You are on page 1of 5

બક

ધોરણ – 7 િવષય – ગ ણત તા.:- 21/01/2023

સમય – 1 કલાક કરણ:-8,9,10 ુલ ણ


ુ – 25

M710 નફા-ખોટની ટકાવાર ની તેમજ સાદા યાજના દરની ગણતર કર છે .

-1 (અ) ખાલી જ યા ૂરો. (ગમે તે એક) [01]

(01) પલક એક રમક ુ ં 50 Rs. માં ખર દ છે તેને 50 Rs. નફો મેળવવા

......................Rs. માં વેચ ું પડશે.

(02) રિવએ એક ૂની સાઈકલ 2850 Rs. માં ખર દ તેમાં તેણે ૩૦૦ Rs.

નો ખચ કય છે હવે તેણે તે સાઈકલ ૩૦૦૦ Rs. માં વેચી તો તેણે

.....................Rs. ખોટ ગઈ.

(03) રાિધકાએ એક સાડ 950 Rs. માં ખર દ તેમાં 250 Rs. ની બોડર ુ ાવી.

હવે તેને એ સાડ 200 Rs. નફો મેળવી વેચવી છે તો તે સાડ ની વેચાણ

કમત .................. Rs. થાય છે

(04) નવીનભાઈએ એક મકાન 5,60,000 Rs. માં ખર દ રો હતભાઈને તે મકાન

7,25,000 Rs. માં વે ું તો તેને ..................... Rs. નફો થાય.

(05) અ દિતએ એક ોક 800 Rs. માં ખર ું તેમાં તેણે 150 Rs. ની ટ ક લગાડ

હવે તે ોક વેચતાં તેને 100 Rs. ખોટ ગઈ હોય તો તેણે તે ોક........... Rs.

માં વે ું હશે.

-1 (બ) નીચેના ઉકલ મેળવો. (ગમે તે એક) [02]

(01) 200 ના 20% કટલા થાય ?

(02) 8 ના 50% કટલા થાય ?

(૦૩) 20 એ કઈ સં યાના 50% થઈ શક ?

(04) 260 ના 25% કટલા થાય ?

(05) 500 ના 12% કટલા થાય ?


Page 1 of 5
-1 (ક) નીચેની ખાલી જ યા ગણતર કરો. (ગમે તે એક) [02]

100
(01)  ..........%
250
250
(02)  .........%
1000
30
(03)  .............%
40
60
(04)  ............%
80
160
(05)  ..........%
200
M710 નફા-ખોટની ટકાવાર ની તેમજ સાદા યાજના દરની ગણતર ના કોયડા ઉકલે છે .

-2 (અ) નીચેના કોયડા ઉકલો. (ગમે તે એક) [03]

(01) એક ુ વાલની કમત 240 Rs. છે . જો ુ કાનદાર તે ુ વાલને 20% ખોટ

ખાઈને વેચે છે , તો તેની વેચાણ કમત કટલી થાય ?

(02) રમેશભાઈ એક ર ડઓ 1200 Rs. માં ખર દ છે તેને તે 10 % નફો લઇ

વેચવા માંગે છે તો તેણે ર ડઆની વેચાણ કમત કટલી રાખવી પડશે ?

(03) અિનલભાઈ 25000 Rs. ની 5% ના સદા યાજદર લોન લે છે તો તેણે

2 વષના તે કટલા િપયા ુ વવા પડશે ?


(04) મનીષાબેન 12000 Rs. ને 7% ના સાદા યાજ દર 3 વષ માટ રવતીબેન

પાસેથી ઉછ ના લે છે , તો તેણે સમય ૂરો થતા કટલા િપયા ુ વવા પડશે?


(05) એક શટની છાપેલી કમત 1200 Rs. છે . તેમાં 20% વળતર મળે છે , તો તે

શટની વેચાણ કમત કટલી થશે ?


Page 2 of 5
-2 (બ) નીચેના કોયડા ઉકલો. (ગમે તે એક) [02]

(01) કઈ સં યાના 15% એટલે 30 ?

(02) કઈ સં યાના 25% એટલે 9 ?

(૦૩) 150% ને અ ૂણાકમાં ફરવી તે ું અિતસં ત પ આપો.

(04) x ના 60% એ 600 છે , તો તે રકમ શોધો.

(05) એક કો ુ ર લેબમાં 6 િવ ાથ દ ઠ ૩ કો
ટ ુ ર છે , તો 24 િવ ાથ ઓ

માટ કટલાં કો ટુ ર જોઈશે ?

M721 સંમેય સં યાઓ િવષે સમ છે અને િવિવધ પર થિતઓમાં સંમેય સં યાઓનો

ઉપયોગ કર ગણતર કર છે .

-3 (અ) િન ન લ ખત સંમય
ે સં યાઓની વ ચે આવતી કોઇપણ ણ સંમેય

સં યાઓ લખો.(ગમે તે એક) [0૩]

4 6 1 3 3 2
(01) અને (02) અને (03)   અને  
5 5 4 4  2   3 

1 7 5 5
(04) અને (05)   અને
3 6  8  8

-3 (બ) નીચે આપેલ સંમેય સં યાઓના સરવાળા શોધો. (ગમે તે એક) [02]

7   11 
(01)  
3  6 

5  7
(02)  
  13  8

7   18 
(0૩)  
21  54 

9 2
(04) 
4 8

5 3
(05)   
 8  2

Page 3 of 5
M721 સંમેય સં યાઓ િવષે સમ છે અને િવિવધ પર થિતઓમાં સંમેય સં યાઓનો

ઉપયોગ કર ગણતર કર છે .

-4 (અ) નીચે આપેલ સંમેય સં યા ું સં યારખા પર િન પણ કરો.(ગમે તે એક) [0૩]

4 5 3 1 7
( 01 ) ( 02 ) ( 03 ) ( 04 ) ( 05 )
5 3 7 4 9
-4 (બ) નીચે આપેલ સંમેય સં યાઓની જોડમાં કઈ સં યા મોટ છે તે જણાવો.

(ગમે તે એક) [02]

01  2 , 4
3 5
 2  1
( 02 )   2  ,   3 
 5  3
 1 2
( 03 )  ,
 5  10
4  3 
( 04 )  ,  
 5  4
5 8
( 05 ) ,
7 5

M715 માપપ ી અને પ રકરની મદદથી આપેલી રખા પર હોય અને ન હોય તેવા

બ ુ માંથી તે રખાને સમાંતર રખા તેમજ લંબરખાની રચનાકર છે તથા

િ કોણની રચના કર છે .

5 મા યા ુ બ કરો. (કોઈપણ એક)


જ [05]

1) રખા AB દોરો. અને તેની બહાર બ ુ C લો. C માંથી, AB ને સમાંતર રખા, મા

માપપ ી અને પ રકરના ઉપયોગથી દોરો.

Page 4 of 5
2) AB=4.5 સેમી, BC=5 સેમી અને CA=6 સેમી હોય, તેવો  ABC રચો.

3)  PQR ની રચના કરો. યાં PQ=3 સેમી, QR=5.5 સેમી અને m  PQR=60°

આપેલ છે .

4)  XYZ ની રચના કરો. યાં XY=6 સેમી,m  ZXY=30° અનેm  XYZ=100° હોય.

5) એવો કાટકોણ િ કોણ રચો ક ના કણની લંબાઈ 6 સેમી અને એક બા ુ ની લંબાઈ 4

સેમી હોય.

Page 5 of 5

You might also like