You are on page 1of 42

MAKWANA JAYDEV MO.

+91 7622029212

1 અવકાશ િવજ્ઞ
MAKWANA JAYDEV MO. +91 7622029212

|| બ્રહ્મ||
 બ્રહ્માંડનોપ્અને િસધ્ધાંતો“�બ�ગબ�ગ” થીયર� તર�ક� ઓળખાય છે .
 અવકાશ િવજ્ઞાનનો અભ્ય– કોસ્મોલો (ખગોળશા�).

 આઈન્સ્ટાઈનના મત�ુસાર બ્રહ ્માંડ દ્રવ્ય અને ઉ�ર્ એમ બે ઘટ કો�ું .
 આઈન્સ્ટાઇનના સાપેક્ષતાવાદના િસધ્ધાંત અ�ુસાર દ્રવ્ય�ું ઉ�ર્માં અને ઉ�ર્�
સતત �પાંતરણ થાય છે .
E = ∆MC2 �યા,ં E = ઉ�ર, ∆M = દ્રવ્યમાનનો તફાવત
C = પ્રકાશનો વે(3× 𝟏𝟏𝟖𝟖 m/s છે .)
 ટોલોમી : ‘બધા જ અવકાશીય પદાથ� � ૃથ્વીની આસપાસ ફર� છ. એટલે ક� � ૃથ્વી બ્રહ્મા
ક�ન્દ્રમાં �સ્થ. �ને ટોલોમીનો ‘� ૃથ્વી ક��ન્દ્રત’ કહ� છે ’.
 કોપરિનકસ : ‘બધા જ અવકાશીય પદાથ� � ૂયર્ની આસપાસ ફર� છ. �ને ‘� ૂયર્ ક��ન્દ્રત’
કહ� છે ’.
 ગ્રહોની ગિતના િનય આપનાર – �હોન ક�પ્લ.
 આકાશગગ
ં ા બે પ્રકારની .
1) સિપ�લકાર (સ્પાઇર)
2) દ�ઘર્ �ૃિતયાકાર(ઉપવલય)
 80% આકાશગંગા સ્પાઇરલ છ.
 સૌથી ન�કની આકાશગગ
ં ા સિપ�લકાર છે . ��ું નામ “દ� વયાની” છે .
 બ્રહ્માંડ1011 તારાિવ�ો આવેલા છે .
 દર� ક તારિવ�ો માં 1011 તારાઓ આવેલા છે .
 બ્રહ્માંડમા ં �ુલ તારાઓની સં1022 છે .
 આપની આકાશગગ
ં ા�ું નામ “મંદા�કની” છે .
 આપણી આકાશગગ
ં ાનો વ્યાસ1 લાખ પ્રકાશ વષર્.

2 અવકાશ િવજ્ઞ
MAKWANA JAYDEV MO. +91 7622029212

મંદા�કની

 રાત્રે આકાશમાં જોતાં ઉ�ર થી દ�ક્ષણ �દશા તરફ �ુિધયા રંગનો પટ્ટો દ�ખાય છ
આકાશગગ
ં ા કહ� છે .
 “એડિવન હબલ” ના મતા�ુસાર આકાશગંગાઓ એકબી�થી �ૂર જઇ રહ� છે .
 � ૂયર્ આકાશગંગાના ક�ન્દ્30000 પ્રકાશવષર્ �ૂર.
 આપની આકાશગંગા સિપ�લાકારની છે .
 તેનો વ્યાસ લગભગ105 પ્રકાશવષર્.
 � ૂયર્ આકાશગંગા ફરતે250 Km/S થી પ�રક્રમણ કર� . અને એક પ�રક્રમણ �ૂણર્ કરત
22.5 કરોડ વષર્ લાગે છ.

તારાઓ :

 તારાઓ સતત પ્રકાશ અને ઉ�ર્ ઉત્સ��ત કર.


 તેમાં 70% હાઈડ્રોજ, 25% હ��લયમ અને અન્ય વા �ુઓ આવેલા હોય છ .
 તારા ત્રણ રંગના હોય .
1) લાલ 2) સફ�દ 3) વાદળ�.
 સૌથી ઓ�ં તાપમાન – લાલ રંગના તારામાં
સૌથી વ� ુ તાપમાન – વાદળ� (� ૂરા) રંગના તારા�ું હોય છે .
 તારાઓ સ્વયંપ્રકાિશત હોય.
 ન્�ુ�ક્લયર સંલયન પ્ર�ક્રયાને પ�રણામે તેમાં ઉ�ર્ ઉત્પ.

3 અવકાશ િવજ્ઞ
MAKWANA JAYDEV MO. +91 7622029212

સૌર પ�રવાર :

ુ ્, � ૂમક��,ુ ઉલ્કાઓ વગેર�નો સમાવેશ


 સૌરપ�રવાર માં � ૂયર, ગ્, ઉપગ્, લ�ગ
થાય છે .
 સૌરપ�રવારના ગ્રહોમાં �, �ક ુ ુ , શિન, �ુર� નસ, નેપ્ચ્�ુન .
ુ , � ૃથ્વ, મંગળ, ��
 પ્�ુટોને .સ 2006માં ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોિમકલ �ુિ(IAU) દ્વારા ર
કરવામાં આવ્યો છ.
 કારણ ક� પ્�ુટોની ભ્રમણકક્ષા નેપ્ચ્�ુનને ઓળંગે છે તથા તેની કક્ષા �ૃ.
 ગ્રહો �ુખ્યત્વે બે પ્રકારના .
1. ટ�ર�સ્ટ્ર�(પાિથ�વ) ગ્રહ:
→ મંગળ ગ્રહની ભ્રમણકક્ષાની �દર આવતા ગ્રહોને ટ�ર�સ
(પાિથ�વ/�ત�રક) ગ્રહો કહ� . (મંગળ સહ�ત).
ુ ્ર �ૃથ્વી અને મ.
→ �મ ક�, �ુધ, �ક
→ આ ગ્રહો�ું બંધારણ �ૃથ્વીના બંધારણ ��ું જ હોય.
2. જોિવયન (બાહ) ગ્રહ:
→ મંગળ ગ્રહની કક્ષાની બહારની તરફ આવેલા ગ્રહોને જોિવયન ગ્રહ.
ુ ુ , શિન, �ુર� નસ અને નેપ્ચ્�.
→ �મ ક�, ��

|| � ૂયર્||
 � ૂયર્ એક તારો છ.
 સમગ્ર સૌરપ�રવાર�ુ99.86% દળ ધરાવે છે .
 તેના ગભર્માં રહ��ું દ્ર“પ્લાઝ્” સ્વ�પે છ.
 તેનો વ્યાસ13,92,000 Km છે .
 � ૃથ્વીથી13 લાખ ગણો મોટો છે .

4 અવકાશ િવજ્ઞ
MAKWANA JAYDEV MO. +91 7622029212

 તેના ગભર્�ું તાપમાન1.5 કરોડ ક��લ્વન છ.


 તેની સપાટ��ું તાપમાન 6000 ક��લ્વન છ.
 � ૂયર્ની ફરતે400 Km � ુધીના તેજસ્વી આવરણને“ફોટો�સ્ફય” કહ� છે .
 � ૂયર્ગ્રહણ સમયે તેની ફરતે � ગો ળ �ુ�ુટ સ્વ�પે દ�ખાય ત“કોરોના” કહ� છે .
 ફોટો�સ્ફયર અને કોરોનાની વચ્ચેના િવસ્તાર“કોસ્મો�સ્ફ” કહ� છે .
 ગ્રહોની ભ્રમણકક્ષાનો િનયમ – જહોન ક�પ્લ.
 � ૂયર્ગ્રહણ�ું �ુખ્ય ક: � ૂયર્ અને �ૃથ્વી વચ્ચે ચંદ્ર આવ.
 ચંદ્રગ્રહણ�ું �ુખ્ય : � ૂયર્ અને ચંદ્ર વચ્ચે �ૃથ્વી આવ.

|| �ુધ ||

 સૌથી નાનો ગ્રહ .


 � ૂયર્ની સૌથી ન�કનો ગ્રહ.
 �દવસ અને રાિત્રના તાપમાનમાં મોટો તફાવત રહ� .
 પર�ક્રમણ સમ– 88 �દવસ.
 પ�રભ્રમણ સમ– 58 �દવસ.

ુ ્||
|| �ક

 સૌથી તેજસ્વી ગ્રહ.


 તાપમાન સૌથી વધાર� છે .
 સૌથી વધાર� વા�ુ�ું પ્રમાણ કાબર્ન ડાયોક્સ(CO2) (97%) છે .
 � ૂવર્ થી પિ�મ �દશામાં ધ�રભ્રમણ કર�. �ના કારણે ત્યાં �ૂયર્ પિ�મમાં ઊગે છે અન
� ૂવર્માં આથમે છ.
 તેને “સવાર” ક� “સાજ
ં ” નો તારો કહ� છે .
 � ૃથ્વીનો સૌથી ન�કનો ગ્રહ.

5 અવકાશ િવજ્ઞ
MAKWANA JAYDEV MO. +91 7622029212

 � ૃથ્વીની“ભગીની” તર�ક� ઓળખાય છે .


 પર�ક્રમણ સમ– 225 �દવસ.
 પર�ભ્રમણ સમ– 243 �દવસ.
 તેના પર �વાળા�ુખી, ખીણો અને પહાડો આવેલા છે .

|| � ૃથ્વી(Earth) ||

 સ�વ� ૃ�ષ્ટ ધરાવતો ગ્રહ.


 � ૃથ્વી પોતાની ધર� સાથે23.5 અને પોતાની કક્ષા સાથ66.5 ડ�ગ્રીનો �ૂણો બનાવે .
 વાતાવરણ 1000 Km � ુધી ફ�લાયે�ું છે .
 � ૃથ્વીના વાતાવરણમાં4 ભાગ પડ� છે . 1. ટ્રોપોસ્ફ�2. સ્ટ્ર�ટોસ્ફ3. મેસોસ્ફ�યર4.
આયનો સ્ફ�ય.
 ઓઝોન�ું સ્તર“સ્ટ્ર�ટોસ્ફ(સમતાપ)” આવરણમાં આવે�ું છે .
 � ૃથ્વીના ધર�ભ્રમણનો સ23 કલાક 56 િમિનટ 4.09 સેકન્ડ છ. �ના કારણે � ૂયર્ તેના
પર દરરોજ 4 િમિનટ મોડો ઊગે છે .
 � ૃથ્વીની ધર�ભ્રમણ ઝ– 1670 Km/h છે .
 પ�રક્રમણનો સમ365 �દવસ 5 કલાક અને 48 િમનીટ 46 સેકન્ડનો છ.
 � ૃથ્વીની પર�ક્રમણ ઝ– 1760 Km/min. છે .
 તેને એક ઉપગ્રહ છ– ચંદ.

|| મંગળ ||

 લાલાશ પડતાં રંગનો (લાલ રંગનો) ગ્રહ .


