You are on page 1of 20

Makwana jaydev mo.

+91 7622029212

→ રસાયણ, િવજ્ઞાનની મહત્વની શાખા .

→ રસાયણ (Chemistry) શબ્દ ઈ�પ્તના�ુના ના“ક�િમયા (Chemia)” ઉપરથી ઉતર�

આવ્યો છ.

→ આ�િુ નક રસાયણિવજ્ઞાનના િપત– લેવોઝીયર.

�ા થી બનેલા �દ
→ સમાન પ્રકારના પરમઓ ુ ્ધ પદાથર્‘તત્’ કહ� છે .

EXA : Na, Cu, Hg, Al વગેર�....

→ બે ક� તેથી વધાર� અ�ુ ભેગા મળ� ‘સય


ં ોજન’ બને છે.

EXA : H2O, NH2, NaCl, CH4 વગેર�....

→ અલગ-અલગ તત્વોના પરમા�ુઓ એકબી� સાથે જોડાય ‘િમશ્’ બનાવે છે.

EXA : મીઠા� ું પાણી, કોપર સલ્ફ�, ખાડ


ં � ું િમશ્રણ વગે....

→ દ્રવ્યન ો �ુ�મ– પરમા�ું.

 એસીડ-બેઇઝ :

 એિસડોનો રા� – સલ્ફુ� �રક એસીડ(H2SO4).

એસીડ બેઇઝ
 સ્વાદ� ખાટ.  સ્વાદ� �ુર.
 � ૂરા �લટમસ પેપરને લાલ બનાવે  લાલ �લટમસ પેપરને � ૂ�ું બનાવે
ુ ાએ).
(�લ ુ ે ).
(લા�બ

 અધા�ઓના ઓક્સાઈડ અને પાણી મળ�  ધા� ુના ઓક્સાઈડ અને પાણી મળ�ને
એસીડ બનાવે છે. બેઇઝ બનાવે.

2 Chemistry
Makwana jaydev mo. +91 7622029212

 અગત્યની મા�હતી:

સૌથી ભાર� પ્રવાહ– પારો (મરક�રુ �, Hg).

સૌથી હલ�ું તત્વ– હાઈડ્રોજ(H).

સૌથી ભાર� તત્વ– �રુ � િનયમ.

સૌથી હલ�ું ધા� ુ તત્વ– �લિથયમ (Li).

સૌથી ભાર� ધા� ુ તત્વ– ઓ�સ્મય.

વા� ુ તત્વમાં સૌથી ભાર�– ર� ડોન.

સૌથી સખત ધા� ુ – ઈર� ડ�યમ.

સૌથી સખત અધા� ુ તત્વ– �હરો.

પ્રવાહ� અધા�– બ્રોિમ(Br).

પ્રવાહ� ધા�– પારો (Hg), ગેલીયમ.

િવ� ુત� ું વહન કરનાર અધા� ુ – ગ્રેફા.

હાસ્યવા�ુ(લાફ�ગ ગેસ) – નાઈટ્રસ ઓક્સા(N2O).

ુ ા� ુ (ટ�યર ગેસ) – α-ક્લોરો એિસટોફ�નો.


અ�વ

કપડાધોવાનો સા� ુ બનાવવા માટ� – સોડ�યમ ક્ષા(કો�સ્ટક સોડ, NaOH).

ન્હાવાનો સા�ુ બનાવવા માટ�– પોટ�િશયમ ક્ષા(કો�સ્ટક પોટા, KOH).

ુ � ું પ્રમા:
 હવામાં વા�ઓ

• નાઈટ્રોજ– 78 %

• ઓ�ક્સજન– 21 % = 20.9 %

• કાબર્ન ડાયોક્સાઈ– ૦.૦4 %

• આગ�ન, િનયોન ETC – 1 %

3 Chemistry
Makwana jaydev mo. +91 7622029212

 તત્વો અને તેની સંજ્:

