You are on page 1of 10

પ્રશ્નબેંક

ધોરણ- 4- ગણણત
પ્રકરણ 2,3,4,5
તારીખ : 16/09/23 સમય : ૧ કલાક ુ :- ૨૫
કુ લ ગણ

અ.નિ . M405.2 - અંતર અિે ઊંચાઈિા એકમોન ુંુ રૂપાુંતર કરે છે . ( સેમીન ુંુ મીટર , મીટરન ુંુ ુ
ગણ
સેમી,મીટરન ુંુ કકમી , કકમીન ુંુ મીટર )
પ્રશ્ન – ૧ દરે ક નિભાગમાુંથી એક પ્રશ્ન આપિો. (૫)

નિભાગ ૧ : સેમીમાું રૂપાુંતર કરો.


૧ ૫ મીટર
૨ ૧૮ મીટર
૩ ૯.૩ મીટર
૪ ૧૦.૫ મીટર
૫ ૪૫.૩ મીટર

નિભાગ ૨ : મીટરમાું રૂપાુંતર કરો.


૧ ૫૦૦ સેમી
૨ ૮00 સેમી
૩ ૩૦૮ સેમી
૪ ૧૨.૫ સેમી
૫ ૭૮૦૦ સેમી

નિભાગ ૩: કકમીમાું રૂપાુંતર કરો.


૧ ૪૦૦૦ મીટર
૨ ૫૦૦૦ મીટર
૩ ૯૦૦૦ મીટર
૪ ૨૦૦૦ મીટર
૫ ૮૦૦૦ મીટર

નિભાગ ૪ : મીટરમાું રૂપાુંતર કરો.


૧ ૬ કિમી
૨ ૨ કિમી
૩ ૩.૫ કિમી
૪ ૮.૫ કિમી
૫ ૧૨.૯ કિમી
નિભાગ ૫ : ખાલી જ્ગ્યા પ ૂરો .
૧ ૨૦ મીટર = ..................... સેમી
૨ ૮૦૦૦ સેમી = .....................મીટર
૩ ૧૦૦૦૦ મીટર = .....................કકમી
૪ ૨.૫ કિમી = ..................... મીટર
૫ ૧૦૦ સેમી = ..................... મીટર

અ.નિ . M406.2 - અંતર અિે ઊંચાઈ આધાકરત વ્યિહાકરક કોયડા ઉકેલે છે . ુ


ગણ
પ્રશ્ન – ૨ ુ બ કરો.
સ ૂચિા મજ (કોઈ પણ એક ) (૫)
૧ એિ શાળામાાં યોજાયેલ ઊંચી કૂદના પ્રથમ બે ક્રમે આવેલ કુ માર અને િન્યાઓના સ્િોરની
માકિતી નીચેના િોષ્ટિમાાં દશાાવી છે , તેના આધારે પ્રશ્નોનાાં જવાબ આપો.
રમતનુ ાં નામ નામ અને સ્િોર
ઊંચી કૂદ ( કુ માર ) મિેશ ( ૨ મી ૧૦ સેમી )
ઊંચી કૂદ ( કુ માર ) જગત ( ૨ મી ૮૦ સેમી )
ઊંચી કૂદ ( િન્યા ) ઉવી ( ૧ મી ૯૦ સેમી )
ઊંચી કૂદ ( િન્યા ) મનનષા ( ૨ મી ૮૮ સેમી )

૧. મિેશ અને મનનષા ના સ્િોર વચ્ચે િેટલો તફાવત છે ?


૨ િોનો ઊંચો કૂદિો સૌથી વધારે છે . ?
૩ ઉવી અને જગતના સ્િોર વચ્ચે િેટલો તફાવત છે ?
૪ જગતે ૩ મીટર સુધી પિોચવા માટે વધુ િેટલો ઊંચો કૂદિો મારવો પડે?
૫ ઉવી અને મિેશ બાંનેના નવક્રમનો સરવાળો િેટલો થાય ?
ુ બ સાયકલ
પાુંચ નિદ્યાથીઓ િીચે દર્ાાિેલ રમતિા મેદાિિી ફરતે કોષ્ટકમાું દર્ાાવ્યા મજ
ચલાિીિે ચક્કર મારે છે . તેિા આધારે પ્રશ્નોિાું જિાબ આપો.

