You are on page 1of 45

Makwana jaydev mo.

+91 7622029212

1 Human Body
Makwana jaydev mo. +91 7622029212

કોષ

ુ ્ર કોષક�ન્દ્રદ કોષક�ન્દ કોષ  પેશી  �ગીકા  �ગ  શર�ર


DNA  જનીનો  રં ગ�ત

→ કોષની શોધ : ઈ.સ. 1665માં રોબટર ્ �ુક નામના વૈજ્ઞાનીક � �ુચ નામના વનસ્પિતનાઆડછેદમા

કર� હતી.

→ કોષની રચના : મધમાખીના � ૂડા �વી.

→ ઈ.સ. 1953માં વોટસન અને �ક્રક નામના વૈજ્ઞાિનDNA ની શોધ કર� હતી.

→ DNA – “ડ�ઓકસી ર�બો ન્ુ� ક્લીઇક એસ”

→ RNA – “ર�બો ન્ુ� ક્લીઇક એસ” (શોધ : આથર્ર ).

ુ ્)
→ માણસમાં 23 જોડ રં ગ� ૂત્રો આવેલા હોય . ( �ુ લ 46 રં ગ�ત

ુ ્રો આવેલા હોય ).


(હાથીમાં 56 રં ગ�ત

→ કોષ એ શર�રનો પાયાનો એકમ છે .

→ શર�રની બધી જ રચનાઓ અને કાય� કોષને આભાર� હોવાથી કોષને શર�રનો રચનાત્મક અને

�ક્રયાત્મક એકમ કહ�.

→ કોષના આધાર� સ�વોના પ્રકાર:

i. એક કોષીય પ્રાણી: અમીબા, પેરામીશીયમ, �ગુ ્લીન.

એક કોષીય વનસ્પિતઓ: �ગ (યીસ્), લીલ (કલેમીડોમોનાસ), વટ�સેલા.

ii. બ�ુકોષીય પ્રાણી: મ�ષુ ્, પ્રાણી વગે.

2 Human Body
Makwana jaydev mo. +91 7622029212

 પ્રાણીકો:

→ પ્રાણીકોષમાં કોષની ફરતે કોષરસપટલ આવ ે�ું હોય .

→ કોષમાં તારાક�ન્, લાયસોઝોમ્સ અને ર�બોઝોમ્સ �વી �ગીકાઓ આવેલી હોય .

ુ ્ય ભાગો:
→ કોષના �ખ

I. કોષ ક�ન્દ:

→ શોધ : ઈ.સ. 1831માં રોબટર ્ બ્રાઉને કર� .

→ કોષની બધી જ �વ રાસાય�ણક �ક્રયાઓ�ું િનયમન કર� .

→ કોષક�ન્દ્રને કોષ�“કં ટ્રોલ” કહ� છે .

II. કોષરસ :

→ તે �િવક દ્રવ્ય.

→ તેમાં દર� ક કોષીય �ગીકા� ું િનમાર ્ણ થાય છ .

→ કોષને �ચકા સામે રક્ષણ આપે .

III. કોષરસપટલ :

→ તે કોષની બહાર� ું આવરણ છે .

→ પ્રોટ�ન અને ચરબી�ું બને�ું હોય .

→ કોષમાં પ્રવેશતા અને બહાર જતા દ્રવ્યો�ું િનયમન ક.

→ કોષને આધાર આપવા� ું કાયર્ કર� છ .

IV. લાયસોઝોમ્સ:

→ કોષીય �ગીકા છે .

→ શોધ : ડ�. �ુવે નામના વૈજ્ઞાનીક� કર� હ.

→ નકામા કોષો તેમજ � ૃત પામતા કોષો� ું શોષણ કર� છે . �થી નવા બનતા કોષો ને

જગ્યા મળ� રહ� છ.

→ તે પાચકઉત્સેચકો ધરાવે છે � ઉત્સેચકો પાચન�ક્રયામાં મદદ કર.

→ કોષને પાચકઉત્સેચકોની જ�ર પડતા તે આપોઆપ ફાટ� �ય છ. તેથી તેમને

“આત્મઘાતી કોથળ” કહ� છે .

3 Human Body
Makwana jaydev mo. +91 7622029212

V. ર�બોઝોમ્સ:

→ શોધ : પેલેડ નામના વૈજ્ઞાનીક� કર� હ.

→ તે પ્રોટ� ન�ું સંશ્લેષણ કર�.

→ “પ્રોટ�નની ફ�ક્” તર�ક� ઓળખાય છે .

VI. તારાક�ન્દ:

→ શોધ : બોબેર� નામના વૈજ્ઞાનીક� કર� હ.

→ કોષ િવભાજનની �ક્રયામાં મદદ�પ થાય .

→ કોષિવભાજન સમયે ત્રાંકત ં�ુઓ�ું િનમાર્ણ કર� .

VII. ુ ્:
કણાભ�ત

→ શોધ : અલ્ટમેન નામના વૈજ્ઞાનીક� કર� .

→ કોષમાં �સનની �ક્રયા કર� .

→ ચયાપચયનની �ક્રયાને કારણે શ�ક્ત ઉત્પ� થા. આ શ�ક્તATP સ્વ�પે

કણાભ� ૂત્રમાં સંગ્રહ પામ.

→ “કોષ� ું પાવરહાઉસ (શ�ક્તઘ)” કહ�વાય છે .

→ ATP – એડ�નો સાઈન ટ્રાય ફોસ્.

VIII. ગોલ્ગીકાય:

→ શોધ : ક�મીલો ગોલ્ગી નામના વૈજ્ઞાનીક� કર� .

→ પ્રાણી કોષમાં લાયસોઝોમ્સ અને ર�બોઝોમ્સના િનમાર્ણમાં મદદ�પ થ.

→ વનસ્પિત કોષમાં કોષદ�વાલના િનમાર્ણમાં મદદ�પ થાય .

4 Human Body
Makwana jaydev mo. +91 7622029212

 વનસ્પિતકોષ:

1. હ�રતકણ :

→ શોધ : એન્ડ્ર�સ ચેમ્પેર નામના વૈજ્ઞાનીક� ક.

→ તેમાં હ�રતદ્રવ્ય આવે�ું હોવાથી વનસ્પિતનો રંગ લીલો દ�ખા.

→ પ્રકાશ સંશ્લેષણની �ક્રયા દરિમયાન તે પોતાનો ખોરાક �તે બના. આ �ક્રય

વનસ્પિતના પણર્માં થાય .

→ પણર્ને વનસ્પિત�ુ“રસો�ું” કહ� છે .

2. રસધાની :

→ તે વનસ્પિત કોષની સૌથી મોટ� �ગીકા છ.

→ કોષને બાહ્ય �ચકા સામે રક્ષણ આપ.

3. કોષદ�વાલ :

→ વનસ્પિત કોષની ફરતે આવેલી હોય છ.

→ “સેલ્ �ુલો” નામના િનજ�વ પદાથર્ની બનેલી હોય છ .

→ કોષને આધાર આપવા� ું તેમજ કોષમાં પ્રવેશતા ક� બહાર જતા દ્રવ્યો�ું િ

કરવા� ું કાયર્ કર� છ .

→ સેલ્ �ુલોઝને પચાવવા માટ� પ્રાણીઓમ“સેલ્ �ુલે” નામનો ઉત્સેચક આવેલો હોય છ.

� મ�ષુ ્યમાં હોતો નથ. માટ� મ�ષુ ્ય ઘાસ ખાય શકતો નથ.

 �ુિનયાનો સૌથી મોટો કોષ – શાહ� ૃગ�ું ��ું.

 �ુિનયાનો સૌથી નાનો કોષ – માઈક્રોપ્લાઝ્મા ગેલીસે.

 મ�ષુ ્ય શર�રનો સૌથી મોટો કોષ– ચેતાકોષ.

 મ�ષુ ્ય શર�રનો સૌથી નાનો કોષ– �ુિધરકોષ.

5 Human Body
Makwana jaydev mo. +91 7622029212

કં કાલતંત્(અ�સ્થતં)

 શર�રનો આકાર અને આધાર આપવા માટ� હાડિપ�જરની રચના થયેલી હોય છે . �ને અ�સ્થતંત્ર ક

છે .

 અ�સ્થતંત્રમાં બે હાડકાં વચ્ચેના જોડા“�સ્થિતસ્થાપક �ુચ” આવેલા

હોય છે .

 હાડકાં અને �ુ ચાર ્ થી બનતી રચનાને“ કં કાલતંત્“ કહ� છે .

 હાડકાના કાય� :

1. શર�રને આકાર અને આધાર આપે છે .

2. મગજ, �દય �વા ના�ુક અવયવો� ું રક્ષણ કર� .

3. રક્તકણ�ું િનમાર્ણ અસ્થીમજ્�માં થા.

4. મજ્� �ુહા ચરબીને એકિત્રત રાખે .

5. કાનના હાડકા ધ્વની તરંગોને �ત�રક કણર્ �ુધ

પહોચાડ� છે .

 કં કાલના પ્રકા:

I. �ત�રક કં કાલ : મ�ષુ ્યમાં

II. બાહ્યકંકા: શંખ, છ�પલા, પરવાળા વગે ર�માં.

ન�ધ : પક્ષીના પી, સસ્તન પ્રાણીઓના શર�ર પરના ,

માછલીના શર�ર પર રહ�લ ભ�ગડાએ બાહ્યકંકાલ જ કહ�વા

છે . � ઠં ડ�/ ગરમીથી બચાવે છે .

 હાડકા “ક��લ્શયમ ફોસ્ફ�(ક��લ્શય+ફોસ્ફર) ” ના બનેલા હોય છે .

 હાડકાની મધ્યમાં અસ્થીમજ્� નામ�ું અધર્પ્રવાહ� આવે�ું .

 વળ� શક� તેવા સાંધા – ચલ સાંધા.

 ના વળ� શક� તેવા સાંધા – અચલ સાંધા.

6 Human Body
Makwana jaydev mo. +91 7622029212

 અક્ષીયકંક : માથાનો ભાગ, પાંસળ�, કરોડસ્તં, સ્કંધમેખલા અને િનતંબ મેખલાનો સમાવેશ થાય

છે . અક્ષીયકંકાલમાં �ુ87 હાડકા આવેલા હોય છે .

 મસ્તક અને ચહ�રાના હાડકાં મળ� મા �ું બને છ . �માં મગજ �વા ના�ુક અવયવ� ું રક્ષણ થાય .

 મસ્તક ના– 8 અને ચહ�રાના – 14 એમ મળ� માથામાં �ુ લ 22 હાડકાં આવેલા હોય છે .

 તાળવામાં 1 હાડ�ું હોય છે .

 દર� ક કાનમાં 3-3 હાડકાઓ આવેલા હોય છે .

 સૌથી ના� ું હાડ�ું કાન� ું પેગ�ું (સ્ટ�પ) છે .

ુ ્ય હાડ�ું
 છાતીના િપ�જરમાં (પાસલીપ�જર) માં 22 જોડ પાસળ� એટલે 24 હાડકાં અને 1 �ખ

(ઉરોસ્થ) મળ� �ુ લ 25 હાડકાં આવેલા હોય છે .

 કરોડસ્તંભમાં33 હાડકાં (મણકા) આવેલા હોય છે .

 કરોડસ્તંભના33 હાડકા પૈક� 7 ડોકના ભાગમાં, 12 વક્ષ સ્થળ, 5 પીઠમાં, 5 સેકરમમાં અને 4

�છ
ં ૂ મા આવેલા હોય છે .

 કરોડસ્તંભ કશે�ુકાની બનેલી હોય છ. તે �સ્થિતસ્થાપક .

 24 કશે�ુકા �ટ્ટી અન9 કશે�ુકા જોઇન્ટ હોય છ.

 તે કરોડરજ્�ુ�ું રક્ષણ કર�.

ુ ધ
 અ�બ ં ીય કં કાલ : સ્કંધમેખલ, િનતંબમેખલા, હાથ અને પગના હાડકાનો સમાવેશ

થાય છે .

 પ્રત્યેક હાથમ30 હાડકાં આવેલા હોય છે .

 બંને હાથના �ુ લ મળ� 60 હાડકાંઑ હોય છે .

 હાથના દર� ક પં�માં 19 હાડકાઓ હોય છે . (બંને પં�થી �ુ લ મળ� 38 હાડકાં).

