You are on page 1of 13

ગુજરાત પર એક નજર

• થાપના : ૧ મે ૧૯૬૦
• ે ફળ : 1,96,024 ચો. ક.મી
• િવ તારની િ એ ભારતમાં થાન : 6 (છ ઠું)
• થમ પાટનગર : અમદાવાદ
• વતમાન પાટનગર : ગાંધીનગર(ઈ.સ. 1971થી)
• થમ રા યપાલ : ી મહદી નવાઝ જં ગ
• થમ મુ યમં ી : ડૉ. વરાજ મહેતા
• થમ પીકર : ક યાણ મહેતા (અ ય )
• થમ ડે યૂટી પીકર : અંબાલાલ શાહ (ઉપા ય )
• થમ િવરોધપ ના નેતા : નગીનદાસ ગાંધી
• હાલની ગુજરાત િવધાનસભાની બેઠકો : 182 ( શ આતમાં 132)
• થમ િવધાનસભાની બેઠક : અમદાવાદ િસિવલ હોિ પટલમાં
• થમ સિચવાલય : પોિલટેકિનક કોલેજ આંબાવાડી, અમદાવાદ
• વતમાન િવધાનસભા : ગાંધીનગર ( િવ ઠલભાઈ પટેલ ભવન)
• ગુજરાતની લોકસભાની બેઠકો : 26
• ગુજરાતની રા યસભાની બેઠકો : 11
• વતમાન રા યપાલ : ઓમ કાશ કોહલી (2014 થી)
• વતમાન મુ યમં ી : િવજયભાઈ પાણી (2015 થી)
• વતમાન પીકર : રમણલાલ વોરા
• વતમાન ડે યુટી પીકર : શંભુ ઠાકોર
• પંચાયતી રાજનો અમલ : ૧ એિ લ, ૧૯૬૩(મુ યમં ી ડૉ. વરાજ મહેતા)
• િજ લાઓની સં યા : 33 (26 + 7 નવરિચત)
• તાલુકાઓની સં યા : 251 (225 + 23 + 1 +2 નવરિચત )
• મ યમ શહેરો(ટાઉન) ની સં યા : 264
• ગામડાંઓ : 18,584
• િજ લા પંચાયતની સં યા : 33 , તાલુકા પંચાયતની સં યા : 249 , ામ પંચાયતોની સં યા : 14,017
• મહાનગરપાિલકાઓની સં યા : 8 (અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર, મનગર,
જૂ નાગઢ)
• નગરપાિલકા :159
• મુ યભાષા : ગુજરાતી
• અ ય ભાષાઓ : િહ દી, અં ે , ક છી, ઉદૂ, મરાઠી, સધી
• મુ ય ધમ : િહ દુ, ઈ લામ, જૈ ન
• કુલ વ તી : 6,03,83,628(2011ની વ તી ગણતરી મુજબ)
• સા રતા દર : 79.31 ટકા – પુ ષો : 87.23 ટકા, મિહલાઓ: 70.73 ટકા
• રા યપ ી : સુરખાબ( લે મગો)
• રા ય ાણી : સહ
• રા યવૃ : આંબો
• રા ય લ : ગલગોટા
• રા યગીત : જય જય ગરવી ગુજરાત

1
• રા યનૃ ય : ગરબો
• રા ય રમત : કેટ , કબ ડી
• યુિનવ સટીઓ : 47
• SEZ : 60(2011) , STR : 13(2010)
• આંતરરા ીય હવાઈ મથક : અમદાવાદ
• ઉ ર દિ ણ લંબાઈ : 590 ક.મી.
• પૂવ – પિ ચમ લંબાઈ : 500 ક.મી.
• અખાત : 2 (ક છનો અખાત અને ખંભાતનો અખાત)
• દ રયા કનારો : 1,600 ક.મી.
• દેશમાં ભૌગોિલક િ એ થાન : પિ ચમમાં
• વ તીની િ એ ભારતમાં થાન : નવમું રા ય
• િવ તારની િ એ સૌથી મોટો િજ લો : ક છ
• વ તીની િ એ સૌથી મોટો િજ લો : અમદાવાદ
• િવ તારની િ એ સૌથી નાનો િજ લો : ડાંગ
• વ તીની િ એ સૌથી નાનો િજ લો : ડાંગ
• વ તી ગીચતા : 308(1 ચો. ક.મી દીઠ)
• સૌથી વધુ વ તી ગીચતા ધરાવતો િજ લો : સુરત
• સૌથી ઓછી વ તી ગીચતા ધરાવતો િજ લો : ક છ

ગુજરાત અને ગુજરાત તરીકે થમ

(૧) ગુજરાત રા યના ઉદઘાટક : રિવશંકર મહારાજ(૧૯૬૦)