૬૦૦ મીટર

૪૦૦ મીટર

નિદ્યાથીન ુંુ િામ મારે લા ચક્કર


યોગે ર્ ૩
રીમા ૫
કહમાિી ૨
આરોહી ૪
તક્ષક ૪

૧ યોગેશે કુ લ િેટલા મીટર સાયિલ ચલાવી ?


૨ રીમાએ કુ લ િેટલા કિલોમીટર સાયિલ ચલાવી ?
૩ િોને સૌથી વધુ સાયિલ ચલાવી ? િેટલા મીટર ?
૪ િોને સૌથી ઓછી સાયિલ ચલાવી ? િેટલા કિમી ?
૫ તક્ષિ િરતાાં કિમાનીએ િેટલા મીટર ઓછી સાયિલ ચલાવી ?

૩ ુંુ ઈથી કદલ્લી સધ


એક ટ્રેિ મબ ુ ી જે-જે સ્ટેર્િે રોકાય છે તે સ્ટેર્િન ુંુ મબ
ુંુ ઈથી અંતર
િીચેિા કોષ્ટકમાું દર્ાાિેલ ુંુ છે , તેિા આધારે પ્રશ્નોિાું જિાબ આપો.
રે લ્િે સ્ટેર્િન ુંુ િામ ુંુ ઈથી અંતર ( કકમીમાું)
મબ
મુબ
ું ઈ ૦
સુરત ૨૮૦
િડોદરા ૪૧૦
અમદાિાદ ૫૨૩
કદલ્હી ૧૪૫૦

૧. મુબ
ાં ઈથી વડોદરાનુ ાં અંતર િેટલુાં છે ?
૨ વડોદરાથી સુરતનુ ાં અંતર િેટલુાં છે ?
૩ ટ્રેન અમદાવાદ પિોચી છે , કદલ્િી પિોચવા માટે બીજુ ાં િેટલુાં અંતર િાપવાનુ ાં બાિી છે ?
૪ સુરતથી અમદાવાદનુ ાં અંતર િેટલુાં છે ?
૫ સુરતથી કદલ્િીનુ ાં અંતર િેટલુાં છે ?
૪ ધોરણ -૪ િા પાુંચ નિદ્યાથીઓિી ઊંચાઈ િીચેિા કોષ્ટકમાું દર્ાાિેલ છે , , તેિા આધારે
પ્રશ્નોિાું જિાબ આપો.
નિદ્યાથીનુું િામ ઊંચાઈ ( સેમીમાું )
સલીમ ૧૦૫ સેમી
જોસેફ ૯૯ સેમી
ધાનમિક ૧૧૫ સેમી
નિર્ા ૧૦૦ સેમી
અસ્મા ૧૨૯ સેમી

૧. સૌથી વધુ ઊંચાઈ િોની છે ?


૨ સૌથી ઓછી ઊંચાઈ િોની છે ?
૩ ક્યા બે નવદ્યાથીઓની ઊંચાઈ વચ્ચે ૧ સેમીનો તફાવત છે ?
૪ અસ્માની ઊંચાઈ જોસેફની ઊંચાઈથી િેટલી વધારે છે ?
૫ સૌથી વધુ ઊંચાઈ અને સૌથી ઓછી ઊંચાઈ વચ્ચેનો તફાવત િેટલો છે ?

