You are on page 1of 2

સરકારી માધ્યવમક શાળા ચોખિાડા

તાલુકો :- ઉમિપાડા , રજલ્લો :- સુિત

ધોિણ ૯ વારષાક કસોટી ( ૨૦૨૪ )

કુ લ ગુણ ૩૦ રવષય –ઇલેક્ટટર ોરનક્ટસ & હાડા વેિ સમય :- ૧


કલાક
સુચના :-૧) આ પ્રશ્નપત્ર માાં કૂ લ ૧૭ પ્રશ્નો છે .

૨) જરૂરિયાત મુજબ પ્રશ્નોમાાં આકૃ રત દોિી સમજાવુાં.

૩) પ્રશ્નોની જમણી બાજુ નો અાંક તેના ગુણ દર્ાાવે છે.

વિભાગ A
❖ નીચે આપેલ રવકલ્પો માાંથી સાચો રવકલ્પ પસાંદ કિી ઉતિ આપો.
[૦૭]

1) વીજળીની ર્ોધ ક્યાિે થઈ હતી.


A) 1750 B)1752 C)1754 D)1756

2) રવદ્યુત પ્રવાહ નો એકમ જણાવો.?

A) એમ્પીયિ B)વોલ્ટ C) ઓહમ D) રકલોગ્રામ

3) વોટિ પ્યુિીફાયિ માાં કે ટલા પ્રકાિ ના દુષણો છે .?

A) બે B) ત્રણ C) ચાિ D) પાાંચ

4) સાવારત્રક દ્રાવણ કયુાં છે

A) કે િોસીન B)પાણી C)પેટરોલ D) ડીઝલ

5) પીવાના પાણી માટે પીપીએમ નુાં યોગ્ય સ્તિ જણાવો.?


A) 300 ppm B)400 ppm C)500 ppm D)600 ppm

6) અવિોધ નો એકમ જણાવો.?

A) એમ્પીયિ B) વોલ્ટ C)ઓહમ D)પાવિ

7)TDS નુાં પૂરાં નામ જણાવો.?

A) ટોટલ રડઝોલ્ડ સોલીટસ B)ટોટલ રડઝોલ્ડ સ્ટે ટ


C)ટોટલ રડઝોલ્ડ સ્ટે સ D)આપેલ પૈકી એક પણ નહીાં

વિભાગ B

❖ નીચે આપેલ પ્રશ્નોના ટૂાં ક માાં ઉત્તિ આપો. [૧૪]


1) ઓહમ નો રનયમ આકૃ રત દોિી સમજાવો.
2) અથથાંગ એટલે ર્ુાં? અરથિંગ કિવાના પગલા જણાવો.

3) અવિોધ એટલે ર્ુાં? અવિોધ નો એકમ જણાવો.

4) પાવિ એટલે ર્ુ?ાં પાવિનો એકમ જણાવો.

5) રવદ્યુત પ્રવાહ એટલે ર્ુ?ાં રવદ્યુત પ્રવાહ નો એકમ જણાવો.

6) સાવારત્રક દ્રાવણ કયુાં છે? ર્ા માટે ?.


7) પાણીમાાં કે ટલા પ્રકાિના દૂષણો છે. કયા? કયા?

વિભાગ C

❖ નીચે આપેલ પ્રશ્નોના ઉત્તિ સરવસ્તાિ આપો. [૦૯]


1) અવિોધનુાં શ્રેણી જોડાણ આકૃ રત દોિી સમજાવો.
2) અલ્ટિનેરટાં ગ કિાં ટ તથા ડાયિેક્ટટ કિાં ટ નો તફાવત જણાવો

3) વોટિ પ્યુરિફાયિ એટલે ર્ુ?ાં . વોટિ પ્યુરિફાયિના ફાયદા - નુકસાન જણાવો.

You might also like