ુ પ્રદ�
 ન�હવત વાતાવરણ ધરાવે છે (� ૃથ્વીથી માત1% જ વાતાવરણ). તથા તેના �વ
� ૂકા બરફ (ધન Co2) થી ઢંકાયેલો છે .
 � ૃથ્વીની“જો�ડયા બહ�ન” તર�ક� ઓળખાય છે .
 બે ઉપગ્રહ ધરાવે . 1) ફોબોસ 2) �ડમોસ.

6 અવકાશ િવજ્ઞ
MAKWANA JAYDEV MO. +91 7622029212

 તેના પર � ૂયર્ મંડળનો સૌથી મોટો જવાળા�ુખી– ઓલીયસ મેસી આવેલો છે .


 સૌથી �ચો પવર્ત– િનકસ ઓલ�મ્પયા � માઉન્ટ એવર�સ્ટ3 ગણો �ચો છે .
 મંગળ ગ્ર‘�ુદ્ધના દ�વ’ તર�ક� ઓળખાય છે .

ુ ુ ||
|| ��

 સૌથી મોટો ગ્રહ .


 તે સ્વયં પ્રકાશીય ગ્.
 � ૃથ્વી કરતાં કદમાં લગભગ1317 (1400) ગણો મોટો છે .
ુ ુત્વાકષર્ણબળ સૌથી વધાર� .
 ��
 � ૃથ્વી કરતાં વ્યા11 ગણો છે .
 � ૃથ્વી કરતાં દળ318 ગ� ું છે .
 તેના પર � ંધ
ૂ ળા કથ્થાઇ(બદામી) રંગના પટ્ટા આવેલા .
 તેને 63 ઉપગ્રહ .
 ઈ.સ. 2011માં નાસા દ્વારા પ્રક્ષેિપત કરવામાં આ‘JUNO (Jupiter Near Polar Orbit)’
ુ ુ ગ્રહની ભ્રમણકક્ષામાં પહોચ્�.
સ્પેસક્રાફ્ટ �-2016માં ��

|| શિન ||

 બી� નંબરનો સૌથી મોટો ગ્રહ .


 પીળાશ પડતાં રંગનો સૌથી ‘� ુંદર ગ્’ છે .
 � ૃથ્વી કરતાં લગભગ850 ગણો મોટો છે .
 સં� ૂણર્પણે હાઈડ્રોજનથી બને3 નીલા રંગના બફ�લા વલયો છે .
 તેને 61 ઉપગ્રહો છ, �માં “ટાઇટન” સૌથી મોટો છે . અને “થીમસ” સૌથી નાનો છે .
 શિનનો “ફોવે” ઉપગ્રહએ શિનની િવ�ુદ્ધ �દશામાં પ�રભ્રમણ .

7 અવકાશ િવજ્ઞ
MAKWANA JAYDEV MO. +91 7622029212

|| �ુર� નસ ||

 �ુર� નસની શોધ “િવ�લયમ હષર્લ” કર� હતી.


 તે પોતાની ધર� સાથે 98૦ નો � ૂણો બનાવે છે .
 આ ગ્રહ પણ �ુક્રની �મ જ �ૂવર્ થી પિ�મ �દશામાં પ�રભ્રમણ.

 હાઈડ્રોજન અને ઍમોિનયા વ�ુ ધરાવે .
 આસપાસ 9 પાતળા વલયો આવેલા છે .
 તેને 27 ઉપગ્રહો .

|| નેપ્ચ્�ુ||

 નેપ્ચ્�ુનની શોધ જમર્ન વૈજ્ઞ“ગાલેએ” કર� હતી.


 તે બ્�ૂ રંગનો સૌથી ઠંડો ગ્રહ.

 હાઈડ્રોજન અને હ��લયમ વ�ુઓ આવેલા .
 બે તેજસ્વી અને બે ઝાખા એમ �ુલ4 વલયો આવેલા છે .
 તેને 14 ઉપગ્રહો . તેમાં “�ટ્રટ” અને “ને�ટડ” �ણીતા છે .
 તે�ું એક વષર્ �ૃથ્વીન165 વષર્ બરાબર છ.
 તે વરસાદ ક� સ�ુદ્રના દ�વતા તર�ક� �ણીતો .

|| પ્�ુટો(રદ કરાયેલ છે ) ||

 ઈ.સ 2006માં IAU દ્વારા રદ કરાયેલ .


 સૌથી નાનો ગ્રહ .
 વ્યાસ લગભગ300 Km નો છે .
 તે ઠંડો, �ધા�રયો અને પીળાશ પડતાં રંગનો છે .

8 અવકાશ િવજ્ઞ
MAKWANA JAYDEV MO. +91 7622029212

ં ”ુ તર�ક� ઓળખાય છે .
 ઉપગ્રહમા“શેરોન” �ુખ્ય છે તેને“જો�ડયા બ�
 પ્�ુટોને વામન ગ્રહ કહ�.
 પ્�ુટોને‘� ૃત્�’ નો ગ્રહ પણ કહ� .

ુ ્રહ||
|| લ�ગ
 � ૂયર્ મંડળના િનમાર્ણ સમયે ગ્રહ બનવામાં િનષ્ફળ નીવડ�લાં ગ્રહોને લ�ુગ્ર.
 તેની સંખ્યા લગભગ2 લાખથી પણ વધાર� છે .
ુ ુની વચ્ચેના પટ્ટામાં આવેલા.
 તે મંગળ અને ��
 પ્રથમ શોધાયેલો લ�ુગ“િસર�સ” છે . અને સૌથી મોટો પણ છે .તેથી તેને વામન ગ્રહ પ
કહ� છે .
 સૌથી તેજસ્વી લ�ુગ્‘વેસ્ટ’ છે .

|| ખરતા તારા (ઉલ્કા) ||

 અવકાશીમાથી નાના-મોટા પદાથ��ું ઉલ્કા સ્વ�પે વાતાવરણમાં પ્રવેશ થાય છે ત્


ઘષર્ણના કારણે સળગી ઊઠ� છે � લીસોટા સાવ�પે દ�ખાય છે �ને“ખરતા તારા” કહ� છે .
 કોઈ વખત િવશાળ ઉલ્કા સં�ૂણર્પણે સળગી ના જતાં �ૃથ્વી પર પડ� છે �ને ઉલ્કાિશલા
છે .
 ઉલ્કા પડવાથી મહારાષ્ટ્રના �ુલધાણા �લ્લ“લોનાર સરોવર” ની રચના થઈ છે .
 ના�મ્બયામાં“હોબા” નામની ઉલ્કા સૌથી મોટ� અને હયાત છ.
 ઓસ્ટ્ર��લયામાં ઉલ્કા પડવ90 Km વ્યાસ વાળો ખાડો પડ� ગયો �“અક્રમ” તર�ક�
ઓળખાય છે .
 તા�તરમાં જ ઓસ્ટ્ર��લયામાં એ�રજોના ખા250 માઈલ ના બે ખાડા પડ� ગયા હતા �
ઉલ્કાવષાર્થી બનેલો િવ�નો સૌથી મોટ“ક્ર�” ગણી શકાય.

9 અવકાશ િવજ્ઞ
MAKWANA JAYDEV MO. +91 7622029212

|| � ૂમક� � ુ ||

 તે � ૂળ �વા રજકણો િમિશ્રત બરફ આચ્છા�દત અવકાશી ગોળા.


 તે � ૂયર્ની આસપાસ લંબ�ૃિતય કક્ષામાં પ�રક્રમણ ક.
 � ૂયર્ની ન�ક આવતા તેજસ્વી �ૂછડ�ની રચના થાય છે �થી તેન
“� ૂછ�ડયો તારો” પણ કહ� છે .
 � ૂયર્ ની �મ �મ ન�ક આવે તેમ �ૂછડ� લાંબી આને િવ�ુધ્ધ �દશામાં રચાય .
 1997માં � ૂબ જ તેજસ્વી“હ�લ બોબ” � ૂમક�� ુ જોવા મળ્યો હત.
 હ�લીનો � ૂમક�� ુ દર 76 વષ� દ� ખાય છે .
તે છે લ્લે1986માં દ� ખાયો હતો હવે ફર�વાર 2062 માં દ� ખાશે.
ુ ુ પાસેથી પસાર થતાં તે
 “� ું મેકર લેવી 9” � ૂમક�� ુ 1993માં શોધાયો હતો અને 1994માં ��
20 �ુકડામાં વહ�ચાય ગયો.

|| નક્ષ||
 આકાશી ચંદરવાના 27 સરખા ભાગ કરવાથી માલ્ટા દર�કભાગ ને નક્ષત્ર ક.
 �ુલ 27 નક્ષત્ર.
 નક્ષત્ર�ું કોણીય 13020` છે .
 ચંદ્ર એક નક્ષત1 �દવસ રહ� છે .
 � ૂયર્ એક નક્ષત્13.5 �દવસ રહ� છે .

|| બ્લેક હૉલ||

 ન્�ૂટ્રોન �યાર� એકદમ ભાર� થાય �ય ત્યાર� તે�ું અિનિ�ત સમય �ુધી સંકોચન થાય
𝟐𝟐𝐄𝐄
�યાર� તેની િત્ર�ય 𝟐𝟐𝟐𝟐 થાય �ય ત્યાર� તે બ્લેક હૉલ બને .
 આપની આકાશગગ
ં ાના ક�ન્દ્રમાં �ૂયર્ કર4 લાખ વધાર� દળ ધરાવ� ું બ્લેક હૉલ છ.

10 અવકાશ િવજ્ઞ
MAKWANA JAYDEV MO. +91 7622029212

 બ્લેક હૉલ�ું તાપમાન તેના દળના વ્યસ્ત પ્રમાણમાં હોવાથી તે �ૂબ જ અલ્પ પ
િવ�કરણ�ું ઉત્સ�ન કર.
 સામાન્ય ર�તે િવશાળ કદના તારા�ું �ૃત્�ુ થાય ત્યાર� બ્લેક હોલ�ું િનમાર્ણ થ.

|| પ્રો સ્ટ||


 હાઈડ્રોજન અને હ��લયમ વ�ુના વાદળો વચ્ચે �ુ�ુત્વાકષર્ણ બળ થાય છે �ને કારણ
સક
ં ોચાય છે અને ઘન સ્વ�પ ધારણ કર� છ.
 તે તારા પ્રકાશ ઉત્સ��ત કરતાં .

|| પ્રો સ્ટાર માથી સ ||

ુ ુત્વાકષર્ણ બળને કારણે સંકોચન દરિમયાન હાઈડ્રોજન પરમા�ુ એકબી� સાથે અથ


 ��
છે અને તે�ું તાપમાન વધ� ું �ય છે .
 ઉષ્મા અને પ્રકાશ ફ�લાવવા લાગે છે �થી તારાનો જન્મ થા.
 શ�આતમાં લાલ રંગ ના તારા તર�ક� ઓળખાય છે .
 પછ� તેના દળ પ્રમાણ, જો � ૂયર્ કરતાં ઓછા દળનો હોય તો સફ�દ તારો તથા જો �ૂયર
કરતાં વધાર� દળનો હોય તો � ુપરનોવા સ્ટારનાસ્વ�પમાં િવસ્ફોટ થાય છે અને વ
સંક�ચન થતાં “બ્લેક હૉ” બને છે .

|| સ્પેસ શટલ||
 તે ફર�વાર ઉપયોગમાં લઇ શકાય તે�ું અવકાશયાન છે .
 તે ત્રણ ભાગો�ું બને�ું હોય .
1) કક્ષીય વા.
2) િવસ્�ૃત થઇ શક� તેવી બાહ્ય ટ.
3) સોલીડ રોક�ટ �ુસ્ટર(SRB).