(૨) ગુજરાત રા યના થમ રા યપાલ : મહદી નવાઝ જં ગ(૧૯૬૦)
(૩) થમ મુ યમં ી: ડૉ. વરાજ મહેતા (૧૯૬૦)
(૪) ગુજરાતના થમ િવધાનસભાના અ ય : ક યાણ મહેતા
(૫) ગુજરાતના થમ િવધાનસભાના ઉપા ય : અંબાલાલ શાહ
(૬) ગુજરાત િવધાનસભાબના થમ િવરોધપ ના નેતા : નગીનદાસ ગાંધી
(૭) ગુજરાત હાઇકોટના થમ મુ ય યાયમૂ ત : સુંદરલાલ િ કમલાલ દેસાઇ
(૮) ગુજરાતના થમ મુ ય સિચવ : વી ઇ વરન
(૯) ગુજરાતના થમ લોકાયુ ત : જિ ટસ ડી. એચ. શુ લ
(૧૦) થમ મુ ય પોલીસ વડા : કાનેરકટ
(૧૧) થમ ગૃહ સિચવ : .એચ સંઘવી
(૧૨) થમ ચીફ િજિનયર : ઉપે ભ ટ
(૧૩) થમ મિહલા મુ યમં ી : આનંદીબેન પટેલ (૨૦૧૪)
(૧૪) સૌ થમ રે વેની શ આત : ઉતરાણ થી અંકલે વર (૧૮૫૫)
(૧૫) સૌ થમ ઇલેિ ક રે વેની શ આત : અમદાવાદ થી મુંબઇ (૧૯૭૪)
(૧૬) થમ યુિનવ સટી : ગુજરાત યુિનવ સટી અમદાવાદ (૧૯૪૯)
(૧૭) થમ પુ તકાલય : સુરત (૧૮૨૪)

2
(૧૮) સૌ થમ ટેિલફોન સેવાની શ આત : અમદાવાદ (૧૮૯૭)
(૧૯) થમ િવજળીનો ગોળો : ભ ના ક લાના ટાવરની ઘ ડયાળમાં, અમદાવાદ
(૨૦) આંતરરાિ ય ધોરણે સ માન મેળવનાર થમ ગુજરાતી ફ મ : કંકુ
(૨૧) થમ ગુજરાતી સમાચારપ : મુંબઇ સમાચાર (૧૮૨૨)
(૨૨) થમ કોલેજ : ગુજરાત કોલેજ અમદાવાદ (૧૮૫૬)
(૨૩) થમ યુિઝયમ : ભૂજમાં ક છ યુિઝયમ (૧૮૭૭)
(૨૪) થમ અં ે કૂલ : સુરત (૧૮૪૨)
(૨૫) થમ રે ડયો કે : વડોદરા (૧૯૩૯)
(૨૬) થમ રફાઇનરી : કોયલી(વડોદરા)
(૨૭) થમ દવા બનાવતી ફે ટરી : વડોદરામાં
(૨૮) થમ ગુજરાતી માિસક સામિયક : બુિ ધ કાશ
(૨૯) થમ સરકારી કૂલ : અમદાવાદ (૧૮૨૬)
(૩૦) સૌ થમ ટપાલ સેવાની શ આત : અમદાવાદ (૧૮૩૮)
(૩૧) થમ ગુજરાતી મૂક ફ મ : શેઠ શગાળશા
(૩૨) સહકારી ધોરણે થમ દૂધ મંડળી : સુરત લાના ચોયાશી તાલુકામાં
(૩૩) થમ સરોવર : સુદશન સરોવર (િગરનાર પાસે)
(૩૪) થમ ગુજરાતી બોલતી ફ મ : નર સહ મહેતા
(૩૫) થમ આયુવેદ યુિનવ સટી : મનગર (૧૯૬૭)
(૩૬) થમ કરમૂ ત ગુજરાતી ફ મ : અખંડ સૌભા યવતી
(૩૭) થમ ગુજરાતી વડા ધાન : મોરાર દેસાઇ
(૩૮) થમ ગુજરાતી નાયબ વડા ધાન/ કે ીય ગૃહમં ી : સરદાર વ ભભાઇ પટેલ
(૩૯) ગુજરાતના થમ મિહલા મં ી : ઇ દુમતીબેન ચી. શેઠ
(૪૦) લોકસભાના અ ય : ગણેશ વાસુદેવ માવળંકર
(૪૧) ભારતના મુ ય યાયમૂ ત : હ રલાલ જે . કિણયા
(૪૨) રા યપાલ પદે િનયુ ત થનાર થમ ગુજરાતી : ચંદલુ ાલ િ વેદી(ઓ ર સા)
(૪૩) થમ અનાથ આ મ થાપનાર : મહીપતરામ પરામ , અમદાવાદ (૧૮૯૨)
(૪૪) મે સેસ એવૉડ મેળવનાર : ઇલાબેન ભ ટ (SEWA સં થા)(૧૯૭૭)
(૪૫) ાનપીઠ એવૉડ મેળવનાર : ઉમાશંકર જોશી , િનિશથ માટે(૧૯૬૭)
(૪૬) થમ મીલ શ કરનાર : રણછોડલાલ ર ટયાવાળા
(૪૭) થમ શ દકોષ બનાવનાર : નમદ ( નમ-કોષ)
(૪૮) ભારતીય ભૂિમ દળના વડા : જનરલ રાજે સહ
(૪૯) યાયામ વૃિતઓ શ કરનાર : છોટુભાઇ પુરાણી , અંબુભાઇ પુરાણી
(૫૦) ગુજરાતી અિ મતાના આધ વતક તેમજ ગુજરાતી સાિહ ય પ રષદના થાપક : રણિજતરામ વાવાભાઇ
મહેતા
(૫૧) ંથાલય વૃિતઓના ણેતા : મોતીભાઇ અમીન
(૫૨) પંચાયતી રાજ ના ણેતા : બળવંતરાય મહેતા
(૫૩) અંધશાળા થાપનાર : નીલકંઠરાય છ પતી
(૫૪) ગુજરાતી છાપકામ કરનાર : ફદુન મઝબાન,મુંબઇ (૧૮૨૨)
(૫૫) ગુજરાતમાં છાપકામ કરનાર : દુગારામ મહેતા , સુરત (૧૮૪૨)
(૫૬) થમ કૃિષ યુિનવ સટી : સરદાર કૃિષનગર યુિનવ સટી , દાંતીવાડા(૧૯૭૨-૭૩)
(૫૭) મિહલા નાતક : િવધાબેન િનલકંઠ , શારદાબેન મહેતા (૧૯૦૪)
(૫૮) સૌરા ના થમ મુ યમં ી : ઉછં ગરાય ઢેબર અને યારબાદ રિસકલાલ પરીખ
(૫૯) અમદાવાદના થમ મેયર : િચનુભાઇ ચીમનભાઇ બેરોનેટ
(૬૦) ગુજરાતી એ સાઇ લોપી ડયા બહાર પાડનાર : રતન ફરામ શેઠના

