You are on page 1of 5

તારીખ : 06/09/2023 પ્રશ્નો : 50

સમય : 45 મમમિટ
311, Shalin Galleria Complex, G1 Circle Gandhinagar
Helpline No : 96 24 94 39 20

સામાન્ય બૌદ્ધિક ક્ષમતા - 2


DySo Prelims Mock Test Series

Ans Key

001) બે પાઈપ P અિે Q અિુક્રમે 15 મમમિટ અિે 20 મમમિટમાાં ટાાંકી ભરી શકે છે. જ્યારે પાઈપ R એ 25 મીિીટમાાં સાંપૂર્ણ ટાાંકી ખાલી કરે છે. ત્રર્ેય
પાઈપો શરૂઆતમાાં ખોલવામાાં આવે છે, 10 મમમિટ. પછી પાઇપ R બાંધ થાય છે. તો ટાાંકી કેટલા સમયમાાં ભરાઈ જશે ?
(A) 12 મમમિટ (B) 14 મમમિટ
(C) 16 મમમિટ (D) 18 મમમિટ
002) 18 પુરુષો 63 દિવસમાાં એક કામ પુરુાં કરે છે. 9 સ્ત્ત્રીઓ એ જ કામ 189 દિવસમાાં પુરુાં કરે છે અિે 7 વૃદ્ધો તે જ કામ 486 દિવસમાાં પૂર્ણ કરે છે. તો
4 પુરુષો, 9 મમિલાઓ, 12 વૃદ્ધો મળીિે કેટલા દિવસમાાં કામ પુરુાં કરશે ?
(A) 54 (B) 63
(C) 76 (D) 81
003) 400 મીટરિા અાંતરેથી એક ચોરિી પાછળ પોલીસ ભાગવા લાગે છે. ચોર અિે પોલીસ અિુક્રમે 10 km/hr અિે 11km/hr િી ઝડપે િોડે
છે. તો 6 મમમિટ પછી તેમિી વચ્ચેિુાં અાંતર કેટલુાં િશે ?
(A) 100 (B) 200
(C) 300 (D) 400
004) x એક કામ 15 દિવસમાાં અિે y તે કામ 20 દિવસમાાં પૂર્ણ કરે છે. આ સાંજોગોમાાં બાંિે 4 દિવસ સાથે કામ કરે છે. તો આશરે કેટલા ટકા કામ બાકી
રહ્યાં િશે?
(A) 25% (B) 10%
(C) 63% (D) 53%
005) એક ટાાંકીિે P િળ 30 મમમિટમાાં અિે Q િળ 15 મમમિટમાાં ભરે છે. જો બાંિે િળ સાથે ખોલવામાાં આવે તો ટાાંકી કેટલી મમમિટમાાં ભરાઈ જશે?
(A) 10 (B) 12
(C) 15 (D) 20
𝟑
006) 1 મીિીટમાાં 𝟕 જેટલી ડોલ ભરાય છે. તો બાકીિી ડોલ ભરાતાાં કેટલો સમય લાગશે ?
𝟕 𝟕
(A) 𝟑 (B) 𝟒
𝟒
(C) 𝟑 (D) એકપર્ િિી.
007) ત્રર્ િળ A, B, C એક પાર્ીિી ટાાંકીિે 12, 15, 20 કલાકમાાં ભરે છે, જો A િળ િંમેશા ખુલ્લો રાખવામાાં આવે તથા B અિે C િળ અિુક્રમે 1 –
1 કલાક વારા ફરતી ચાલુ કરવામાાં આવે તો, ટાાંકી ભરાતાાં કેટલો સમય લાગશે?
𝟐
(A) 6 કલાક (B) 6 𝟓 કલાક
𝟏
(C) 7 કલાક (D) 7 𝟐 કલાક
008) કાિજીભાઈ પોતાિો અડધો પ્રવાસ 21 km/h િી ઝડપથી અિે બીજો અડધો પ્રવાસ 24 km/h િી ઝડપે પૂરો કરે છે. આ પ્રવાસ માટે કુલ 20
કલાકિો સમય લાગે છે. તો આ સાંજોગોમાાં પ્રવાસિુાં અાંતર કેટલા દક.મી. િશે ?
(A) 224 (B) 448
(C) 112 (D) 220
009) એક 216 મીટર લાાંબી ટ્રેિ 100 km/h િી ઝડપે ગમત કરે છે. તે સામેથી આવતી 224 મીટર લાાંબી ટ્રેિિે 12 Sec માાં પસાર કરે છે, તો બીજી ટ્રેિિી
ઝડપ કેટલી િશે ?
(A) 32 km/hr (B) 36 km/hr
(C) 40 km/hr (D) એક પર્ િિી.
1
010) એક સ્ત્પીડ બોટ સ્ત્થીર પાર્ીમાાં 16 km/hr ઝડપે તરે છે. જો િિીિા પ્રવાિિી ઝડપ 4 km/h િોય. તો તે િોડી સામા પ્રવાિે 30 મીિીટમાાં કેટલુાં