11 અવકાશ િવજ્ઞ
MAKWANA JAYDEV MO. +91 7622029212

 રોક�ટ અથવા સ્પેસશટલએ ન્�ુટનના ગિતના ત્રી� િ(આઘાત-પ્રત્યા) પર કાયર્


કર� છે .
 તેમાં ઘન બળતણ તર�ક� એમોિનયમ પરક્લોર�ટ(એલ્�ુમીનીય) તથા એમોિનયમ
નાઈટ્ર�ટ�ું િમશ્રણ હો.
 અને પ્રવાહ� બળતણ તર�ક� પ્રવાહ� હાઇડ્રોજન અને ઓક્સીજન�ું િમશ્ .
 રોક�ટમાં વધારાનો સામાન સાથે લઈ જવામાં આવે છે તેને ‘પેલોડ’ કહ� છે .
 �ન્�ુઆર- 1986માં ‘ચેલેન્જ’ નામ�ું સ્પેસશટલ �ૂટ� પડતા7 અવકાશયાત્રીના �ૃત્
થયા હતા.
ુ ર�-2003માં ‘કોલ�મ્બય’ નામ�ું સ્પેસશટલ ઉ�રાણ વખતે �ૂટ� પડતા‘કલ્પના
 ફ��આ
ચાવલા’�ું � ૃત્�ુ થ�ું હ�ુ.
 સ્પેસશટલ અથવા રોક�ટને �ૃથ્વી પરથી પ્રક્ષેિપત કરવા તેન11.2 Km/h નો રાખવો
પડ�. �ને પલાયન વેગ કહ� છે .
 અવકાશીય �ુસાફર�ના પ્રણેત– કોન્સ્ટન્ટ�ન સીઓકર્પ.

|| �િૂ ત્રમ ઉપગ્||

 � ૃથ્વી ફરતે પ�રક્રમણ કરતી માનવસ��ત સ્વયંસંચા�લત પ્રણાલી એટલે �ૂિત.


 તેને � ૃથ્વી ફરતે કક્ષામાં ગિત કરાવવા માટ� લ�ુતમ વ8 Km/S રાખવો પડ� છે .
 તેને 200 Km ઊચાઈએથી સમ�ક્ષિતજ બળ લગાડ� પ્ર�ક્ષપ્ત કરવામાં.
ુ � ૃિતય કક્ષામા“� ૂ �સ્થ” જયાર� �વ
 િવ�વ ુ ીય કક્ષામા“�રમોટ સે�ન્સ�” ઉપગ્રહો ને તરત
� ૂકવામાં આવે છે .
 � ૂ �સ્થર ઉપગ્રહો �ૃથ્વીની સપાટ35786 Km ઊચાઈએ તરતા � ૂકવામાં આવે છે .
 તેનો આવતર્કાળ24 કલાકનો હોવાથી � ૃથ્વી પરથી તે �સ્થર દ�ખાય છે તેથી જ તેન“� ૂ-
�સ્થ” કહ� છે .
ુ ીય કક્ષાના ઉપગ્રહો નો પ�રક્રમ2 કલાક ક� તેથી ઓછો હોય છે .
 �વ

12 અવકાશ િવજ્ઞ
MAKWANA JAYDEV MO. +91 7622029212

|| તારા�ૂથો ||

1) સપ્તિષ� તારા�ૂથ:
 તારાઓની સંખ્યા– 7.
 આકાર – પાણીના ડોયા �વો.
2) શિમ�ષ્ઠા તારા�ૂથ:
 તારાઓની સંખ્યા– 5.
 આકાર – M અથવા W.
3) � ૃગ તારા�ૂથ :
 તારાઓની સંખ્યા– 8.
 આકાર – પંચકોણ.
 “વ્યા” નો તારો આવેલો છે �ને “િશકાર� તારો” પણ કહ� છે .
ુ નો તારો :
4) �વ
 તે હમેશા ઉ�ર �દશામાં જ જોવા મળે છે .
 તેની મદદથી �દશા �ણી શકાય છે .
 “ન ખસનારો” ક� “�સ્થ” તારો છે .
 ચમકતો તારો છે .

 અવકાશી પદાથ�ના �તર માપવાનો એકમ “પ્રકાશવ” છે .


1 પ્રકાશવષ= 9..46 × 1012 Km.
 PSLV – પોલાર સેટ�લાઈટ લોન્સ િવ�હક.
 GSLV – �જઓ િસ�ક્રોનસસેટ�લાઈટ લોન્સ િવ�.
 ISRO – Indian Space Research Organization.
 ISS – International Space Station.
 LHC – Large Hedrone Collider.

13 અવકાશ િવજ્ઞ
MAKWANA JAYDEV MO. +91 7622029212

અવકાશી સશ
ં ોધન

 4 ઓક્ટોમ્બ1957માં રિશયાએ �ુિત્રમ ઉપગ“સ્�ૂટિન-I” �ું પ્રક્ષેપણ.


 1958માં અમે�રકાએ તેના પ્રથમ �ુિત્રમ ઉ“એક્સ્પ્લ-I” તરતો � ૂ�ો.
 12 એિપ્ર1961માં રિશયાએ સૌપ્રથમ માનવ“�ુર� ગેગર�ન” ને અવકાશમાં મોકલ્ય.
 18 માચર્1965ના રોજ “એલેક્સી �લયોનોર” સૌપ્રથમ સ્પેશ વોક ક.
 12 �ુલાઇ 1969ના રોજ “નીલ આમર્સ્ટ્” ચંદ્ર પર પગ �ૂ.
 1980માં ભારતે તેના પ્રથમ ઉપગ“રો�હણી” �ું પ્રક્ષેપણ.
આ માટ� “SLV-3” પ્રક્ષેપનયાનનો ઉપયોગ કરવામાં આવ્ય.
 ISARO એ પ્રક્ષેિપત કર�લા ઉપ:
INSAT-1 , INSAT-2 , INSAT-3 અને INSAT-4A.
 INSAT-4A થી DTH (Direct to home) પ્રસારણ શ� બન્.
 IRS-I તથા IRS-P ઉપગ્રહથી દ�રયાય સંપિત�ું સવ�ક્ષણ થા.
 METSAT ઉપગ્રહથી હવામાન સંબંિધત �ણકાર� મળે .
 RESOURCE SAT ઉપગ્રહથી સ�ુદ્રી �વ�ૃ�ષ્ટને લગતી મા�હતી મ.
 CARTOSAT ઉપગ્રહથી નક્શાઓ સંબિધત �ણકાર� મળે .
 GSLV દ્વારEDUSAT ઉપગ્રહને સપ્ટ�-2014ના રોજ પ્ર�ક્ષપ્ત કરવામાં આવ્.
 “કોલ�મ્બય” સ્પેશ શટલના ઉતરાણ દરિમયાન“કલ્પના ચાવલ” � ૃત્�ુ પામ્યા હ.
 1000-2000 Kg દળ ધરાવતા ઉપગ્રહોના પ્રક્ષેપણ– PSLV.
 2500 Kg દળ ધરાવતા ઉપગ્રહોના પ્રક્ષેપણ– GSLV.

*********************

14 અવકાશ િવજ્ઞ
MAKWANA JAYDEV MO. +91 7622029212

|| સવ�ક્ષણ વ્યવસ્થાના ક્ષેત્રમાં �તર�ક્ષ ટ�કનોલો||

 ISRO દ્વારા િવકસાવેલ િવિવધ પ્રકારના ઉપ:


1. ઇનસેટ શ્રેણીના ઉપગ્:
→ આ પ્રકારના ઉપગ્રહો �ુબ જ �ચાઈ-�સ્થર(35786 Km) કક્ષામા
તેમજ તેમની ઉપર-નીચેની કક્ષામાં સ્થાિપત કરવામાં આવે .
→ �ુખ્ય ઉદ્દ: સંચાર, હવામાન, પ્રસા- સશ
ં ોધનો અને બચાવ કાય� માટ�.
ુ � ૃ�ની સમાંતર લંબવ� ુર્ળાકાર માગ� ગિત કર� છ .
→ િવ�વ
→ વજનમાં ભાર� અને કદમાં મોટા હોય છે .
→ ઇનસેટ શ્રેણીએ અવકાશ િવભ, સંચાર િવભાગ, ભારતીય હવામાન
િવભાગ, ઓલ ઇ�ન્ડયા ર��ડય, �ુરદશર્ન�ું સં�ુક્ત સાહસ .
→ આ શ્રેણીને િવકસાવવા ભારતે અમે�રકાની મદદ લીધી હ.
→ ઈ.સ. 1982માં ઇનસેટ શ્રેણીનો પ્રથમ ઉINSAT (1)A અમે�રકાના
પ્રક્ષેપણ‘ડ�લ્ટ’ દ્વારા લોન્ચ કરાયો .
→ ઇનસેટની �ુદ� �ુદ� ચાર શ્રેણ:
 પ્રથમ શ્ર: આ શ્રેણીમાં �ુ4 ઉપગ્રહો હ. આની મદદથી �ુરદશર્ન
કાયર્ક્, ટ�લીફોન સિવ�સની શ�આત થઇ.
 �દ્વતીય શ્ર: આ શ્રેણીમાં �ુ6 ઉપગ્રહો હ. �ની મદદથી ર� �ડયો
પ્રસારણ અને સંદ�શાવ્યવહાર વ�ુ સરળ બન્યા તSTD સેવાની
શ�આત થઇ.
 � ૃતીય શ્રેણ: આ શ્રેણીની મદદથી સંશોધનો અને બચાવ ક્ષ
નોધપાત્ર િવકાસ થ.

 ચ�થર્ શ્રે: DTH (ડાઈર� કટ �ુ હોમ) �વી �િુ વધા શ�ુ થઇ.