 દર� ક હાથની �ગળ�ઓ ના 14 હાડકાં.

 સ્કંધથી કોણી �ુધીમાં1 હાડ�ુ .

ુ ીમાં 2 હાડકાં.
 કોણીથી કાંડા �ધ

 કાંડામાં 8 હાડકાં.

 હથેળ�માં 5 હાડકાં.

7 Human Body
Makwana jaydev mo. +91 7622029212

 પ્રત્યેક પગમ30 હાડકાં હોય છે . (બંને પગ થી �ુ લ મળ� 60 હાડકાં.)

ુ ણ �ધ
 િનતંબથી �ટ ુ ીમાં 1 હાડ�ું .

ુ ણમાં 1 હાડ�ું .
 �ટ

ુ ણ થી � ૂટ� �ધ
 �ટ ુ ીમાં 2 હાડકાં (ટ�બીયા અને ફ��લ
ુ ા)

 શર�ર� ું સૌથી ચમકદાર હાડ�ું “ટ�બીયા” છે .

 � ૂટ�માં 7 હાડકાં.

 દર� ક પં�માં 19 હાડકાં.

 દર� ક પગની �ગળ�ઓમાં 14 હાડકાં.

 �માં સાથળ� ું હાડ�ું (ફ�મર) સૌથી લાં� ુ અને મજ� ૂત છે .

 સક્ન્ધમેખલા આગળથી છાતીના હાડકાં સાથે અને પાછળથી કરોડસ્તંભ સાથે સ્ના�ુથી જોડાય

હોય છે .

 તેમાં �ુ લ 4 હાડકાઓ આવેલા હોય છે .

 િનતંબમેખલામાં 2 હાડકાં આવેલા છે .

 આમ �ુ લ મળ� મ�ષુ ્યમાં213 હાડકાંઑ આવેલા હોય છે .

 નવ�ત બાળકના શર�રમાં 270-300 હાડકાં આવેલા હોય છે .

...સ્ના�ુતં...

 સ્ના�ુઓ ભેગા મળ�ને સ્ના�ુતંત્ર બનાવ.

 સ્ના�ુઓના �ુખ્ય બે પ્રકા.

1) ઈછાવત� સ્ના�.

2) સ્વયંવત� સ્ના.

 � સ્ના�ુ�ું હલ-ચલન આપની ઈચ્છા અ�ુસાર થાય તેને ઇચ્છાવત� સ્ ના�ુ કહ� . �વા ક� હાથ ,

પગના સ્ના�.

8 Human Body
Makwana jaydev mo. +91 7622029212

 � સ્ના�ુ�ું હલ-ચલન આપની ઈચ્છા અ�ુસાર ના થાય તેને સ્વયંવત� સ્ ના�ુ કહ� . �વા ક�

ફ�ફસા, હ્રદય ના સ્.ન

 સ્ના�ુઓ લાંબા �ુકા ખેચાઈ શક� તેવા �સ્થિતસ્થાપક હોય.

�સનતંત્

 મ�ષુ ્યમાં �ુખ્ય �સન�ગ ફ�ફસા.

 �સનતંત્રમાં નાિસકાિ, નસીકાકોટર, કં ઠનળ�, સ્વરકંઠનળ, �ાસનળ�, �ાસવા�હની, ફ�ફસા

અને ઉરોદરપટલનો સમાવેશ થાય છે .

 �સન માટ� ની હવા નાિસકાિછદ્ર દ્વારા શર�રમાં પ્રવ.

 ત્યારબાદ નસીકાકોટરમાં પ્રવેશે . ત્યાં


� ૂળના રજકણો, � ૂ�મ �વા�ઑ

નાિસકાકોટરના શ્લેષ્મમાં પકડાય �ય .

 નાિસકાકોટરમાં શ્લેષ્મ ગ્રંથી આવેલી હો.


𝟏𝟏
�માંથી શ્લેષ્મનો �ાવ થાય . (રોજના
𝟐𝟐

લીટર �ટલો).

 તે પછ� હવા કં ઠનળ�માં પ્રવેશી આગ

�ાસદ્વાર મારફતે �ાસનળ�માં પ્રવેશ.

 �ાસદ્વાર કા�સ્થમય પટ્ટી �વા ઘા�ટઢાં

રક્ષયેલી હોય .

 �યાર� ખોરાક ગળવાની �ક્રયા થાય ત્યાર� ઘાટ�ઢાંકણ દ્વારા �ાસદ્વાર બંધ થા.

ુ ી ઑક્સીજન �ુક્ત હવા પહોચાડ� .


 �ાસનળ� બે ભાગમાં િવભા�જત થાય ફ�ફસા �ધ

 ફ�ફસા શં�ુ આકારના હોય છે . �માં જમ� ંુ ફ�ફ� ંુ સહ�જ લાં� ુ અને ડા� ું ફ�ફ� ંુ સહ�જ �ં �
ૂ ંુ હોય

છે .

 ફ�ફસામાં અનેક � ૂ�મ �ાસવા�હકાઑ આવેલી હોય છે . તે વા�કુ ોષ્ઠમાં હવા પહોચાડ� છ.

9 Human Body
Makwana jaydev mo. +91 7622029212

 વા�કુ ોષ્ઠમાં વા�ુ િવિનમય �ક્રયા થાય.

 મ�ષુ ્ય1 મીનીટમાં લગભગ 16-20 વખત �ાસ લે છે .

 સામાન્ય �ાસ દરિમયાન આશર�1500 ml હવા ફ�ફસામાં ભર� શક� છે .

 એકકોષી પ્રાણીમાં �સ“કોષીયકલા” દ્વાર,

અળિસયામાં “ ચામડ�” દ્વાર,

�કટકોમાં “�સનન�લકા” દ્વાર,

માછલી, �જ�ગા, કરચલા, સેિપયા �વા જલીયપ્રાણીમા“ઝાલરો” દ્વાર,

દ� ડકો, ગરોળ�, પક્, મ�ષુ ્યમાં“ફ�ફસા” દ્વારા થાય .

પાચનતંત્

 પાચનતંત્રમાં �, અ�નળ�, જઠર, ના�-ું મો�ંુ આતર�ું, �ત્ર�ુ, મળાશય, મળદ્વાર અન

અન્ય સહાયક ગ્રંિથઓ �વીક� લાળગ, ય�ૃત, સ્વા�ુપ�, પક્વાશય અને સ્વા�ુિપ�ડન

સમાવેશ થાય છે .

 જ�ટલ પોષકદ્રવ્યોને ના(સરળ) પોષકદ્રવ્યોમાં ફ�રવવાની �ક્રયાને પાચન ક.

ુ �હ
 ખોરાકના પાચનની �ક્રયા �ુ(�ખ ુ ા) થી થાય છે .

 મો માં દાંત ઉપરાંત 3 જોડ લાળગ્રંથી આવેલી હોય .

 દાંત “ક��લ્શયમ ફોસ્ફ” ના બનેલા હોય છે .

 �ુિધયા દાંત – 20.

 દાંતની ઉપર� ું ચમકદાર સ્તર“ઈનેમલ” નામે ઓળખાય છે . � દાંતની રક્ષા કર� .

 ખોરાક મો માં પડતા તેમાં લાળગ્રંથીમાંથ

“ટાયલીન (એમાયલેઝ) અને “માલ્ટ�”

નામનો ઉત્ચેસક ભળે છ.

 એમાયલેઝ : સ્ટાચર માલ્ટોઝમાં

10 Human Body
Makwana jaydev mo. +91 7622029212

 માલ્ટ�ઝ: માલ્ટોઝ ગ્�ુકોઝમાં(C6H12O6)

મા �પાંતર કર� છે .

 ત્યારબાદ ખોરાક અ�નળ� દ્વારા જઠરમ

(Stomach) પહોચે છે . જઠરમાં ખોરાક 3 કલાક

ુ ી વલોવાય છે .
�ધ

 જઠરમાં રહ�લા ખોરાકમાં જઠરરસ ભળે છે .

(જઠરરસમાં મંદ HCL, પેપ્સી, ક�સીન અને મ્ �ુસીન હોય છ .)

 પેપ્સીન ખોરાકમાં રહ�લા પ્રોટ�ન�ું અ�ૂણર્ પાચન

છે . અને પ્રોટ�નન પેપ્ટોન્સમાં �પાંતર કર� . આમ,

પ્રોટ� ન�ું પાચન જઠરમાંથી શ� થાય .

 ક�સીન એ �ુધમાં રહ�લા ક�સીનોજન પ્રોટ� ન�ું પાચન કર� .

 મંદ HCL એ જઠરમાં એસીડ�ક માધ્યમ ઉ �ું કર� છ . ઉપરાંત ખોરાકમાં રહ�લા ��ુ મ �વા�ન
ંુ ો

નાશ કર� છે .

 મ્ �ુસીનએ અસીડ�કતા ઘટાડ� છે અને જઠરની દ�વાલને મંદHCL સામે રક્ષણ આપે .

 આમ, જઠર એસીડ�ક માધ્યમમાં કામ કર� છ.

 અધર્પા�ચત ખોરાક જઠરમાથી નાન-આતરડામાં �ય છે .

 નાના �તરડાની શ�આતમાં પક્વાશય આવે�ું હોય છ.

 નાના-આતરડાની લંબાઈ 6.5 m હોય છે .

 �માં સ્વા�ુિપ�ડ માથી સ્વા�ુરસ ભળે .

(સ્વા�ુરસમાં ટ્ર��,અને લાયપેઝ ઉત્ચેસકો આવેલા હોય છ.)

 એમાયલેઝ સ્ટાચર્�ું પાચન કર� .

 ટ્ર��પ્સન પ્રોટ�ન�ું પાચન ક.

 લાયપેઝ ચરબી� ું પાચન કર� છે .

 આમ , નાના-આતરડામાં જ ખોરાક� ું સં� ૂણર્ પાચન થઇ �ય છ.

�માં, કાબ�હાઈડ્ર�ટસ�ું ગ્�ુકોઝ

11 Human Body
Makwana jaydev mo. +91 7622029212

પ્રોટ� ન�ું એમીનો ઍિસડમ

ચરબી� ું ફ�ટ� એિસડમાં અને �ગ્લસરોલમાં સં�ૂણર્ પાચન થઈ �ય .

 નાના-આતરડાની સપાટ� પર અસંખ્ય રસા�ુરો આવેલા હોય છે �ની મદદથી પા�ચત

ખોરાક� ું શોષણ થઇ �ુિધરમા ભળે છે અને �ુિધર મારફતે શર�રના િવિવધ ભાગોમાં �ય છે .

 ત્યાંથી ખોરાક મોટા �તરડામાં દાખલ થાય છ, �યાં ખોરાકમાં રહ�લા પાણી� ું શોષણ થાય

છે .

 અપા�ચત ખોરાક મહદ�શે ઘન સ્વ�પે મળદ્વાર દ્વારા બહાર ફ�ક.

 સહાયક પાચન�ગો :

A. ય�ૃત (�લવર) :

→ મ�ષુ ્યના શર�રમાં જમણી બા�ુએ આવે�ું હોય છ.

→ વજન : 1-1.5 �કલો.

→ ફાઈબ્રીનોજન નામના પ્રોટ�ન�ું િનમાર્ણ ક.

→ “�હપેર�ન” નામના પ્રોટ� ન�ું િનમાર્ણ કર� . � શર�રમાં લોહ�ને �મવા દ� � ંુ

નથી.

B. સ્વા�ુિપ�ડ(પેન્ક્ર�) :

→ તે �ત:�ાવી અને બ�હ�ાવી એમ બંને પ્રકારની ગ્રંથ.

→ લેન્ગરહાન્સના કોષ�ૂંજો સ્વા�ુિપ�ડનો જ એક ભાગ.

→ લેન્ગરહાન્સના કોષ�ૂંજો ત્રણ પ્રકારના.

I. ∝ - કોષો : � ગ્�ુક�ગોનનો �ાવ કર� છ. � ગ્�ુકોઝને ગ્લાયકોઝેનમા

�પાંતર કર� છે .