પરમા�ું ક્રમા તત્ સજ


ં ્
1 હાઈડ્રો H
2 �હલીયમ He

3 �લિથયમ Li

4 બેર��લયમ Be

5 બોરોન B

6 કાબર્ C

7 નાઈટ્રો N

8 ઓ�ક્સજ O

9 ફ્લોર� F

10 િનયોન Ni

11 સોડ�યમ Na

12 મેગ્નેિશય Mg

13 એલ્�ુિમિનય Al

14 િસ�લકોન Si

15 ફોસ્ફર P

16 સલ્ફ S

17 ક્લોર� Cl

18 આગ�ન Ar

19 પોટ�િશયમ K

20 ક��લ્શય Ca

21 સ્ક�ડ�ય Sc

22 ટ�ટ�િનયમ Ti

4 Chemistry
Makwana jaydev mo. +91 7622029212

23 વેનેડ�યમ V

24 ક્રોિમ Cr

25 મ�ગેિનઝ Mn

26 આયનર Fe

27 કોબાલ્ Co

28 િનકલ Ni

29 કોપર Cu

30 �ઝ�ક Zn

 કોલસો :

I. એન્થ્રેસ

II. બીટ�િું મનસ

III. �લગ્નાઈ

IV. પીટ

→ સૌથી ઉ�મ કક્ષાનો કોલસ– એન્થ્રેસ.

→ સૌથી િનમ્ન કક્ષાનો કોલ– પીટ.

→ કાબર્ન�ું પ્ર : એન્થ્રેસા= 96%

બીટ�િું મનસ = 66%

�લગ્નાઈટ= 38 %

પીટ = 28 %

 અગત્યની મા�હતી:

જળવા� ું = કાબર્ન મોનોક્સાઈ(CO) + હાઈડ્રોજ(H).

પ્રો ડ�ુસર ગે= કાબર્ન મોનોક્સાઈ(CO) + નાઈટ્રોજ(N).

5 Chemistry
Makwana jaydev mo. +91 7622029212

ફળોને �ુર�ક્ષત રાખવા માટ– ફોિમ�ક એસીડ.

‘પેટ્રોલે’ એ હાઈડ્રોકાબર્ન�ું િમશ્ . તેનો ઉપયોગ “વેસેલીન” ના �પમાં થાય છે.

પ્રા�ૃિતક ગેસમાં કયો વા�ુ મહ્દ�શે હોય..? – િમથેન (CH4).

બાયોગેસમાં િમથેન� ું પ્રમા– િમથેન (CH4), 65%.

પોલીિવનાઈલ ક્લોરાઈડ(PVC) બનાવવા માટ� – એિસટ��લનનો ઉપયોગ થાય.

T.N.T તથા ડાઈનામાઈટ �વા િવસ્ફોટકો બનાવવા માટ�– નાઈટ્ર�ક એસ ઉપયોગી

છે.

 હાઈડ્રોકાબર:

→ હાઈડ્રોકાબર્નએ કાબર્ન અને હાઈડ્રોજન�ું િ .

સ� ૂહ� ું નામ સ� ૂહ� ું � ૂત રાસાય�ણક � ૂત નામ


આલ્કોહો -OH C2H5OH ઇથેનોલ
આલ્ડ�હાઈ -CHO HCHO િમથેનોલ
કાબ��ક્સ --COOH CH3COOH ઇથેનોઇક એિસડ
�કટોન C=O H3COOCH3 પ્રોપેન
હ�લોજન Cl, Br, F, I CH3Cl ક્લોરોિમથે
એિમનો NH2 CH3NH2 િમથેનએિમનો
નાઈટ્ NO2 CH3NO2 નાઈટ્રોિમથ
ં ક�કુ ્ત કાબર્િન
→ ‘પેટ્રો�લ’ અનેક હાઈડ્રોકાબર્ન�ું જ�ટલ િમશ્ . �માં O, N, ગધ

તત્વો હોય છ.

→ િવ�નો સૌથી પ્રથમ પેટ્રો�લયમ �– ઈ.સ. 1859માં પે�ન્સલવેનીયાના‘ટાઈટસ

િવલેમા’ં , કનર્લ ડ્ર�ક દ.

→ ભારતનો સૌથી પ્રથમ પેટ્રો�લયમ �– ઈ.સ. 1867માં આસામના ‘મા�ુમ’ ખાતે.