15 અવકાશ િવજ્ઞ
MAKWANA JAYDEV MO. +91 7622029212

→ ઇનસેટ શ્રેણીના ઉપગ્રહો�ું િનયંત્રણ કણા‘હસન’ ખાતેથી કરવામાં આવે


છે . હસન ખાતે Master Control Facilites (MCF) દ્વારા આ કાયર્ થઇ ર�ું .
2. GSAT ઉપગ્રહ:
→ ભારત દ્વારા િવકસાવેલ સ્વદ�શી ઉપગ્રહ શ્.
→ GSAT શ્રેણીનો પ્રથમ ઉGSAT(1) એ 18 અિપ્ર2001ના રોજ પ્રક્ષે
કરાયો હતો.
→ નવેમ્બર2015 � ુધીમાં GSAT શ્રેણીન15 ઉપગ્રહો પ્રક્ષેિપત.
→ GSAT(1) ને ગ્રામસ(1) તથા GSAT(2) ને ગ્રામસ(2) તર�ક� ઓળખવામાં
આવે છે .
→ 30 ઓગસ્ટ2013ના રોજ GSAT(7) ઉપગ્રહને પ્રક્ષેિપત કરા. �ને
‘�ુકમણી’ તર�ક� ઓળખવામાં આવે છે . તે ભારતનો પ્રથ‘સૈન્ય સંચાર
ઉપગ્’ છે .
→ ભારતનો બીજો સૈન્ય સંચાર ઉપગ્GSAT(6) ને ઓગસ્ટ2015માં GSLV D6
પ્રક્ષેપણયાન દ્વારા શ્રી હ�રકોટા‘સતીશ ધવન સ્પેશ સેન્’ પરથી
પ્રક્ષેિપત કરવામાં આવ્ય.
→ GSAT(6) ઉપગ્રહ GSAT શ્રેણીન12મો અને � ૂસ્થીર કક્ષા25મો � ૂ-
�સ્થર ઉપગ્રહ.
3. IRS (Indian Remote Sensing Satellites) :
→ આ પ્રકારના ઉપગ્રહો સવ�ક્ષણ કરનારા ઉપ.
→ તેમના કદ, વજન, આકાર INSAT અને GSAT શ્રેણીના ઉપગ્રહો કરતા
હોય છે .
→ આ પ્રકારના ઉપગ્રહોને �ુવીયકક્ષામાં પ્રસ્થાિપત કરવામ.
→ ઉપયોગો :
I. શહ�ર� િનયોજન.
II. �વ િવિવધતામાં થતા પ�રવતર્નનો અભ્ય.

16 અવકાશ િવજ્ઞ
MAKWANA JAYDEV MO. +91 7622029212

III. �ૃિષની �સ્થિ, પાકના વાવેતર વગેર�નો ખ્યાલ મેળવવ.


IV. ખનન, ખનીજ સંપિ� �ગેની મા�હતી.
V. આપિ� વ્યવસ્થા.
VI. નકશાની બનાવટ.
VII. જળસશ
ં ાધનની દ� ખર� ખ.
VIII. વનીકરણ, રણ પ્રદ�શો અને દ�રયાકાંઠાના િવસ્તારો�ું સવ.
IX. પયાર્વરણીય ફ�રફાર.
→ આ પ્રકારના ઉપગ્રહો ભારતે રિશયાની મદદથી િવકસાવ્.
ુ ીય કક્ષાના ઉપગ્રહ800-1000 Kmની �ચાઈએ પ્રસ્થાિપત કરવામ
→ �વ
આવે છે .
→ ભારતનો પ્રથમ ઉપગ‘આયર્ભ’ હતો, � 19 અિપ્ર1975ના રોજ બૈકા�ુર
ખાતેથી રિશયાના ‘ઇન્ટર કોસમો’ રોક�ટયાન દ્વારા પ્રક્ષેિપત કરા.
→ ભાસ્ક-1 અને ભાસ્ક-2 પણ IRS શ્રેણીના ઉપગ્રહ. �ને પણ બૈકા�ુર
ખાતેથી પ્રક્ષેિપત કરાયા.
→ ભાસ્ક-1 દ્વાર જળ-િવજ્ઞાનનો અભ્.
→ ભાસ્ક-2 દ્વાર સ�ુદ્ર િવજ્(દ�રયાના તાપમાન) નો અભ્યા.
→ ભારતનો પ્રથમ પ્રાયો�ગક સંચાર ઉ‘એપલ’ હતો. �ને અમે�રકાની
મદદથી ફ્ર�ચ �ુયેનાન‘કૌ�’ ખાતેથી પ્રક્ષેિપત કરાયો.
Apple = “Ariane Passenger Payload Experiment”.

 IRS શ્રેણીના ક�ટલાક અગત્યના ઉપગ:


RESOURCE SAT : �ૃિષ, વિનકરણ, ખિનજ સવ�ક્ષણો મા.
CARTOSAT : નકશાઓ તૈયાર કરવા.
HAMSAT : ર� �ડયો કાયર્ક્રમમાં ઉપય.
ટ�સ : સૈન્ય � �ુસી ઉપગ.
METSAT (કલ્પન-1) : મોસમી ઉપગ્, આબોહવાના અભ્યાસ માટ.

17 અવકાશ િવજ્ઞ
MAKWANA JAYDEV MO. +91 7622029212

SRM SAT : કાબર્ન ડાયોક્સાઈડ તેમજ કાબર્ન મોનોક્સાઈડની �સ્થિત �ણવા.


નોધ  SRM SAT ઉપગ્રહ શ્રી રામાસ્વામી મેમોર�યલ �ુની, ચે�ઈના
િવદ્યાથ� દ્વારા બનાવવામાં આવ્ય.
ઓશનસેટ (OCEANSAT) : સ�ુદ્રી અભ્, સ�ુદ્રી પયાર્વરણના ફ�રફારો �ણ
માટ�.

|| �તર�ક્ષ ટ�ક્નોલો�ની મદદથી િવિવધ સે ||


 ISRO દ્વારા પ્રક્ષેિપત ઉપગ્રહોથી માત્ર ભારતનો જ ન�હ પરં�ુ �હ�દ મહા
આ�ફ્રકાના �ૂવ�ય દ�, દક્ષીણ �ૂવર્ એિશયા તેમજ મધ્ય એિશયાના દ�શોનો પણ સામ,
આિથ�ક િવકાસ થયો છે .......
 ભારતીય ક્ષેત્રીય � દશા�(સંચરણ) ઉપગ્રહ પ્રણ:

1. IRNSS : Indian Regional Navigation Satellite System


2. GAGAN : GPS Aided Geo Augmented Navigation

 IRNSS પ્રણાલ:
→ ISRO દ્વારા ભારતે આ� સ્વદ�શી �દશા �ૂચક પ્રણાલી િવકસાવી લી.
→ આ માટ� �ુલ ખચર્1410 કરોડ �િપયાનો થયો હતો.
→ આ પ્રણાલી દ્વારા કોઈ પણ વ્ય�ક્ત ક� વસ્�ુ�, પાણી ક� આકાશમાં
ચો�સ સ્થાન અને સંચરણ �ણી શકાય છ.
→ �દશા� ૂચક તર�ક� ઉપયોગી છે .
→ આ પ્રણાલી અમે�રકGPS િસસ્ટમ �વી જ છ.
→ આ પ્રણાલીના �ુ7 ઉપગ્રહો .
3 – ઉપગ્રહો -�સ્થર(Geo Stationary) કક્ષા.
4 – ઉપગ્રહGeo Synchronous કક્ષા.

18 અવકાશ િવજ્ઞ
MAKWANA JAYDEV MO. +91 7622029212

→ Geo Stationary Orbit (� ૂ-�સ્થર કક) :


 આ કક્ષાના ઉપગ્ર24 કલાક જોઈ શકાય છે .
 � ૃથ્વીનો ધર�ભ્રમણકાળ આ ઉપગ્રહોનો �ૃથ્વી પ્રત્યેનો પ�રક23 કલાક અને
56 િમનીટ હોવાથી તે કક્ષાના ઉપગ્રહોને �સ્થર �ુદ્રા શકાય છે .
 આ કક્ષાના ઉપગ્રહ35786 Km ની �ચાઈએ સ્થાિપત કરવામાં આવે છ.

→ Geo Synchronous Orbit :


 આ કક્ષાના ઉપગ્રહ24 કલાકના સમય દરિમયાન કોઈ ચો�સ સ્થાનેથી જ જોય શકાય
છે .
 આ કક્ષા -�સ્થર કક્ષાની -નીચે જ હોય છે .
 �ુલાઈ 2013માં આ શ્રેણીનો પ્રથમ ઉપગ્રહ પ્રસ્.
 28 અિપ્ર2016ના રોજ �િતમ (7 મો) ઉપગ્રહ પ્રસ્થાિપત કય.

Geo Synchronous Orbit ના ઉપગ્રહો અને તેમના પ્રક્ષ

ઉપગ્ પ્રક્ષેપ
IRNSS-1A PSLV C 22

IRNSS-1B PSLV C 24
IRNSS-1C PSLV C 26
IRNSS-1D PSLV C 27
IRNSS-1E PSLV C 31
IRNSS-1F PSLV C 32

 Geo Synchronous Orbit ના ઉપગ્રહોની મદદથી ભારત આસપાસના 1500 Km ની


િત્ર�યાના િવસ્તારની દ� ખર�ખ રાખી શકાય.
30.5 ડ�ગ્રી થ50 ડ�ગ્રી ઉ�ર અક્
30 ડ�ગ્રી થ130 ડ�ગ્રી �ૂવર્ ર�ખાંશનો િવસ્તાર આવર� લેવા.

19 અવકાશ િવજ્ઞ
MAKWANA JAYDEV MO. +91 7622029212

 આ વ્યવસ્થાથી સા , આિસયાન, SCO ના દ� શો દ� ખર� ખ હ�ઠળ આવે છે .


 આ�ફ્રકાના �ૂવર્ તટથી ઓસ્ટ્ર�લીયાના ઉ�ર પિ�મ ક્ષેત્ર �ુધીનો �હ�દ મહાસાગર
ભારતની દ� ખર� ખ હ�ઠળ આવશે.
 IRNSS થી થતા �ુખ્ય લાભો:
→ જમીન, પાણી, હવામાં નેવીગેશન �િુ વધા.
→ આપિ� વ્યવસ્થાપ(Disaster Managment).
→ વાહન ટ્ર��ક�(Vehicle Tracking)
→ મોબાઈલ ફોન સાથે જોડાણ અને સક
ં લન.
→ સમયની ચો�સતા.
→ નકશાઓ તૈયાર કરવા.
→ દ્રશ– શ્રાવ્ય સંચરણ �ુિવ(Audio – Video Navigation).
 અન્ય દ�શોની સંચરણ પ્રણાલ:

દ� શ પ્રણા
અમે�રકા GPS
રિશયા ગ્લોના
EU ગેલે�લયો
�પાન ક્વાસી �િન
ચીન �બદાઉ

Note 1 : અમે�રકાની GPS પ્રણાલી વૈિ�ક સ્તર� કામ કરવા સક્.પરં� ુ અમે�રકા GPS
દ્વારા �ુદ્ધગ્રસ્ત દ�શોને અગત્યની મા�હતી આપવા બંધ.
Note 2 : પ્રધાનમંત્રી મોદ�એ છેલ્લા ઉપગ્ર પ્રક્ષેપણ ISROને સ�દય
ધન્યવાદ પાઠવીન IRNSS વ્યવસ્થા માટ“NAVIK” શબ્દનો પ્રયોગ હતો.
NAVIK – “Navigation With Indian Constellation”

20 અવકાશ િવજ્ઞ
MAKWANA JAYDEV MO. +91 7622029212

 GAGAN – GPS Aided Geo Augmented Navigation :


 GAGAN એ ISRO તથા AAI (Airport Authority Of India) �ું સં�ુક્ત સાહસ છ.
 �ુખ્ય ઉદ�શ્ય એર ટ્રા�ફકનો ઉક�લ લાવ.....
 ફ્લાઈટને યોગ્ય માગર્દશર્ન આપવા ....
 આ પ્રણાલીમાGPS ઉપગ્રહોની સાથોસાGSAT શ્રેણીના ઉપગ્રહો �વાGSAT-8,
GSAT-10, તથા GSAT-16 નો ઉપયોગ કરાશે.
 આ પ્રણાલીનSABAS (Satellite Based Augmentation System) કહ� છે .
 GAGANનો ઉપયોગ ભારતીય ર� લ્વે પણ કરશ.