૫ િીચેિા કોષ્ટકમાું નિદ્યાથીઓિા ર્ાળાથી અંતરિી માકહતી આપેલ છે તેિા આધારે


પ્રશ્નોિાું જિાબ આપો.
નિદ્યાથીન ુંુ િામ ઊંચાઈ ( સેમીમાું )
અજય ૮૪૦ મી
નિજય ૩ કિમી

ધારા ૩ કિમી ૫૦૦ મીટર

પ્રકાર્ ૯૫૦ મીટર

સ્સ્મતા ૨ કિમી

૧. શાળાથી સૌથી નજીિ િોણ રિે છે ?


૨ શાળાથી સૌથી દૂ ર િોણ રિે છે ?
૩ કુલ િેટલા બાળિો શાળાથી ૧ કિમીથી ઓછા અંતરે રિે છે ?
૪ િેટલા નવદ્યાથીઓ શાળાથી ૨ કિમી થી વધુ અંતરે રિે છે ?
૫ ધારા શાળાએથી િેટલા મીટરના અંતરે રિે છે ?
અ.નિ . M407.5 - ભાગાકાર આધાકરત વ્યાિહાકરક કોયડા ઉકેલે છે .( િાણ,ુંુ લુંબાઈ ,િજિ , ુ
ગણ
ુંુ ર્ િગેરે આધાકરત )
જથ્થો , અંતર, ગજા
પ્રશ્ન – ૩ ુ બ કરો.
સ ૂચિા મજ (૫)
નિભાગ A સાચો નિકલ્પ પસુંદ કરો. (ગમે તે એક ) ૧
૧ પાાંચ િલર બોક્સની કુ લ કિિંમત ૧૦૦ રૂનપયા છે , તો એિ િલરબોક્સની કિિંમત િે ટલી થાય ?

(અ) ૧૦ રૂનપયા (બ) ૨૦ રૂનપયા (િ) ૩૦ રૂનપયા (ડ) ૪૦ રૂનપયા

૨ પાાંચ ડ્રેસની કુ લ કિિંમત ૯૫૦ રૂનપયા છે તો એિ ડ્રેસની કિિંમત િેટલી થાય ?

(અ) ૧૮૦ રૂનપયા (બ) ૧૯૫ રૂનપયા (િ) ૧૯૦ રૂનપયા (ડ) ૧૮૫ રૂનપયા

૩ છ બોટલમાાં ૭૨૦ નમલી શરબત સમાય છે , આવી ત્રણ બોટલમાાં િે ટલુાં શરબત સમાય ?

(અ) ૩૬૦૦ નમલી (બ) ૩૬૦ નમલી (િ) ૩૬ નમલી (ડ) ૩૦૬ નમલી

૪ એિ મોટરિાર સાત િલાિમાાં ૩૧૫ કિમી નુ ાં અંતર િાપે છે તો તે મોટરિારે દર િલાિે િેટલુાં અંતર િાપે ?

(અ) ૪૦ કિમી (બ) ૪૨ કિમી (િ) ૪૫ કિમી (ડ) ૪૪ કિમી

૫ ચાર ખુરશીનુ ાં કુ લ વજન ૪૦૦૦ ગ્રામ છે ,તો એિ ખુરશીનુ ાં વજન િે ટલુાં થાય ?

