You are on page 1of 2

સામયિક મ ૂલિાાંકન કસોટી

ધોરણ - ૪ પિાાવરણ (આસપાસ) જાન્યુઆરી, ૨૦૨૧


સમિ : ૧ કલાક કુલ ગુણ : ૨૫

[અ.નિ. - અધ્યયિ નિષ્પનિ (Learning Outcome)]

અ.નિ. ખોરાક, પાણી, કપડાાં જેવી મ ૂળભ ૂત જરૂરરિાતોના ઉત્પાદન અને યવતરણની પ્રરિિા (દા.ત.

મ ૂળ સ્રોતથી ઘર સુધી, અનાજનુ ાં ખેતરમાાંથી બજારમાાં અને ત્િાાંથી ઘર સુધી પહોંચવુ ાં તથા

સ્થાયનક જળસ્રોતમાાંથી પાણીનુ ાં શુદ્ધિકરણ અને વપરાશ માટેની રીતો) સમજાવે છે .

પ્રશ્ન : ૧ ખેતીની પ્રરિિાનાાં પગયથિાાંને િમમાાં ગોઠવો અને તે પ્રરિિા માટે વપરાતા સાધન અથવા (પ)

ઓજારનુ ાં નામ જણાવો.

દા.ત. ખેતર ખેડવુ ાં - હળ અથવા કોદાળી

(૧) નીંદવુ ાં

(૨) પાણી પાવુ ાં (યપિત)

(૩) અનાજ વાવવુ ાં

(૪) અનાજ પાકવુ ાં

(પ) અનાજ લણવુ ાં

અ.નિ. આસપાસ જોવા મળતી વિસ્પનતિાાં મ ૂળ, ફૂલ અિે ફળોિાાં સાદાાં લક્ષણોિે ઓળખે.

પ્રશ્ન : ૨ ૂ માાં લખો.


િીચેિા પ્રશ્નોિા જવાબ ટક

નીચે શાકભાજી અને ફળોની િાદી આપી છે . તેને ʻજલદી બગડી જાિ તેવાાંʼ અને ʻથોડા રદવસ (૫)

સારાાં રહી શકે તેવાાંʼ યવભાગમાાં વગીકૃત કરો.

(શક્કરરિાાં, સફરજન, ટમેટાાં, સીતાફળ, સ્રોબેરી, સ ૂરણ, લસણ, પાલક, જામફળ, રીંગણ)

જલદી બગડી જાિ તેવાાં થોડા રદવસ સારાાં રહી શકે તેવાાં

અ.નિ. પક્ષીઓ અિે પ્રાણીઓમાાં રહેલ નવનવધતાઓિે ઓળખે છે . (દા.ત. ચાાંચ/દાાંત, પાંજો, કાિ,

વાળ, માળા અિે રહેઠાણ વગે રે)

પ્રશ્ન : ૩ ૂ માાં લખો.


િીચેિા પ્રશ્નોિા જવાબ ટક

(૧) પક્ષીઓ પોતાના માળાનો ઉપિોગ શાના માટે કરે છે ? (૧)

(૨) સાપ પોતાનો ખોરાક કેવી રીતે લે છે ? (૧)

(૩) તમે જોિેલાાં પક્ષીઓ પૈકી કોઈપણ ત્રણ પક્ષીઓનાાં નામ લખી તેના માળાની યવશેષતા (૩)

લખો.

G04080121 1
અ.નિ. પોતાના અવલોકનો, અનુભવો, વસ્તુઓ અંગેની મારહતી, પ્રવ ૃયિઓ, મહત્વની ઘટનાઓ કે

મુલાકાત લીધેલ સ્થળો (જેમકે મેળાઓ, તહેવારો ઐયતહાયસક સ્થળો) અંગે અલગ રીતે નોંધ

કરે છે તથા પ્રવ ૃયિઓ અને અસાધારણ ઘટનાઓની આગાહી કરે છે .

પ્રશ્ન : ૪ િીચે આપેલ માટે એક-એક તફાવત લખો. (પ)

ઉદા. દવાખાન ાં અિે હોસ્સ્પટલ-

 દવાખાનુ ાં નાનુ ાં હોિ છે અને ત્િાાં સાદી સારવાર થાિ છે .

 હોસ્સ્પટલ વધારે ઓરડાવાળી અને મોટી હોિ છે તેમજ ત્િાાં ઓપરે શન જેવી મોટી

સારવાર થાિ છે .

(૧) શેરીનુ ાં મકાન (બાંગલો) અને ફ્લેટ

(૨) રે લવે સ્ટેશન અને બસ સ્ટેશન

(૩) ગામડુાં અને શહેર

(૪) સીટીબસ અને એસ.ટી.બસ

(પ) રરવરફ્રન્ટ અને દરરિારકનારો

અ.નિ. સ્વાસ્્ય તથા સ્રોતોિા પિઃ અિે કરકસરયક્ત ઉપયોગ અંગે િા ઉપાયો સ ૂચવે છે અિે નવનવધ

સ્રોતોિી કાળજી લે છે .

પ્રશ્ન : પ ૂ માાં લખો.


િીચેિા પ્રશ્નોિા જવાબ ટક

(૧) પાણીનો મુખ્િ સ્રોત કિો છે ? (૧)

(૨) તમારી શાળામાાં નળ ટપકે છે , તો તમે શુ ાં કરશો ? (૨)

(૩) માટલાાં અથવા વાસણમાાંથી ડોિા વગર પાણી લેવાથી શુ ાં થાિ ? (૨)

G04080121 2

You might also like