You are on page 1of 4

સરકારી માધ્યવમક શાળા ચોખિાડા

તાલુકો :- ઉમરપાિા , વજલ્લો :- સુરત

િોરર્ ૧૦ શાળા કસોટી 2 ૨૦૨૧-૨૨

કુ લ ગુર્ ૫૦ વિષય -: થિાથ્ય અને શારીવરક વશક્ષર્ સમય :-૧:૪૫થી


૪:૨૦ સુચના :-૧) આ પ્રશ્નપત્ર માાં કૂ લ ૫૦પ્રશ્નો છે.

વિભાગ A
❖ નીચે આપેલ વિકલ્પો માાંથી સાચો વિકલ્પ પસાંદ કરી ઉતર આપો.
[૦૭]

1)અાંતરાં ગ યોગના અભ્યાસને શુાં કહેિામાાં આિે છે A) કમમયોગ B)ભાગ્યયોગ C) રાજયોગ D)ભવિયોગ

2)ધ્યાન એ અાંતરાં ગ યોગનુાં કે ટલામુાં અાંગ છે? A) છઠુાં B) ચોથુાં C) બીજુાં D)પાાંચમુ

3)સમાવિ એટલે વચત્તની િૃવત્તઓનો સાંપર્


ૂ મ.......A)વનરોિ B) વિયોગ C)સહયોગ D)વનષેિ

4) કયા આસનમાાં શરીરના કમરથી માથા સુિીના અને કમરથી પગના પાંજા સુિીના ભાગને 45 વિગ્રી સુિી ઊાંચે
ઉઠાિિામાાં આિે છે A) ગરુિાસન B) નૌકાસન C) લોલાસન D) ગભામસન

5)લોલાસનમાાં કોના આિારે શરીરને ઊાંચકિામાાં આિે છે .A) પગના B) ગરદનના C) બાંને હાથના D) વનતાંબના

6)નીચેનામાાંથી કયુાં આસન પેટ પર સુઈને કરિાનુાં છે . A) ગરુિાસન B)ભુજાંગાસન C) નૌકાસન D) ગભામસન

7)ઊાંચાઈ િિારિા માટે કયુાં આસન ઉપયોગી છે . A) ભુજાંગાસન B)શલભાસન C) ગભામસન D)ગરુિાસન

8) લોલાસન કે િી રીતે કરિાનુાં હોય છે . A) બેસીને B) ચત્તા સૂઈને C)ઉાંિા સૂઈને D) ઉભા ઉભા

9)બહેનોએ માવસક િમમ દરમ્યાન કયુાં આસન કરિુાં નહીાં. A) લોલાસન B) આકર્મ િનુરાસન C)ભુજાંગાસન D)
મકરાસન

10) લોલાસન નુાં બીજુાં નામ શુાં છે A) આકર્મ િનુરાસન B)ઉવથથત પદ્માસન C) ઉવથથત લોલાસન D)ઉવથથત
સેતુકાસન

11)કયુાં આસન કરિાથી િીયમની રક્ષા થાય છે અને વચત્ત આત્મામાાં વથથર થિા લાગે છે જેથી બ્રહ્મચયમ જળિાય છે

A) લોલાસન B)પિનમુિાસન C) ગભામસન D) િૃક્ષાસન

12)કયા આસનમાાં શરીરનો દે ખાિ ઊાંટ જેિો થાય છે . A)ઉથટર ાસન B) શલભાસન C) મકરાસન D) ગભામસન
13) મૃથયુદર ઘટાિિા કઈ યોજના શરૂ કરિામાાં આિી છે

A)િિાપ્રિાન આરોગ્ય સુરક્ષા યોજના B) મુખ્ યમાંત્રી આરોગ્ય સુરક્ષા યોજના C)આરોગ્ય માંત્રી આરોગ્ય સુરક્ષા
યોજના D) મૃથયુદર વનિારર્ યોજના

14) પલ્સ પોવલયો રસીકરર્ શા માટે આપિામાાં આિે છે

A) િનુર ન થાય તે માટે B)બાળલકિો ન થાય તે માટે C)ઓરી ન થાય તે માટે D)વિફઠે રીયા ન થાય તે માટે

15)ચેપી રોગો કોને કહે છે

A) પાર્ી મારફતે થતા રોગોને B) નાના કે સૂક્ષ્મ જીિો મારફતે થતા રોગોને C) એક વ્યવિથી બીજી વ્યવિમાાં
પ્રસરતા રોગોને D) પ્રદુષર્થી થતા રોગોને

16)ન્યુવકલીઅર બોમ્બ ના વિથફોટ થી થતા નુકસાન જેટલુાં નુકસાન વિશ્વમાાં શાના દ્વારા થઈ રહ્ુાં છે