→ ‘પેટ્રો�લયમ ગ’ એ ઈથેન, પ્રોપેન અને બ્�ુટ�ન�ું િમશ્ .

6 Chemistry
Makwana jaydev mo. +91 7622029212

→ સૌથી ઝડપી અને સરળતાથી સળગતો વા� ુ – બ્�ુટ�ન(C4H10).

→ કોલગેસમાં 54% H2, 35% CH2, 11% CO, 3% CO2 અને 5% હાઈડ્રોકાબર્ન હોય .

→ પેટ્રો�લયમ�ું�ુ�દ્ધ‘િવભાગીય નીસ્યંદ’ પદ્ધિદ્વારા કરવામાં આવે .

→ પેટ્રો�લયમ�ુ�દ્ધકરણનો િવભાગી સ2-4 મીટર વ્યાસ અને30-60 મીટર �ચાઈ

ધરાવે છે.

→ પેટ્રો�લયમના�ુ�દ્ધકરણથી મળતી િવિવધ ન...

નીપજ કાબર્નની સંખ્ તાપમાનગાળો ઉપયોગ

પેટ્રો�લય C1 થી C4 298 K બળતણ તર�ક�


વા� ુ
પેટ્ર C5 થી C10 303 K થી 393 K વાહનોમાં બળતણ તર�ક�
નેપ્થ C10 થી C12 393 K થી 453 K પેટ્રોરસાયણમાં દ્રાવક ત
ક�રોસીન C12 થી C15 453 K થી 533 K ઘર વપરાશ અને �ટ
િવમાનોમાં
ડ�ઝલ C15 થી C18 533 K થી 613 K વાહનોના બળતણ તર�ક�
�જણતેલ C16 થી C20 613 K થી 77૩ K ગ્ર, વેસેલીન, મીણ વગેર�
બનાવવા
બળતણ તેલ - 773 K થી વ� ુ સ્ટ�મર અને િવ�ુત મથકોમાં
બળતણ તર�ક�
ડામર C21 થી C40 છેલ્લે વધ�ું ઘટ રોડ બનાવવા, વોટર � ુફ�ગ
પ્રવા માટ�.
કોક - જમા થતો કાબર્ બેટર�ના િવ� ુત �વ
ુ ો, કાબર્ન
ટાઈલ્સની બનાવતા માટ

7 Chemistry
Makwana jaydev mo. +91 7622029212

 ધા� ુ (METAL) :

→ િવ� ુત વાહક.

→ એિસડ સાથે પ્ર�ક્રયા કર� હાઈડ્રોજન�ું િવસ્થાપન.

→ ઉષ્માની �ુચાલ.

→ 80 ધા� ુ તત્વ.

→ સૌથી વ� ુ ઉષ્માની�ુચાલક – ચાંદ�.

→ સૌથી ઓછ� ઉષ્માની�ુચાલક – સી�ું.

→ પ્રવાહ� સ્વ�પે ધ – પારો (મરક�રુ �, Hg), ગેલીયમ.

 અધા� ુ (NON METAL) :

→ 22 અધા� ુ તત્વો 11 વા� ુ સ્વ�પ.

10 ઘન સ્વ�પ.

1 પ્રવાહ� સ્વ.

→ પ્રવાહ� અધા�– બ્રોિમ(Br).

→ વા� ુ સ્વ�પે રહ�લા અધા�ુ તત્વ– ઓ�ક્સજ, નાઈટ્રોજન વગે...

ં ક વગેર�....
→ ઘન સ્વ�પે રહ�લા અધા�ુ તત્વ– કાબર્, ગધ

→ ગ્રેફાઈટ અધા�હોવા છતાં િવ� ુત� ું વહન કર� છે .

 એમોિનયા (NH3) :

→ સૌપ્રથમ ઉપયો– ઈ.સ. 1771માં િપ્રસ દ્વા.

→ હ�બર પદ્ધ દ્વારા મેળવાય .

→ બરફ બનાવવા કારખાનામાં ઉપયોગી.

ુ ા�’ુ ની બનાવટમાં ઉપયોગી.