 BHUVAN (� ૂવન) :

 Google Earth નો િવકલ્પISRO દ્વારા તૈયાર થઇ રહ્ય.


 Virtual Glob Inforamation Programme....
 ગંગાના સફાય અ�ભયાનમાં “� ૂવન” નો ઉપયોગ....
 �ુન-2016માં ગ્રામીણ િવકાસ મંત્રાMANREGA હ�ઠળ તૈયાર થતા કાય�ની દ� ખર� ખ
� ૂવન દ્વારા રાખવામાં આવે માટ� ISRO સાથે કરાર કયાર.
 િમશન આ�દત્ય:
 � ૂયર્ના કોરોનાનો અભ્યાસ કરવા મા....
 આ ઉપગ્રLow Earth Orbit ના આશર� 800 Km �ચાઈ પ્રસ્થાિપત કર..
Note : લાંગ્રા:
 સપાટ�થી �ચાઈએ જતા એ�ું �બ��ુ મળે ક� �યાં � તે પદાથર્ માટ� �ૃથ્વી અને �ૂયર્ દ
ુ ુત્વાકષર્ણ બળ સમાન હોઈ તેવા �બ��ુને લાંગ્રાજ �બ��ુ કહ....
લાગ� ું ��

21 અવકાશ િવજ્ઞ
MAKWANA JAYDEV MO. +91 7622029212

 MAST – The Multi Application Solar Telescope :

 � ૂયર્ના �ુંબક�ય ક્ષેત્રનો અભ્યા...


 ઉદય� ુર સૌરવૈધશાળા દ્વારા ફતેહ સાગર સરોવરમાં પ્રસ્થાિ...
 10 �ુન 2015 થી કાયર્રત...
 ઉદય� ુર સૌરવૈધશાળા�ું િનમાર્ણઈ.સ. 1976માં થ�ું હ� ું, ��ું સચ
ં ાલન PRL (Physical
Research Laboratory, અમદાવાદ) દ્વા...
 PRL સૌરપ્રણાલી તેમજ એસ્ટ્રોનોમી પર સંશોધન કરતી સંસ...

 મંગળ િમશન :

 આ િમશન માસર્ ઓ�બ�ટર િમશન(MOM) છે ...


 મંગળની કક્ષામાં ભ્રમણ કર� મંગળનો અ...
 ભારતે 5 નવે. 2013 ના રોજ સ્વદ�શી �ુવીય પ્રક્ષેપPSLV C 25 દ્વારા મંગળયાનન
પ્રક્ષેિપત...
 68 કરોડ �ક.મીની �ુસાફર� બાદ 24 સપ્ટ. 2014 ના રોજ મંગળની કક્ષામાં પહોચ્...
 �ુખ્ય ઉદ્દ: ભારતની મંગળ ગ્રહ �ુધી પહોચવાની ક્ષમતા સ્થાિપત કરવી અને મંગ
િમથેન (CH4) ની હાજર� તપાસીને �વનની શોધ કરવી...
 1350 �ક.ગ્રા વજન�ું માસર્ ઓ�બ�ટર �5 પેલોડ ધરાવે છે ...

 મંગળ િમશનના 5 પેલોડ :

1. લીમન આલ્ફા ફોટોમીટર(LAP)


2. િમથેન સેન્સર ફોર માસર(MSM)
3. માસર્ એકસોફ��રક કોમ્પો�ઝશન ન્�ુટ્રલ એનલ(MENGA)
4. માસર્ કલર ક�મેરા(MCC)
5. થમર્લ ઈન્ફ્રાર�ડ ઇમે�જ�ગ સ્પેક્ટ(TIS)

22 અવકાશ િવજ્ઞ
MAKWANA JAYDEV MO. +91 7622029212

1. લીમન આલ્ફા ફોટોમીટર(LAP) :


 મંગળના વાતાવરણમાં ડ� ુટ�ર�યમ (H2) તથા હાયડ્રોજન કણોની હાજર� તથા �ક્
તપાસવી...
2. િમથેન સેન્સર ફોર માસર(MSM) :
 મંગળ ગ્રહ પર િમથેન ગેસની હાજર� તપાસવા મા....

3. માસર્ એકસોફ��રક કોમ્પો�ઝશન ન્�ુટ્રલ એનલ(MENGA) :


 મંગળના બ�હમ�ડળના ઉપ�સ્થત કણો તથા િન�ષ્ક્રય સંયોજનોનો અ...
4. માસર્ કલર ક�મેરા(MCC) :
 મંગળની સપાટ� પરની િવિવધ ભૌગો�લક રચનાઓ, ખાડાઓ, ટ�કર�ઓ, ખીણોના ફોટા
લેવા માટ�...
 MCC એ સૌપ્રથ21 નવે. 2013 ના રોજ 67975 �કમી. ની �ચાઈએથી � ૃથ્વીની
પ્રથમ તસ્વીર લીધી ...
 �ધ્રપ્રદ�શના તટ તરફ આગળ વધતા ભીષણ ચક“હ�લન” ની તસ્વીર લેવામાં
આવી હતી...
5. થમર્લ ઇન્ફ્રાર�ડ ઇમે�જ�ગ સ્પેક્ટ(TIS) :
 મંગળની સપાટ� અને તેના પરના ખનીજોનો અભ્યા...
 સપાટ�ના તાપમાનનો ખ્યા...
 ISRO એ મંગળયાન પર નજર રાખવા બ�ગ્લોર અને પોટર્બ્લેરમાંક�ન્દ્રોની સ્થા,
ઉપરાંત ઇન્ડોનેિશયા અને �ુનેઇમાં પણ ક�ન્ સ્થાિપત કયા...
 ભારત િવ�નો ચૌથો અને એિશયાનો પ્રથમ દ�શ બન્યો ક� � મંગળની કક્ષા
પહોચવામાં સફળતા મેળવી....1. અમે�રકા 2. રિશયા 3. EU 4. ભારત

23 અવકાશ િવજ્ઞ
MAKWANA JAYDEV MO. +91 7622029212

 ચંદ્રાયા- 1 :

 PCLV C 11 ના માધ્યમથી22 ઓકટો. 2008 ના રોજ � ૂ-�સ્થર કક્ષામાં પ્રસ્થાિપત ...


 18 �દવસો પછ� 8 નવે. 2008 ના રોજ ચંદ્રની કક્ષામાં પહો...
 29 ઓગસ્ટ2009ના રોજ ISRO w તેને બંધ �હ�ર ક�ુ�...
 ચંદ્રાય-1 ને માનવ ર�હત સ્પેસક્રા‘�ુન ઈમ્પેક્’ ને ચંદ્રના દક્ષીણ �ુ‘શેલ્ટન
ક્ર�’ માં ઉતારવામાં આવ્�ુ...
 ચંદ્રાય-1 પર નજર રાખવા બ્યાલા�ુમાં‘ઇ�ન્ડયન ડ�પસ્પેસ નેટવકર્ સે’ સ્થાપ્�...
 ચંદ્રાય-1 માં �ુલ 11 આ�િુ નક ઉપકરણો લગાવાયા હતા...

 ચંદ્રાયા– 2 :

 18 સપ્ટ. 2008ના રોજ ક�બીનેટ� ચંદ્રાયાનને મં�ુર� આ...


 આ યોજના �તગર્ત ચંદ્રની કક્ષામાં એક યાન મોકલવામાં આવશે અન‘લેન્ડ રોવ’
ચંદ્રની સપાટ� પર ઉતારવામાં આવ...
 લેન્ડ રોવર ચંદ્રની સપાટ�ના રસાય�ણક ખનીજો�ું અવલોકન ક...
 આ િમશનમાં રિશયન સ્પેસ એજન્સ“રોસ કોસમોસ” ની મદદ લેવાય...

 હાયપર પ્લેન“AVATAR” :

 AVATAR – Aerobiic vehicle For Advanced Trans Atmosphere Research


 પોતાની ક્ષમતાથી તે �તર�ક્ષમાં કક્ષાની બહાર, � ૃથ્વી પર પાછા ફરવા માટ�
સક્ષમ ...
 તેનાથી ઉપગ્રહો છોડ� શકાય અને આ પ્લેન સલામત રહ...
 તેની મદદથી અવકાશમાં સૌરઉ�ર્ ક�ન્દ્ર સ, સૌરઉ�ર્ �ૃથ્વી પર લાવી શક...
 લાંબા �તરની હાયપર સોિનક િમસાઈલ બનાવી શકાય....
 AVATAR માં હ�ુ સફળતા મળ� નથી...

24 અવકાશ િવજ્ઞ
MAKWANA JAYDEV MO. +91 7622029212

 Reusable LAUNCH Vahicle Technological Demonstration (RLV-TD) :

 RLV-TD ભારત�ું પ્રથમ પાંખ�ુક્ત પ્રમોચક ય...


 વા�ુયાન + પ્રક્ષેપણ= RLV
 તેના િનમાર્ણથી અવકાશયાત્રાનો ખ10માં ભાગનો થઇ જશે...
 RLV ને સફળ થવા માટ�ના 4 તબ�ા :
1. HEX – Hypersonic Flight Experiment
2. LEX – Landing Experiment
3. REX – Return Flight Experiment
4. SPEX – Scramjet Propulsion Experiment
 22 મે 2016માં RLV-TD �ું પર�ક્ષHEX થ�ું હ�.ું ..
 આ પર�ક્ષણ �ધ્રપ્રદ�શના હ�રકોટા‘સતીશ ધવન સ્પેસ સેન્’ પરથી થ�ું હ�.ું ..