(અ) ૧૦૦૦ ગ્રામ (બ) ૯૦૦ ગ્રામ (િ) ૮૦૦ ગ્રામ (ડ) ૧૧૦૦ ગ્રામ

નિભાગ B િીચે આપેલા દાખલા ગણો . ( ગમે તે એક ) ૨


૧ ૫ સ્કૂલબેગની કિિંમત ૧૨૫૦ રૂનપયા િોય તો ૧ સ્કૂલબેગની કિિંમત શોધો .
૨ ૮ કિગ્રા િેરીની કિિંમત ૮૦૦ રૂનપયા િોય તો ૨ કિગ્રા િેરીની કિિંમત શોધો.
૩ ૧૦ ખુરશીની કિિંમત ૪૫૦૦ રૂનપયા િોય તો ૧ ખુરશીની કિિંમત શોધો.
૪ ૨૦ ટેબલની ની કિિંમત ૬૦૦૦ રૂનપયા િોય તો ૧ ટેબલની કિિંમત શોધો.
૫ ૧૮૦ રૂનપયામાાં ૬ વાતાાની પુસ્સ્તિા મળે તો એિ વાતાાની પુસ્સ્તિાની કિિંમત શોધો .
નિભાગ C િીચે આપેલા દાખલા ગણો . ( ગમે તે એક ) ૨
૧ એિ મોટરિાર ત્રણ િલાિમાાં ૧૬૫ કિમીનુ ાં અંતર િાપે છે , તો તે િાર એિ િલાિમાાં િેટલુાં અંતર
િાપશે ?
૨ એિ ટ્રેન ચાર િલાિમાાં ૧૮૦૦ કિમીનુ ાં અંતર િાપે છે , તો તે ટ્રેન દરે િ િલાિે િેટલુાં અંતર
િાપશે ?
૩ એિ મોટરિાર આઠ િલાિમાાં ૫૨૦ કિમીનુ ાં અંતર િાપે છે , તો િાર એિ િલાિમાાં િેટલુાં અંતર
િાપશે ?
૪ એિ રીક્ષા પાાંચ િલાિમાાં ૨૨૫ કિમીનુ ાં અંતર િાપે છે , તો તે રીક્ષા એિ િલાિમાાં િેટલુાં અંતર
િાપશે ?
૫ મિેશ સાઇિલ મારફતે ૩ િલાિમાાં ૪૮ કિમીનુ ાં અંતર િાપે છે , તો તે એિ િલાિમાાં િેટલુાં
અંતર િાપશે ?
અ.નિ . M410.1-બે ઘટિાઓ િચ્ચેિા સમયગાળાિી ગણતરી કરે છે . ુ
ગણ
પ્રશ્ન – ૪ ુ બ કરો.
સ ૂચિા મજ (૫)
નિભાગ A િીચે આપેલી તારીખો િચ્ચે કેટલા કદિસ છે તે જણાિો . (ગમે તે એક ) ૧
ુ રી ૧૫ થી ફેબ્રઆ
૧ ફેબ્રઆ ુ રી ૨૮ = ................................. કદવસ.
૨ એનપ્રલ ૨૨ થી એનપ્રલ ૨૫ = ................................. કદવસ.
૩ સપ્ટેમ્બર ૩૦ થી નવેમ્બર ૬ = ................................. કદવસ.
૪ ઓગસ્ટ ૧૫ થી ઓગસ્ટ ૨૬ = ............................. કદવસ.
૫ ઓક્ટોમ્બર ૧૦ થી ડીસેમ્બર ૨ = ................................. કદવસ.

નિભાગ B ુ બ જિાબ આપો . (ગમે તે બે )