A) ચા કોફી થી B) ઠાં િા પીર્ા અને જનક ફૂિ થી C)ખાાંિ અને મીઠાથી D)દારૂ અને તાંબાકુ થી

17)તમાકુ ના બાંિાર્ માટે કયુાં તથિ જિાબદાર છે . A) કોકે ઈન B)વનકોટીન C)મોફીન D)ટે નીન

18) જૂ ની શરદી ચમમરોગ મેદ િગેરમ


ે ાાં કઈ વચવકથસા પદ્ધવત અવસસર પુરિાર થઈ શકે છે . A)નેચરોપથી B) આયુિેદ
C)વસદ્ધ D) એલોપથી

19) કયા દ્રવ્યો િાપરનારને એડ્સનો રોગ થિાની સાંભાિના િિી જાય છે . A) રાસાયવર્ક B)ભૌવતક C)માદક D)
બજારૂ

20) યુિક-યુિતીઓને તરુર્ાિથથામાાં જ સાચુાં.....

A) થિાથ્ય વશક્ષર્ મળિુાં જોઈએ B) એડ્સના રોગો વિશે નુાં વશક્ષર્ મળિુાં જોઈએ C) યોન વશક્ષર્ મળિુાં જોઈએ
D)શારીવરક લક્ષર્ોનુાં વશક્ષર્ મળિુાં જોઈએ

21) મધ્યમ દોિમાાં દોિની શરૂઆતમાાં દોિકદમો કે િા હોય છે . A) લાાંબા B) ટૂાં કા C) મધ્યમ D) ખૂબ જ ટૂાં કા

22)દોિ ની થપિામમાાં અાંવતમ કૌશલ્ય કહ્ુાં છે . A) પ્રથથાન B) વફવનશ C) દોિકદમો D)શરીરની વથથવત

23)મધ્યમ દોિમાાં સમગ્ર દોિ દરવમયાન ખેલાિીનુાં શરીર આગળની તરફ કે ટલા અાંશના ખૂર્ે રહેિુાં જોઈએ

A) 15 વિગ્રીના ખૂર્ે B) 35 વિગ્રીના ખૂર્ે C) 25 વિગ્રીના ખૂર્ે D) 45 વિગ્રીના ખૂર્ે

24) મધ્યમ દોિમાાં વિજયરેખા પસાર કરિાની કઈ રીત િિુ અસરકારક છે

A) દોિીને B) કૂ દકો મારીને C) િળને આગળ ઝુ કાિીને દોિીને D) કોઈ એક ખાંભો આગળ લાંબાિીને

25) 1500 મીટર દોિમાાં દોિનારે ટર ે કના કે ટલા ચક્કર દોિિાનો હોય છે

A) બે પુરા અને એક પોર્ો B)એક પુરુ અને એક અિિુાં C)ત્રર્ પુરા અને એક અિિો

D) ત્રર્ પુરા અને એક પોર્ો

26)ઉાંચી કુ દ માાં ખાિાની પહોળાઈ કે ટલી હોય છે A) 2 મીટર B) 5 મીટર C) 3 મીટર D) 4 મીટર

27) ઉાંચી કૂ દમાાં ખેલાિી પેશકદમી પછી કયુાં કૌશલ્ય લે છે A) આગમ દોિ B) ઉતરર્ C)ઠે ક D) િાાંસ પસાર
28) ઉાંચી કૂ દ માાં દોિ માગમની લાંબાઈ ઓછામાાં ઓછી કે ટલી હોય છે . A) 5 મીટર B) 10 મીટર C)15 મીટર D) 20
મીટર

29) ઉાંચી કૂ દનુાં પ્રથમ કૌશલ્ય કયુાં છે . A)ઉતરર્ B) િાાંસઓળાં ગ C)ઠે ક D)પેશકદમી

30)સામાન્ય રીતે ખેલાિીઓ આગમ દોિ નુાં અાંતર કે ટલા કદમો માાં પૂરુાં કરે છે . A)5 થી 8 B)8 થી 10 C)7 થી 9 D)10
થી 12

31)ચક્ર ફે ક માાં વફરકી કઇ વક્રયા ને કહેિામાાં આિે છે

A) પગ બદલિાની વક્રયાને B)જોલા લેિાની વક્રયાને

C) હાથ હલાિિાની વક્રયાને D)િતુમળમાાં ગોળ ફરિાની વક્રયાને

32)ચક્ર ફે કમાાં ચક્રને િકે લી શકિાનો મોટો આિાર કોની ઉપર છે

A) પકિ ઉપર B) ખેલાિીના હાથની લાંબાઈ ઉપર C) ખેલાિી ની ઊાંચાઈ ઉપર D)ફેં ક અને છૂટ ઉપર