3
(૬૧) ગુજરાતમાં મફત અને ફર યાત ાથિમક િશ ણ શ કરનાર : સયા રાવ ગાયકવાડ
(૬૨) િ ટશ શાશન દરિમયાન કે ીય ધારાસભાના સૌ થમ ગુજરાતી મુખ : િવ લભાઇ પટેલ
(૬૩) થમ પ િવભૂષણ મેળવનાર ગુજરાતી : ગગન િવહારી મહેતા (૧૯૫૯)
(૬૪) થમ પ ભૂષણ મેળવનાર ગુજરાતી : વી.એલ.મહેતા (૧૯૫૪)
(૬૫) થમ પ ી મેળવનાર ગુજરાતી : ીમતી ભાગ મહેતા(૧૯૫૪)
(૬૬) થમ ગુજરાતી િવમાની : જહાંગીર રતન તાતા
(૬૭) ભારતીય રઝવ બકના ગવનર બનનાર થમ ગુજરાતી : ડૉ. આઈ. .પટેલ
(૬૮) ગુજરાતમાં રથયા ાની શ આત કરાવનાર : સંત નૃ સહદાસ (અમદાવાદ – ૧૮૭૮ થી અષાઢી બીજે )
(૬૯) ગુજરાતમાં થમ મુિ લમ સુબો : અલપખાન ( અલાઉ ન િખલ એ મૂકેલો)
(૭૦) ગુજરાતમાં થમ મુઘલ સુબેદાર : િમઝા અઝીઝ કોકા (અકબરે મૂકેલો)
(૭૧) સૌ થમ પાઈલોટ ે નગ સે ટર : વડોદરા
(૭૨) છોકરીઓ માટે સૌ થમ સૈિનક શાળા : ખેરવા (િજ. મહેસાણા)
(૭૩) સૌ થમ સામૂિહક બાયોગેસ લા ટ : મેથાણ (િજ.પાટણ)
(૭૪) સૌર ઊ થી રા ી કાશ મેળવતું ગામ : મેથાણ (િજ.પાટણ)
(૭૫) સૌ થમ ઈ ટરનેટ જોડાણ ધરાવતું મશાન : કી તધામ (િસ ધપુર , િજ.પાટણ)
(૭૬) સૌ થમ ક યા શાળા : અમદાવાદ (હરકુંવર શેઠાણી ારા – ૧૮૫૦)
(૭૭) ટાગોર સાિહ ય પુર કાર મેળવનાર થમ ગુજરાતી : ભગવાનદાસ પટેલ
(૭૮) ગુજરાતમાં જહાજવાડો થાપનાર : વાલચંદ હીરાચંદ
(૭૯) થમ મેને જગ ડરે ટર : સુિમતબહેન મોરાર
(૮૦) થમ મિહલા કુલપિત : હંસાબહેન મહેતા ( મહારા સયા રાવ યુિનવ સટી)
(૮૧) એિશયાની સૌથી મોટી અમૂલ ડેરીના થાપક : િ ભોવનદાસ પટેલ
(૮૨) ભારતર ન મેળવનાર ગુજરાતી : મોરાર દેસાઈ (૧૯૯૧)
(૮૩) થમ રણિજતરામ સુવણચં ક મેળવનાર : ઝવેરચંદ મેઘાણી (રા ીય શાયર)
(૮૪) થમ રા ીય સાિહ ય અકાદમી પુર કાર મેળવનાર : મહાદેવભાઈ દેસાઈ
(૮૫) અજુ ન એવોડ મેળવનાર થમ ગુજરાતી કેટર : કરણ મોરે
(૮૬) સૌ થમ ગુજરાતી અિ મતા શ દનો યોગ કરનાર : રણિજતરામ વાવાભાઈ મહેતા
(૮૭) શુ ધપંચાગના સૌ થમ કાશક : ઈ છારામ દેસાઈ
(૮૮) રા ીય નોલેઝ પંચના અ ય : સામ િપ ોડા
(૮૯) િનશાને – પાક – એવોડ મેળવનાર : મોરાર દેસાઈ
(૯૦) અજુ ન એવૉડ મેળવનાર રમતવીર : સુિધર પરબ (ખો-ખો)
(૯૧) ટેિલિવઝનની શ આત : ખેડા લાના પીજ કે પરથી
(૯૨) થમ આયુવેદ કોલેજ : પાટણ (૧૯૨૩)
(૯૩) થમ િવ યાપીઠ : વલભી િવ યાપીઠ (ધરસેને થાપેલી)
(૯૪) સાં યકોટ શ કરનાર થમ રા ય : ગુજરાત
(૯૫) સૌ થમ પાતાળ કૂવો : મહેસાણા (૧૯૩૫)
(૯૬) થમ નગર : લોથલ
(૯૭) થમ ઈજનેરી કોલેજ : વ લભ િવ યાનગર
(૯૮) થમ રાજધાની : કુશ થલી (જે યાર બાદ ારાવતી નામે ઓળખાઈ)
(૯૯) થમ રાજધાની : ભી લમાલ ીમાલ
(૧૦૦) વષ ૧૮૯૩ ની િશકાગો િવ વધમ પ રષદમાં આમં ણ મેળવનાર ગુજરાતી : મિણભાઈ વેદી
(૧૦૧) વષ ૧૮૯૩ ની િશકગો િવ વધમ પ રષદમાં જૈ ન ધમનું િતિનિધ વ કરનાર ગુજરાતી : વીરચંદ ગાંધી