II. 𝛃𝛃 – કોષો : તે ઇન્સ્�ુલીનનો �ાવ કર� . જો ઇન્સ્�ુલીનનો �ા

ઘટ� �ય તો ડાયાબીટ�સ નામની બીમાર� થાય છે . અને જો

ઇન્સ્�ુલીનનો �ાવ વધે ત“હાયપોગ્લાય સેમીય” નામની બીમાર�

થાય છે . �માં દ્રષ્ટ�ક્ષમતા અને જનનક્ષમતા ઘટ.

12 Human Body
Makwana jaydev mo. +91 7622029212

III. 𝛄𝛄 – તે ટોમેટોસ્ટ�ટ�નનો �ાવ કર� છ. � મોટા �તરડામાં શોિષત

થયેલા ખોરાકને લોહ�માં ભેળવે છે .

C. િપ�ાશય (ગોલબ્લેડ) : તેમાં ય�ૃત માંથી નીકળે લો પી�રસ જમા થાય છે .

પી�રસ ખોરાકના એસીડ�ક માધ્યમને બૈઝીક બનાવે છ. �ના કારણે સ્વા�ુરસના

ઉત્ચેસકો કામ કર� શક� છ.

પ્રજનનત

��ુ ુ ષ� ું પ્રજનનત

ુ ્રિપ
 �ક

 ��ુ ુ ષના પ્રજનનતંત્ર�ં �ુખ્ય


ુ .

ુ ્રિપ�) આવેલા હોય છે .


 એક જોડ (બે �ક

 તે � ૃષણકોથળ�માં રક્ષાયે�ું હોય . (� ૃષણકોથળ�� ું તાપમાન શર�રના તાપમાન કરતા 3 ૦ �ટ� ંુ

ની� ંુ રહ� છે .)

 લંબગોળ આકાર ધરાવે છે .

ંુ ્રિપ�ડ �ુક્રકોષો ઉત્પન ક.


 �ક

ુ ્રકોષો બનવાની �ક્રયા �વનપય�ત ચાલતી રહ.


 �ક

ુ ્રવા�હન:
 �ક

 સરળ અને સ્ના�ુમય નળ� છ.

 ��ુ પ�ડમાથી નીકળે છે અને �ક


ુ ્રાશયને મળે .

ુ ્રકોષો�ું વહન થાય .


 તેના વડ� �ક

13 Human Body
Makwana jaydev mo. +91 7622029212

ુ ્રાશ:
 �ક

 ��ુ ુ ષોમાં �ક
ુ ્રાશય એ �ૂત્રાશયના પાયાના ભાગ પાસે આવે�ું હો.

ુ ્રકોષો ભેગા થાય .


 �ક

 પ્રોસ્ટ�ટ ગ્:

 તે સહાયક પ્રજનન ગ્રંિ.

ુ ્રકોષો �ૂત્રજનન માગર્માં પ્રવેશે“બલ્બો �ુર�થ્રેલ ગ્, �ક


 �યાર� �ક ુ ્રાશય અને પ્રોસ્ટ�ટ

માંથી િવિવધ �ાવો તેમાં ઉમેરાય છે .

ુ ્રકોષોને �ડકોષ �ુધી પહોચાડવાની ગિતશીલતા �ૂર� પાડ� .


 આ �ાવ �ક

 િશ� :

 � ૃષણકોથળ� ના આગળના ભાગે આવે� ંુ નળાકાર �ગ છે .

 તેના ટોચના ભાગને “િશસ્ના” કહ� છે .

 ��ુ ુ ષોમાં � ૂત્રમાગર્ અને જનનમાગર્ એક જ હો. એટલે તેને � ૂત્રજનન માગર્ પણ કહ�.

ુ ્રકોષજનન�ું િનયમન કર� .


 પ્રજનન �ક્રયામાં �લ�ગ:�ાવો મહત્વનો ભાગ ભજવે છ. તેઓ �ક

�ી� ું પ્રજનનતં:

 �ીના પ્રજનનતંત્રમાં �ડ, �ડવાહ�ની, ગભાર ્શ, ગ્રી, યોિનમાગર ્ અને યોિનદ્વારનો સમાવ

થાય છે .

 �ડિપ�ડ :

ુ ામા આવેલા હોય છે .


 ઉદર�હ

 એક જોડ (બે �ડિપ�ડ) હોય છે .

 આકાર� બદામ �વા હોય છે .


 બંને �ડિપ�ડો પ�રપક્વ બનતા એકાંતર� મ�હને“એક �ડકોષ “ �ક્ત કર� છ .

14 Human Body
Makwana jaydev mo. +91 7622029212

 �ડવા�હની :

 �ડિપ�ડ પાસેથી શ� થઈને ગભાર ્શયમાં �ુલ્લે .

 �ડવા�હની �ડકોષના વહન અને ફલન માટ� જ�ર� છે .

 ગભાર ્શય:

 સ્ના�ુની બનેલી કોથળ� �વી રચના છ.

 ગભાર ્શયમાં ગભર્નો િવકાસ થાય .

 ગભાર ્શય ગ્રીવા દ્વારા યોિનમાગર્માં �ુ.

 ગભાર ્શયના �ૂરના સાકડા છેડાને ગ્રીવા કહ� .

 યોિનમાગર ્:

 યોિનમાગર ્એ િશ�ુજન્મ માટ�નો માગર્.

 યોિનમાગર ્ યોિનદ્વાર દ્વારા બહાર �ુલ.

 �ીઓમાં � ૂત્રમાગર્ અને જનનમાગર્ સ્વતંત્ર આવેલા.

 સામાન્ય ર�તે �ીના �ડિપ�ડમાં12 થી 45 વષર્ની ઉમર �ુધી દર મ�હનામાં એક વાર

�ડકોષ પ�રપક્વ થાય છ.

ુ ્રકોષ અને �ડકોષ �ું ફલન ના થાય તો ગભાર્શયની દ�વાલ � ૂટ� છે અ


 જો �ક

રક્ત�ાવ(રજોદશર્) થાય છે .

 �ીઓમાં 12-13 વષર્ની ઉમર� માિસક �ાવ આવવાની શ�આત થાય છ .

 �ીના ગભાર ્શયમાં લગભગ280 �દવસે (9 મ�હને) ગભર્નો િવકાસ થઇ બાળકમાં પ�રણમે

છે .

 ગભર્માં રહ�લા બાળકને પોષણ �ૂ�ું પાડવા માટ�“જરા�”ુ અને રક્ષણ �ૂ�ું પાડવા માટ

“ઉલ્વકોથળ” ની રચના થયેલી હોય છે .

15 Human Body
Makwana jaydev mo. +91 7622029212

ઉત્સ�નતંત

 �બનજ�ર� હાિનકારક દ્રવ્યો બહાર કાઢવાની �ક્રયાને ઉત્સ�ન .

 � ૂત્રિપ�(ક�ડની) :

 બે � ૂત્રિપ�ડ આવેલા હોય .

 વાલના દાણા �વો આકાર ધરાવે છે .

 ઘેરા કથ્થાય રંગના હોય છ.

 તેમાં અસંખ્ય ઉત્સગર્ એકમો આવેલા હોય. �ને “નેફ્ર” કહ� છે . �ના વડ� �ધીર ના ગાળણની

�ક્રય(ડાયા�લસીસ) થાય છે .

 � ૂત્ર ગાળણની �ક્“બાઉમેનની કોથળ�” વડ� થાય છે .

 � ૂત્રવા�હન:

 � ૂત્રિપ�ડ અને �ુત્રાશયને જોડતી નળ.

ુ ્ય કાયર્ �ૂત્રિમાંથી � ૂત્રને �ૂત્રાશયમાં લઈ જવા�ુ.


 �ખ

 � ૂત્રાશ:

 � ૂત્રવા�હની માથી આવ�ું �ૂત્ર �ૂત્રાશયમાં ભે�ું .

 � ૂત્રમાં પાણ(95%) ��ુ રયા (2.6%), ��ુ રક એિસડ અને એમોિનયા (૦.3%) �વા નકામા નાઇટ્રોજ


�ક્ત પદાથ� હોય છ .

 � ૂત્રાશય માથી �ૂત્ર માગર્ દ્વારા �ૂત્ર �ું ઉત્.

 � ૂત્ર ઉત્સ�ન રોકવાથી પથર� ની બીમાર� થાય. � “ક��લ્શયમ ઓક્ઝેલ” ની બને� ંુ કણ સ્વ�પ

છે .

 � ૂત્રનો આછો પીળો રંગ તેમાં રહ�લ“�રુ ોક્ર” ના કારણે હોય છે .

 સામાન્ય વ્ય�ક24 કલાકમાં 1-1.8 લીટર � ૂત્ર ઉત્સ�ન કર�.

 ફ�ફસા દ્વારા ઉચ્છવાસની �ક્રયCO2 અને ભેજ નો ત્યાગ થઈ છ.

16 Human Body
Makwana jaydev mo. +91 7622029212

 લસણ, �ુંગળ�માં આવેલા બાષ્પશીલ ઘટકો�ું ઉત્સ�ન ફ�ફસા દ્વારા થા.

 ત્વચામાં પ્રસ્વેદગ્રંિથ અને �સ્નગ્ધગ્રંિથ આવ.

 પ્રસ્વેદગ્રંિથ દ્વારા (NaCl, ��ુ રયા, ગ્�ુકોઝ અને એમીનો એિસ) બહાર નીકળે છે .

 પરસેવામાં �ુગ�ધ હોતી નથી પરં � ુ તેમાં બેક્ટર�યા ભળવાથી �ુગ�ધ ઉત્પ� થાય .

 પ્રસ્વેદગ્રંિથ નો �ુખ્ય ઉદ્દેશ તાપમાન �ળવી રા.

 �સ્નગ્ધગ્રંિથનો �ાવ ત્વચાને �ચકાશ�ુક્ત ર.

 �ખ પણ ઉત્સ�ન �ગ છ, �માં �� ુ દ્વારા ઉત્સ�ન થાય.

 આ બધી જ �ક્રયાનો �ુમેળ સાંધવા આપણે દરરો4-5 �લટર પાણી પી� ંુ જોઇયે.

હ્ર

 હ્રદય ઉરો�સ્થ પોલાણમાં બે ફ�ફસાની વચ્ચે આવે�ું હો.

 2/3 ભાગ શર�રની મધ્યર�ખાની ડાબી બા�ુ અને1/3 ભાગ જમણી બા�ુ આવેલો હોય છે .

 હ્રદય પોલાણ�ુક્ત સ્ના�ુમય કોથળ.

 શં�ુ આકાર ધરાવે છે .

 �ખુ ્ત હ્રદય લગ5 �સ (12 Cm) લાં� ુ

અને 3.5 �સ (9 Cm) પહો�ં હોય છે .

 ��ુ ુ ષના હ્રદય�ું વજ280-340 Gm

�ીના હ્રદય�ું વજ230-280 Gm હોય છે .

 હ્રદય ચાર ખંડો ધરાવે .

 ઉપરના બે ખંડોને કણર્કો(ડા�-ું જમ� ંુ કણર્) કહ� છે .

નીચેના બે ખંડોને ક્ષેપક(ડા�-ું જમ� ંુ ક્ષે) કહ� છે .

 કણર્કોની દ�વાલ પાતળ� અને ક્ષેપકોની દ�વાલ �ડ� હોય .

 બહારના આવરણને પ�ર�દયાવરણ કહ� છે .


 Co2 �ક્ત �ુિધર મહાિશરા મારફતે જમણા કણર્કમાં પ્રવેશ.

17 Human Body
Makwana jaydev mo. +91 7622029212

 જમણા કણર્ક અને જમણા ક્ષેપક વચ્ચે િત્રદલ વાલ્વ.


 િત્રદળ વાલ્વ થCo2 �ક્ત �ુિધર જમણા ક્ષેપકમાં પ્રવે.

 ત્યાથી �સ્�સ ધમની મારફતે ફ�ફસામાં �ય .


 ફ�ફસામાંથી �સ્�સ િશરા થક�O2 �ક્ત �ુિધર ડાબા કણર્કમાં આવે .

 ડાબા કણર્ક અને ડાબા ક્ષેપક વચ્ચે �દ્વદલ વાલ્વ.

 �દ્વદલ વાલ્વ થક� �ુિધર ડાબા ક્ષેપકમાં પ્ર.


 ડાબા ક્ષેપકમાથી મહાધમની મારફતO2 �ક્ત �ુિધર બધા જ �ગો �ુધી પહોચે છ .