33)ચક્રફે ક નુાં પ્રથમ કૌશલ્ય કયુાં છે . A) ફેં ક B) ફીરકી C) ઉભર્ી D) પસિ

34)ચક્ર પરની પકિના કે ટલા પ્રકાર હોય છે . A) 2 B) 3 C) 4 D) 1

35)ચક્ર ફે ક ની થપિામમાાં 6 ખેલાિીઓને ભાગ લીિો છે તો દરેકને કુ લ કે ટલી તક મળશે. A) 3 B) 5 C) 6 D) 8

36)બહેનો માટે ના કબડ્ડી ના મેદાનમાાં લાંબઘન રેખા મધ્ય રેખાથી કે ટલે દૂ ર હોય છે . A) 4 મીટર B) 3.75 મીટર C)3
મીટર D) 3.50 મીટર

37)કબડ્ડીના નીચેના કૌશલ્યોમાાંથી ચિાઈ કરનાર પક્ષનુાં કૌશલ્ય કયુાં છે . A) એક સાાંકળ ઘેિો B) ઘેરો તોિિો C) પગ
પકિિો D) હાથ પકિિો

38)કબડ્ડી રમતની એક ટુ કિીમાાં ખેલાિીઓની કુ લ સાંખ્ યા કે ટલી હોય છે . A) 12 B) 11 C) 10 D) 9

39)લોન મળે થયારે િિારાના કે ટલા ગુર્ આપિામાાં આિે છે A) ત્રર્ B) ચાર C) એક D) બે

40)ટક્કરપટ્ટીનો સમાિેશ મેદાનમાાં ક્યારે થાય છે

A) ચઢાઈ કરનારો ખેલાિી પરત આિતા B) રમતના અિમસમય બાદ C) રમતની શરૂઆત થતા D) વિરુદ્ધ ટુ કિીના
ખેલાિી સાથે ટક્કર થતાાં

41) ભાઈઓ માટે ના કબડ્ડીના મેદાનમાાં પ્રતીક્ષા પ્રદે શની લાંબાઈ કે ટલા મીટર હોય છે . A)6 B)10 C)9 D)8

42)કબડ્ડી ની રમતમાાં એક પક્ષમાાં અિેજી ખેલાિીઓની સાંખ્ યા કે ટલી હોય છે . A) 4 B) 6 C) 5 D) 7

43)કબડ્ડીમાાં ચઢાઈ કરનાર ખેલાિીને પકિિા માટે બચાિ પક્ષના ખેલાિીઓનો વ્યૂહ તોિિાના કૌશલ્ય ને શુાં
કહેિાય A)છાપો મારિો B) પગ િિે થપશમ કરિો C) ઘેરો ટોિિો D) લાટ મારિી

44)િોલીબોલ રમતમાાં અિેજી ખેલાિીઓની સાંખ્ યા કે ટલી હોય છે . A) છ B) પાાંચ C) ત્રર્ D) ચાર

45)િોલીબોલમાાં એક ટીમમાાં રમનાર ખેલાિીઓની સાંખ્ યા જર્ાિો. A) ચાર B) છ C) પાાંચ D)સાત


46)િોલીબોલની રમતમાાં ખેલાિીઓના ગર્િેશનો રાં ગ કે િો હોય છે . A) પીળા રાં ગનો B) એક સરખા રાં ગનો C) લાલ
રાં ગનો D) ભૂરા રાં ગનો

47) િોલીબોલમાાં લીબરો ખેલાિીના ગર્િેશ નો રાં ગ કે િો હોય છે

A) અન્ય ખેલાિીઓ કરતા જુ દા રાં ગનો B) સફે દ રાં ગનો C)કાળા રાં ગનો D)લીલા રાં ગનો

48)િોલીબોલના મેદાનની અાંત રેખાની પાછળ બાજુ રેખાઓ િચ્ચેનો પ્રદે શ કયો એરીયા ગર્ાય છે . A) સવિમસ B)
રેફરી C)એન્ટે ના D)લીબરો

49)વનર્ામયક સેટ માાં કોઈપર્ ટુ કિી ના કે ટલા ગુર્ થતાાં મેદાનની ફે રબદલી કરિામાાં આિશે

A) દસ B) આઠ C) બાર D) છ

50)િોલીબોલના મેદાનમાાં મધ્ય રેખા અને આક્રમર્ રેખાની િચ્ચે બનતા ભાગને શુાં કહે છે

A)મધ્યપ્રદે શ B)આક્રમર્પ્રદે શ C)ફેં ક પ્રદે શ D)અાંત પ્રદે શ

You might also like