહાર છે . તેની ખા ી
આપી આ સાટાખત તમો ખરીદનારને કરી આપીએ છીએ.

દ તાવેજ નો કાર :- ક વગરનો વેચાણ કરાર, અવેજ :- ૧૮,૦૦,૦૦૦/- ,


ગામ :- એલમપુર, સવ નં.૫૨૯/પૈકી૨, હે . ૦૦-૮૦-૯૪ ચો.મી. ખેતીની જમીન
[6]

(૮) સદર િમ કતનો આ ક વગરના વેચાણ કરારનો લેખ લખી આપનાર


હસમુખલાલ ઉફ હસમુખભાઇ કોટે ચા તે હાજર રહી શકીએ તેમ ન હોય જથ ે ી
અમારા વતી િવપુલકુમાર હસમુખલાલ કોટે ચા ને ર ટાર કચેરીમાં હાજર રહી
કબુલતા આપવા સા સબ ર ટાર કચેરી-રાજકોટ-૫ મવા માં કુલમુખ યાર
દ તાવેજ અનુ.ં નં.૯૦૫/૨૦૨૪ થી કુલ મુખ યાર નીમેલ છે.
(૯) આ કરાર િવ ધ બ ે પ કારોએ વતન કરવાનુ નથી કે તથા િવ ધ વતન
કય આ કરારનો બ ે પ કારોએ કાયદા મુજબ િવશેષ અમલ કરાવાનો રહે શ.ે
(૧૦) આ કરાર ા-300/- ટે પનું ઇ- ટે પ સટ ફીકે ટ સાથે સામેલ રાખેલ છે .
તથા તેની સાથે લેજર પેપર ડી લખાણ ક૨વામાં આવેલ છે .

આ ક વગરનો વેચાણ કરાર અમોએ અમારી રા ખુશીથી, દલ દમાગ


કાયમ રાખીને, સમ ને, િવચારીને કોઇ પણ તના દબાણને વશ થયા વગર
કરી આપેલ છે . જે અમોને તથા અમારા વંશ વારસોને કબુલ મંજુર અને બંધનકતા
રહે શે. તેની ખા ી બદલ અમોએઆ નીચે અમારી સહી કરી આપી સા ીઓની
શાખ કરાવી આપેલ છે . અને આ સાથેના પ રિશ માં અમારા ફોટા ચીપકાવી સહી
તથા અંગઠુ ાની છાપ કરી આપેલ છે . ડાફટે ડ બાય :-

થળ : ઉના,
તારીખ :
નયનકુ માર આર. પરમાર
બ ે પ કારની બ સુચના મુજબ (એડવોકે ટ-ઉના)
સહી સા ી
 લખી આપનાર

હસમુખલાલ હર વનદાસ કોટે ચા,

દ તાવેજ નો કાર :- ક વગરનો વેચાણ કરાર, અવેજ :- ૧૮,૦૦,૦૦૦/- ,


ગામ :- એલમપુર, સવ નં.૫૨૯/પૈકી૨, હે . ૦૦-૮૦-૯૪ ચો.મી. ખેતીની જમીન
[7]

 લખાવી લેનાર
ી િશવમ ગૃપ નામની ભાગીદારી પેઢીના ભાગીદારો,

જયન ગુલાબચંદ ઠ ર,

દ તાવેજ નો કાર :- ક વગરનો વેચાણ કરાર, અવેજ :- ૧૮,૦૦,૦૦૦/- ,


ગામ :- એલમપુર, સવ નં.૫૨૯/પૈકી૨, હે . ૦૦-૮૦-૯૪ ચો.મી. ખેતીની જમીન
[8]

ર ટે શન અિધિનયમની કલમ-૩૨(એ) મુજબનું પ રિશ

 લખી આપનારની સહી ફોટો અંગુઠાની છાપ

હસમુખલાલ હર વનદાસ કોટે ચા,

 લખાવી લેનારની સહી ફોટો અંગુઠાની છાપ

ી િશવમ ગૃપ નામની ભાગીદારી પેઢીના ભાગીદારો વતી વ હવટકતા,

જયન ગુલાબચંદ ઠ ર,

દ તાવેજ નો કાર :- ક વગરનો વેચાણ કરાર, અવેજ :- ૧૮,૦૦,૦૦૦/- ,


ગામ :- એલમપુર, સવ નં.૫૨૯/પૈકી૨, હે . ૦૦-૮૦-૯૪ ચો.મી. ખેતીની જમીન

You might also like