You are on page 1of 3

-: ડેક્લેરેશન કમ બાંહધ

ે રી:-

આથી અમો નીચે સહી કરનાર-શ્રી હવેલી પરગણા બેતાલીસ ગામના વણકર જ્ઞાતિ
પંચના તડ આગેવાન- શ્રી સોલંકી મહેન્દ્રકુમાર બળવંતરાય, ઉ.વ.-૬૪, ધંધો- નિવ ૃત, ધર્મે- હિન્દુ,રહે-
૧૧, ચક્રધારી સોસાયટી કોઠારી ટાવર પાસે, કબીરચોક, સાબરમતી, અમદાવાદ- ૩૮૦૦૦૫નાઓ
અમારા ધર્મના સોગંદપ ૂર્વક આ ડેક્લેરેશન કમ બાંહધ
ે રીથી જાહેર કરી બંધઈએ છીએ કે ..

અમો ડેક્લેરેશન કમ બાંહધ


ે રી કરનાર – શ્રી હવેલી પરગણા બેતાળીસ ગામના વણકર
જ્ઞાતિ પંચના હાલમાં ચાલુ વહીવટકર્તા અને જ્ઞાતિ આગેવાન છીએ અને મજકૂર પંચના વતી અને
તરફથી હાલમાં કામકાજો અને કાર્યવાહીઓ કરીએ છીએ,

જ્ઞાતિજનોના લાભાર્થે હવેલી ભવનના નવા મકાનનુ ં બાંધકામ કરવા સારું જ્ઞાતિ પંચે સને
૨૦૧૦-૨૦૧૧ માં જ્ઞાતિ જનો પાસેથી ફાળો દાન પેટે નાણાં ઉઘરાવેલ અને મજકૂર સઘળા નાણાં
પંચે નક્કી કર્યા મુજબ શ્રી હવેલી પરગણા બેતાળીસ ગામના વણકર જ્ઞાતિ પંચના નામે નીચે
જણાવે લબે ન્ કમ
ો ંા સેવિં ગ્સખાતામાં તથા એફ .આર . ડી . મંા મૂ કવામાં આવે લછે .

અ. નં. બેન્કન ંુ નામ – શાખા સેવિંગ્સ એકાઉન્ટ નંબર

૧) સ્ટે ટ બેન્ક ઓફ ઈન્ડિયા ૩૧૧૪૪૪૦૮૫૫૧

એલ/૧૪ સ્વાતંત્ર્ય સેનાની

અખબારનગર,અમદાવાદ.

૨) યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા ૧૧૭૯/એસબી/૦૧/૦૦૦૮૦૪

પહેલો માળ,૧૧૫/૧૨૫

ઓરે ન્જ સર્કલ,શ્રદ્ધા પેટ્રોલ પંપની બાજુમાં

ચાંદખેડા,અમદાવાદ તથા

યુનિયન બેન્ક ઓફ ઇન્ડીયામાં મુકેલ એફ. આર. ડી. માં મુકેલ રકમો

મજકૂર બેન્કોમાં મુકેલ રકમો સેવિગ્ં સ ખાતા તથા એફ. આર. ડી. માં ઉપરોક્ત વિગતે
મુકેલ છે . જે રકમો તથા તેના ઉપર મળતા વ્યાજ સહીતની રકમો મજકૂર જ્ઞાતિજનો પાસેથી
ઉઘરાવેલ ફાળાની રકમો છે અને તે રકમનો વહીવટ મજકૂર જ્ઞાતિજનોના સ ૂચિત મકાનના
બાંધકામ માટે જ્યાં જ્યાં અને જરૂર પડે ત્યાં અને ત્યારે ત્યારે ઉપાડી તેનો વહીવટ કરવાનો
છે ,મજકૂર રકમોમાં અમારો અથવા અમારા કુટુંબના કોઈપણ સભ્યનો લાગભાગ,હક્ક, હીસ્સો કે હિત
ં રહેશે નહી કે ગણાશે નહી,જે અમો આ ડેક્લેરેશનથી જાહે કરીએ છીએ.
સંબધ
અમો વધુમાં જાહેર કરીએ છીએ કે ભવિષ્યમાં અમારી હયાતી ના હોય ત્યારે મજકૂર જ્ઞાતિના નામે
મુકેલ રકમોમાં અમારાવંશ,વાલી,વારસોએ કોઈપણ જાતનો લાગભાગ,હક્ક,હીસ્સો માંગવા
મંગાવવાનો નથી,આમ છતાં અમારા વંશ,વાલી,વારસોતરફથી આવું કોઈપણ જાતનુ ં કૃત્ય કરવામાં
આવશે તો તે રદ બાતલ ગણાશે અને અમારી હયાતી ના હોય ત્યારે મજકૂર બેન્કોમાં મુકેલ વ્યાજ
સહીતની રકમોની લેવડ દે વડમાં મજકૂર બેન્કો તરફથી જે કાઈ લેખિતમાં કાર્યવાહી કરવી પડે
અથવા વારસાઈ અંગેની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે મારા વાલી,વારસોએ તેમાં સહીઓ મતા
સંમતિ કબ ૂલાત આપવા બંધાયેલા છીએ અને રહેશે.