અાંતર કાપશે ?
(A) 8 km (B) 9.5 km
(C) 6.5 km (D) એકપર્ િિી.
011) બે ટ્રેિિી ઝડપ વચ્ચેિો ગુર્ોતર 7:8 છે. જો બીજી ટ્રેિ 4 કલાકમાાં 400 દકમી િોડે છે, તો પ્રથમ ટ્રેિિી ઝડપ કેટલી િશે?
(A) 70 km/h (B) 75 km/h
(C) 84 km/h (D) 87.5 km/h
012) એક કાર 100 km/h િી ઝડપે ચાલે છે અિે િર 150 km િા અાંતે 20 મીિીટ માટે રોકાય છે. તો 1000 km અાંતર કાપવા કેટલો સમય લાગશે ?
(A) 9 hr (B) 10 hr
(C) 12 hr (D) એક પર્ િિી.
013) બે ચોરસિી પરીમીતી 40 cm અિે 32 cm છે. ત્રીજા ચોરસિુાં ક્ષેત્રફળ આપેલા બે ચોરસિા ક્ષેત્રફળિા તફાવત જેટલુાં છે. તો ત્રીજા ચોરસિી
પરીમીતી શોધો.
(A) 36 cm (B) 24 cm
(C) 64 cm (D) 48 cm
014) 50 મીટર લાાંબા 45 મીટર પિોળા િોલમાાં ચોરસ લાિી લગાડવાિી છે. તો િીચેિા મવકલ્પોમાાંથી સૌથી મોટી લાિી તેમજ તેિી સાંખ્યા શોધો જેથી
લાિી િોલમાાં બરોબર દફટ થાય.
(A) 36 m2, 80 લાિી (B) 16 m2, 80 લાિી
(C) 25 m2, 90 લાિી (D) 36 m2, 90 લાિી
015) એક લાંબચોરસ ક્ષેત્રફળમાાં 44% િો વધારો કરવામાાં આવે, તો િરેકમાાં બાજુ સમાિ રીતે કેટલા ટકાિો વધારો કરવામાાં આવ્યો િશે?
(A) 10% (B) 20%
(C) 30% (D) 44%
016) મત્રકોર્િી ત્રર્ેય બાજુિા માપ 24, 26 અિે 10 છે. તો તે મત્રકોર્િુાં ક્ષેત્રફળ શોધો.
(A) 240 (B) 120
(C) 360 (D) એકપર્ િિી.
017) એક ચતુષ્કોર્િી લાંબાઈ અિે પિોળાઈ વચ્ચેિો તફાવત 23m છે અિે તેિી પરીમીતી 206 છે. તો તેિુાં ક્ષેત્રફળ શોધો.
(A) 1520 m2 (B) 2420 m2
(C) 2480 m2 (D) 2520 m2
018) 16 × 18 m2 ક્ષેત્રફળ ધરાવતી ઓફીસિુાં માસીક ભાડુાં રૂ. 2424 છે. તો પ્રતી ચોરસ મીટર વામષણક ભાડુાં કેટલુાં થાય ?
(A) 105 (B) 100
(C) 106 (D) એક પર્ િિી.
019) જો વતુણળિી મત્રજ્યામાાં 3 ગર્ો વધારો કરવામાાં આવે, તો તેિો પદરઘ કેટલા ગર્ો થશે?
𝟏
(A) 𝟑 ગર્ો (B) 2 ગર્ો
(C) 9 ગર્ો (D) આપેલ પૈકી એકપર્ િિીં.
020) π િી દકિંમતિા સાંિભણમાાં િીચેિામાાંથી શુાં સાચુાં છે ?
(i) π િી દકિંમત તેિા પદરધ અિે વ્યાસિા ગુર્ોતર સમાિ િોય છે.
(ii) π િી દકિંમત તેિા ક્ષેત્રફળ અિે વ્યાસિા ગુર્ોતર સમાિ િોય છે.
(A) માત્ર i (B) માત્ર ii
(C) i અિે ii (D) બાંિે ખોટાાં છે.
021) ડેમ માાંથી 1 કલાક માટે 1 Cusec (કયુસેક) પાર્ી છોડવામાાં આવે છે. તો ડેમમાાંથી કેટલા લીટર પાર્ી છોડુ િશે ? 1 ft3 ≈ 28 lit
(A) 1,00,800 મલટર (B) 2,00,000 મલટર
(C) 3600 મલટર (D) એક પર્ િિી.
022) એક વ્યમિ એક ચોરસ ખેતરિી મવકર્ણ લાંબાઈિે, 5 દકમી/કલાક િી ઝડપે 3 મમમિટમાાં કાપી શકે છે. તો તે ચોરસ ખેતરિુાં ક્ષેત્રફળ કેટલુાં િશે ?
(A) 62500 m2
(B) 50000 m2
(C) 45000 m2
(D) 31250 m2

