You are on page 1of 24

વેકેશનમાાં તમારાાં બાળકો શ ાં કરશે ?

દિવસમાાં ઓછા માાં


ઓછાં એક વખત
તેની સાથે જમજો
અને તેઓને
ખેડત ૂ ની સખત
મહેનત વવષે
માદહતી આપજો.
અને અનાજ નો
બગાડ ન કરાય તે
પ્રેમથી સમજાવજો.
• પોતાની થાળી પોતે જ
સાફ કરે તેવો આગ્રહ
રાખજો જેથી તે શ્રમન ાં
મહત્તત્તવ સમજે.
• તેમને રસોઈ કામમાાં
મિિરૂપ થવા િે જો અને
પોતાના માટે સાદાં
શાકભાજીન ાં કાચ ાં સલાડ
બનાવવા િે જો.
• તેમને િરરોજ ગજરાતી,
हिन्दी અને English ના
નવા 5 શબ્િો શીખવજો
અને તેની નોંધ કરાવજો.
• તેને પાડોશીને ઘરે
રમવા જવા િે જો અને
તેની સાથે સારા સાંબધ
ાં ો
વવકસાવવા િે જો.
• જો િાિા િાિી દૂર રહેતા
હોય તો તેમની સાથે સમય
વવતાવવા િે જો તેમની જોડે
selfi લેજો.
• તેને તમારા વ્યવસાયની
જગ્યા એ લઈ જજો અને
તેની ખાતરી કરાવજો કે
પદરવાર માટે તમો
કેટલો પદરશ્રમ કરો છો.
• તેઓ ને સ્થાવનક
તહેવારો મોજ થી
ઉજવવા િે જો અને તેઓ
ને તેન ાં મહત્તવ પણ
સમજાવજો
• તે અને તમો એક વ ૃક્ષ
ફરજજયાત વાવવા કહેજો
અને તેન ાં મહત્તવ
સમજાવજો.
• તમારા બાળપણના દકસ્સાઓ અને કટાંબના થોડા
ઇવતહાસ અને સારા ગણો વવશે વાત કરજો.
• તેને ધ ૂળ માાં રમવા િે જો
જેથી તેની માત ૃભ ૂવમની
ધ ૂળન ાં મહત્તવ સમજે.
• તેને નવાાં નવાાં વમત્રો
બનાવવાની તક આપજો
બની શકે તો હોસ્પિટલ
અને અનાથશ્રમ ની
ુ ાકાતે લઈ જજો.
મલ
તેને કરકસરન ાં મહત્તવ સમજાવજો.
• મોબાઈલ અને આધવનક
ટે કનોલોજીની માદહતી
આપજો અને સાથે સાથે
તેની દૂષણથી પણ
માદહતગાર કરો...
તેને નવી નવી રમતો શીખવો.
મામા કે ફઇના ઘરે જરર મોકલો.
• ટીવીની જગ્યા એ જીવરામ જોશી
ની કે અન્ય બાળવાતાા ની બક્સ
ફરજજયાત વચાાંવો.
• તમો એ જયા તમારાં
બાળપણ ગજાર્ું ત્તયાાં
લઈ જાવ અને તમારા
અનભવો જણાવો.
એમને રમવા િો, પડવા િો,
આપો આપ ઊભા થવા િો........
બસ એજ આશા રાખીશ ાં કે આપણા
બાળક ને તેન ાં વેકેશન યાિગાર
બનાવવા િે શો....
Finar Foundation
1406, Shapath V,
S.G. Highway,
Ahmedabad - 3800015.
Mobile: +91 7573047650
Phone: 079-40020085
info@finarfoundation.org
www.finarfoundation.org

You might also like