 આમ, �ુિધર� ું ��ુ ધ્ધકરણ ફ�ફસામાં થાય છ.

ુ ્ધ �ુિધર દબાણ �ૂવર્ક વહન પામે . તેમાં વાલ્વ હોતા નથ. તેથી તેના પર
 ધમનીમાં �દ

ઈ� થતા મ�ષુ ્યને બચાવી શકાતો નથ. �પ્�સ ધમનીમાં અ�ુધ �ુધીર�ું વહન થાય છ.

ુ ્ધ �ુધીર�ું વહન થાય . તેમાં વાલ્વ હોય છ. આથી તેની પર ઈ� થતા


 શીરામાં અ�દ

મ�ષુ ્યને બચાવી શકાય છ. �પ્�સ શીરામાં �ુદ્ધ �ુધીર�ું વહન થાય.

 1 િમિનટ માં હ્રદ72 વાર ધબક� છે . જયાર� ગભર્માં રહ�લા બાળક�ું �દય150 પ્રિ

મીનીટના દરથી ધબક� ંુ હોય છે .

 �દયમાંથી દર મીનીટ� લગભગ 4-5 લીટર લોહ� પસાર થાય છે .

 માનવ શર�ર� ું ઉષ્ણતાપમાન37૦ C એટલે ક� 98.6 F �ટ� ંુ હોય છે .

 હ્રદયના ધબકારા માપવાના સાધનને સ્ટ�થોસ્કોપ કહ. સ્ટ�થોસ્કોપના શોધ– ર� ની લેિનક.

 લોહ�ના દબાણ (BP) માપવાના સાધનને “સ્ફ�ગ્મોમેનોમી” કહ� છે .

�ુિધર (BLOOD)
18 Human Body
Makwana jaydev mo. +91 7622029212

 �ુિધર એ એક પ્રવાહ� સંયોજક પેશી .

 માનવ શર�રમાં �ુિધર આશર� તેમના વજનના 7% �ટ� ંુ હોય છે .

 �ખુ ્ત માનવના શર�રમાં5-6 લીટર (12 શેર) �ુિધર વહન પામ� ંુ હોય છે .

 �ીઓમાં �ુિધર ��ુ ુ ષોની સરખામણી એ ૦.5 લીટર ઓ� હોય છે .

 �ુિધરમાં 55% �ુિધર રસ અને 45% �ુિધર કણો આવેલા હોય છે .

 �ુિધર� ું Ph 7.4 હોય છે .

�ુિધર
�ુધીરરસ �ુિધરકણો

55% 45%

 �ુિધરરસ :

→ આછા પીળા રં ગ� ું િનજ�વ પ્રવાહ� .

→ �માં 90% પાણી અને 10% પ્રોટ, ઉત્સગર્ દ્, �:�ાવો અને પોષકદ્રવ્યો હોય.

 �ુિધર કણો : 1. રક્તકણો 2. �ેતકણો 3. ત્રાકક

1. રક્તકણો(RBC) :

→ ઉદ્દભવ સ્થ: અસ્થીમજ.

→ � ૃત્ �ુ: ય�ૃત અને બરોળ

→ આ�ષુ ્ય: 120 �દવસ.

→ પ્રમા: 50 લાખ પ્રિત ઘન િમલી લી.

→ દરરોજ ૩૦ લાખ રક્તકણો �ૃત્�ુ પામે . પરં � ુ તેનાથી ચાર ગણા દરરોજ

િનમાર ્ણ પામે છ .

→ ય�ૃત અને બરોળ ને રક્તકણો�ું“સ્મશાનઘ” કહ� છે .

→ રક્તકણોમાં �હમોગ્લોબીન નામ�ું લોહ�ુક્ત પ્રોટ�ન આવે�ું હોય છે

કારણે તેનો રં ગ લાલ હોય છે .

19 Human Body
Makwana jaydev mo. +91 7622029212

→ લોહ�માં લગભગ 1 �કગ્. �હમોગ્લો�બન રહ��ું હોય છ.

→ �હમોગ્લોબીન ફ�ફસામાંથીO2 ગ્રહણ કર� દર�ક કોષ �ુધી પહોચાડ� . અને

દર� ક �ગના કોષમાંથી CO2 ગ્રહણ કર� ફ�ફસા �ુધી પહોચાડ� .

→ રક્તકણો�ું પ્રમાણ ઘટ� જ“એનીિમયા” (પાં�ુરોગ) થાય છે .

→ RBC � ું પ્રમાણ માપવા માટ“�હમોસાઈટો મીટર” સાધનનો ઉપયોગ થાય છે .

2. �ેતકણો (WBC) :

→ ઉદ્દભવ સ્થ: અસ્થીમજ્�માં.

→ � ૃત્ �ુ: �ુિધરમાં જ થાય છે .

→ આ�ષુ ્ય: 3-4 �દવસ.

→ પ્રમા: 4000-8000 પ્રિત ઘનિમલી લી.

→ રોગકારક ��ુ મ �વોનો નાશ કર� શર�ર� ું રક્ષણ કર� .

→ આથી, તેમને “શર�રના સૈિનકો” કહ�વાય છે .

→ �ેતકણોની � ૃ�દ્ધ થવાથ“લ્ �ુક�િમય” નામનો રોગ થાય છે .

3. ત્રાકકણ:

→ િનમાર ્ણ: અસ્થીમજ્�ના અિવભે�દત સ્તંભ કોષોમાં થાય.

→ � ૃત્ �ુ: બરોળમાં.

→ આ�ષુ ્ય: 8-10 �દવસ.

→ પ્રમા: 1.5-4 લાખ પ્રિત ઘનિમલી લી.

→ �ુિધર �મવાની �ક્રયામાં મદદ�પ .

 �ુિધર �મવાની �ક્રય:

→ વાગે લા ઘા પર જયાર� �ુિધર બહાર નીકળે ત્યાર� ત્રાકકણો હવાના સંપકર્માં આવતા તે ફ

છે . અને તેમાંથી “થ્રોમ્બોપ્લા” બહાર આવે છે .

→ થ્રોમ્બોપ્લાસ્ટ�ન એ �ુિધરરસમાં રહ�લા પ્રોથ્ર થ્રોમ્બીનમાં �પાંતરણ કર�.

→ આ થ્રોમ્બીન �ુિધરરસમાં રહ�લા ફાઈબ્રીનોજન�ું ફાઈબ્રીન ઘનતં�ુમાં �પાંતરણ.

20 Human Body
Makwana jaydev mo. +91 7622029212

→ ઘાવ પર આ ફાઈ�બ્રન ઘનત ં�ુ �ળ� માફક ગોઠવાય �ય છે �ના કારણે તેમાંથી રક્તક

ક� �ેતકણો પસાર થઈ શકતા નથી. અને તે સ્થાને �ુિધર �ુકાયને ગઠ્ઠો બની �ય.

→ ગઠ્ઠાની આસપાસ થોડા સમય માટ� પીળા રંગ�ું સ્વચ્છ ચીક�ું પ્રવાહ� દ�ખાય આવે છ

સીરમ કહ� છે .

 BLOOD GROUP (બ્લડ �ુ) :

→ શોધ : ઈ.સ 1900માં કાલર્ લેન્ડર સ્ટ� નર� કર� .

→ લોહ�ની �ભ�તા� ું �ખ
ુ ્ય કારણ રક્તકણોમાં રહ�લ એન્ટ�જન અને �ુિધર રસમાં રહ

એન્ટ�બોડ� છ.

→ એન્ટ�જન બે પ્રકારના હોય. A અને B.

→ એન્ટ�બોડ� પણ બે પ્રકારના હોય. a અને b.

→ એન્ટ�જનA અને એન્ટ�બોડ�a તથા એન્ટ�જનB અને એન્ટ�બોડ�b એકસાથે આવી શકતા

નથી. જો આ� ંુ બને તો �ુિધરનો નાશ થઈ �ય છે .

→ O (સવર્દાત) �ુિધર �ુથમાં કોઈ એન્ટ�જન હોતા નથ. અને AB (સવર્ગ્ર) �ુિધર �ુથમાં

કોઈ એન્ટ�બોડ� હોતા નથ.

→ Rh- ફ�ક્ટર શોધ : ઈ.સ. 1940માં કાલર્ લેન્ડર સ્ટ� નર� અને િવનર� કર� .

→ Rh ફ�કટરની શોધ “ર�સસ” નામના વાંદરાના લોહ�માંથી શોધવામાં આવ્યો હત.

→ � વ્ય�ક્તના �ુધીરમાRh ફ�ક્ટર હોય તેનેPositive અને �ુિધરમાં ના હોય તો Nagetive

કહ�વાય છે .

→ જો િપતાના �ુિધર Positive અને માતા� ું �ુિધર Nagetive હોય તો �દ્વતીય સંતાન પ્રા


વખતે �શ્ક�લી સ� ર્ય .

Blood Group Table

21 Human Body
Makwana jaydev mo. +91 7622029212

બ્લડ �ુ રક્તકણમાં રહ�લ �ુિધરરસમાં રહ�લ લોહ� કો� ું લઈ શક� લોહ� કોણે આપી
એન્ટ�જ એન્ટ�બોડ શક�
A+ A & Rh B A+, A-, O+, O- A+, AB+

A- A B A-, O- A+, A-, AB+, AB-

B+ B & Rh A B+, B-, O+, O- B+, AB+

B- B A B-, O- B+, B-, AB+, AB-

AB+ A, B & Rh ---- A+, A-, B+, B-, AB+, AB+


AB-, O+, O-
AB- A&B ---- A-, B-, O-, AB- AB+, AB-

O+ Rh A&B O+, O - A+, B+, AB+, O+

O- ---- A&B O- A+, A-, B+, B-, AB+,


AB-, O+, O-

મગજ

 મગજએ મધ્યસ્થી ચેતાતંત્રનો એક ભા.

 મસ્તકપેટ� અને ત્રણ મ�સ્તકાવરણથી �ુર�ક.

 �ખુ ્ત વ્ય�ક્તના મગજ�ું વ1350 gm હોય છે .

 મગજ ચેતાપેચી� ું બને� ંુ હોય છે .

 મ�સ્તકાવરણનો વચ્ચેનો ભા“મે�ુજળ” થી ભર� લો

હોય છે . � મગજને યાંિત્રક આચકાં સામે રક

આપે છે .

 મગજ ત્રણ ભાગોમાં િવભા�જત થયે�ું હોય .

1) અગ્રમગજ2) મધ્યમગજ 3) પ�મગજ.

 � ૃહદમ�સ્તષ્ક એ અગ્રમગજ મગજનો સૌથી મોટો અને જ�ટલ ભા.

 � ૃહદમ�સ્તષ્ક ચાર ખંડો�ું બને�ું હોય .

1) અગ્રકપાલીખં– િવચાર, વાણી, યાદશ�ક્ત�ું િનયમન કર� છ.

22 Human Body
Makwana jaydev mo. +91 7622029212

2) મધ્યકપાલીખંડ– ગંધ, સપશર, તાપમાન, � ું િનયમન કર� છે .

3) પ�કપાલીખંડ – દ્ર�ષ્ટ �ું િનયમન કર�.

4) શંખકખંડ – શ્રવણ�ુ(અવાજ) િનયમન કર� છે .

 થેલોમસ એ અગ્રમગજના મધ્ય ભાગમાં આવે�ું.

 બધી જ સંવેદનાઓ થેલોમસ મારફતે થાય છે .

 હાયપોથેલોમસ દ્વારા અગ્રમગજ અને પ�મગજ જોડાયેલા હો.

 હાયપોથેલોમસ લોહ�� ું દબાણ, � ૂખ, શર�ર� ું તાપમાન, તરસ� ું િનયમન કર� છે .

 સે� ુ �ાસો�ાસની �ક્રયા�ું િનયમન કર� .

ુ �સ્તક શાર��રક �ક્રયાઑ �મક� નાચ, ચાલ�,ંુ શર�ર� ું સમતોલન વગે ર�� ું િનયમન કર� છે .
 અ�મ

 લંબમજ્� અનૈ�ચ્છક �ક્રયાઓ �વીક� , છ�ક, ગળ�,ંુ લાળરસનો �ાવ, ઊલટ� વગે ર�� ું

િનયમન કર� છે .