2
023) આપેલ ઘિિુાં ઘિફળ અિે ઘિ સપાટીિુાં ક્ષેત્રફળ શોધો.
માપ:- લાંબાઈ 3cm, પિોળાઈ 4cm, ઊાંચાઈ 5 cm છે.
(A) 60 cm3, 60 cm2 (B) 60 cm3, 94 cm2
(C) 94 cm3, 60 cm2 (D) 94 cm3, 94 cm2
024) 18 cm વ્યાસવાળા કોપરિા ગોળામાાંથી કેટલી લાંબાઈિો 4 mm વ્યાસ વાળો તાર બિાવી શકાય ?
(A) 243 m (B) 244 m
(C) 245 m (D) 246 m
025) શાંકુ અિે ગોળો સમાિ મત્રજ્યા અિે સમાિ કિ ધરાવે છે. તો ગોળાિા વ્યાસ અિે શાંકુિી ઉચાઈિો ગુર્ોતર કેટલો થાય ?
(A) 1 : 2 (B) 2 : 3
(C) 4 : 3 (D) 1 : 3
026) 1 liter = ________________
(A) 1 m3 (B) 10 cm3
(C) 100 cm3 (D) 1000 cm3
027) એક ઘિિુાં ઘિફળ 729 cm3 છે. તો તેિી બધી સપાટીિુાં ક્ષેત્રફળ શોધો ?
(A) 456 cm2 (B) 466 cm2
(C) 476 cm2 (D) એકપર્ િિી.
028) 1 મીટર વ્યાસ અિે 7 મીટર ઉંચાઈિા િળાકારમાાં કેટલા મલટર પાર્ી સમાઈ શકે ?
(A) 5.50 મલટર (B) 2200 મલટર
(C) 5500 મલટર (D) 220 મલટર
029) એક પીરામીડિુાં ઘિફળ શુાં િશે જેિા બેસ (Base) િુાં ક્ષેત્રફળ 25 m2 અિે ઉંચાઈ 9 m છે ?
(A) 205 m3 (B) 225 m3
(C) 75 m3 (D) એકપર્ િિીં.
030) એક 9 cm × 15 cm × 10 cm લાંબાઈિા લાંબઘિમાાંથી 3 cm લાંબાઈિા કેટલા સમઘિ બિી શકે ?
(A) 25 (B) 50
(C) 40 (D) એક પર્ િિી.
031) એક બાસ્ત્કેટમાાં 4 લાલ, 5 વાિળી, 3 લીલી લખોટીઓ છે. જો બાસ્ત્કેટમાાંથી 2 લખોટી યાિચ્છછક ઉપાડવામાાં આવે તો તે બાંિે લખોટીઓ લાલ
િોવાિી સાંભાવિા કેટલી?
𝟑 𝟏
(A) 𝟕 (B) 𝟐
𝟏 𝟏
(C) 𝟏𝟏 (D) 𝟔
032) જો બે પાસા એક સાથે ફેંકવામાાં આવે તો તે બે પાસામાાં સમાિ અાંક આવે તેિી સાંભાવિા કેટલી?
𝟏 𝟏
(A) 𝟖 (B) 𝟗
𝟏 𝟏
(C) 𝟔 (D) 𝟑
033) 52 પત્તામાાંથી 2 પત્તા ખેંચતા એક પત્તુ રાજા અિે બીજુાં પત્તુાં ફુલ્લીિુાં િોય તેિી સાંભાવિા શોધો.
𝟐𝟓 𝟏𝟐
(A) 𝟔𝟔𝟑 (B) 𝟔𝟔𝟑
𝟏𝟑 𝟏𝟓𝟔
(C) 𝟔𝟔𝟑 (D) 𝟔𝟔𝟑
034) રાજેશ કોઈ ઘટિામાાં 60 % સાચુાં બોલે છે. સુરેશ કોઈ ઘટિામાાં 70 % સાચુાં બોલે છે. જો બાંિે કોઈ એક ઘટિાિુાં વર્ણિ કરે તો એ ઘટિામાાં
સરખુાં સાચુાં કેટલુાં બોલશે?
(A) 0.42
(B) 0.65
(C) 0.54
(D) 0.58