 ભારત�ું �તર�ક્ષ બ�:

o ભારતે 2007માં સૌપ્રથમ વખPSLV C 8 ની મદદથી ઈટાલીનો ‘એઝાઈલ’ ઉપગ્ર


પ્રક્ષેિપત કય�.
o ISRO એ PSLC C 34 ની મદદથી એક સાથે 20 ઉપગ્રહો પ્રક્ષેિપ, �માં અમે�રકા, ક�નેડા,
જમર્ન, ઇન્ડોનેિશયા સહ�ત ભારતનો“કાટ�સેટ” પણ હતો.
o એિપ્ર2016 � ુધીમાં ભારતે PSLVની મદદથી 21 દ� શોના �ુલ 57 ઉપગ્રહો પ્રક્ષેિપત
છે .
 એન્ટ્ર�:
 બ�ગ્લોર �સ્થ‘એન્ટ્ર�ક્સ કોપ�ર�શન લીમ’ ISROની માક� �ટ�ગ એજન્સી છ.
 એન્ટ્ર�ક્સની સ્થ: 28 સપ્ટ. 1992 ના રોજ.
 2008માં તેને ‘મીનીરત્’ મો દરજ્જો મળ્.
 2014-15�ું તે�ું �ુલ ટનર્ઓવર �િપયા18 �બ�લયન ર�ું હ�.ું

25 અવકાશ િવજ્ઞ
MAKWANA JAYDEV MO. +91 7622029212

 અવકાશને લગતી અન્ય ચચાર્સ્પદ બાબ:

ુ ્ર:
• મલાલા લ�ગ

 સૌથી નાની વયે નોબલ પ્રાઈઝ મેળવનાર �કશોર�ના નામ પરથNASAએ એક


ુ ્રહ�ું ના“મલાલા” રાખ્�ુ.
લ�ગ
 મલાલા �ુ� ુફજઈ પા�કસ્તાનના નાગ�રક છ.

• MESSENGER :
 Mercurey Surface Space Environment Geo Chemical & Ranging
 �ુધની કક્ષા �ુધી પહોચે�ું અવકાશ યાન .

• ગોલ્ડ�લોકસ જોન:
 ગોલ્ડ�લોકસ એટલે �ૃથ્વી �વી �સ્થિત ધરાવતા .
 23 �ુલાઈ 2015ના રોજ � ૃથ્વીથી1400 પ્રકાશવષર્ �‘આયગ્ન’ તારામંડળનો “ક�પ્લર
452 B” ગ્રહ �ૃથ્વી �વી જ �સ્થિત ધરાવ.
• ન્�ુ હોરાઈજન્:
 NASA�ું પ્�ુટો �ુધી પહોચે�ું અવકાશયા.

• સૌર મૈક્સીમા:
 � ૂયર્ પરની ખગોળ�ય ઘટના છ.
 દર 11 વષ� થાય છે .
 � ૂયર્ની સપાટ� પરથી અસહ્ય સૌર�વાળા ઉઠ�.

• વ્હ�લર દ્વ:
ુ ને�રથી 150 �કમી. �ુર, બંગાળની ખાડ�માં આવેલો દ્વ.
 ઓડ�શાના તટ�કનાર� , �વ
 અબ્�ુલ કલામના નામ પરથી આ દ્વીપ�ું ન‘કલામ દ્વ’ રાખવામાં આવ્�ુ.
 �ુલ 390 એકરમાં ફ�લાયેલો છે .

26 અવકાશ િવજ્ઞ
MAKWANA JAYDEV MO. +91 7622029212

 મોટાભાગની િમસાઈલો�ું (અત્યાર �ુધીમાં75) પર�ક્ષણ ભારતે અહ�થી કયાર્.


 ડૉ. કલામ આ દ્વીપન“Theatre Of Action” તર�ક� ઓળખાવતા હતા.
 ડૉ. કલામે પોતાનો કાવ્ય સંગ્“My Journey” અહ� લખ્યો હત.

• � ુપર બ્લડ �ુન:


 � ૃથ્વી અને ચંદ્ર વચ્ચે�ું ઓછામાં ઓ� �તર એટલે �ુપર.
 � ૂનમમાં સામાન્ય કરતા ચંદ11 % મોટો દ� ખાય છે .
 � ુપર �ુન �સ્થિતમાં જો ચંદ્રગ્રહણ હોય તો ચંદ્ર એકદમ લાલ રંગનો દ. �ને
‘� ુપર બ્લડ �ુ’ કહ� છે .

ુ ુત્વ તરંગો(Gravitational Waves) :


• ��
 આઈનસ્ટાઇન દ્વારા સમ�ુતી અ.
 અવકાશ ચાર આયામમાં ફ�લાયે�ું છે .
 આ તરંગોની મદદથી � ૂતકાળની �સ્થિતનો �દાજ મળ� શક� છ.
 અમે�રકાની LIGO (Laser Interferometer Gravitational Waves Observation) દ્વા
તરંગોનો ઉક�લ મળ્ય.
 LIGO વોિશ�ગ્ટન તેમજ �ુઈિસયાનમાં સ્થાિપત .
 ભારત દ્વારા પLIGO India સ્થાિપત કરાશ.
 �ુરોપીય સ્પેસ એજન્સ(ESA) એ પણ ‘Lisa Path Finder’ નામ�ું યત
ં ્ર અવકાશમ
સ્થાિપત ક�ુ� છ.

27 અવકાશ િવજ્ઞ
MAKWANA JAYDEV MO. +91 7622029212

|| પ્રક્ષેપણ યાન ટ�ક્ ||


 રોક�ટ લો�ન્ચ�ગ સેન્ટ1963માં ક�રલના �મુ ્બામાં સ્થપ.�ા ..
 ત્યારથી ભારતમાં રોક�ટ બનાવવાની શ�આત થ...
 1980 થી 2016 � ુધીમાં રોક�ટની �ુદ� �ુદ� ભારતીય ચાર પેઢ�ઓ નીચે �ુજબ છે ...

1. SLV-3 (SATELLITE LAUNCH VEHICLE – 3)


2. ASLV (AUGMENTED SATELLITE LAUNCH VEHICLE)
3. PSLV (POLAR SATELLITE LAUNCH VEHICLE)
4. GSLV (GEO SYNCHRONOUS SATELLITE LAUNCH VEHICLE)

 SLV - 3 :

 18 �ુલાઈ 1980ના રોજ SLV-3 �ું સફળ પ્રાયો�ગક પર�...


 SLV-3 દ્વાર40 KG ધરાવતા ઉપગ્રહને �ૃથ્વીની નીચલી કક્ષામાં સ્થાિપત ક સફળતા
 રો�હણી ઉપગ્રહોના િનમારSLV-3ની ચકાસણી માટ� જ કરાયા હતા...

 ASLV :

 ASLV દ્વાર100-150 KG દળ ધરાવતા ઉપગ્રહોને �ૃથ્વીની નીચલી કક્ષામાં સ્થાિપત


માટ�...
 SROSS શ્રેણીના ઉપગ્ASLV ના પર�ક્ષણો માટ� જ તૈયાર કરવામાં આવ્યા ...
 20 મે 1992માં ASLVD 3 દ્વારSRSS-1 તથા 5 મે 1994માં ASLVD 4 દ્વારSROSS-2 ને
પ્રક્ષેિપત ક...

 PSLV :

 20 સપ્ટ. 1993ના રોજ PSLVએ પોતાની પ્રથમ ઉડાન ભ...


 �ુન 2016 � ુધીમાં PSLVની 34 ઉડાનો...તે પૈક�
પ્રથમ ઉડાન અસ,

28 અવકાશ િવજ્ઞ
MAKWANA JAYDEV MO. +91 7622029212

બી� ઉડાન �િશક સફળ અને


બાક�ની 32 ઉડાનો સ�
ં ૂણર્ સફ...
 PSLV દ્વારા ભારતે અત્યાર �ુધીમ57 િવદ� શી ઉપગ્રહો પ્રક્ષેિપત ક..

 PSLV ની અગત્યની મા�હત :

 PSLVની લંબાઈ 44 મી. અને વજન 295 ટન હોય છે ...


 PSLVમાં ચાર સ્તર�ય �ધણ દહન પ્ર�ક્રયા થ...
 પ્રથમ તથા ત્રી� સ્તરમાં ઘન બળતણ તર�ક� હાયડ્રોક્સી ટિમ�નેટ�ડ પોલી બ
(HTPB) વપરાય છે ...
 બી� અને ચોથા સ્તરમાં પ્રવાહ� બળતણ તર�ક� અનિસમેટ્ર�કલ ડાઈ િમથાઈલ હાઈ
(UDMH)વપરાય છે ...
 UDMH ની સાથે નાઈટ્રોજન ટ�ટ્રાઓક્(Na2O4) નો ઉપયોગ થાય છે ...

 PSLV ના 3 પ્રકા :

 CORE ALONE MODEL :


 1100 KG થી ઓ� પેલોડ વહન કરવા માટ�...

 STANDARD MODEL :
 1500 KG � ુધી�ું પેલોડ વહન કરવા માટ�...

 XL MODEL :
 2000 KG � ુધી�ું પેલોડ વહન કરવા માટ�...
 �ુબ જ �ચાઈવાળા અ�ભયાન �વા ક� ચંદ્રય, મંગળિમશન માટ�...

 PSLVની અગત્યની ઉડાન :

 PSLC C9 – એક સાથે 10 ઉપગ્રહો પ્રક્ષેિપત (2008મા)ં ...


 PSLV C11 – ચંદ્રય-1 �ું પ્રક્ષ(22 ઓકટો. 2008મા)ં ...
 PSLV C21 – ઇસરો�ું 100�ું િમશન...

29 અવકાશ િવજ્ઞ
MAKWANA JAYDEV MO. +91 7622029212

 PSLV C25 – મંગળિમશન...


 PSLV C34 – ભારતે એક સાથે 20 ઉપગ્રહો પ્રસ્થાિપત...
 આ 20 ઉપગ્રહોમાં ભારત સ�હત અમે�ર, ક�નેડા, જમર્ન, ઇન્ડોનેિશયા ના ઉપગ્રહો
 સમાવેશ થાય છે ...
 2014માં રિશયાએ Danper રોક�ટ દ્વાર37 ઉપગ્રહો પ્રસ્થાિપ વલ્ડર્ ર�કોડર્ બનાવ્ય...

 GSLV :

 4 થી 5 ટનના પેલોડને 35786 KMની �ચાઈ � ુધી પહોચાડવા...


