You are on page 1of 6

Vision international school of excellence

ધોરણ ૫ –પુનરાવર્તન

પ્રશ્ન ૧ : વવરોધી શબ્દ

૧. પાકી x કાચી ૨. દૂર X નજીક


૩. નીચે X ઉપર ૪. ડરપોક X વનડર
૫. સવાર X સાાંજ ૬. દુુઃખી X સુખી
૭. હાર X જીર્ ૮. ભોળાં X લુચ્ુાં
૯. બેસવુાં X ઊઠવુાં ૧૦. ઉદય X અસ્ર્

પ્રશ્ન ૨ :નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો.


૧.આંબા પર કોણ રહેત ુાં હત ુાં ?
જવાબ :આંબા પર કાગડો રહેર્ો હર્ો.
૨.કાગડાએ કોને ભગાડયો ?
જવાબ :કાગડાએ પોપટને ભગાડયો.
૩.પોપટભાઈએ કેવી કેરી ખાધી?
જવાબ :પોપટભાઈએ પાકી પાકી મીઠી મીઠી કેરી ખાધી.
૪.મકાન કોણ બનાવે/ચણે છે ?
જવાબ: મકાન કડડયો બનાવે/ચણે છે .
૫. લાકડાાંન ુાં રાચરચીલુાં (ફવનિચર) કોણ બનાવે છે ?
જવાબ :લાકડાાંન ુાં રાચરચીલુાં (ફવનિચર) સુથાર બનાવે છે .
૬. ર્મને શાળામાાં કોણ ભણાવે છે ?
જવાબ :અમને શાળામાાં વશક્ષક/વશક્ષક્ષકા ભણાવે છે .
૭.બગીચામાાં ઝાડની દે ખરે ખ કોણ કરે છે ?
જવાબ:બગીચામાાં ઝાડની દે ખરે ખ માળી કરે છે .
૮.ઝાડનો કયો ભાગ લીલોછમ હોય છે ?
જવાબ :ઝાડ ના પાાંદડાાં લીલા છમ હોય છે .
૧૦.જમીનની અંદર ઝાડનો કયો ભાગ હોય છે ?
જવાબ : જમીનની અંદર ઝાડના મ ૂળ હોય છે .
૧૧.ઝાડનો સૌથી જાડો ભાગ કયો હોય છે ?
જવાબ : ઝાડનો સૌથી જાડો ભાગ થડ હોય છે .
૧૨.થડમાાંથી જુદા પડર્ા ફાાંટાઓને શુાં કહેવાય ?
જવાબ :થડમાાંથી જુદા પડર્ા ફાાંટાઓને ડાળીઓ કહેવાય.
૧૩.વડના લટકર્ાાં મ ૂળને શુાં કહેવાય ?
જવાબ : વડના લટકર્ાાં મ ૂળને વડવાઈ કહેવાય.
૧૪. ઝાડ આપણને શુાં આપે?
જવાબ: ઝાડ આપણને ફળ,છાયો,પાન,ફૂલ,લાકડુ,ાં વરસાદ
આપે.

પ્રશ્ન ૩: ખાલી જગ્યા પ ૂરો.