4
ગુજરાતમાં સૌથી નાનું / મોટું

(૧) િવ તારની િ એ સૌથી મોટો લો : ક છ (૪૫,૬૫૨ ચો. કી)


(૨) વ તીની િ એ સૌથી મોટો લો : અમદાવાદ
(૩) વ તીની િ એ િ એ સૌથી મોટું શહેર : અમદાવાદ
(૪) સૌથી મોટી હોિ પટલ : અમદાવાદ િસિવલ હોિ પટલ (મૂળનામ : શેઠ હઠી સહ ેમાભાઈ િસિવલ હોિ પટલ)
(૫) સૌથી મોટું રે વે ટેશન : અમદાવાદ (કાળુપુર રે વે ટેશન)
(૬) સૌથી મોટું િવમાની મથક : સરદાર વ લભભાઈ પટેલ આંતરરા ીય એરપોટ, અમદાવાદ (૨૬ યુઆરી
૧૯૧૧માં આંતરરા ીય દર જો ા ત)
(૭) સૌથી મોટો ાણી બાગ : કમલા નેહ ઝુ ઓલોિજકલ પાક , કાંક રયા – અમદાવાદ)
(૮) સૌથી મોટો મેળો : વૌઠાનો મેળો – ધોળકા – િજ. અમદાવાદ (સૌથી મોટો લોક મેળો)
(૯) સૌથી મોટી યુિનવ સટી : ગુજરાત યુિનવ સટી – અમદાવાદ
(૧૦) સૌથી પહોળો પુલ : ઋિષ દધીિચ પુલ – અમદાવાદ (સાબરમતી નદી ઉપર)
(૧૧) સૌથી લાંબી નદી : સાબરમતી
(૧૨) સૌથી મોટી નદી : નમદા
(૧૩) સૌથી મોટો પુલ : ગો ડન િ જ – ભ ચમાં નમદા નદી પર
(૧૪) સૌથી મોટી સચાઈ યોજના : નમદા યોજના
(૧૫) સૌથી મોટો મહેલ : લ મી િવલાસ પેલેસ – વડોદરા
(૧૬) સૌથી મોટું બંદર : કંડલા (મુ ત યાપાર ે ધરાવતું બંદર)
(૧૭) ખાતરનું સૌથી મોટું કારખાનું : ગુજરાત નમદા ફ ટલાઈઝર – ચાવજ – ભ ચ
(૧૮) સૌથી મોટી ઔધોિગક વસાહત : અં લે વર
(૧૯) સૌથી મોટું યુિઝયમ : બરોડા યુિઝયમ અને િપ ચર ગેલરે ી – વડોદરા
(૨૦) સૌથી મોટી સહકારી ડેરી : અમૂલ – આણંદ
(૨૧) સૌથી મોટું સરોવર : નળ સરોવર – અમદાવાદ
(૨૨) સૌથી મોટી લાઈ ેરી : સે લ લાઈ રે ી – વડોદરા
(૨૩) સૌથી મોટું ખેત ઉ પ ન બ ર : ઝા – મહેસાણા
(૨૪) સૌથી મોટો વન પિત ઉધાન : વધઈ બોટાિનકલ ગાડન – ડાંગ
(૨૫) સૌથી ચું પવત િશખર : ગોરખનાથ – િગરનાર (૧૧૧૭ િમટર)
(૨૬) સૌથી વધું મં દરોવાળું શહેર : પાિલતાણા – ભાવનગર (૮૬૩ મં દરો)
(૨૭) િવ તારની િ એ સૌથી નાનો િજ લો : ડાંગ (૧૭૬૪ ચો. ક)
(૨૮) સૌથી ચો બંધ : સરદાર સરોવર યોજના (૧૩૮.૬૮ મીટર)
(૨૯) સૌથી મોટું ના યગૃહ : હેમું ગઢવી ના યગૃહ – રાજકોટ
(૩૦) સૌથી મોટી મિ જદ : જુ મા મિ જદ – અમદાવાદ
(૩૧) સૌથી મોટું પ ીઘર : ઈ ોડા પાક – ગાંધીનગર