 પરાવિત�ત �ક્રય:

→ કોઈ પણ ઠં ડા ક� ગરમ પદાથર્ પર અચાનક પગ પડવાથી તરત જ પગ ઉપાડ� �ય છ.

આમ, પ્રિતચાર �ક્રયાને પરાવત� �ક્રયા.

→ સંવેદ� �ગ તરફથી સંવેદના કરોડરજ્�ુમાં પ્રવેશે . કરોડરજ્�ુમાં �ૃથ્�ુકરણ થયા બા

ચાલકચેતા દ્વારા સંવેદ� �ગોના સ્ ના� �ુધી સંદ�શો પહોચ


ુ ે . અને સંવેદ� �ગ તરત જ

હલનચલન દશાર ્વે છ .

→ સંવેદ� �ગ થી પ્રેરક � �ુધી રચાતી કાયર્કાર� કમાન“પરાવિત� કમાન” કહ� છે .

→ મગજ માંથી નીકળતી 12 મ�સ્તષ્ક ચેતાઓ તેમજ કરોડસ્તંભ31 ચેતાનો સમાવેશ

પ�રઘવત� ચેતાઓમાં થાય છે .

→ ત્રણ પ્રકારની ચેતાઓ આવેલી હો.

I. ુ ી સંદ�શા� ું વહન કર� છે .


સંવેદ� ચેતાઓ : સંવેદ� �ગો માંથી મગજ �ધ

II. ુ ી સંદ�શા� ું વહન કર� છે .


પ્રેરક ચેતા: મગજથી સંવેદ� �ગો �ધ

23 Human Body
Makwana jaydev mo. +91 7622029212

III. િમશ્રચેતા: મગજથી સંવેદ� �ગો તરફ તેમજ સંવેદ� �ગો થી મગજ તરફ

સંદ�શા� ું વહન કર� છે .

સંવેદનશીલ �ગો

I. �ખ (EYE) :

→ �ખને શર�ર� ું રત્ન કહ� છ.

→ �ખના ડોળાનો વ્યાસ2.3 Cm છે .

→ પ્રકાશના �કરણો સૌપ્રથમ કનીનીકા દ્વારા �ખમાં પ્., ત્યારબાદ તેની પાછળ

આવેલા સ્ના�ુંમય પડદા(આઈર�સ) પર પડ� છે .

→ આયર�સ પ્રકાશના જથ્થાને િનયંિત્રત ક.

→ ક�ક�ને નાની-મોટ� કરવા� ું કાયર્ આયર�સ કર�

છે .

→ ક�ક�ની પાછળ આવેલા બ�હગ�ળ કાચ �વી

રચનાને નેત્રમણી કહ� .

→ નેત્રમણી દ્વારા પ્રકાશના �કરણો�ું વ

થઈ વસ્�ુ�ું પ્રિત�બ�બ નેત્(ર� ટ�ના) પર

પડ� છે .

→ નેત્રમણી �સ્થિતસ્થાપકતા ધરાવ.

�ૂરની વસ્�ુને જોતી વખતે લેન્સ પાતળ.

ન�કની વસ્�ુને જોતી વખતે લેન્સ �ડ.

→ નેત્રમણીને તેના સ્થાને જકડ� રાખતા સ્ના�“સીલીયર� સ્ના�” કહ� છે .

→ નેત્રપટલ �ખના સૌથી �દરના ભાગમાં આવ ે�ું હોય . તેના પર વસ્�ુ�ું

વાસ્તિવક અને ઉલ�ું પ્રિત�બ�બ રચાય. અને પ્રકાશીય ચેતા આ પ્રિત�બ� બ ચ�ું

ુ ી ઈમેજ પહોચાડ� છે .
અને મગજ �ધ

24 Human Body
Makwana jaydev mo. +91 7622029212

→ �ખ� ું ન�ક� ું �બ��ુ – 25 સેમી. અને �ૂર� ું �બ��ુ – અનંત હોય છે .

 �ખની ખામી :


1. લ�દ્ર�ષ(માયોિપયા) :

→ યોગ્ય સમયે લેન્(નેત્રમ) �તગ�ળ થતો નથી.

→ પ્રિત�બ�બ નેત્ર(ર� ટ�ના) ની આગળ પડ� છે .

→ �ૂરની વસ્�ુ જોય શકાતી નથ.

→ િનવારવા : �તગ�ળ લેન્સનો ઉપયોગ કરવ.

ુ ુ દ્ર�ષ(હાયપર મેટ્રોપી) :
2. ��

→ યોગ્ય સમયે લેન્(નેત્રમ) બ�હગ�ળ થતો નથી.

→ પ્રિત�બ�બ નેત્રપટલની પાછળ રચા.

→ ન�કની વસ્�ુ જોય શકાતી નથ.

→ િનવારવા : બ�હગ�ળ લેન્સનો ઉપયોગ કરવ.

ન�ધ : જો આ બંને ખામી હોય તો તેને િનવારવા પ્રેસ બાયોિપય(�દ્વક�ન) લેન્સનો

ઉપયોગ થાય છે .

3. રતાંધળાપ� ંુ :

→ િવટામીન A ની ઉણપથી થાય છે .

→ “ર� ડોસ્પી” � ું િનમાર ્ણ ઘટ� �ય છ.

→ �ના કારણે ઓછા પ્રકાશમાં દ�ખા�ું ન.

4. રં ગ �ધત્વ:

ુ શ
→ આ અ�વ ં ીક બીમાર� છે .

→ આ બીમાર�માં લાલ અને લીલા રં ગનો ભેદ પારખી શકાતો નથી.

5. મોિતયો :

→ ��ુ મકણો, � ૂળના કારણે �ખનો લેન્સ �ૂંધળો થઈ �ય છે �ને કારણે દ�ખાવામાં

તકલીફ પડ� છે . �ને મોિતયો કહ� છે .

→ મોિતયાના િનવારણ માટ� બે પદ્ધિત .

25 Human Body
Makwana jaydev mo. +91 7622029212

i. ફ�કોઈમલ્સીફ�ક�શ

ii. એક્સ્ટ્રાક�પ્�ુલર

→ એક્સ્ટ્રાક�પ્�ુલરસ�ર“ઇન્ટ્રાઓ�ુલર લે(IOL) વપરાય

છે .

II. કાન (EAR) :

→ ધ્વનીના તરંગો સાંભળવા ઉપયોગી છ.

→ કાનના ત્રણ ભા: બાહ્યક, મધ્યકણર

અને �ત:કણર.

→ બાહ્યકણર્ ધ્વનીના તરંગો ઝીલ

મધ્યકણર્માં મોકલે .

→ ત્યાં કણર્પટલ પર તે તરંગો અથડાય .

→ તેના કારણે તેની પાછળ આવેલા ત્રણ હાડક(હથોડ�, એરણ અને પેગ�ું) ��
ુ છે .

→ �થી �ત:કણર્ના પ્રવાહ�માં �ુ�ર� ઉત્પ� થા.કણર્ચેતના દ્વારા આ તરંગો મગજ �ુ

પહોચે છે .

III. નાક :

→ ગંધ પારખવા� ું અને �ાસો�ાસ� ું કામ કર� છે .

→ શ્લેષ્(ચીક� ંુ પ્રવા) આવે� ંુ હોય છે . � � ૂળ, રજકણો વગે ર�થી રક્ષણ આપે .

→ નાકમાં ધ્રાણકોષો આવેલા હોય . � ધ્રાણચેતના મારફતે મગજ �ુધી ગંધ પહોચાડ� .

IV. �ભ :

→ સ્વાદ પારખવા�ું કામ કર� છ.

→ �ભમાં અસંખ્ય સ્વાદકલીકાઓ આવેલી હોય . � સ્વાદચેતના મારફતે મગજ �ુધી સ્વા

પહોચાડ� છે .

→ �ભમાં અગ્રભા– ગળ્ય. મધ્યભાગ– ખારો બંને સાઈડ – ખાટો અને સૌથી પાછળનો

ભાગ – કડવો.

26 Human Body
Makwana jaydev mo. +91 7622029212

V. ત્વચા(SKEEN) :

→ સંવેદનાના કોષો આવેલા હોય છે . �ની મારફતે સ્પશર્નો અ�ુભવ થાય .

→ ત્વચામાં પ્રસ્વેદગ્રંથી અને તેલગ્રંથી આવેલ.

→ પ્રસ્વેદગ્: પરસેવા મારફતે પાણી, �રુ �યા, ��ુ રક એસીડ, સલ્ફ�, ફોસ્ફ�, ક્લોરાઈડ �વા

િવિવધ તત્વોનો િનકાલ કર� છ.

→ ત્વચાનો રંગ“મેલેનીન” કણોને આભાર� હોય છે . (વધાર� પ્રમા– કાળો રં ગ અને ઓ�

પ્રમા– ગોરો રં ગ).

→ “આલ્બિન” નામની બીમાર�માં મેલેનીનના કણો ઉત્પ� થતા નથ.

→ માનવ શર�રની સૌથી પાતળ� ચામડ� �ખના પોપચાની છે .

27 Human Body
Makwana jaydev mo. +91 7622029212

�ત:�ાવી ગ્રંથ

શર�રની મહત્વની �:�ાવી ગ્રંથીઓ પી ટ�ુટ, થાઈરોઇડ, સ્વા�ુિપ�, એડ્ર�, હાયપોથેલેમસ,

ુ ્રિપ, �ડિપ�ડ વગે ર� છે .


પેરાથાઈરોઇડ, �ક

�ત:�ાવ �યાં ઉત્પ� થાય છે ત્યાં તેમની અસર હોતી ન. તે �ુિધરમાં ભળ�ને શર�રના

ુ ી પહોચીને ત્યાં તેમની અસર દશાર્વે . �ત:�ાવ “પેપ્ટાઇડ” અને “સ્ટ�રોઇ” ના


િવિવધ �ગો �ધ

બનેલા હોય છે . ક�ટલાક �ત:�ાવ ‘બાયો�િનક એમાઇન્’ છે .

i. હાયપોથેલોમસ :

→ હાયપોથેલોમસ એ અગ્રમગજનો ભાગ .

→ તે પીટ�ટુ ર� ગ્રંથીની ઉપર આવેલો .

→ તે પીટ�ટુ ર� ગ્રંથીને ઉ�ે�જત કર� તેમાંથી િવિવધ :�ાવો (હામ�ન) �ક્ત કર� છ
ુ .

�વા ક� GH, LH, FSH, TSH, ACTH, GH(અવરોધક) વગે ર�.

→ GH – ગ્રોથ હામ

GH(અવરોધક) – ગ્રો(� ૃ�દ)ને અટકાવે છે .

LH – લ્ �ુંટ�નાઈઝ�ગ હામ�.

FSH – ફો�લકલ સ્ટ�મ્�ુલેટ�ગ હામ.

TSH – થાઈરોઇડ સ્ટ�મ્�ુલેટ�ગ હામ.

ACTH – એડ્ર�નો કોટ�ક હામ.

ii. પીટ�ટુ ર� ગ્રંથ:

→ તે માનવ શર�રની પ્ર�ુખ ગ્રંથી ગણા.

→ સ્થાન: હાયપોથેલોમસની નીચે.

→ ત્રણ ભાગ: અગ્રખ, મધ્યખં, પ�ખંડ.

→ અગ્રપી ટ�ુટર� ગ્રGH, LH, FSH, TSH તથા ACTH નો �ાવ કર� છે .

28 Human Body
Makwana jaydev mo. +91 7622029212

→ મધ્ય પીટ�ુટર� ગ્રંMSH (મેલેનોસાઈટ સ્ટ�મ્�ુલેટ�ગ હામ�) નો �ાવ કર� છે .

→ પ� પીટ�ટુ ર� ગ્રંથADH (એન્ટ�ડા�ુર�ટ�ક હામ�ન) નો �ાવ કર� છે . � પાણીના

ુ :શોષણને ઉ�ે� છે . �થી શર�રમાં પાણીનો વ્યય થતો અટક� છ.


�ન

→ “વાસોપ્રેસ” �ત:�ાવ �ીઓમાં સ્તન ગ્રંથીને ઉ�ે� છે અને �ુધનો �ાવ કર�.

→ બાળપણમાં ઓછા GH ના �ાવના કારણે શર�ર િવરાટ સ્વ�પ ધારણ કર� છ.