 GSLV રોક�ટ PSLV�ું જ અદ્યતન સ્વ�પ...
 PSLVના �ધણના ચાર તબ�ા પૈક� ત્રી� અને ચોથા તબ�ાને �ુર કર� તેના સ્થા
ક્રાયો�િનક એન્�ન લગાવવામાં આવે ...
 ક્રાયો�િનક એ�ન્જનનો તબ�ો �ધણ તર�ક� પ્રવાહ� હાઇડ્રોજન અને પ્રવાહ�
ઉપયોગ થાય છે ...
 આ વા�ુઓને પ્રવાહ� સ્વ�પમાં લાવવા તાપમાન �ુબ જ ની�ું લાવવામાં આવે ...
 ક્રાયો�િનક તાપમા= -150 �શ સે�લ્શયસ(-238 �શ ફ�રનહ�ટ)...
 પ્રવાહ� હાઇડ્રોજન ને ઓ�ક્સજનને કમ્બશન ચેમ્બરમાં લાવીને દહન કરાવતા ચે
તાપમાન 20000 �શ સે�લ્શયનસ �ુધી પહોચી �ય છ. આ પ્રચંડ ઉ�ર્ના કારણે જોરદ
ધ�ો લાગે છે . તેથી વ� ુ વજન ધરાવ� ું પેલોડ સરળતાથી પોતાની કક્ષામાં સ્થાિપત ક
શકાય છે ...
 ક્રાયો�િનક એ�ન્જન ભારતે ક્રાયો�િનક ટ�ક્નોલો� રિશયા પાસેથી મે ...
 રિશયાના એ�ન્જનKVD 1 (RD56) પરથી ભારતે GCSLV Mark I અથવા GSLV MK-I
તૈયાર ક�ુ�...
 GSLV MK I ની પ્રથમ ઉડા: �ડસે. 2010 (અસફળ)...
 GSAT-2 �ું સફળ પ્રક્ષેપણ થ�ું પર2006માં INSAT 4E માં િનષ્ફળતા નીવડ�લ...
 GSLV Mark - II ક્રાયો�િનક એ�ન્(CE 7.5) નો પ્રયોગ કરા...
 અિપ્ર2010માં GSLV MK-II ની ફ્લાઈટ અસફળ રહ...

30 અવકાશ િવજ્ઞ
MAKWANA JAYDEV MO. +91 7622029212

 �ન્�ુઆર�2014માં GSLVD 5 દ્વારGSAT-14 �ું સફળ પ્રક્ષેપણ કર...


 GSLV MK-III ક્રાયો�િનક એ�ન્CE 20નો પ્રયોગ કરા...
 ડ�સેમ્બર2014માં સૈન્ય સંચાર ઉપગ્GSAT-6 લોન્ચ કરાય...
 CE 20 માં ગેસ જનર� ટર સાયકલ ટ�ક્નોલો�નો ઉપયોગ કરાય...
 CE 7.5 માં CE 20 બંને ભારતના સ્વદ�શી ક્રાયો�િનક એ�ન્જ...

 ક્રાયો�િનક એ�ન્જન ધરાવતા દ�:

 �ુ.એસ., રિશયા, �પાન, ચીન, ફ્રાન્સ અને ભ.

|| િમસાઈલ ટ�ક્નોલો� તથા અન્ય �ુરક્ષા કાય ||

⇒ સંરક્ષણ કાય�માં ભાગીદાર સંસ્

 ISRO
 BEL (ભારત ઇલેક્ટ્રોિનકસ �લિમ)
 BDL (ભારત ડાયનાિમક્સ �લિમટ�)
 L&T
 TATA

 DRDO :

 �ડફ�ન્સ ર�ચસર્ એન્ડ ડ�વલપમેન્ટ ઓગ�નાઈઝ(સંરક્ષણ સંશોધન અને િવકાસ સંગ)


 સ્થાપના: 1958મા.ં
 �ુખ્યાલય: �દલ્લ.

 કમર્�ૂત: “Strenth’s Origin Is In Science” (ક્ષમત �ું �ૂળ િવજ્ઞાનમા).
 શ�આતમાં ‘�ડફ�ન્સ સાયન્સ ઓગ�નાઈઝે’ તર�ક� ઓળખાતી

31 અવકાશ િવજ્ઞ
MAKWANA JAYDEV MO. +91 7622029212

 DRDO�ું કાયર્ક્ :

 લડા�ુ િવમાનો િનમાર્...


 લડા�ુ વાહનો ટ�ક, તોપો�ું િનમાર્...
 નવા પ્રહારક શ�ો�ું િનમા...
 ઈલેક્ટ્રોિનક સાધ& િવસ્ફોટકો�ું િનમાર...
 ઇજનેર� જ��રયાતો માટ� સ્વિનભર્ય બન�...
 પ્રક્ષે/Missiles િવકસાવવી...
 � ુર�ક્ષત પ�રવહન પ્રણાલીનો િ

 BEL (ભારત ઈલેક્ટ્રોિનકસ �લિમ ) :

 સ્થાપના: 1954મા.ં
 ઉદ્દે: એરોસ્પેસ અને સંરક્ષણ ક્ષેત્રે સ્વિનભર.
 �ુખ્યાલય: બ�ગ્�ુ�ુમા.
 આ કંપનીને ‘નવરત્’ નો દરજ્જો મળેલ છ.
 ‘AAKASH’ િમસાઈલમાં ઉપયોગમાં લેવાયેલ ‘રા�ન્’ નામ�ું રડાર BEL દ્વારા તૈયા
કરવામાં આવ્�ું હ�ુ.

 BDL (ભારત ડાયનાિમક્સ �લિમટ�) :

 સ્થાપના: 1970મા.ં
 �ુખ્યાલય: હ�દરાબાદ.
 ઉદ્દે: િમસાઈલ પ્રણાલી અને િવસ્ફોટકો�ું િનમાર્ણ ક.

32 અવકાશ િવજ્ઞ
MAKWANA JAYDEV MO. +91 7622029212

|| સક
ં �લત િમસાઈલ િવકાસ કાયર્ક ||

 ડૉ. A.P.J અબ્�ુલ કલામના ને�ૃત્વ હ�ઠળ આગળ વધેલા આ પાયાના લ�યોમાં ભારતન
જ��રયાતોને ધ્યાનમાં રાખી �ુદ� �ુદ� પાંચ િમસાઈલોનો િવકાસ સમાવવામાં આવ્...
1. � ૃથ્વ
2. અ�ગ્
3. િત્ર�
4. આકાશ
5. નાગ

I. � ૃથ્વ (PRITHVI) :

 IGMDP હ�ઠળ પ્રથમ સ્વદ�શ િનિમ�ત િમસ...


 જમીન થી જમીન પર પ્રહાર કર...
ૂ ા િવસ્તારની ર�ન્જ ધરાવે ...
 �ં ક
 સેનાના ત્રણેય પાંખમાં ઉપયો...
 પરમા� ુ હિથયારો વડ� પ્રહાર કર� શકવા સ...
 આ િમસાઈલ ‘બેલે�સ્ટક િમસાઈ’ છે ...
 ઘન અને પ્રવાહ� બંને પ્રકારના બળતણનો ઉપયોગ થા...

 બેલે�સ્ટક િમસાઈ :
 આ િમસાઈલ �ુરના �તર� રહ�લા લ�ય પર પ્રહાર કરવા સૌપ્રથમ �ચાઈ મેળવ,

ત્યારબાદ પરવલયાકાર માગ� લ�ય પર પ્રચંડ ર�તે ત્રાટ.

 બેલે�સ્ટક િમસાઈલ �ુ�ુત્વાકષર્ણ બળનો ઉપયોગ કર�.

 અ�સ્થર લ�ય પર પ્રહાર કરવા અ...

33 અવકાશ િવજ્ઞ
MAKWANA JAYDEV MO. +91 7622029212

 �ુશ્મનોના �બલ્ડ, બેઝ ક�મ્, હિથયાર ભંડારોનો નાશ કરવા ઉપયોગી.


 ‘ધ�ુષ િમસાઈલ’ � ૃથ્વ-3 �ું જ સસં ્કરણ છ.
 ધ�ુષનો ઉપયોગ જહાજ િવધ્વંસક તર�ક� થાય છ.

 � ૃથ્વી િમસાઈલના પ્રક :

MISSILE PELOAD RANGE

� ૃથ્વ-1 1000 KG 150 KM

� ૃથ્વ-2 350-700 KG 350 KM

� ૃથ્વ-3 500-1000 KG 350-600 KM

 અ�ગ્ (AGNI) :

 મધ્યમ તથા લાંબા ગાળાની પ્રહાર ક્ષમતા ધરા.


 બેલે�સ્ટક િમસાઈલ છ.
 જમીન થી જમીન પર પ્રહાર કરવાની ભારતની સૌથી આધાર�ૂત િમસાઈલ .
 પરમા� ુ પેલોડ�ું વહન કર� શક� છે .
 �ુલ 5 સંસ્કરણો તૈયાર થયા છ.
 IGMDP હ�ઠળ અ�ગ્-1, અ�ગ્-2 અને અ�ગ્-3 નો િવકાસ...
 ટ�સી થોમસ (િમસાઈલ �ુમન) નાને� ૃત્વ હ�ઠળ અ�ગ-4 નો િવકાસ...
 અ�ગ્-5  �તર મહા�દ્વપીય બેલે�સ્ટક િમસા(ICBM) છે .
ICBM એટલે �ની ર� ન્જ5500 KM ક� તેથી વ� ુ હોય.

34 અવકાશ િવજ્ઞ
MAKWANA JAYDEV MO. +91 7622029212

 અ�ગ્ન(AGNI) િમસાઈલના સસં ્કરણ

MISSILE PELOAD RANGE

અ�ગ્-1 (2002) 1000 KG 750-1450 KM

અ�ગ્-2 (1999) 750-1000 KG 2000-3500 KM

અ�ગ્-3 (2011) 2000-2500 KG 3000-5000 KM

અ�ગ્-4 (2014) - 4000 KM

અ�ગ્-5 1500 KG 5500-5800 KM

અ�ગ્-6 (In Progress) 1000 KG 6000-8000 KM

 િત્ર� (TRISHUL) :

 જમીન થી હવામાં પ્રહાર કરવા મા.

 ઉદ્દે: �ુશ્મનોના એરક્રાફ્ટ અને િમસાઈલને તોડ� પ...


 ક્ષમત: 9 KM � ુધીની.
 પેલોડ : 5-6 KG.
 IGMDP દ્વાર2008 ના રોજ િત્ર�ુલનો િવકાસ �ૂણર્ �હ�ર કર.

 આકાશ (AAKASH) :

 જમીન થી હવામાં પ્રહાર કરવા મા...


 માધ્યમ ર�ન્જ ધરાવે .
 ક્ષમત: 30 KM.
 પેલોડ : 720 KG.

35 અવકાશ િવજ્ઞ
MAKWANA JAYDEV MO. +91 7622029212

 ઝડપ : 2.5 મેક.


 18 KMની �ચાઈ � ુધીના લ�યને પણ વ�ધી શક� છે .
 પર�ક્ષણમાં એક સાથ8 લ�યોને િવ�ધ્યા હત.

 અગત્યન �ણકાર� 

→ ‘મેક’ ઝડપનો એકમ છે .


→ 1 મેક = 1236 KM/H = 343.33 M/SEC
 ધ્વિનનો વેગ= 333.33 M/SEC છે .
 ધ્વિનની ઝડપ કરતા વધાર� ઝડપે ગિત કરતા પદાથર્ન‘� ુપરસોિનક’ કહ� છે .
 ધ્વિનની ઝડપ કરતા ઓછ� ઝડપે ગિત કરતા પદાથર્ન‘સબસોિનક’ કહ� છે .

 નાગ (NAG) :

 ઉદ્દે: �ુશ્મનોની ટ�કનો નાશ કરવાન.