5
ભૌગોિલક ઉપનામ

(૧) સૌરા ની સં કારનગરી : ભાવનગર


(૨) સૌરા નું કા મીર : મહૂ વા
(૩) સૌરા નું પે રસ : મનગર
(૪) સૌરા ની આન,બાન,શાન : રાજકોટ
(૫) ગુજરાતની સં કારનગરી : વડોદરા
(૬) સા રભૂિમ : ન ડયાદ
(૭) ક છનું પે રસ : મું ા
(૮) સાધુઓનું િપયર : િગરનાર
(૯) પુ તકોની નગરી : નવસારી
(૧૦) િવ યાનગરી : વ લભિવ યાનગર
(૧૧) સોનાની મૂરત : સુરત
(૧૨) સુય પુ ી : તાપી
(૧૩) મૈકલ યા : નમદા
(૧૪) સ યા હની ભૂિમ : બારડોલી
(૧૫) મહેલોનું શહેર : વડોદરા
(૧૬) વાડીઓનો લો : જૂ નાગઢ
(૧૭) પારસીઓનું કાશી : ઉદવાડા
(૧૮) સોનાની નગરી : ારકા
(૧૯) ગુજરાતનો હ રયાળો બગીચો : ચરોતર દેશ (ખેડા)
(૨૦) ઉધાનનગરી : ગાંધીનગર
(૨૧) ઔધોિગક નગરી : વાપી
(૨૨) યુકેિલ ટસ લો : ભાવનગર (નીલગીરીનો લો)
(૨૩) લીલી નાઘેર : ચોરવાડ
(૨૪) મં દરોની નગરી : પાિલતાણા
(૨૫) દિ ણનું કાશી : ચાંદોદ
(૨૬) સુદામાપુરી : પોરબંદર
(૨૭) સાધુઓનું મોસાળ : િસ ધપુર (િજ.પાટણ)
(૨૮) સુવણ પણની ભૂિમ : ચરોતર દેશ

6
ાચીન નામો

(૧) ભાવનગર: ગોિહલવાડ


(૨) વડોદરા : વટપ ક
(૩) સુરત : સુયપુર
(૪) મનગર અને દેવ ભૂિમ ારકા : હાલાર
(૫) હમતનગર : અહમદનગર
(૬) પાલનપુર : લાદનગર
(૭) કડી : કિતપુર
(૮) િવસનગર : િવસલનગર
(૯) ખંભાત : તંભતીથ
(૧૦) કપડવંજ : કપટ વાિણ ય
(૧૧) વલસાડ : વ લરખંડ
(૧૨) વડાલી : વડપલી
(૧૩) વાલોડ : વડવ લી
(૧૪) ખેડા : ખેટક
(૧૫) વેરાવળ : વેરાકુલ
(૧૬) તીથલ : તીથ થલ
(૧૭) વા ક : વા ની
(૧૮) ડભોઈ : દભવતી
(૧૯) વઢવાણ : વધમાનપુર
(૨૦) શંખલે વર : શંખપુર
(૨૧) ચાંપાનેર : મુહ દાબાદ
(૨૨) અમદાવાદ : કણાવતી
(૨૩) વડનગર : આનંદપુર , આનતપુર , ચમ કારપુર
(૨૪) પોરબંદર : સુદામાપુરી
(૨૫) જૂ નાગઢ : સોરઠ
(૨૬) િગરનાર : રૈવતક
(૨૭) અમરેલી : અમરાવતી
(૨૮) નવસારી : નવસા રકા
(૨૯) સુરે નગર : ઝાલાવાડ
(૩૦) ારકા : ારાવતી
(૩૧) ભ ચ : ભૃગુક છ
(૩૨) ડાકોર : ડંકપુર
(૩૩) ભ ે વર : ભ ાવતી
(૩૪) હળવદ : હલપ
(૩૫) દાહોદ : દધીપ
(૩૬) નમદા : રેવા
(૩૭) મોઢેરા : ભગવ ગામ
(૩૮) બનાસ : પણાશા
(૩૯) અંકલે વર : અંકુલે વર
(૪૦) સાબરમતી : વા વતી
(૪૧) ધોળકા : ધવ ક