→ ત�ુણાવસ્થા પછ� વ�ુGH ના �ાવના કારણે શર�રના િવિવધ �ગો �વા ક� હાથ, પગ,

જડ� ું વગે ર� િવરાટ સ્વ�પ ધારણ કર� છ.

iii. થાઈરોઇડ ગ્રંથ:

→ �સનન�લકા સાથે જોડાયેલી હોય છે .

→ સૌથી મોટ� �ત:�ાવી ગ્રંથી .


→ થાઈરોક્સીન હામ�ન્સનો �ાવ કર� , � આયોડ�ન �ક્ત હોય છ .

→ થાયરોક્સીન �:�ાવ કાબ��દત, પ્રોટ�ન અને ચરબીની ચયાપચયનની �ક્રયા�ું િન

કર� છે .

→ શર�રમાં આયો�ડનની ઉણપથી “ગોઈટર” નામનો રોગ થાય છે . �માં થાઈરોઇડ ગ્રંથી �લ

�ય છે .

→ પેરાથાઈરોઇડ ગ્રંથ: આ ગ્રંથીઓ �ુખ્ય થાઈરોઇડ ગ્રંથીમાં �ુપેલી હ . �

પેરાથોમ�નનો �ાવ કર� છે . � લોહ�માં ક��લ્શયમ અને ફોસ્ફ� ટ�ું પ્રમાણ �ળવી રાખ .

iv. સ્વા�ુિપ�ડ:

→ સ્થાન: જઠરની નીચે.

→ ઇન્સ્�ુલીનનો �ાવ કર� .

→ ઇન્સ્�ુલીનની ઉણપને કારણે ડાયાબીટ�સ �વી બીમાર� થાય .

(ડાયાબીટ�સ – �ુિધર અને � ૂત્રમાં વ�ુ પડ�ું શકર્રા�ું પ).

29 Human Body
Makwana jaydev mo. +91 7622029212

v. એડ્ર�નલ ગ્ર:

→ શં�ુ આકારની બે ગ્રંથી હોય .

→ બે ભાગમાં વહ�ચાયેલી હોય છે . 1. બહારનો ભાગ – બાહ્ય2. �દરનો ભાગ – મજ્�.

→ બાહ્યક એડ્ર�નલ ગ્રંથીમાંથી:�ાવ નીકળે છે .

1. ગ્�ુકો કોટ�કોઈડ: કાબ��દત, પ્રોટ�ન અને ચરબીની ચયાપચયનની �ક્રયાને ઉ�ે.

2. મીનરલો કોટ� કોઈડ : H2O, Na+, Cl-, K+ �વા આયનો� ું િનયત્રણ કર� .

3. �તીય કોટ� કોઈડ : �તીય લક્ષણો માટ� જવાબદાર .

→ મજ્�ક એડ્ર�નલ બે પ્રકાર: �ાવનો �ાવ કર� છે .

1. એડ્ર�નલીન હામ�ન‘લડો-યા-ભાગો’ તર�ક� ઓળખાય છે .

2. આમ, એડ્ર�નલ ગ્રંથી કટોકટ� સમયની ગ્રંથી તર�ક� ઓળ.

vi. �ડપ�ડ :

→ માદામાં ‘ઇસ્ટ્ર’ અને ‘પ્રો�સ્ટ�’ �ત:�ાવનો �ાવ કર� છે .

→ ઇસ્ટ્રો– �તીય �ગોના િવકાસ તથા �તીય લક્ષણો માટ� જવાબદાર .


→ પ્રો�સ્ટ�ર– ઋ��ાવ દરિમયાન ગભાર ્શય પર િનયંત્રણ કર� . તથા �ડિપ�ડમાંથી

�ડકોષના િનમાર ્ણને ઉ�ે� છ .

30 Human Body
Makwana jaydev mo. +91 7622029212

��ુ મ �વો

→ ��ુ મ�વો : નાર� �ખે ન દ� ખાતા હોય તેવા સ�વોને ��ુ મ�વો કહ� છે .

→ �� ું પ�રમાણ 𝟏𝟏−𝟔𝟔 મીટર હોય છે . આથી તેમને ‘માઈક્રો ઓ ગ�ની’ તર�ક� ઓળખાય છે .

→ સ�વો� ું વગ�કરણ :

1. પ્ર�(Protozua)

2. �ગ (Fungi)

3. લીલ (Algi)

4. �વા� ંુ (Bacteria)

5. િવષા� ુ (Virus)

 પ્ર�(પ્રોટો) :

→ પ્ર�વની કોષીયરચના �ુબ જ ઓછા પ્રમાણમાં િવકિસત હો.

→ તે મોટા ભાગે એકકોષીય હોય છે .

ુ ર� છે .
→ તે પરોપ�વી અને � ૃતોપ�વી �વન ��


→ અપવાદ : અમીબા અને પેરામીશીયમ �ક્ત �વી છ .

→ જયાર� પ્લાઝમોડ�ય, �જઆ�ડ�આ વગે ર� પરોપ�વી �વન ધરાવે છે .

→ અમીબાએ એક અિનયિમત આકાર� ું પ્ર�વ . ખોટાપગથી પ્રચલન કર� . અને ખોરાક

મેળવે છે . �ને “�ત:ગ્ર” કહ� છે .

→ પેરામીશીયમ એકકોષીય પ્ર�વ છે � પોતાના શર�ર ફરતે આવેલા �ુ�મત ં�ુઓથી પ્ર

કર� છે . �ને ‘પક્ષ’ કહ� છે .

→ ઉપયોગો :

1. પ્ર�વ કોષ િવભાજનની �ક્રયામાં મદદ કર.

2. પ્રયોગશાળામાંથી અ�ુક પ્રકારનો કચરો �ુર કરવા માટ� વપરા.

31 Human Body
Makwana jaydev mo. +91 7622029212

→ ગે રફાયદા :

1. �તરડામાં રહ�� ંુ ‘એન્ટ�બીમ’ નામ� ું પ્ર�વ મરડો ઉત્પ� કર�.

2. �જઆ�ડ�આ નામ� ું પ્ર�વ મ�ુષ્યના �તરડામાં વસવાટ કર� છે � શર�રમાં પચે

ચરબીના શોષણને અવરોધે છે . આથી ઝાડા (�જઆ�ડ�આસીસ) થાય છે .

3. પ્લાઝમોડ�યમએ પરોપ�વી પ્ર�વ. તે પોતા� ું અડ� ંુ �વન ‘એનોફ�લીસ’ માદા

મચ્છરમાં અને અડ�ું �વન મ�ુષ્યના શર�રમાં િવતાવે . આ પ્ર�‘મેલે�રયા’ રોગ

માટ� જવાબ દર છે .

પ્લાઝમોડ�યમ વાયવેક્– સાદા મેલે�રયા

પ્લાઝમોડ�યમ ફાલ્સીપેર– ઝેર� મેલે�રયા

4. ‘ટ્ર�પેનેઝો’ પ્ર�વ પોતા�ું અડ�ું �વ‘ત્સ-ત્સ’ નામની માખીમાં અને અડ� ંુ �વન

મ�ષુ ્યના શર�રમાં િવતાવે છ. �ના દ્વારા અિતિનદ્રા નામનો રોગ થા.

→ પ્ર�વથી થતા રો

રોગ� ું નામ પ્ર� વ�ું ન લક્ષ


મેલે�રયા પ્લાઝમોડ�ય - માંદા એનોફ�લીસ મચ્છર કરડવાથ.
- સખત તાવ અને ઠં ડ� આવે છે .
પાયો�રયા એન્ટ અમીબા �જ�જવીલ - દાંતના પેઢામાંથી લોહ� નીકળે છે .
કાલા-�ર લીસ્મેટ�યા ડોનાવાન - સખત તાવ આવે છે .
િન�દ્રાર ટ્ર�પેનેઝોમ - ત્સ-ત્સે નામની માખી કરડવાથ.
- ુ જ તાવ આવે છે .
�બ

 �ગ (�ન્ગ) :

→ �ગના અભ્યાસને“માઈકોલો�” કહ� છે .

→ �ગ સામાન્ય ર�તે વાસી ખોરાક �વા ક� બ્, રોટલી, પા� વગે ર� પર જોવા મળે છે .

ુ ર� છે .
→ �ગ � ૃતોપ�વી ક� પરોપ�વી �વન ��

→ �ગ બે પ્રકાર ધરાવે . 1. યીસ્ટ2. મોલ્.

32 Human Body
Makwana jaydev mo. +91 7622029212

→ યીસ્ટ: એકકોષીય છે . તે વાસી ફળોના રસમાં, દહ�ના આથવણમાં જોવા મલે છે .

→ મોલ્ડ(મ્ �ુક) : બ�ુકોષીય છે . તે વાસી પા� ક� રોટલી પર જોવા મળે છે .

→ �બલાડ�નો ટોપએ મોલ્ડ પ્રકારની �ગ.

→ ઉપયોગો :

1. યીસ્ટ નામની �ગ આલ્કોહોલના ઉત્પાદનમાં ઉપયોગી. આ ઉપરાંત પા�, ક�ક

બનાવવા બેકર�માં આ પ્રકારની �ગનો ઉપયોગ થાય .

2. મશ�મ (�બલાડ�નો ટોપ) ખાવામાં ઉપયોગી છે .

3. કાબર્િનક દ્રવ્યો�ું અકાબર્િનક દ્રવ્યોમાં �પાંતરણ કરવા માટ� ઉ.

4. સ્ટ�રોઇડસ(દદર ્નાશ) ના ઉત્પાદનમાં રાઈઝોપસ સ્ટોલોનીફર નામની �ગનો ઉપયો

થાય છે .

5. પેનીિસલીયમ નામની �ગમાંથી પેિનિસ�લન (એન્ટ�બાયો�ટક દવ) બને છે . �

બેક્ટ�રયાનો નાશ કર� છ. પેિનિસ�લન દવા દદર ્નાશક તર�ક� વપરાય છ.

6. પેિનિસ�લન નામની દવા સૌપ્રથ‘એલેક્ઝાન્ડર ફ્લેિ’ નામના વૈજ્ઞાનીક� બનાવી હ.

7. સાઇ�ટ્રક એિસડના ઉત્પાદનમાં એસ્પર�લસ નામની �ગ ઉપયોગમાં લેવા.

8. ફળોના રસ માંથી દા�, જવ માંથી બીયર, ઢોસા, ઢોકળા, ઈડલી વગે ર�� ું આથવણ

બનાવવા માટ� �ગ ઉપયોગી છે .

→ ગે રફાયદા :

1. �ગથી ચામડ�ના રોગો થાય છે (ખસ, ખરજ� ંુ અને દાદર).

2. �ગ લાગવાથી કપડા, લાક�ું વગે ર� �બનઉપયોગી બની �ય છે . કારણક� �ગ એ ઉધયનો

ુ ્ય ખોરાક છ.
�ખ

→ �ગથી થતા રોગો :

રોગ� ું નામ �ગ� ું નામ


ખરજ� ંુ એકરસ સ્ક�બી
દાદર ટ્રાઇકોફાઈટન લે�કો
અસ્થમ એસ્પાજ�લીસ ફ �ુગીગ ેટ

33 Human Body
Makwana jaydev mo. +91 7622029212

 લીલ (આલ્ગ) :

→ લીલના અભ્યાસને‘ફાઈકોલો�’ કહ� છે .

→ ભારતીય લીલિવદ્યાના િપત– ડૉ. આયંગર.

→ લીલ સ્વયંપોષી છ. કારણક� � ૂયર્પ્રકાશની હાજર�માં તે પોતાનો ખોરાક �તે બનાવે .

→ સેવાળ એ લીલની જ એક પ્ર�િત .

→ લીલ એકકોષીય અને બ�ુકોષીય સ્વ�પે હોય છ.

→ ક્લેમીડોમોનાસ-- એકકોષીય લીલ� ું ઉદાહરણ છે .

→ લીલ �ુદા �ુદા સ્વ�પે �ુદા �ુદા રંગની હોય છ.

�લેડ�યમ – લાલ રં ગ.

ક�લ્પ સરગાસમ ફુ� ક્– બદામી રં ગ.

સ્પાયરોગાયરા– લીલો રં ગ.

ઓસીલેટોર�યા, એનાબીના, નોસ્ટોક– નીલર�હત રં ગ.