૧. આપણે ડદવાળીમાાં ફટાકડા ફોડીએ અને રાં ગોળી
બનાવીએ છીએ.
૨. ઉત્તરાયણમાાં પર્ાંગ ચગાવવાની મજા પડે.
૩. ઈદના ડદવસે મુસ્સ્લમ એક બીજાને ગળે મળી ‘ઈદ
મુબારક’ પાઠવે છે .
૪. નાર્ાલના ર્હેવારમાાં ક્ષિસ્ર્ીઓ ચચતમાાં જઈ પ્રાથતના કરે
છે .
ૂ ડો સ ૂરજ નો છડીદાર છે .
૫.કક
૬.કાગડાભાઈ ઊડર્ાાં ફરર્ાાં રહે છે .
૭.આપણે દાાંર્ બ્રશ થી સાફ કરવા જોઈએ.
૮.આપણે હમેશાાં ધોયેલા કપડાાં પહેરવાાં જોઈએ.
૯.આપણુાં ઘર મમ્મી સ્વચછ રાખે છે .
૧૦ .આપણે કચરો નાખવા કચરાપેટીનો ઉપયોગ કરવો
જોઈએ .
૧૧. વશયાળામાાં વસાણા ખાવા જોઈએ.
૧૨. ઉનાળામાાં આઇસક્રીમ ખાવાની મજા પડે.
૧૩.વશયાળામાાં સ ૂરજ નો ર્ડકો ગમે છે .
૧૪.ચોમાસામાાં પલળવાની મજા પડે.
૧૫. આપણે ડદવાળીમાાં ફટાકડા ફોડીએ અને રાં ગોળી
બનાવીએ છીએ.
૧૬. ઉત્તરાયણમાાં પર્ાંગ ચગાવવાની મજા પડે.
૧૭. ઈદના ડદવસે મુસ્સ્લમ એક બીજાને ગળે મળી ‘ઈદ
મુબારક’ પાઠવે છે .
૧૮. નાર્ાલના ર્હેવારમાાં ક્ષિસ્ર્ીઓ ચચતમાાં જઈ પ્રાથતના
કરે છે .

પ્રશ્ન ૩:નીચે આપેલા વવધાનો સાચા છે કે ખોટા ર્ે લખો .


૧.કબ ૂર્ર ભોળાં પક્ષી છે . –સા્ુાં
૨.કાગડાભાઈ એંઠુાં –જૂઠુાં ખાય છે .-સા્ુાં
૩.પોપટ બધાને જગાડે છે . –ખોટુાં
૪.કાગડાને જોઈ પોપટે બ ૂમો પાડી.-ખોટુાં
૫.વશયાળામાાં ઠાંડાપીણા પીવાય છે . –ખોટુાં
૬.ઉનાળામાાં ફરવા જવાની મજા પડે .- સા્ુાં
૭.ચોમાસામાાં ર્ાજો ખોરાક ખાવો જોઈએ.-સા્ુાં
૮.ઉનાળામાાં સ્વેટર પહેરવામાાં આવે છે .—ખોટુાં

આંબો – કેરીનુાં ઝાડ


કાગારોળ – બ ૂમાબ ૂમ(અહીં) કાગડાનો મોટો અવાજ
રાં ગબેરાંગી – ઘણાાં રાં ગો વાળાં
ફટાક – ફુગ્ગો ફૂટવાનો અવાજ
ડોક – ગરદન
સાાંઠીકડાાં – સ ૂકાઈ ગયેલી ડાળીઓ
છડીદાર – પોકારનાર, અવાજ કરી બોલાવે ર્ે
ચોરે ચૌટે – બધે; જયાાં-તયાાં
ધણ – ગાયોનુાં ટોળાં
મધુરી- મીઠી
ફેર ફૂદરડી – ગોળ ફરવુાં ર્ે
૧.હુ ાં જોવાનુાં કામ કરુ છાં.- આંખ
૨.હુ ાં સુઘવાનુ
ાં ાં કામ કરુ છાં – નાક
૩.હુ ાં સાાંભળવાનુાં કામ કરાંુ છાં.- કાન
૪.હુ ાં બોલવાનુાં કામ કરાંુ છાં – મોઢુાં
૫. હુ ાં ર્ાળી પાળવાનુાં કામ કરાંુ છાં - હાથ
૬.હુ ાં ચાલવાનુાં કામ કરાંુ છાં – પગ
૧.પશુ ચરાવવાનુાં કામ ભરવાડ કરે છે .
૨.શિક્ષક ભણાવવાનુાં કામ કરે છે .
૩.મેકેશિક વાહનો સરખા કરે છે .

You might also like