You are on page 1of 3

Grade 3 કા ય 4 વષારાણી વષારાણી (N.B.

WORK)
શ દાથ

જગત – world

તાત – farmer ( according to poem ), િપતા

સઢ – ship”s sail

પરદેશ – foreign country

નો ના જવાબ આપો.
૧ અહી કઈ ઋતુ ની વાત કરવામાં આવી છે ?

ans - અહી વષા ઋતુ ની વાત કરવામાં આવી છે .

૨ વષારાણી કેવી રીતે આવી?

ans - વષારાણી સરરર કરતી આવી .

૩ બાળક વષારાણી સાથે શું કરે છે ?

ans - બાળક વષારાણી સાથે છબ છબ નાચે છે અને કાગળની હોડી બનાવી રમત રમે છે .

૪ હોડી ડોલતી ડોલતી યાં ય છે ?

ans - હોડી ડોલતી ડોલતી દાદાને દેશ પરદેશ ય છે .

૫ વષારાણી સાથે કોણ નાચે છે ?

ans – વષારાણી સાથે બાળક અને મોર નાચે છે .


૬ ાંઉ ાંઉ કોણ બોલે છે ?

ans - ાંઉ ાંઉ દેડકો બોલે છે .

૭ વષારાણી ના આવવાથી કોણ ઝૂમી ઉઠે છે ?

ans - વષારાણી ના આવવાથી ખેડત


ૂ ઝૂમી ઉઠે છે .

૮ લીલી સાડી કોણ પહેરે છે ?

ans - લીલી સાડી ધરતી માતા પહેરે છે .

( T.B.WORK )

ન 2 આપેલી કા યપંિ ત પૂણ કરો .


હોડી મારી ડોલતી ડોલતી

તી રે પરદેશ

વષારાણી , વષારાણી દાદાના દેશ

ટહુ ક ટહુ ક મોરલો રે ગાતો , થન થન થન થઈને રે નાચતો

ાંઉ ાંઉ દેડકો રે બોલતો, આવ ,આવ બાળક રે બોલતો

ન 3 સાચી જોડણી પર વતુળ કરો .

વષા - વષા દેડકો – દેડકો

દેશ – દેશ તાત – તાત

ન 4 કા યના આધારે શ દોમાં મા ા લગાવી શ દ પૂરા કરો.

૧ કાગળ ૨ મોરલો ૩ સાડી ૪ દેડકો ૫ રાણી


ન 5 િવચારીને કહો

1 આપણે ચોમાસા માં કઈ કઈ વ તુઓ નો ઉપયોગ કરીએ છીએ ?

છ ી , રેઈનકોટ

2 આપણે િશયાળામાં માં કઈ કઈ વ તુઓ નો ઉપયોગ કરીએ છીએ ?

વેટર, શાલ

3 આપણે ઉનાળામાં માં કઈ કઈ વ તુઓ નો ઉપયોગ કરીએ છીએ ?

સુતરાઉ કપડાં , A/C

ન6&7 (H.W)

You might also like