→ ઉપયોગો :

1. સ્પાય�ુલી નામની લીલ માંથી પ્રો, લીલા રં ગની લીલ માંથી િવટામીન B, C અને K

ભર�રુ માત્રામાં હોવાથી તેનો ઉપયોગ ખોરાક તર�ક� થાય .

2. લીલમાં ક�રોટ�ન નામ� ું તત્વ આવે�ું હોય છ. � િવટામીન A નો અગત્યનો �ોત છ.

3. એનાબીના નામની લીલ જમીનમાં નાઈટ્રોજન�ું પ્રમાણ વધાર. તેથી જમીનની


ફળ�પતા વધારવા માટ� ઉપયોગી છે .

4. ક�ટલાક પ્રકારની લીલ ક, �ચનાઈ માટ�ના વાસણો, કાગળ, પેપર વગે ર�ની બનાવટમાં

ઉપયોગી છે .

5. �લેડ�યમ નામની લીલ માંથી ‘અગર-અગર’ નામનો પદાથર્ બને છ . � ફળોના રસને ઘટ્

કરવા માટ� વપરાય છે .

6. �લેડ�યમ લીલ ‘ફ્ર�’ તર�ક� પણ ઉપયોગી છે .

→ ગે રફાયદા :

34 Human Body
Makwana jaydev mo. +91 7622029212

1. લીલના લીધે સપાટ� લપસણી બને છે �ને કારણે અકસ્માત થવાની શ�તા વધી �ય

છે .

2. પાણીમાં થતી હોવાથી પાણી પીવાલાયક રહ�� ંુ નથી.

3. જળાશયોને છ�છરા બનાવી દ� છે .

 �વા� ંુ (બેક્ટ�ર�ય) :

→ શોધ : ઈ.સ. 1683માં ‘એન્ટોની વોન લ્�ુવેન હ’ નામના વૈજ્ઞાનીક� કર� હ.

→ ઈ.સ. 1829માં ‘એર� નબગર ’ નામના વૈજ્ઞાનીક� તેમને બેક્ટ��રયા નામ આપ્�ું .

→ પોતાના શર�રના આકાર પ્રમાણે �ુદા �ુદા પ્રકાર પડ. �મક�, દં ડા�,ુ ગોળા�,ુ સપાર ્�ુ

અને વક્રા.

→ �રક બેક્ટ ��રયા– O2 ની હાજર�માં જ માત્ર િવકાસ અને �ૃ�દ્ધ પામ.

→ અ�રક બેક્ટ ��રયા– O2 ની ગે રહાજર�માં પણ િવકાસ અને � ૃ�દ્ધ પામે .

→ ઉપયોગો :

1. � ૃણાહાર� પ્રાણીઓના શર�રમાં રહ�‘સેલ્ �ુલો’ ને પચાવવામાં મદદ�પ છે .

2. કાબર્િનક પદાથ� �ું અકાબર્િનક પદાથ�માં �પાંતરણ કર� .

3. શીમ્બી�ુળની વનસ્પિતમાં રાઈઝોબીયમ નામના બેક્ટ��રયા રહ�. � હવા માંથી N 2 � ું

શોષણ કર� વનસ્પિતને નાઈટ્રોજન �ૂરો પડ�. આમ, વનસ્પિતને નાઈટ્રોજન મળ� ર

છે અને બેકટ� �રયાને વસવાટ તેથી, તેને સહ�વન કહ� છે .

4. લેકટો બેિસલસ નામના બેક્ટ ��રયા �ૂધમાંથી દહ� બનાવવા માટ� ઉપયોગી છ.

5. બેક્ટ ��રયા લે�ક્ટક એસીડ અનCH3COOH બનાવવામાં ઉપયોગી છે .

6. ઈ-કોલાઇ બેક્ટ ��રયાનો ઉપયોગ કર� �ુદા �ુદા પ્રકારની રસી બનાવવા વપરાય .

(ઈ-કોલાઇ) બેકટ� �રયાનો િવકાસ ઝડપી થતો હોય છે ).

→ ગે રફાયદા :

1. બેક્ટ ��રયાના કારણે પ્લ, ધ�રુ , ક્, ન્ �ુમોિનય, કોલેરા, મરડો, ટાઈફોઈડ �વા રોગો

થાય છે .

35 Human Body
Makwana jaydev mo. +91 7622029212

2. �તીય રોગો �વા ક� િસ�ફલસ અને ગોનો�રયા થાય છે .

3. �ૂધ ઉપરાંત ખોરાકને પણ બગાડ� છે .

→ બેક્ટ ��રયાથી થતા રોગો:

રોગ� ું નામ બેક્ટ�ર�યા�ું ના �ાં �ગ પર લક્ષ


અસર પડ�
ઉધરસ �હમોફ્લીસ �સનતંત્ - વારં વાર ઉધરસ આવવી
પર�ુસીસ (ફ�ફસા)
કોલેરા િવબ્રીઓ કોલે �તરડા - ઉલ્ટ, ઝાડા થવા.
- ડ�હાઈડ્ર�
ટાઈફોઈડ સાલમેનેલા �તરડા - તાવ/મા� ંુ �ુ:ખ� ંુ
ટાયફ�
મરડો બેસીલર ---- - ઝાડા સાથે લોહ� પડ�.
ક્ષ(ટ�બી) માઈક્રોબેક્ટ�ર� ફ�ફસા - ઉધરસ આવવી.
ુ ર ક્લોસી
ટ�બ - ઉધરસ સાથે લોહ� પડ�.ંુ
પ્લેગ પ્રા� ર� ફ�ફસા - સખત તાવ.
(મરક�) - શર�ર પર કાળા ડાઘ
- ુ તરસ લાગવી
�બ
- ચામડ� �કુ ાય જવી.
ન્ �ુમોિનય �ડપ્લોફોકસ ફ�ફસા - ઠં ડ� લાગે .
ન્ �ુમોન - ફ�ફસામાં સોજો આવવો.
- �ાસો�ાસના દરમાં વધારો થવો.

ડ�પ્થેર�ય કોર�ની �ાસનળ� - તાવ આવવો.


બેક્ટ�ર�યમ - ુ
�ાસ લેવામાં �શ્ક�લ.
ડ�પ્થેર
ધ�રુ ક્લાસ્ટ્ર�ડ ચેતાતંત - સખત તાવ.
ટ� ટ�ની - દાંત, જડબા તથા શર�રના િવિવધ
ભાગો જકડાય જવા.

36 Human Body
Makwana jaydev mo. +91 7622029212

કોઢ માઈક્રોબેકટ�ર�ય ચેતાતંત - શર�ર પર સફ�દ ડાઘ પડવા.


(લેપ્ર) લેપ્ર
ગોનો�રયા નાઈસેર�યા � ૂત્રમા - � ૂત્રમાગર્ પર સોજો આ.
ગોનીરાઈ

 િવષા� ુ (વાયરસ) :

→ શોધ : ‘ઈવાનોસ્ક’ નામના વૈજ્ઞાનીક� કર� હ.

→ તે બેક્ટ ��રયા કરતા પણ અિત �ુ�મ છ.

→ તેના કોષોની ફરતે ‘ક�પ્સી’ નામના પ્રોટ� ન�ું આવરણ હોય .

→ તે સ�વ અને િનજ�વને જોડતી કડ� તર�ક� ઓળખાય છે .

→ તે ગોળ, નળાકાર ક� �ડાકાર �વી રચના ધરાવે છે .

→ વાયરસ માત્ર �િવત કોષની �દર જ �ૃ�દ્ધ પામ.

→ FMDV – (�ડ એન્ડ માઉથ ડ�સીઝ વાયર) એ એક પ્રાણી વાયરસ . � પ્રાણીઓમાં ખરવ

મોવા રોગ માટ� જવાબદાર છે .

→ TMV – (ટોબેકો મોઝેઈક વાયરસ) એ તમા�ું ના છોડમાં હોય છે .

→ બેક્ટર�યો ફ�ઝ વાયરસ– � બેક્ટ�ર�યા�ું ભક્ષણ કરતા વાયરસ.

ુ જ અઘર� છે કારણ ક� વાયરસ સતત


→ વાયરસથી થતા રોગો માટ� ની રસી બનાવવી �બ

પોતા� ું સ્વ�પ બદલાતા રહ� છ.

→ ઉપયોગો :

1. રસીકરણ માટ� ઉપયોગી છે .

2. �વિવજ્ઞાનના અભ્યાસમાં ઉપયોગી.

→ ગે રફાયદા :

1. વાયરસ શરદ�, હડકવા, અછબડા, પોલીયો, ઓર�, એઇડ્, શીતળા વગે ર� રોગો થાય છે .

2. એઇડ્સ એHIV વાયરસથી થાય છે .

AIDS – એક્વાયડર્ ઈમ્�ુનો ડ�ફ�સીઅન્સી સ

37 Human Body
Makwana jaydev mo. +91 7622029212

ુ ન ઈમ્ �ુનો ડ�ફ�સીઅન્સી વાય.


HIV – �મ

એઇડ્સ માટ�‘એલીસા’ ટ� સ્ટ કરવામાં આવે છ .

3. ર�ટ્રોવાયરસ થી બાળકોને ઝાડા થાય .

4. H1N1 વાયરસથી સ્વાઈન ફ્�ુ થાય .

5. H5N1 વાયરસથી બડર ્ ફ્�ુ થાય .

6. �કા અને ઇબોલા વાયરસ અસાધ્ય રોગો ગણાય છ.

7. તા�તરમાં “ફ�ફા” નામનો વાયરસ મળ� આવ્યો છ.

િવ�માં પ્રથ– મલેિશયા અને િસ�ગા�રુ ખાતે ઓળખાયો

ભારતમાં – ક�રળના કોઝીકોડ ખાતે દ� ખાયો.

સારવાર – ર�બાવાયર�ન નામની દવા.

ફ�લાવો – �ડ
ં ૂ તથા ચામાચી�ડયા દ્વા.

→ વાયરસથી થતા રોગો :

રોગ�ુ ં નામ વાયરસ�ુ ં નામ લક્ષ


પોલીયો પોલીમેટ�ક્સ - અપંગતતા આવવી.
વાયરસ
ડ�ન્ગ્� ફ્લેવી વાયર - એસીડ ઈ�પ્તી મચ્છર કરડવા.
- �ખ/માથાનો �ુ:ખાવો
- શર�રમાં ત્રાકકણોની સંખ્યા .
હડકવા ર� બીસ વાયરસ - ુ ા કરડવાથી.
જ ંગલી પ�ન
- �ઘ ન આવે.
- �ભ બહાર નીકળે .
- પાણીથી ડર લાગવો.
શરદ� િમક્સો વાયર - તાવ/ઠં ડ� લગાવી.
(ઇન્ફ્�ુંએ) - �કુ � ઉધરસ આવવી.
અછબડા વેરો�લયા - ઠં ડ� લાગવી.
- ચામડ� પર ફોલ્લા પડવ.

38 Human Body
Makwana jaydev mo. +91 7622029212

શીતળા વેરોલીયા - સખત તાવ.


- ચામડ� પર લાલ ચાંદા પાડવા.
સ્વાયન ફ ્ H 1N 1 - શરદ� થાય.
- ગ�ં �ુ:ખ�.ંુ
એઇડ્ HIV - �તીય રોગ છે .
- રોગ પ્રિતકારક ક્ષમતા ઘ.
- ટ�બી થવાનો ભય રહ�.

 શર�ર માટ� જ�ર� પોષક દ્રવ્:


1. પ્રોટ�:

�ોત – કઠોળ, માંસ, �ડા, સોયાબીન, �ૂધ અને તેમાંથી બનાવેલી ચીજવસ્�ુઓ વગેર.

ઉપયોગ – શર�રના બંધારણ માટ� .

ખામીથી – મરાસ્મસ અને ક્વોિશયોરફોર નામના રોગ થાય .

2. ચરબી :

�ોત – �ૂધ, ઘી, વનસ્પિત તે, �ડાનો પીળો ભાગ વગે ર�.


ઉપયોગ – શર�રને શ�ક્ત(ઉ�ર) � ૂર� પડ� છે , ચામડ�ને �ચકાશ �ક્ત(તૈલી) રાખે છે .