→ ‘�ુ િત્રમ ર�’ તથા ‘અ�વ

8 Chemistry
Makwana jaydev mo. +91 7622029212

 િવસ્ફોટકો(Explosives) :

1. પરમા�ું બોમ્બ:

 પરમા�ું બોમ્બપરમા�ું િવખંડનના િસદ્ધાંત પર આધા�રત .

�ા
 સૌપ્રથમ પરમું િવખંડન કરના– ઓટ�હન.

 પરમા�ું બોમ્બ બનાવવા�રુ � િનયમ (U235) અથવા પ્ �ુટોિનયમ(Pu239) નો

ઉપયોગ થાય છે.

2. હાઈડ્રોજન બોમ:

 હાઈડ્રોજન બોમ્પરમા�ું સલ
ં યનના િસદ્ધાંત પર આધા�રત .

 હાઈડ્રોજન બોમ્બએ પરમા�ું બોમ્બ કર1000 ગણો શ�ક્તશાળ� હોય છ.

 હાઈડ્રોજન બોમ‘ડ�ુટ��રયમ’ અને ‘ટ્ર�ટ�’ ના સલ


ં યનથી બનાવવામાં આવે

છે.

3. RDX (Researched & Developed Explosives) :

 શોધ : ઈ.સ. 1899માં “હ�િન�ગ” દ્વા.

 ઉષ્મા: 1570 K.Cal/kg.

 RDX = પો�લબ્�ુટાઇલ એ�ક્રલીક એિ+ પોલી�રુ � થેલ.

 રાસાય�ણક નામ – ‘સાયક્લો ટ્-િમથાઈલ ટ્ર-નાઈટ્રામા’.

 દ� શ પ્રમાણRDXના અલગ-અલગ નામ.

ભારત – RDX

અમે�રકા – સાઇક્લોમાઈ

જમર્ની– હ�ક્સોજ

ઇટાલી – T-4

9 Chemistry
Makwana jaydev mo. +91 7622029212

 પ્રચંડ િવસ્ફ તથા તાપમાન વધારવા તેમાં ‘એલ્�ુિમિનય’ � ૂણર્ ભેળવવામાં

આવે છે.

 તે એક પ્લા�સ્ટક િવસ્ફોટક.

 તે� ું એક �પ ‘C-4’ છે.

4. ડાઈનેમાઈટ :

 શોધ : ઈ.સ. 1863માં ‘આલ્ફ�ડ નોબે’ દ્વા.

 આ�િુ નક ડાઈનેમાઈટમાં ‘નાઈટ્રો�ગ્લસ’ ના સ્થાને‘સોડ�યમ નાઈટ્ર’

વપરાય છે.

5. T.N.P = ટ્રાઈ નાઈટ્રો�ફન(િપ�ક્રક એિ)

6. T.N.T = ટ્રાઈ નાઈટ્રોટોલ.

7. T.N.G = ટ્રાઈ નાઈટ્રો�ગ્.

8. T.N.B = ટ્રાઈ નાઈટ્રોબે.

 અગત્યની મા�હતી:

→ �ુદરતી રબર આઈસોપ્રીન નામના પોલીમર�ું મોનોમર . તે એક થમ�પ્લા�સ્ટક .

→ રબરને સલ્ફ સાથે ગરમ કર�ને આકાર આપવામાં આવે છે.

→ નીઓપ્રીન�ુિત્રમ છે.

→ નીઓપ્રનો ઉપયોગ ઉષ્મા અવરોધ તર�ક� થાય છે.

→ રબરની સખ્તા વધારવા માટ� તેમાં ‘કાબર્ન બ્લ’ ભેળવવામાં આવે છે.

→ પ્લા�સ્ટક એ�ુિત્રમ માનવસ��ત પોલીમ.

I. થમ�પ્લા�સ્ટ: પોલીથીન, PVC, નાઈલોન, પોલીસ્ટર�.

II. થમ�સે�ટ�ગ પ્લા�સ્ટ: બેક�લાઈટ, �ફનોલ ર� �જન, િસ�લકોન, �રુ �યા,

ફોમા�લ્ડ�હાઈ.

10 Chemistry
Makwana jaydev mo. +91 7622029212

 પાણી (H2O) :

પાણી = હાઈડ્રોજ+ ઓ�ક્સજ.