7
(૪૨) ગણદેવી : ગુણપ દકા
(૪૩) તારંગા : તારણદુગ
(૪૪) મોડાસા : મહુ ડાસુ

મહાનુભાવોના ઉપનામ

(૧) ગાંધી : રા િપતા, બાપુ, સાબરમતીના સંત


(૨) સરદાર વ ભભાઈ પટેલ : સરદાર, લોખંડી પુ ષ, ભારતના િબ માક
(૩) મહંમદ બેગડો : ગુજરાતનો અકબર
(૪) ડૉ. ચંદલ
ુ ાલ દેસાઈ : છોટે સરદાર
(૫) જમશેદ તાતા : ભારતીય ઉધોગના િપતામહ
(૬) વગ સ કુ રયન : વેત ાંતીના જનક
(૭) ડૉ. હોમીભાભા : અ શિ તના િપતામહ
(૮) મ રણિજત સહ : કેટનો દુગર
(૯) પુ પાબહેન મહેતા : મિહલા િવકાસ વૃિતના મશાલચી
(૧૦) ગણેશ વાસુદેવ માવળંકર : ભારતીય સંસદના િપતા
(૧૧) કુમારપાળ : ગુજરાતનો અશોક
(૧૨) િગજુ ભાઈ બધેકા : બાળકોની મૂછાળી માં
(૧૩) ીમદ્ રાજચં : સા ાત સર વિત
(૧૪) નર સહ મહેતા : આ દ કિવ
(૧૫) મીરાંબાઈ : દાસી જનમ જનમ ની
(૧૬) અખો : ાનનો વડલો
(૧૭) નમદ : િનભય પ કાર, યુગિવધાયક સજક
(૧૮) ઝવેરચંદ મેઘાણી : રા ીય શાયર, કસુંબીના રંગનો ગાયક
(૧૯) ેમાનંદ : મહાકિવ
(૨૦) ઉમાશંકર જોષી : િવ વશાંતીનો કિવ
(૨૧) પ નાલાલ પટેલ : સાિહ ય જગતનો ચમ કાર
(૨૨) હાનાલાલ : કિવવર
(૨૩) કલાપી : સુરતાની વાડીનો મીઠો મોરલો
(૨૪) ગોવધનરામ િ પાઠી : પંડીતયુગના પુરોધા
(૨૫) આનંદશંકર ુવ : બુ ધ ાનમૂ ત
(૨૬) ચુિનલાલ આશારામ ભગત : પૂ ય મોટા
(૨૭) રિવશંકર રાવળ : કલાગુ
(૨૮) રિવશંકર મહારાજ : કિળયુગના ઋિષ, મૂક સેવક
(૨૯) નર સહરાવ દવેટીયા : સાિહ ય દવાકર
(૩૦) મોહનલાલ પં યા : ડુગ
ં ળી ચોર
(૩૧) ઈ દુલાલ યાિ ક : અમીર શહેરના ગરીબ ફકીર
(૩૨) મોતીભાઈ અમીન : ચરોતરનું મોતી
(૩૩) રણિજતરામ વાવાભાઈ મહેતા : ગુજરાતી અિ મતાના આધ વતક
(૩૪) હેમચં ાચાય : કિલકાલ સવ
(૩૫) અખંડાનંદ : ાનની પરબ

8
(૩૬) ક તુરભાઈ લાલભાઈ : શીલભ ે ી
(૩૭) પં ડત સુખલાલ : ાચ ુ કાંડપં ડત
(૩૮) ફદુન મઝબાન : ગુજરાતી પ કાર વનો આ દપુ ષ
(૩૯) એલેકઝા ડર ફાબસ : લોકાિભમુખ રાજપુ ષ
(૪૦) સર જમશેદ ભાઈ : હદના હાિતમભાઈ

ગુજરાતી ફ મો

(૧) સવ થમ ગુજરાતી મૂક ફ મ : શેઠ શગાળશા (રજૂ થઈ શકી નિહ)


(૨) સવ થમ ગુજરાતી મૂક ફ મ : ીકૃ ણ સુદામા (રજૂ થઈ હોય તેવી)
(૩) ગુજરાતી રાજકીય ફ મ : ભ ત િવદૂર ( ફ મ પર િતબંધ લા યો)
(૪) કિવ કલાપીની કૃિત ‘ દય િ પુટી’ પરથી બનેલી ફ મ : મનોરમા
(૫) થમ બોલતી ગુજરાતી ફ મ : નર સહ મહેતા
(૬) થમ બોલતી રમૂ ફ મ : ફાંફડો ફતૂરી
(૭) કરમૂ ત થમ ગુજરાતી ફ મ : અખંડ સૌભા યવતી
(8) થમ રંગીન ગુજરાતી ફ મ : લીલુડી ધરતી
(૯) મહાનવલ સર વતીચં પરથી બનેલી ફ મ : ગુણ સુંદરીનો ઘરસંસાર

તળાવો

(૧) સુદશન તળાવ : જૂ નાગઢ (ચં ગુ ત મૌયના સુબા પુ યગુ તે બંધાવેલું)