 નાગ ‘એન્ટ�ટ�ન્ક િમસા’ (ATM) છે .
 ક્ષમત: 3 થી 7 KM.
 ‘હ�લીના’ એ નાગ�ું ન�ું સંસ્કરણ છ. હ�લીના = હ�લીકોપ્ટર ના

 12 �ુલાઈ 2015ના રોજ હ�લીના�ું સફળ પર�ક્ષણ કર �ું હ�.

|| ઇસરોની �ુદ� �ુદ� સસં ્થા ||

1. VSSC :
• “િવક્રમ સારાભાઇ સ્પેસ સે”
• વ�ુંમથક : િત�ુવ ંત� ુર� ્ (ક�રલ).
• િનયામક : એસ. સોમનાથ.
• TIRLS�ું નામ બદલી VSSC કરવામાં આવ્�ુ.

36 અવકાશ િવજ્ઞ
MAKWANA JAYDEV MO. +91 7622029212

2. LPSC :
 “લીક્વીડ પ્રોપ્લશન િસસ્ટમ ”
 વ�ુંમથક : તી�ુવ ંત� ુર� ્ અને બ�ગ્લોર(કણાર્ટ).
 િનયામક : ડૉ. િવ. નારાયણ.
3. SDSC :
• “સતીસ ધવન સ્પેસ સેન્”
• વ�ુંમથક : �ધ્રપ્.
• િનયામક : પી. �ુ��ષૃ ્ણ�
• સ્થાપના: 1 ઓક્ટોમ્બ1971મા.ં
4. ISAC :
 “ઈસરો સેટ�લાઈટ િસસ્ટ”
 વ�ુંમથક : બ�ગ્લો.
 િનયામક : ડૉ. એમ. અ�ા�ુરાઈ.
 સ્થાપના: 1978મા.ં
 URS – �ુ.આર.રાવ સેટ�લાઈટ સેન્ટરના નામે ઓળખાય છ.
5. SAC :
 “સ્પેસ એપ્લીક�શન સેન”
 વ�ુંમથક : અમદાવાદ.
 િનયામક : તપનિમશ્.
 સ્થાપના: 1972મા.ં
 �ુખ્યકાયર: ટ�લીકોમ્�ુનીક�શ, ર�મોટ સેન્સ�, સેટ�લાઈટ નેવીગેશન.
6. NRSC :
o “નેશનલ ર�મોટ સેન્સ�ગ સેન્”
o વ�ુંમથક : િસકંદરાબાદ (હ�દરાબાદ).
o િનયામક : સંતા�ુ ચૌધર�.

37 અવકાશ િવજ્ઞ
MAKWANA JAYDEV MO. +91 7622029212

o સ્થાપના: 2 સપ્ટ. 1974મા.ં


7. IPRC :
 “ઈસરો પ્રોપ્લશન કોમ્”
 વ�ુંમથક : તમીલના�ુના મહ�ન્દ્રગીર� પવર્ત .
 િનયામક : એસ. પં�ડયન.
 સ્થાપના: 1 ફ��.ુ 2014મા.ં
 કાયર્: સેટ�લાઈટ અને લોન્ચ વ્હ�કલ માટ� લીક્વીડ�ું સંશ.
8. IISU :
◊ “ઈસરો ઈન્સ�યલ િસસ્ટમ �ુિ”
◊ વ�ુંમથક : તી�ુવ ંત� ુર� ્ (ક�રલ).
◊ િનયામક : ડ�. દયાળ દવે.
9. DECU :
 “ડ�વલપમેન્ટ એન્ડ એ��ુક�શન કોમ્�ુનીક�શન �ુ”
 વ�ુંમથક : અમદાવાદ.
 િનયામક : વીર� ન્દ્ર �ુ.
10. MCF :
 “માસ્ટર કંટ્રોલ ફ�સીલ”
 વ�ુંમથક : હસન (કણાર્ટ).
 િનયામક : એસ. પ્રેમ�ુમ.
 સ્થાપના: 1982મા.ં
 બી�ું �ુિનટ 2005માં ભોપાલમાં સ્થાપવામાં આવ્�.
11. ISTRAC :
~ “ઈસરો ટ�લીમે�ટ્ર ટ્ર��ક�ગ એન્ડ કમાન્ડ ”
~ વ�ુંમથક : બ�ગ્લો.
~ િનયામક : વી.વી.શ્રીિનવા.

38 અવકાશ િવજ્ઞ
MAKWANA JAYDEV MO. +91 7622029212

12. LEOS :
• “લેબોર� ટર� ફોર ઇલેક્ટ્રો ઓ�પ્ટક િ”
• વ�ુંમથક : બ�ગ્લો.
• િનયામક : એ.એસ.લ�મીપ્રસ.
• સ્થાપના: ઈ.સ. 1993મા.ં
13. TIRS :
 “ઇ�ન્ડયન ઇન્સ્ટ �ટ�ુટ ઓફ ર�મસે�ન્સ�”
 વ�ુમથક : દહ�રા�ુન.
 િનયામક : ડૉ. પ્રકાશ ચૌહ.
 સ્થાપના: ઈ.સ. 1966મા.ં

14. TIRLS :

 “�મુ ્બા ઇક્વેટોર�યલ રોક�ટ લો�ન્ચ�ગ સ્”


 ઈ.સ. 1969માં ISRO ની સ્થાપના થ.
 વ�ુંમથક : બ�ગ્લોર(કણાર્ટ).
 સ્થાપના: 15 ઓગસ્ટ1967મા.ં

15. DOS :

* ઈ.સ. 1972માં DOS (ડ�પાટર ્મેન્ટ ઓફ સ્)ની સ્થાપના થ.


* DOS ની શ�આત 1 �ુન 1972માં થઇ.
* 2017-18 ના બ�ટમાં 9074 કરોડની ફાળવણી તથા 2018-19 ના બ�ટમાં 10783.74
કરોડની ફાળવણી થઇ છે .
* આ DOS �ું ધ્યાન રાખવા �તર�ક્ષ આયોગ સિમિતની સ્થાપન. �ના હાલના અધ્યક
‘ડૉ. ક�.સીવાન’ છે .
* ડૉ. ક�.સીવાનનો ફાળો ક્રાયો�િનક એ�ન્જનમાં.
* વડાપ્રધાનના �ુખ્ય સ�ચવ �ૃપેન્દ્ર િ.

39 અવકાશ િવજ્ઞ
MAKWANA JAYDEV MO. +91 7622029212

* રાષ્ટ્ર�ય સલાહક‘અ�ત દોવાલ’ છે .

 PRL :

 “ફ�ઝીકલ ર�સચર્ લેબોર�ટર”


 વ�ુંમથક : અમદાવાદ (1947).
 િનયામક : અનીલ ભારદ્વ.

 NARL :

o “નેશનલ એટમોસ્ફ�યર ર�સચર્ લેબોર�ટ”


o સ્થાપના: ઈ.સ. 1992માં ગઢ
ં ક� �ધ્રપ્રદ�શમાં સ્થાપ.
o િનયામક : એ. જયરામન.

 NESAC :

 “નોથર્ ઇસ્ટ સ્પેશ એપ્લીક�શન સ”


 સ્થાપના: 5 સપ્ટ. 2000 ના રોજ ઉમીયમ મેઘાલય ખાતે.
 િનયામક : પી.એન.એલ.રા�ુ.

40 અવકાશ િવજ્ઞ
MAKWANA JAYDEV MO. +91 7622029212

 SCL :

 “સેમી કન્ડકટર લેબોર�ટર”


 સ્થાપના: ઈ.સ. 2005માં મોહાલી પં�બ ખાતે.
 િનયામક : � ુર�ન્દ્રિ.

 IIST :

 “ઇ�ન્ડયન ઇન્સ્ટ �ટ�ુટ ઓફ સ્પેશ સાયન્સ ટ�ક”


 સ્થાપના: 14 સપ્ટ. 2007 ના રોજ તી�ુવ ંત� ુર� ્ (ક�રળ).
 િનયામક : વી.ક�.ધ્ધવ.

 ANTRIX :

 સ્થાપના: 28 સપ્ટ. 1992માં બ�ગ્લોર(કણાર્ટ).


 ઇસરોની પ્રોડક્ટ�ું માક��ટ�ગ કરવા�ું કાયર્ કર.

|| િવિવધ સૈન્ય અભ્યાસ||


1. શ�ુ�ત : ભારતીય થળસેનાનો આ�િુ નક અભ્યાસ ક� � પરમા�ું તેમજ �િવક હિથયારોનો
સામનો કર� શક� છે .
2. સવર્ત્ર પ : તોપગોળાનો અભ્યા, નાિસકમાં થયો હતો.
3. ઓપર� શન ‘બાઝ ગિત’ : ભારતીય થળસેનાનો અત્યાર �ુધીનો સૌથી મોટો અભ્ય. એક
સાથે 50000 સૈિનકો દ્વારા રાજસ્થાનના રણમાં .
4. ઓપર� શન ‘લાઈવ વાયર’ : ભારતીય વા�ુસેનાનો વાિષ�ક અભ્યાસ છ.
“ભારતીય વા�ુસેના �દવસ”  8 ઓક્ટોમ્.
NOTE : ભારતના પ્રથમ ત્રણ મ�હલા પાઈ:
ુ દ�, મોહના િસ�ઘ અને ભાવના કાંત.
અવની ચ�વ�
5. િમત્રશ� : ભારત – શ્રીલં.
6. એ�ુવેર�ન : ભારત – માલદ�વ.

41 અવકાશ િવજ્ઞ
MAKWANA JAYDEV MO. +91 7622029212

7. એક્સ �લમટય : ભારત – સેશલ્.


8. ગ�ુડ શ�ક્ : ભારત – ઇન્ડોનેિશય.
9. � ૂયર્�કર : ભારત – નેપાળ.
10. કોબરા ગોલ્ : થાઈલેન્ડ દ્વારા આયો, �માં ભારતે ભાગ લીધો હતો.
11. િસમબેક્ : ભારત – િસ�ગા� ુર.
12. IBSAMR : ભારત, બ્રાઝ, દક્ષીણ આ�ફ
13. FORCE-18 : આિસયાન + 8 દ� શો ભારત સ�હત.
14. ખજ
ં ર : ભારત – ક�ગ�સ્તા.
15. � ુંદરવન મૈત્ : ભારત – બાંગ્લાદ�.
16. અ�ય વો�રયર : ભારત – �બ્રટ(આમ�).
17. નોમાડ�ક એલીફન્ : ભારત – મંગો�લયા.
18. સહયોગ ક��જન : ભારત – �પાન.
19. ઓસીન ડ�ક્-15 : ભારત – ઓસ્ટ્ર�લ.
20. માલાબાર : ભારત – અમે�રકા – �પાન.
21. ઓપર� શન હ�ન્ડ �ુ હ�ન : ભારત – ચીન.
22. ડ�ઝટર્ ઈગલii : ભારત – સં�ુક્ત અરબ અમીરા.

42 અવકાશ િવજ્ઞ

You might also like