મા્યા મજ ૪
૧ નવજ્ઞાનની પ્રયોગશાળામાાં નવદ્યાથીઓએ ૧૦ :૩૦ થી ૧૧ :૩૦ સુધી પ્રયોગ િયાા ,તો પ્રયોગો
િરવામાાં તેઓએ િેટલો સમય નવતાવ્યો ?
૨ તમારુાં કદવાળી વેિેશન જો ૧૦/૧૦/૨૦૨૩ ના રોજ શરૂ અને ૩૧/૧૦/૨૦૨૩ ના રોજ પ ૂણા
થાય તો આ વેિેશનના કદવસની ગણતરી િરો.
૩ જો એિ બ્રેડના પેિેટ ઉપર ઉત્પાદન તારીખ ૦૫/૦૬/૨૦૨૩ લખી છે અને તેના પર સમાપ્પ્ત
અવનધ ઉત્પાદનના તારીખથી ત્રણ કદવસની લખી છે તો આ પેિેટને િઈ તારીખ સુધીમાાં
ઉપયોગમાાં લેવ ુ ાં સુરક્ષક્ષત ગણાય?
૪ રમેશભાઈએ છગનભાઈ ને જુ લાઈ ૩૧ ના રોજ પત્ર મોિલ્યો , આ પત્ર છગનભાઈ ને ૨૨
ઓગસ્ટે મળે છે ,તો છગનભાઈ ને પત્ર મળતા િેટલા કદવસ થયા િશે?
૫ પ્રાથાનાબેન િાશ્મીરના પ્રવાસે તારીખ ૨૦/૦૬/૨૦૨૨ ના રોજ નીિળ્યા અને પરત તારીખ
૨૧/૦૭/૨૦૨૨ ના રોજ આવે છે તો િાશ્મીરના પ્રવાસના કુ લ કદવસની ગણતરી િરો.
૬ માંગળભાઈ ની દીિરી શાળા પ્રવાસમાાં ૧ જુ ન ૨૦૧૮ ના રોજ ગોવા જાય છે અને ૧૫ કદવસ
પછી પરત વડોદરા આવે છે તો માંગળભાઈ ની દીિરી વડોદરા ક્યારે પાછી આવશે?
૭ એિ ગાડી અમદાવાદ રે લ્વે સ્ટેશન પર દરરોજ 10.18 િલાિે આવે છે અને 10.30 િલાિે ઉપડી
જાય છે તો તે અમદાવાદ રે લ્વે સ્ટેશને િેટલા નમનીટ ઉભી રિેતી િશે?
૮ ટેનનસ સ્પધાા ની એિ રમત સવારે ૯:૩૦ િલાિે શરૂ થઈ અને તે જ કદવસે બપોરે ૨:૩૦ િલાિે
પ ૂરી થઈ. આ રમત િેટલો સમય ચાલી?
૯ એનપ્રલ ૨૩ થી મે ૫ સુધીના કદવસોની ગણતરી િરો.
૧૦ એિ સીરીયલનુ ાં પ્રસારણ દરરોજ 9.30 થી 10.20 સુધી થતુાં િતુાં તો દરરોજ િેટલા િલાિ
સીરીયલનુ ાં પ્રસારણ થયુ ાં િિેવાય?
.

અ.નિ . આપેલ ણચત્ર િકર્ાિા આધારે અિકાર્ીય સમજ અિે કદર્ાઓ સુંબધ
ું ી પ્રશ્નોિાું જિાબ ુ
ગણ
(૪૦૩.૫) આપે છે .

પ્રશ્ન – ૫ િીચે આપેલા િકર્ાિી નિગત પરથી પ્રશ્નોિાું જિાબ આપો. (૫)
(૧) ઉત્તર

રમતનુ ાં મેદાન આચાયા

ઓકફસ

સ્ટાફ રૂમ પ ૂિા


ગેટ
પાકિિંગ કરસેપ્શન
પ ૂિા
પનિમ B

ધોરણ – ૫ ધોરણ – ૪
પ્રાથાના સ્પોર્ટા સ

સભા રૂમ
ધોરણ – ૧ ધોરણ – ૨ ધોરણ – ૩

દણક્ષણ
ગેટ A

દણક્ષણ
૧ ધોરણ ૧ અને ધોરણ ૩ ની વચ્ચે િયુ ાં ધોરણ છે ?
૨ કરસેપ્શન, સ્ટાફ રૂમ થી િઈ કદશામાાં છે ?
૩ ધોરણ – ૫ ની પ ૂવા કદશામાાં િયુ ાં ધોરણ છે ?
૪ રમતના મેદાનની પ ૂવા કદશામાાં શુ ાં છે
૫ ગેટ B િઈ કદશામાાં આવેલ છે ?

(૨) ઉત્તર

શાળા આંગણવાડી બેન્િ

પોસ્ટ પ ૂિા
પનિમ
ઓકફસ
બસ સ્ટેન્ડ
પ્રવીણભાઈની

દુ િાન

માંકદર

દણક્ષણ

તળાવ દૂ ધ ડેરી
ગેટ A

દણક્ષણ
૧ આંગણવાડીથી બસસ્ટેન્ડ િઈ કદશામાાં આવેલ ુાં છે ?
૨ માંકદર અને દૂ ધડેરીની વચ્ચે શુ ાં આવેલ ુાં છે ?
૩ પોસ્ટ ઓકફસ થી માંકદર તરફ જવા િઈ કદશામાાં જવુ ાં પડશે?
૪ બસ સ્ટેશન ની ઉતરે શુ ાં આવેલ ુાં છે ?
૫ બેન્િ શાળાની િઈ કદશામાાં આવેલી છે .?