(૨) કાંક રયા તળાવ (હૌજે કુ બ) : અમદાવાદ (કુતુબુ ીન અહમદશાહે બંધાવેલું)
(૩) ચંડોળા તળાવ : અમદાવાદ
(૪) વ ાપુર તળાવ (નર સહ મહેતા સરોવર) : અમદાવાદ
(૫) મલાવ તળાવ : ધોળકા ( રાજમાતા મીનળદેવીએ બંધાવેલું ) “ યાય જોવો હોય તો મલાવ તળાવ જુ ઓ તેમ
કહેવાય છે “
(૬) મુનસર તળાવ : િવરમગામ ( રાજમાતા િમનળદેવીએ બંધાવેલું – અધસહ લગ તળાવ તરીકે ણીતું )
(૭) ગંગાસર તળાવ : િવરમગામ (ગંગુ વણઝારાએ બંધાવેલું)
(૮) નળ સરોવર : અમદાવાદ , સુરે નગર (સૌથી મોટો ટાપુ પાનવડ)
(૯) સહ લગ તળાવ : પાટણ (િસ ધરાજ જય સહે બંધાવેલું)
(૧૦) બદુ સરોવર : િસ ધપુર(માતૃ ા ધ માટે ણીતું)
(૧૧) અ પા સરોવર : િસ ધપુર
(૧૨) તુલસી યામ ગરમ પાણીના કુંડ : ગીર સોમનાથ (ત પોદક કુંડ)
(૧૩) ગોપી તળાવ : બેટ ારકા(ગોપી ચંદન માટી માટે ણીતું)
(૧૪) દૂિધયું, છાિસયું અને તેલીયું તળાવ : પાવાગઢ
(૧૫) ગૌરીશંકર તળાવ(બોર તળાવ): ભાવનગર
(૧૬) ગંગાજિળયા તળાવ : ભાવનગર
(૧૭) ગંગા સરોવર : બાલારામ
(૧૮) તેન તળાવ : ડભોઈ

9
(૧૯) ર ન તળાવ : બેટ ારકા
(૨૦) થોળ તળાવ (થોળ) : ગાંધીનગર
(૨૧) કમાબાઈનું તળાવ : શામળા
(૨૨) વડ તળાવ : ચાંપાનેર
(૨૩) શ મ ા તળાવ : વડનગર
(૨૪) નારાયણ સરોવર : લખપત (ક છ)
(૨૫) હમીરસર તળાવ : ભૂજ (ક છ)
(૨૬) રણિજત સાગર : મનગર
(૨૭) લખોટા તળાવ : મનગર
(૨૮) મોહંમદ તળાવ : વડોદરા
(૨૯) દૂિધયા તળાવ : નવસારી
(૩૦) ગોમતી તળાવ : ડાકોર
(૩૧) નારે વર તળાવ : ખંભાત
(૩૨) િ વેણી કુંડ: ચાંપાનેર
(૩૩) સરદાર સરોવર : નમદા
(૩૪) ચકાસર તળાવ: ભીમાસર(ક છ)
(૩૫) દેલસર તળાવ : ભૂજ (ક છ)
(૩૬) રણમલ તળાવ : મનગર
(૩૭) સૂર સાગર : વડોદરા
(૩૮) આજવા તળાવ : વડોદરા
(૩૯) લાલપરી તળાવ : રાજકોટ
(૪૦) રમલે વર તળાવ : ઈડર

વાવ/કૂવાઓ

(૧) રાણકી વાવ : પાટણ (ભીમદેવ થમની રાણી ઉદયમતીએ બંધાવેલી – યુને કો વ ડ હે રટેજ સાઇટનો દર જો
ા ત – ૨૦૧૪)
(૨) ભ મ રયો કૂવો : મહેમદાવાદ (મહંમદ બેગડાએ બંધાવેલો)
(૩) અડાલજની વાવ (અડાલજ) : ગાંધીનગર (રાણી ડાબાઈએ તેમનાં પિત વીર સહ વાઘેલાના મરણાથ
બંધાવેલ)
(૪) રામકુંડ : મોઢેરા (મહેસાણા)
(૫) ઉપરકોટની વાવ (િગરનાર) : જૂ નાગઢ
(૬) અડીકડીની વાવ : જૂ નાગઢ
(૭) નવઘણ કૂવો : જૂ નાગઢ
(૮) દાદા હ રની વાવ : અમદાવાદ
(૯) દૂિધયા વાવ : મહેસાણા
(૧૦) દૂિધયા વાવ : ભ ે વર (ક છ)
(૧૧) વણઝારી વાવ : મોડાસા
(૧૨) ગંગા વાવ : વઢવાણ
(૧૩) કાંઠાની વાવ : કપડવંજ