વધુમાં અમો જાહેર કરીએ છીએ કે મજકૂર જ્ઞાતિની રકમોમાં જે કાઈ લેવડ-દે વડ કરવી
પડે તથા અમારી ગેરહાજરીની જરૂર પડે તો અમો તેવા સમયે આવી લેવડ-દે વડ અંગેની તથા
રીન્યુઅલ અંગેની કાર્યવાહી કરવા અમો બંધાયેલા છીએ અને રહીશુ.ં

વધુમાં અમો જાહેર કરીએ છીએ કે મજકૂર બેન્કોમાં શ્રી હવેલી પરગણા બેતાલીસ ગામ
વણકર જ્ઞાતિ પંચના નામે મુકેલ રકમોના વહીવટકર્તા તરીકે અમારું નામ ફક્ત જ્ઞાતિ પંચના
આગેવાન તરીકે હોવાથી જ નામ ચાલત ું આવેલ છે ,પરં ત ુ ભવિષ્યમાં અમો જ્ઞાતિ આગેવાન તરીકે
રાજીનામુ ં આપીએ અગર અમોને જ્ઞાતિ પંચ આગેવાન તરીકે દૂ ર કરે અથવા તો અમારી હયાતી
ના હોય ત્યારે અમારી જગ્યાએ બીજા આગેવાનની નિમણકં ૂ જ્ઞાતિના રીત-રીવાજ મુજબ તથા
ઠરાવો મુજબ થાયતો તેમાં અમારી સંમતિ અને કબ ૂલાત રહેશે અને મજકૂર બેન્કોમાં મુકેલ વ્યાજ
સહીતની રકમોના વહીવટકર્તા તરીકે અમારું નામ જ્યાં જ્યાં ચાલત ું હોય ત્યાં ત્યાં કમી કરાવી
નવા નિમેલ જ્ઞાતિના આગેવાનનુ ં નામ દાખલ થાય તેમાં અમારી પ ૂરે પ ૂરી સહી સંમતિ રહેશે ,તેમાં
અમો કે અમારા વંશ,વાલી,વારસો, વાંધો કે વિરોધ કે કોઈપણ જાતનુ ં લીટીગેશન ઊભા કરીશું નહી
કે દાવા દુવિ કરીશું નહી કે કોઈપણ જાતની કોર્ટ કાર્યવાહી કરીશું નહી,જે અમોઆ ડેક્લેરેશનથી
ે રી આપીએ છીએ.
બાંહધ

વધુમાં અમો જાહેર કરીએ છીએ કે મજકૂર જ્ઞાતિજનોની મુકેલ રકમો જ્ઞાતિજનો
પાસેથી દાન ફાળા પેટે ઉઘરવેલ રકમો છે ,તે રકમોમાં અમારી અંગત કે અમારી જાત કમાણીની
રકમો નથી,આથી તેમાં અમારો કે અમારા વંશ, વાલી, વારસોનો કોઈપણ જાતનો લાગભાગ, હક્ક,
ં પોશાતો નથી જે અમો આ ડેક્લેરેશનથી જાહેર કરીએ છીએ.
હીસ્સો કે હીત સંબધ

આ ડેક્લેરેશન કમ બાંહધ
ે રીમાં જણાવેલ તમામ વિગત અમારા જાણવા તથા
માનવા મુજબ સાચી અને ખરી છે ,આ ડેક્લેરેશન કમ બાંહધ
ે રી અમોએ અમારી રાજીખુશીથી તથા
અક્કલ હોશિયારીથી કોઈના કોઈપણ જાતના દાબ દબાણ વગર કરે લ છે ,જે અમોને તથા લાગતા
વળગતા તમામને કબ ૂલ મંજૂર અને બંધનકર્તા છે અને રહેશે.

સ્થળ:-અમદાવાદ ડેક્લેરેશન કરનારની સહી

તારીખ:- શ્રી હવેલી પરગણા બેતાલીસ ગામના

વણકર જ્ઞાતિ પંચના તડ આગેવાન

.................................................

You might also like