રંગિવહ�ન, ગધ
ં િવહ�ન, સ્વાદિવહ�, પારદશર્ક હોય છ.

4૦ C તાપમાને સૌથી વધાર� ઘનત્.

પાણીની અસ્થાયી કઠોરતા: ક��લ્શય, મેગ્નેિશયમના બાયકાબ�નેટ કારણ... ગરમ

કરવાથી �ુર થઇ શક� છે .

પાણીની સ્થાયી કઠોરત : ક��લ્શય, મેગ્નેિશયમના ક્લોરાઈડ તથા સલ્ફ�ટના કા..

ગરમ કરવાથી પણ �ુર કર� શકાય ન�હ.

 ભાર� પાણી (D2O) :

D2O – ડ�ુટ�ર�યમ ઓક્સાઈ.

“�રુ ો” અને “વાશબનર” દ્વારા સામાન્ય પાણીથી અલગ તારવવામાં આવ.

ઉપયોગ : ન્�ુટ્રોનના મ, ટ્ર�સર તર�. ઉપરાંત ડ�ુટ�ર�યમના સય


ં ોજન બનાવવા

તથા અન આયોિનક હાઈડ્રોજનને�ુર કરવા માટ� વપરાય .

 તત્વો અને તેના બ�ુ�પો:

તત્ બ�ુ�પ
કાબર્ન(C) * �હરો * ગ્રેફાઈટ * કોક * કોલટાર
નાઈટ્રોજ(N) * નાઈટ્રોજન* β-નાઈટ્રો
ફોસ્ફરસ(P) * પીળો P * રાતો P * કાળો P
ઓ�ક્સજન(O) * ઓ�ક્સજન * ઓઝોન (O3)
સલ્ફર(S) * રહોમ્બીક* મોનો�ક્લિનક * એમારફ્સ * પ્લા�સ્ટક સલ

11 Chemistry
Makwana jaydev mo. +91 7622029212

 � ૂયર્ પરથી આવતા અલ્ટ્રાવાયો(પાર�ંબલી) �કરણો� ું શોષણ કરતો વા� ુ –

ઓઝોન (O3).

 સૌથી વ� ુ �ક્રયાશીલ ધા�– સોડ�યમ (Na).

 સૌથી વ� ુ �ક્રયાશીલ અધા�– ફ્લોર�.

 િન�ષ્ક્રય વા�: 6 છે.

1. �હલીયમ (He) – હલકો, અ�વનશીલ છે, અવકાશી �ગ્ગામાં વપરાય છ.

ુ લાઈટમાં ઉપયોગી છે.


2. િનયોન (Ni) – લેમ્, ટ�બ

3. આગ�ન – બલ્બમા, આકર્ વેલ્ડ�ગમાં ઉપયોગી .

4. �ક્રપ્ટ

5. ઝેનોન

6. ર� ડોન – વાતાવરણમાથ
ં ી સરળતાથી મળતો નથી.

 � ુખ્ય ધા�ુઓ& તેની ખનીજો :

ધા� ુ ખનીજો
સોડ�યમ (Na) * સોડ�યમ ક્લોરાઈડ * સોડ�યમ સલ્ફ�ટ
* સોડ�યમ કાબ�નેટ * સોડ�યમ નાઈટ્ર
* બોર� ક્
મેગ્નેિશયમ(Mg) * મેગ્નેસાઈટ * એપ્સોમાઈટ
* ડોલોમાઈટ * કાન�લાઈટ
એલ્�ુિમિનયમ(Al) * બોક્સાઈટ * ડાયસ્પો
* કોરનડમ * ક્રાયોલાઈ
પોટ�િશયમ (K) * પોટ�િશયમ ક્લોરાઈડ * પોટ�િશયમ કાબ�નેટ
* પોટ�િશયમ નાઈટ્ર