10
(૧૪) સીગરવાવ :કપડવંજ
(૧૫) કુંડ વાવ : સોમનાથ
(૧૬) બ તેર કોઠાની વાવ : મહેસાણા
(૧૭) દામોદર કુડં : જૂ નાગઢ
(૧૮) કા વાવ : હમતનગર
(૧૯) અમૃતવ ષણી વાવ : અમદાવાદ
(૨૦) પાંડવકુંડ વાવ : ભ ે વર(ક છ)
(૨૧) સેલોર વાવ : નિલયા ન ક (ક છ)
(૨૨) માધાવાવ : વઢવાણ
(૨૩) કુંકાવાવ : કપડવંજ
(૨૪) રાણીવાવ : કપડવંજ
(૨૫) નવલખી વાવ : વડોદરા
(૨૬) ધમ વરી વાવ : મોઢેરા (મહેસાણા)
(૨૭) ગૌરીકુંડ : વડનગર (મહેસાણા)

નદી કનારે આવેલા શહેરો

(૧) સાબરમતી : અમદાવાદ, ગાંધીનગર, મહુ ડી


(૨) નમદા : ભ ચ, ચાંદોદ, કરનાળી, શુ લતીથ
(૩) તાપી : સુરત, િનઝર, માંડવી
(૪) ભાદર : જસદણ, ધોરા , ઉપલેટા, જે તપુર
(૫) પૂણા : નવસારી, મહુ વા(સુરત), જલાલપોર
(૬) પુ પાવતી : મોઢેરા, મીરાંદાતાર, ઉનાવા
(૭) િહરણ, કિપલા, સર વતી : સોમનાથ
(૮) સર વતી : પાટણ, િસ ધપુર, દાંતા
(૯) મ છુ : મોરબી, વાંકાનેર, માિળયા
(૧૦) શે ું :ધારી, પાિલતાણા
(૧૧) માઝમ : મોડાસા
(૧૨) હાથમતી : હમતનગર
(૧૩) ગોમતી : ારકા
(૧૪) દમણગંગા : સેલવાસ
(૧૫) માલણ : મહુ વા(ભાવનગર)
(૧૬) િવ વાિમ ી : વડોદરા
(૧૭) ભોગાવો : વઢવાણ, સુરેન્ નગર
(૧૮) મે વો : શામળા
(૧૯) ઓરંગા : વલસાડ
(૨૦) વા ક : મહેમદાવાદ
(૨૧) ઓઝત : નવીબંદર
(૨૨) બનાસ : દાંતીવાડા, ડીસા
(૨૩) આ : રાજકોટ

11
વખણાતી ચીજ-વ તુઓ

મ ચીજ-વ તુ થળ લો
૧ હાથીદાંતની બનાવટો, લાકડાના રમકડાં મહુ વા ભાવનગર
૨ િપ ળનું નકશીકામ, પડા િશહોર ભાવનગર
૩ મફળ, દાડમ, ડુંગળી ભાવનગર ભાવનગર
૪ ગાં ઠયા, પટારા ભાવનગર ભાવનગર
૫ પટોળા, માટીના રમકડાં પાટણ પાટણ
૬ ચીકી, પડા, ફરસાણ, ચાંદીનું નકશીકામ રાજકોટ રાજકોટ
૭ ઘ ડયાળ અને ટાઈ સ મોરબી મોરબી
૮ સાડી છાપકામ જે તપુર રાજકોટ
૯ ગાં ઠયા ઉપલેટા રાજકોટ
૧૦ અકીકના પ થર, હલવો, સુતરફેણી, તાળા ખંભાત આણંદ
૧૧ તુવેરદાળ વાસદ આણંદ
૧૨ કંકુ, મેશ, િપ ળનું નકશીકામ મનગર મનગર
૧૩ ભાખરવડી, લીલો ચેવડો વડોદરા વડોદરા
૧૪ સોનાચાંદીના ઘરેણાં ભૂજ કછ
૧૫ છરી ચ પા, સૂડી અં ર કછ
૧૬ મરચું વઢવાણ સુરે નગર
૧૭ માટીના રમકડાં, પડા, િસરાિમક થાન સુરે નગર
૧૮ જમણ, િધયું, ધારી, જરીકામ, પ ક સુરત સુરત
૧૯ તુવેરદાળ મઢી સુરત
૨૦ લીલો ચેવડો ન ડયાદ ખેડા
૨૧ મકાઈ દાહોદ દાહોદ
૨૨ મરચું શેરથા ગાંધીનગર
૨૩ રમકડાં ઈડર સાબરકાંઠા
૨૪ ગાય કાંકરેજ બનાસકાંઠા
૨૫ ભસ ફરાબાદ અમરેલી
૨૬ તોલમાપનાં કાંટા સાવરકુંડલા અમરેલી
૨૭ ં, ઈસબગુલ ઝા મહેસાણા
૨૮ ગોળ ગણદેવી નવસારી
૨૯ ગોટા ડાકોર ખેડા
૩૦ હા સ કેરી, ચીકુ વલસાડ વલસાડ
૩૧ કેસર કેરી તાલાલા ગીર-સોમનાથ
૩૨ મફળ ધોળકા અમદાવાદ
૩૩ લાકડાના રમકડાં, ફ નચર સંખેડા છોટા ઉદેપુર
૩૪ આમળા, મધ કંજેટા દાહોદ

12
13

You might also like