You are on page 1of 3

શ્રી રામકૃષ્ણના જીવન થી

વ્યક્ત થતો સ્વવિકાસ

નામ- સુથાર દેવાંશી


વિક્રમભાઈ
રોલ નં- ૪૯
સેમ -૨ (બી.એડ)
શ્રી રામકૃષ્ણ
પરમહંસ
શ્રી રામકૃષ્ણ પરમહંસ નો જન્મ ફેબ્રુઆરી
૧૮,૧૯૩૬ ના રોજ થયો હતો.
રામકૃષ્ણ પરમહંસ માનવતા ના પૂજારી હતા.
તેઓ સ્વયં ની અનુભૂતિ થી ઈશ્વર ના અસ્તિત્વ
નો વિશ્વાસ કરાવતા હતા.
સ્વામી વિવેકાનંદજી તેમના પ્રિય શિષ્ય હતા.
લોકશિક્ષક તરીકે રામકૃષ્ણ પરમહંસ અતિશય
લોકપ્રિય હતા.
શ્રી રામકૃષ્ણ પરમહંસ ઓગસ્ટ ૧૬,૧૮૮૬ ના
દિવસે તેમનય ભૌતિક શરીર છોડી ને ૫૦ વર્ષ નું
આયુષ્ય ભોગવી ને પંચમહાભૂત માં વિલીન થઇ
ગયા.
શ્રી રામકૃષ્ણના જીવન થી
વ્યક્ત થતો સ્વવિકાસ

શ્રી રામકૃષ્ણ પરમહંસ કહે છે કે, "


ગુરુ પુસ્તકિયો કીડો નહીં, પરંતુ
ગુરુ એટલે આત્મજ્ઞાની વ્યક્તિ,
જેને આત્માનો સાક્ષાત્કાર થઇ ગયો
હોય તે.“

જુદા જુદા ધર્મો ની અંદર નો મુખ્ય


અનુભવ એ જ છે કે "હું કંઈ નથી, હે
ઈશ્વર ! તું જ સર્વ કંઈ છે". જેમને
ઉપરોક્ત બાબત પચાવી છે તેઓ પોતાના
ધર્મ ના સીમાડા વટાવી ને સ્વ ગતિ
તરફ પ્રયાણ કરે છે.

You might also like