12 Chemistry
Makwana jaydev mo. +91 7622029212

ક��લ્શયમ(Ca) * ક��લ્શયમ કાબ�નેટ * ફોસ્ફાઈ


* �પ્સમ * ફ્લોરોસ્પ
મ�ગેિનઝ (Mn) * પાઈરો�ુસાઈટ * મ�ગનાઈટ
લોખંડ (Fe) * મેગ્નેટાઈટ * �હમેટાઈટ * િસડ�રાઈટ
* લાઈમોનાઈટ * આયનર્ પાઈરાઈ
તાં� ુ (Cu) * ક�લ્કોસાઈટ * ક�લ્કોપાઈરાઈટ * �પ
ુ ્રા
* મેલેકાઈટ * એ�ુરાઈટ
જસત * �ઝ�કાઈટ * �ઝ�ક બ્લેન્ડ
* ક�લામીન * ફ્ર�ક�લના
ચાંદ� (Ag) * નેટ�વ િસલ્વર * ક�રા�રાઈટ * અજ �ન્ટાઈ
ટ�ન (Sn) * ક�િસટ�રાઈટ
પારો (મરક�રુ �, Hg) * િસનેબાર
સી�ું (લેડ, Pb) * ગેલેના * સી�ુસાઈટ * મેપ્લોકાઈ

 કાબર્િનક એિસડના પ્રા�ૃિતક �ો:

એિસડ �ોત
1. ફોિમ�ક એિસડ લાલ ક�ડ�, મધમાખીના ડંખમા.ં
2. બેન્ઝોઇક એિસ ઘાસ, પાંદડા, � ૂત્રમ.
3. એિસટ�ક એિસડ ફળોના રસમા.ં
4. લે�ક્ટક એિસ �ુધમા.ં
5. સાઇ�ટ્રક એિ ખાટા ફળોમા.ં
6. ટાટર્�રક એિસ આમલીમા.ં
7. ગ્ �ુટ�િમક એિસ ઘ�મા.ં

13 Chemistry
Makwana jaydev mo. +91 7622029212

 િમશ્ર ધા�ુ(Alloy) :

I. િપ�ળ = કોપર (Cu) + �ઝ�ક (Zn)

 તાર, મશીનના ભાગો, સગ


ં ીતના સાધનો, રસોઈના વાસણો બનાવવા માટ�

ઉપયોગી.

 િપ�ળને બ્રાસ પણ કહ� .

II. કાં�ુ = કોપર (Cu) + ટ�ન (Sn)

 ચલણી િસ�ા, મેડલ, � ૂિત� બનાવવા વપરાય છે.

 કાં�ુ = બ્રો.

III. �ુ િત્રમ સો�ુ= કોપર (Cu) + એલ્�ુિમિનયમ(Al)

ુ ણો બનાવવા વપરાય છે.


 � ૂિત�ઓ તથા આ�ષ

IV. �દુ ્રા ધા�= કોપર (Cu) + ટ�ન (Sn) + ફોસ્ફરસ(P)

 �દુ ્રા બનાવવા માટ� વપરાય .

V. ગન મેટલ = કોપર (Cu) + ટ�ન (Sn) + �ઝ�ક (Zn)

 હિથયાર, બં�ુક, મશીનગનના ભાગ બનાવવા માટ� વપરાય છે.

VI. જમર્ન િસલ્વ= ક��લ્શયમ(Ca) + િનકલ (Ni) + �ઝ�ક (Zn)

 વાસણો, � ૂિત�ઓ બનાવવા માટ� વપરાય છે.

VII. નાઈક્રો= લોખંડ (Fe) + િનકલ (Ni) + ક્રોિમય(Cr)

 િવ� ુત તાપીય સાધનો �મક� િવ� ુત હ�ટર બનાવવા વપરાય છે.

14 Chemistry
Makwana jaydev mo. +91 7622029212

 કાચ (Glass) :

→ સૌપ્રથમ િનમાર: િમસ્(ઈ�પ્)મા.ં

→ કાચના પ્રકાર:

A. ફોટોક્રોમેટ�ક કા:

 તીવ્ર પ્રકાશમાં કાળો પડ.

 SunGlass બનાવવા માટ� વપરાય છે.

B. પાયર� ક્સ કાચ:

 ‘બોરોસીલીક�ટ’ કાચ તર�ક� ઓળખાય છે.

 રાસાય�ણક �ચરસ્થાિયત્વ અન‘તાપીય પ્રિતરોધાક’ સૌથી વધાર� હોય છે.