3
035) એક ક્લાસમાાં 30% મવદ્યાથી ઇંચ્લલશ બોલી શકે છે. 20% મવદ્યાથી ગુજરાતી બોલી શકે છે. 10 % મવદ્યાથી બાંિે બોલી શકે છે. જો યાિચ્છછક
મવદ્યાથી પસાંિ કરવામાાં આવી તો તે બાંિે ભાષા બોલી શકતો િોવાથી સાંભાવિા કેટલી ?
𝟐 𝟑
(A) 𝟓 (B) 𝟓
𝟑 𝟑
(C) 𝟒 (D) 𝟏𝟎
036) કોઈ શ્રેર્ીિુાં 9મુાં પિ 449 અિે 449મુાં પિ 9 છે, તો કયુાં પિ 0 થશે?
(A) 50 (B) 502
(C) 508 (D) 458
037) પ્રથમ 30 એકી સાંખ્યાિો સરવાળો _____
(A) 700 (B) 800
(C) 900 (D) 300
038) સમાાંતર શ્રેર્ી √𝟕 , √𝟐𝟖 , √𝟔𝟑......માાં આગામી પિ શોધો.
(A) √𝟕𝟎 (B) √𝟖𝟔
(C) √𝟗𝟒 (D) એકપર્ િિીં
𝟔𝟓 𝟔𝟒 𝟔𝟑 𝟔𝟐 𝟎
039) A = 𝟐 અિે B = (𝟐 + 𝟐 + 𝟐 … … … + 𝟐 ) િોય, તો િીચે આપેલ મવકલ્પમાાંથી યોલય મવકલ્પ પસાંિ કરો.
(A) B એ A કરતાાં મોટો છે. (B) A અિે B સરખા છે.
(C) B એ A કરતાાં 1 વધારે છે. (D) A એ B કરતાાં 1 વધારે છે.
040) ત્રર્ સાંખ્યાઓ 4, m, 36 ગુર્ોત્તર શ્રેર્ીમાાં છે તો m િી દકિંમત શોધો.
(A) 20 (B) 12
(C) 8 (D) 24
❖ દિશા મિિેશ (પ્રશ્ન િાં.41 થી 45) :
િીચે આપેલ ટેબલમાાં, સાંસ્ત્થામાાં મવમવધ મવભાગોમાાં કમણચારીઓિી મમિલાઓ અિે પુરુષોિી ટકાવારી િશાણવેલ છે.
Department કુલ કમણચારી મમિલા(%) પુરુષો(%)
IT 840 45 55
Account 220 35 65
Production 900 23 77
HR 360 65 35
Marketing 450 44 56
Customer 540 40 60