ખામીથી – ચામડ� �કુ � પડ� છે .

3. કાબ��દત :

�ોત – બધા જ અનાજ, શેરડ�, ખાંડ, ગોળ વગે ર�.

ઉપયોગ – શ�ક્ત(ઉ�ર) � ૂર� પાડ� છે .

ખામીથી – અશ�ક્ત આવે છ.

4. િવટામીન – A (ર� ટ�નાલ) :

�ોત – ગાજર, ટામેટા, ફળો, માછલી� ું તેલ વગે ર�.

ઉપયોગ – ચામડ�/�ખની �રુ ક્ષા કર� , રોગ પ્રતીકારકતા વધાર� .

ખામીથી – રતાંધળાપ�,ંુ રોગપ્રિતકારક શ�ક્ત ઘટ.

39 Human Body
Makwana jaydev mo. +91 7622029212

5. િવટામીન – B (થાયમીન) :

�ોત – ચોખા, તમામ ધાન્, કઠોળ, તલ, �કુ ા મરચા વગે ર�.

ઉપયોગ – કાબ�દ�તના પાચનમાં ઉપયોગી, સ્ના�ુ અને મનની તં�ુરસ્તીમાં વધારો ક.

ખામીથી – બેરાબેર�, થાક, વજનમાં ઘટાડો, િવકાસ ઘટવો વગે ર�.

6. િવટામીન – B5 (પેન્ટોથેિનક એસી) :

�ોત – �ૂધ, માંસ, અનાજ, માછલી, �ડા, �લવર વગે ર�.

ઉપયોગ – ચામડ� અને લોહ�� ું સ્વાસ્થ્ય �ળવી રાખે .

ખામીથી – પેલાગ્રા નામનો રોગ થાય .

7. િવટામીન – B7 અથવા િવટામીન – H (બાયોટ�ન) :

�ોત – �ૂધ, શાકભા�, ઘ�, �ડા, મગફળ� વગે ર�.

ઉપયોગ – નવર્સસીસ્ટ(ચેતાતંત) � ું સ્વાસ્થ્ય �ળવી રાખે .

ખામીથી – લકવો, ચામડ�ના રોગો.

8. િવટામીન – C (એસ્કોબ�ક એસી) :

�ોત – ખાટા ફળો માંથી.

ઉપયોગ – રોગ પ્રિતકારક શ�ક્ત વધાર�.

ખામીથી – શકરા નામનો રોગ થાય છે .

9. િવટામીન – D (ક�લ્સીફ�રો) :

�ોત – �ૂધ, માખણ, �ડા, માછલી� ું તેલ વગે ર�.

ુ ાઈ આપે છે .
ઉપયોગ – હાડકાને મજ�ત


ખામીથી – �ક્તાન(બાળકોનો રોગ) થાય છે .

10. િવટામીન – E (ટોકોફ�રોલ) :

�ોત – લીલા પાંદડાવાળા શાકભા�, ફળો, અનાજ વગે ર�.

ઉપયોગ – ત્વચાને �ુંદર રાખે છ.

ખામીથી – ચામડ�ના રોગ, પ્રજનન ક્ષમતા ઘટ.

→ “બ્ �ુટ� િવટામી” ના નામે ઓળખાય છે .

40 Human Body
Makwana jaydev mo. +91 7622029212

11. િવટામીન – K (ફ�નીક્વીનો) :

�ોત – પનીર, ટામેટા, �ડા, ય�ૃત વગે ર�.

ઉપયોગ – પ્રોથ્રોમ્બીન�ું િનમાર્ણ .

ખામીથી – �ુિધર �મવાની �ક્રયા મંદ પડ� .

12. આયોડ�ન :


�ોત – આયોડ�ન �ક્ત મી�ુ, અનાજ, લીલી મેથી વગે ર�.

ઉપયોગ – થાયરોઈડ ગ્રંથીમાં થાઈરોકસીનના િનમાર્ણ મ.

ખામીથી – ગોઈટર નામનો રોગ થાય છે .

13. લોખંડ :

�ોત – ય�ૃત, પાલક, અનાજ વગે ર�.

ઉપયોગ – �હમોગ્લોબીનના િનમાર્ણમ.

ખામીથી – પાં�ુરોગ થાય છે .

14. ક��લ્શયમ(Ca) :

�ોત – �ૂધ, �ડા, ક�ળા વગે ર�.

ુ ાઈ તેમજ પાચક ઉત્સેચકના �ોતમાં મદદ�પ છ.


ઉપયોગ - હાડકા અને દાંતને મજ�ત

ખામીથી – હાડકા અને દાંત નબળા પડ� છે .

15. ફોસ્ફરસ(P) :

�ોત – �ુષ, પનીર, �ડા, ડાળ, �કુ ો મેવો વગે ર�.

ઉપયોગ – હાડકાના બંધારણમાં, લોહ�માં એસીડ-બેઇઝ� ું સમતોલન �ળવી રાખે છે .

ખામીથી – હાડકા નબળા પડ� છે .

41 Human Body
Makwana jaydev mo. +91 7622029212

 પદાથ�માં રહ�લા નશાકારક દ્રવ્:

પદાથર નાશાકારક દ્ર


ચા ટ� િનન
કોફ� ક�ફ�ન
અફ�ણ મોરફ�ન
તંબા�ુ િનકોટ�ન

 િવિવધ શોધો & શોધક :

ક્ શોધ શોધક
1. શીતળાની રસી એડવડર ્ �ન
2. બી.સી.�.ની રસી કાલમેટ & ગ્ �ુર�
3. પેિનિસ�લન દવા એલેક્ઝાંડર ફ્લેિમ�& ફ્લોર
4. હડકવાની રસી ુ પા�ર
�ઈ
5. શર�રમાં લોહ�� ું પર�ભ્ર હાવ�
6. સ્ટ�થોસ્ક ર� ની લેનીક
7. વનસ્પિત સંવેદનશીલ છે એ�ું કહ�ના જગદ�શચંદ્ર બ
8. િસન્થેટ�ક જનીન(�ુ િત્રમ જન) હરગોિવ�દ �રુ ાના
9. િવટામીન A મે�ોલમ & ડ�વીસ
10. િવટામીન B ઇઝમેન
11. િવટામીન D મેક કોલમ
12. મેલે�રયાના રોગ� ું કારણ શોધનાર રોનાલ્સ રો
13. ક-�કરણો રોન્ટ�જ
14. બેક્ટ ��રય એન્ટોની લ્�ુવેન હ
15. એન્ટ�સે�પ્ લોડર ્ લીસ્
16. એ�સ્પર� ફ��લક્સ હોફમે
17. ઓ�ક્સજ �.બી.પ્રીસ

42 Human Body
Makwana jaydev mo. +91 7622029212

18. થમ�મીટર ગે લે�લયો


19. ક્લોરોફોમ �મ્સ િસમ્પ
20. ક�સ્કોગ્ જગદ�શચંદ્ર બ
21. કોલેરાની રસી & ક્ષયની ર રોબટર ્ કોક
22. ઉત્ક્રાંિતવાદનો િસદ ચાલ્ચર્ ડાિવ
23. ુ ાંશીકતા નો િસદ્ધા
આ�વ મેન્ડ�લ

 �વ િવજ્ઞાનની શાખા& વૈજ્ઞાિનક:

1. �વ િવજ્ઞાનના િપત– એર�સ્ટોટ.

2. પ્રાણીશા�ના િપત– એર�સ્ટોટ.

3. �વ િવજ્ઞાનનો સૌપ્રથમ પ્રયોગ કરનાર વૈ– લેમાકર ્(ફ્રા) & ટ્ર�િવર�ન(જમર્ન).

4. વનસ્પિત શા�ના િપતા– િથયોફ�સ્ટ.

5. જનીનિવદ્યાના િપત– ગ્રેગર �હોન મેન્ડ.

6. �ુ િત્રમ જનીનિવદ્યાના િ– ડૉ. હરગોિવ�દ �રુ ાના.

7. ��ુ મ �વ િવજ્ઞાનના િપત– એન્ટોની વોન લ્�ુવેન હ.

8. આ�િુ નક સ�વ� ૃ�ષ્ટના વગ�કરણના િપતા– ક�રોલસ લીનીયસ.

9. �લો� – પ્રાણીિવજ.

10. પેડ�આટ્ર�ક– બાળરોગ િવજ્ઞ.

11. ટોકસીકોલો� – ઝેર� ું િવજ્ઞ.

12. ફામાર ્કોલો�– ઔષધિવજ્ઞ.

13. સાયકોલો� – પ્રાણી અને મ�ુષ્યના વતર્નનો અભ્યાસ કર�ુ .

14. ફ�ઝીયોલો� – �ુદા �ુદા �વોની ઉત્પિ� અને તેમના �ગિવશે અભ્યાસ કરાવ�ું શ.

15. ફોનેટ�ક્સ– વાણીશા� (અવાજ ક�વી ર�તે ઉત્પ� થાય છ).

16. પેથોલો� – િવવધ બીમાર�ઓ અને િવ�ૃિત� ું િવજ્ઞ.

17. ઓસ્ટ�ઓલો�– હાડકાના અભ્યાસ�ું િવજ્.

43 Human Body
Makwana jaydev mo. +91 7622029212

18. ઓન�થોલો� – પક્ષીઓ�ું િવજ.

19. ન્ �ુરોલો�– જ્ઞાનત ં�ુ ક� મગજના િવિવધ ભાગો�ું અભ્યાસ કરાવ�ું .

20. માઈક્રોબાયોલો– ��ુ મ�વો� ું અભ્યાસ કરાવ�ું િવજ્.

21. હાઇ�ન – સ્વચ્છતા અને આરોગ્યની બાબતો�ું અભ્યાસ કરાવ�ું િ.

22. સાયટોલો� – કોષિવદ્યા િવશે�ું િવજ.

23. �ર� ન્ટોલો�– � ૃધંત્વ અને તેના રોગો િવશે અભ્યાસ કર�ુ િવજ.

24. �હસ્ટોલો�– સ�વની િવિવધકોિષકાઓનો અભ્યાસ કર�ુ િવજ્.

25. ગાયનેકોલો� – �ી પ્રજનન અને �તીય રોગોનો અભ્યાસ કર�ુ િવ.

26. �નેટ�ક્સ– સ�વોના જનીનોમાં થતા ફ�રફારોનો અભ્યાસ કર�ુ િવજ્.

27. �ુર પેટાલો� – સર�� ૃપ સ�વો� ું અભ્યાસ કર�ુ િવજ્.

28. સર પેન્ટોલો�– સાપનો અભ્યાસ કર�ુ િવજ્.

29. સૌરોલો� – ગરોળ� �વા સ�વો� ું અભ્યાસ કર�ુ િવજ્.

30. �હમેટોલો� – લોહ�નો અભ્યાસ કર�ુ િવજ્.

31. ક્ર�ઇનોલો– ખોપર�નો અભ્યાસ કર�ુ િવજ્.

32. ડમ�ટોલો� – મ�ષુ ્યની ત્વચાનો અભ્યાસ કર�ુ િવ.

33. ટ્રાઈકોલો– વાળનો અભ્યાસ કર�ુ િવજ્.

34. �-ટ� કની – પાલ� ંુ પ્રાણીઓના પ્રજનન અને ઉછેર સંબંિધત િ.

35. માયકોલો� – �ગનો અભ્યાસ કર�ુ િવજ્.

36. ફાયકોલો� – લીલનો અભ્યાસ કર�ુ િવજ્.

37. એન્થોલો�– �લોનો અભ્યાસ કર�ુ િવજ્.

38. એગ્રોબાયોલો– વનસ્પિત િવજ્.

39. એગ્રોનોિમક– જમીનના પાક માટ� � ું િવજ્ઞ.

40. એગ્રોસ્ટોલ– ઘાસનો અભ્યાસ કર�ુ િવજ્.

41. એનાટોમી – શર�રના અસ્થી(હાડકા) િવશે� ું િવજ્ઞ.

42. બોટની – વનસ્પિતના અભ્યાસને લગ�ું િવજ.

44 Human Body
Makwana jaydev mo. +91 7622029212

43. બાયોલો� – �વિવજ્ઞ.

44. બેકટ� ર�યોલો� – બેકટ� �રયાનો અભ્યાસ કર�ુ િવજ્.

45 Human Body

You might also like