C. લેડ�ક્રસ્ટલ ક:

 પ્રકાશ�ું પરાવતર્ન સૌથી વધ કર� છે .

 ઝગમગાટ ઉત્પ� કર� છ.

D. સોડા કાચ :

 સરળતાથી � ૂટ� �ય છે.

 સૌથી સસ્ત અને િનમ્ન કક્ષ કાચ છે.

 ‘� ૃ�ુકાય કાચ’ તર�ક� ઓળખાય છે.

E. ઝેના કાચ :

 સવ��મ કક્ષા કાચ છે.

 �ઝ�ક + બે�રયમ બોરોસીલીક�ટ� ું િમશ્રણ હોય .

 રાસાય�ણક પાત્રો તથાવૈજ્ઞાિનક પ્રયોગો કરવા માટ� વપ.

15 Chemistry
Makwana jaydev mo. +91 7622029212

F. �ક્સ કાચ:

 સીર�યમ ઓક્સાઈ (CeO2) મળે�ું હોય છે.

 હાનીકારક અલ્ટ્રાવાયોલેટ �કરણોને શ છે.

 ચશ્માના લેન બનાવવા વપરાય છે.

→ કાચમાં “�ુલેટ” ભેળવવાથી તેને સરળતાથી પીગાળ� શકાય છે.

→ કાચને કઠોર (સખ્) બનાવવા માટ� તેમાં ‘પોટ�િશયમ ક્લોરાઈ’ ઉમેરવામાં આવે છે.

→ ઓપ્ટ�કલ ફાયબનો ઉપયોગ ‘�ુરસચ


ં ાર’ અને ‘શલ્ય�ક્’ માં થાય છે.

→ કાચને રં ગ આપતા પદાથ� :

ઘેરો વાદળ� કોબાલ્ટ ઓક્સા


લીલો સોડ�યમ ક્રોમ
લાલ મ�ગેિનઝ ડાયોક્સાઈ
ચમકતો લાલ �પ
ુ ્રસ ઓક્સ
�બી �વો લાલ ગોલ્ડ ક્લોરા
નારંગી �વો લાલ સીલેનીયમ ઓક્સાઈ
� ૂરો ફ��રક ઓક્સાઈ
પીળો ક�ડિમયમ સલ્ફ�

16 Chemistry
Makwana jaydev mo. +91 7622029212

 મહત્વના રાસાય�ણક અ�ુ�ુત્:

ચીલી સોલ્ટ પીટ NaNO3


ધોવાનો સોડા (સોડ�યમ કાબ�નેટ) Na2CO3
ખાવાનો સોડા (સોડ�યમ બાયકાબ�નેટ) NaHCO3
�પ્સમ(�ચરોડ�) CaSO4 · 2H2O
પ્લાસ્ટર ઓફ પેર�(POP) (CaSO)2 · 2H2O
પોટ�િશયમ પરમ�ગેનેટ KMnO4

પાણી H2O
ભાર� પાણી (ડ�ુટ�ર�યમ ઓક્સાઈ) D2O
કો�સ્ટક સોડ NaOH
ડોલોમાઈટ MgCO3 / CaCO3
ગ્ �ુકોઝ/ �ક્ટો C6H12O6
ક્લોરોફોમ CHCl3

હાસ્યવા�ુ(નાઈટ્રસ ઓક્સ) N2O


હાઈડ્રોજન પેરોક્સ H2O2
મી�ું (સોડ�યમ ક્લોરાઈ) NaCl
સોડ�યમ થાયોસલ્ફ� Na2S2O3 · 5H2O
બો�રક એિસડ H3BO3
બોર� ક્ Na2B4O7 · 10H2O

જળવા� ું CO + H2

17 Chemistry
Makwana jaydev mo. +91 7622029212

િસ��ુર Pb3O4
પ્રો ડ�ુસર ગ CO + N2
નાઈટ્ર�ક એિ HNO3
ફોસ્ફ� PH3
�રુ �યા CO(NH2)2

સલ્ફુ� �રક એિસ H2SO4


ક્લોર� Cl2
બ્રોિ Br2
બ્લીચ�ગ પાઉડ CaOCl2
િસલ્વર નાઈટ્ AgNO3
િસલ્વર બ્રોમ AgBr

�ઝ�ક ક્લોરાઈ ZnCl2


હાઈડ્રોક્લો�રક એ HCL
આયોડ�ન I2
ફ્લોર� F2
ખાડ
ં / �ુક્ર C12H22O12
લોખંડ Fe
કાટ Fe2O3 · xH2O