041) Production મવભાગમાાં મમિલાઓિી સાંખ્યા અિે માકેદટંગ મવભાગમાાં મમિલાઓિી સાંખ્યાિો ગુર્ોત્તર શુાં છે?
(A) 22:23 (B) 35:33
(C) 23:22 (D) 33:35
042) HR અિે Account મવભાગમાાં કુલ મમિલાઓિી સાંખ્યા અિે તે જ મવભાગમાાં કુલ પુરુષોિી સાંખ્યાિો ગુર્ોત્તર શુાં છે?
(A) 311:269 (B) 268 : 319
(C) 269 : 311 (D) 319 : 268
043) બધા મવભાગમાાં કુલ કમણચારીઓિી સાંખ્યા કેટલી છે?
(A) 3260 (B) 3310
(C) 3140 (D) 3020
044) IT અિે Customer મવભાગમાાં કુલ પુરુષ કમણચારીઓિી સાંખ્યા કેટલી?
(A) 678 (B) 768
(C) 876 (D) એકપર્ િિીં
045) HR િા કુલ કમણચારી Accountિા કુલ કમણચારી કરતાાં આશરે કેટલા ટકા વધારે છે?
(A) 80 % (B) 84 %
(C) 64 % (D) 68 %
4
❖ દિશા મિિેશ (પ્રશ્ન િાં. 46 – 49) :
મવધાિો અિે તારર્ો િે ધ્યાિે લઈ યોલય મવકલ્પ પસાંિ કરો.
046) મવધાિો :
i) િરેક ટ્રક કાર છે.
ii) િરેક કાર સાયકલ છે.
તારર્ો :
i) બધી ટ્રક સાયકલ છે.
ii) બધી સાયકલ કાર છે.
(A) ફિ તારર્ 1 અિુસરે છે. (B) ફિ તારર્ 2 અિુસરે છે.
(C) બાંિે તારર્ અિુસરે છે. (D) એકપર્ તારર્ અિુસરતુાં િથી.
047) મવધાિો :
i) બધી કેક આઇસ્ત્ક્રીમ છે.
ii) કેટલીક આઇસ્ત્ક્રીમ ચોકલેટ છે.
તારર્ો :
i) બધી ચોકલેટ કેક છે.
ii) કેટલીક કેક ચોકલેટ છે.
(A) ફિ તારર્ 1 અિુસરે છે. (B) ફિ તારર્ 2 અિુસરે છે.
(C) બાંિે તારર્ અિુસરે છે. (D) એકપર્ તારર્ અિુસરતુ િથી.
048) મવધાિો :
i) બધા વૃક્ષો પુસ્ત્તકો છે.
ii) બધા પુસ્ત્તકો યાંત્ર છે.
તારર્ો :
i) બધા પુસ્ત્તકો વૃક્ષો છે.
ii) બધા વૃક્ષો યાંત્ર છે.
(A) માત્ર તારર્ 1 અિુસરે છે. (B) માત્ર તારર્ 2 અિુસરે છે.
(C) બાંિે તારર્ અિુસરે છે. (D) એકપર્ તારર્ અિુસરતુાં િથી.
049) મવધાિો :
i) કેટલાક વૃક્ષો ડાળીઓ છે.
ii) કેટલીક ડાળીઓ ફળ છે.
તારર્ો :
i) બધા વૃક્ષો ફળ છે.
ii) કેટલીક ડાળીઓ વૃક્ષ છે.
(A) માત્ર તારર્ 1 અિુસરે છે. (B) માત્ર તારર્ 2 અિુસરે છે.
(C) બાંિે તારર્ અિુસરે છે. (D) એકપર્ તારર્ અિુસરતુાં િથી.
050) િીચે આપેલ પ્રશ્નિો જવાબ આપવા માટે કયુાં/કયાાં મવધાિ/મવધાિો જરૂરી છે?
બે અાંકિી કઈ સાંખ્યા િશે?
મવધાિ 1 – આ સાંખ્યાિા બાંિે અાંકોિો તફાવત 3 છે.
મવધાિ – 2 આ સાંખ્યા અિે તેિી અિલાબિલી કરતાાં મળતી સાંખ્યાિો તફાવત 27 છે.
(A) મવધાિ 1 અિે 2 પયાણપ્ત છે. (B) માત્ર મવધાિ 1 પયાણપ્ત છે.
(C) માત્ર મવધાિ 2 પયાણપ્ત છે. (D) બાંિે મવધાિ પયાણપ્ત િથી.

You might also like