(૩) તીથા, જીલિે ફોિ ઉપર તેિા ઘરથી પોતાિા ઘરિો રસ્તો બતાિે છે , તેિા આધારે
િીચેિા સુંિાદ પ ૂણા કરો .
ઉત્તર

જીલનુ ાં ઘર

બેન્િ

પ ૂિા
પનિમ
પુ
નદી

બગીચો માંકદર

પેટ્રોલ પાંપ

તીથાન ુ ાં ઘર

દણક્ષણ
તારા ઘરે થી ત્રણ રસ્તે પિોચી ________ (જમણી/ડાબી) બાજુ એ વળી, બેન્િ સુધી પિોચ,
ત્યાાંથી નદી પરના પુલ પરથી પસાર થઈ __________ બાજુ એ વળી, બગીચા પાસે આવી જા.
ત્યાથી આગળના ત્રણ રસ્તેથી _________________(જમણી/ડાબી) બાજુ એ ચાલીને ચાર રસ્તે
પિોચ, ચાર રસ્તાથી રસ્તાથી ____________(જમણી/ડાબી) બાજુ એ ચાલીને
આગળ_______________(જમણી/ડાબી) બાજુ એ મારૂ ઘર દે ખાશે.
(૪) ઉત્તર
મીનાનુ ાં ઘર ગેટ D
મીરાની િાપડની

દુ િાન

ઝાડ મીતનુ ાં ઘર
પ ૂિા
પનિમ બગીચો

ગેટ A ગેટ C

દણક્ષણ
આઇસ્ક્રીમ
િૉલ ફૂવારો મગનભાઈ
પાલાર
ગેટ B ની દુ િાન

દણક્ષણ

૧ આઇસ્ક્રીમ પાલાર ક્યા ગેટ પાસે છે ?


૨ ગેટ-D થી પ્રવેશ િરો તો તમારી ડાબી બાજુ એ શુ ાં શુ ાં આવેલ ુાં િશે?
૩ ગેટ –C ની સામે િયો ગેટ આવેલો છે ?
૪ મીનાના ઘર અને મીરાની િાપડની દુ િાનની વચ્ચે િયો ગેટ છે ?
૫ બગીચામાાં પ્રવેશ િરવો િોય તો િયો ગેટ નજીિ પડશે?
(૫) ઉત્તર

િબડ્ડીનુ ાં ટેનનસનુ ાં પાણીની રૂમ સેનનટે શન

મેદાન મેદાન

પ ૂિા
પનિમ
ગેટ B

ધો- ૭ ધો- ૮
પ્રાથાના ખાંડ

ધો- ૬ ધો- ૫

દણક્ષણ ધો- ૩ ધો- ૪


આચાયાશ્રીની રૂમ

ધો- ૧ ધો- ૨
ગેટ A

દણક્ષણ

૧ ગેટ –A િઈ કદશામાાં આવેલ છે ?


૨ ધોરણ-૬ અને ધોરણ – ૧ની વચ્ચે િયુ ાં ધોરણ આવેલ ુાં છે ?
૩ ધોરણ -૫ થીઉતર કદશા તરફ િયુ ાં ધોરણ આવેલ ુાં છે /
૪ ગેટ –A થી પાણી ની રૂમ તરફ જતાાં પ્રાથાનાખાંડ િઈ બાજુ એ આવે છે ?
૫ િબડ્ડીનુ ાં મેદાન અને સેનનટેસન વચ્ચે િયુ ાં મેદાન છે ?

You might also like