You are on page 1of 2

Letter No: LD/0001/02/2024 Dt: 05-02-2024

પંચાયત, ામ ગૃહ િનમાણ અને ામ િવકાસ િવભાગ હ તકના પંચાયતોના


નામ. સુ ીમ કોટ ખાતેના કે સોમાં સરકારી વકીલ ી (એડવોકે ટ ઓન રે કોડ)ની
સેવાઓ પુરી પાડવા બાબત.

ગુજરાત સરકાર

કાયદા િવભાગ

ઠરાવ માંક: LD/MSM/e-file/12/2023/7962/H

સિચવાલય, ગાંધીનગર

તા:

વંચાણે લીધો : કાયદા અિધકારી (િનમણૂક અને સેવાની શરતો) અને સરકારના કાયદા

િવષયક કાયના સંચાલન િનયમો – ૨૦૦૯.

આમુખ :

વંચાણે લીધેલ કાયદા અિધકારી (િનમણૂક અને સેવાની શરતો) અને સરકારના કાયદા િવષયક કાયના સંચાલન િનયમો –
૨૦૦૯ ના િનયમ ૨૧(૩) માં સરકારના કાયદા પરામશ ને કરવાના પુછાણ "નગરપાિલકાઓ, પંચાયતો, થાિનક મંડળો વગેરે જેવા
થાિનક સ ામંડળો કાયદાકીય અિભ ાય માટે સરકારના કાયદા પરામશ ને પુછાણ કરવા હકદાર રહે શે ન હ; કે , તે સરકારના
સબંિધત વહીવટી િવભાગને પુછાણો સાદર કરી શકશે જે પછીથી પોતે યો ય ગણે તે (પુછણો) ને સરકારના કાયદા પરામશ ના
અિભ ાય માટે રજુ કરી શકશે;

પરંતુ આવા અિભ ાયના સામ ય ઉપર થાિનક સ ામંડળ કોઇ પગલું ભરે તેના પ રણામો માટે સરકારના કાયદા
પરામશ એ આપેલા અિભ ાયના ખરાપણા માટે કે અ યથા સરકાર જવાબદાર ગણાશે ન હ." તેવી ગવાઇ કરવામાં આવેલ છે .

સરકારના કાયદા િવષયક કાયના સંચાલન િનયમો – ૨૦૦૯ ના િનયમ-૧૧૨ માં "હકીકતો અને સં ગોની જ રીયાત
માણે, સરકારને આ િનયમોની ગવાઇઓમાં છૂટછાટ આપવાની સ ા હશે." તેવી ગવાઇ છે .

પંચાયત, ામ ગૃહ િનમાણ અને ામ િવકાસ િવભાગ હ તકના િજ ા પંચાયત / તાલુકા પંચાયત અને ામ
પંચાયતોના નામ. સુ ીમ કોટ ખાતે એસ. એલ. પી. દાખલ કરવા / કે સ દાખલ કરવા કે નામ. સુ ીમ કોટ ખાતેના કે સમા સરકારી
વકીલ ી (એડવોકે ટ ઓન રે કોડ) ને બચાવની સૂચના આપવા માટે ની દરખા ત સામા ય વ હવટી િવભાગ તથા નાણા િવભાગ
મારફતે અ ે કરવામાં આવેલ. જે બાબત સરકાર ીની િવચારણા હે ઠળ હતી.

ઠ રા વ :-

પુ ત િવચારણાને અંતે કાયદા અિધકારી (િનમણૂક અને સેવાની શરતો) અને સરકારના કાયદા િવષયક કાયના
સંચાલન િનયમો – 2009 ના િનયમ-૨૧(૩) ની ગવાઇ તથા િનયમ-૧૧૨ હે ઠળ સરકારને મળેલ સ ા અનુસાર પંચાયત, ામ
ગૃહ િનમાણ અને ામ િવકાસ િવભાગ હ તકના િજ ા પંચાયત / તાલુકા પંચાયત અને ામ પંચાયતોના નામ. સુ ીમ કોટ ખાતે
એસ. એલ. પી. દાખલ કરવા / કે સ દાખલ કરવા કે બચાવની સૂચના આપવા માટે નીચેની શરતોને આિધન નામ.સુિ મ કોટ ખાતેના
સરકારી વકીલ (એડવોકે ટ ઓન રે કોડ)ની સેવાઓ પુરી પાડવા આથી ઠરાવવામાં આવે છે .