િમથેન CH4
ઈથેન C2H6
પ્રોપ C3H8
બ્�ુટ� C4H10

18 Chemistry
Makwana jaydev mo. +91 7622029212

બે�ન્ઝ C6H6
ઇિથલીન C2H4

એસેટ�લીન C2H2
ફોિમ�ક એિસડ HCOOH
એિસટ�ક એિસડ CH3COOH
એનીલીન C6H5NH2
કાબ��ક્સલીક એિસ C6H5OH
બેન્ઝોઇક એિસ C6H5COOH
બે�ન્ઝન સલ્ફોિનક એિ 6C6H5SO3H

િમથાઈલ હાઈડ્રો CH3NHNH2


ઇપ્સમ સોલ MgSO4 · 7HO
સા� ુ C15H31COONa
િમથાઈલ આલ્કોહો CH3OH
ઈથાઈલ આલ્કોહો C2H5OH
એિસટોન CH3COCH3

ક��લ્શયમ કાબ�નેટ(� ૂનાનો પથ્થ) CaCO3


ક��લ્શયમ ઓક્સાઈ(કળ�� ૂનો) CaO
ક��લ્શયમ હાઈડ્રોક્સ(� ૂના� ું પાણી) Ca(OH)2
મેગ્નેિશયમ કાબ�ને MgCO3
ક��લ્શયમ કાબ�ને CaCO3
કાબર્ન મોનોક્સા CO
કોબાલ્ Co

19 Chemistry
Makwana jaydev mo. +91 7622029212

 રસાયણ િવજ્ઞાનની અન્ય રસપ્રદ બ:

ભોપાલમાં થયેલ �ુઘર્ટનામાં“િમથાઈલ આઈસોસાઈનેટ” નો �ાવ થયો હતો.

સે�ક્રનમાં ગ્�ુક(C6H12O6) ન હોવાથી તે� ું ક�લર� �લુ ્ય �ૂન્(૦) છે. �થી તે

ડાયાબીટ�શના દદ� માટ� ઉપયોગી છે.

સે�ક્રન ખાંડ કરત500 ગ�ું ગળ્�ું છ.

અસ્થમાના દદ�ન અપાતા હ�ન્ડપંપમાંH+He હોય છે. (મર�વા પણ ઉપયોગ કર� છે ).

પોટ�િશયમ બ્રોમાઈડ લાવવાની દવા બનાવવા વપરાય છે.

ક્લોર�ન વા�ુ(Clg) �લોનો રંગ ઉડાડ� દ� છે.

�ુના ઓઈલ પે�ન્ટગ્સન�ચત્રો ફર� ઉભારવા માટ� ‘હાઈડ્રોજન પેરોક્સ’ વપરાય

છે.

�ુકા બરફ (ઘન CO2)ને ગરમ કરતા સીધો જ વા� ુ સ્વ�પ �પાંત�રત થઇ �ય છે.

આ �ક્રયાન‘ઉધ્વ�કર’ કહ� છે .

ક્લોરોફોમર્ને �ૂયર્ પ્રકાશમાં કરતાં તે “ફોસ્�” નામનો ઝેર� વા� ુ બની �ય છે.

લસણ અને �ુંગળ�ના ગંધ� ું કારણ ‘સલ્ફ’ છે.

માટ�ની ખારાશ �ુર કરવા ‘�પ્સ’ વપરાય છે.

એસ્પીર�ન તા અને પેઈન ક�લર માટ� વપરાય છે.

એસ્પીર�ન�ું રાસાય�ણક નામ: એસીટાઈલ સેલીિસલીક એિસડ.

�કટા�ુનાશક તર�ક� ‘ગેમેક્સે’ વપરાય છે.

ગેમેક્સેન�ું રાસાય�ણક નામ: બે�ન્ઝન હ�ક્ઝાક્લોર.

20 Chemistry

You might also like