શરતો :-

(૧) જે કે સમાં િજ ા પંચાયત અને સરકાર ી એમ બંને પ કાર હોય તેવા કે સમાં કાયદા િવભાગ ારા મંજૂરી આપવાની રહે શે.

(૨) જે કે સમાં મા િજ ા પંચાયત, તાલુકા પંચાયત કે ામ પંચાયત પ કાર હોય પરંતુ સરકાર ી પ કાર ન હોય, તેવા કે સમાં
કાયદા િવભાગે નામ. સુ ીમ કોટ ખાતેના ગુજરાત સરકાર ીના સરકારી વકીલ ીને (એ. ઓ. આર.)ને કે સમાં અસરકારક બચાવ અને
રજૂ આત કરવા માટે મંજૂરી આપવાની રહે શે, અને તે કે સમાં ગુજરાત સરકારે જે ફી ચૂકવવાની થાય,તે અંગેના િબલોનું ચૂકવ ં પંચાયત
િવભાગ ારા કરવાનું રહે શે, જે અંગેની નાણાકીય ગવાઈ પંચાયત િવભાગે બજેટમાં કરવાની રહે શે.

આ ઠરાવ કાયદા િવભાગની સરખા માંક ની ફાઇલ પર સરકાર ીની તા.૨૩-૦૧-૨૦૨૪ ના રોજ મળેલ મંજૂરી
અ વયે બહાર પાડવામાં આવે છે .

Signature Not Verified


File No: LD/MSM/e-file/12/2023/7962/H Section
Signed by:N A Baria Approved By: Cabinet Minister,Minister Office,LD
Deputy Secretary
Date: 2024.02.09
17:09:16 +05:30
Letter No: LD/0001/02/2024 Dt: 05-02-2024

ગુજરાતના રા યપાલ ીના હુકમથી અને તેમના નામે,

(એન. એ. બારીઆ)

સરકારના નાયબ સિચવ,

કાયદા િવભાગ

નકલ રવાના:-

1. સિચવ ી, પંચાયત, ામ ગૃહ િનમાણ અને ામ િવકાસ િવભાગ, સિચવાલય, ગાંધીનગર


2. અિધક મુ ય સિચવ ી, નાણાં િવભાગ, સિચવાલય, ગાંધીનગર
3. અિધક મુ ય સિચવ ી, સામા ય વ હવટી િવભાગ, સિચવાલય, ગાંધીનગર
4. સુ ી દપાનિવતા િ યંકા,એડવોકે ટ ઓન રે કોડ,હાઉસ નંબર.166, લોક-A, સે ટર-31, નોઇડા-201203
5. સુ ી વાિત િઘિ ડયાલ, એડવોકે ટ ઓન રે કોડ,નામ. સુ ીમ કોટ,C-41,LGF,જુ ગ
ં પૂરા એ સટે શન,નવી દ ી-11001
6. તમામ શાખા, કાયદા િવભાગ, સિચવાલય, ગાંધીનગર
7. સરકારી વકીલ ી, ગુજરાત હાઇકોટ, સોલા, અમદાવાદ
8. સી ટમ મેનેજર ી,કાયદા િવભાગ,(કાયદા િવભાગની વેબસાઇટ ઉપર અપલોડ કરવાની િવનંતી સહ)
9. સીલે ટ ફાઇલ, હ શાખા, સિચવાલય, ગાંધીનગર
10. નાયબ સે શન અિધકારી,સીલે ટ ફાઇલ, સિચવાલય, ગાંધીનગર

Signature Not Verified


File No: LD/MSM/e-file/12/2023/7962/H Section
Signed by:N A Baria Approved By: Cabinet Minister,Minister Office,LD
Deputy Secretary
Date: 2024.02.09
17:09:16 +05:30

You might also like