You are on page 1of 3

ભારતની શિક્ષણ પદ્ધશતની ગઈકાલ અને આજ

સામાન્ય રીતે ‘જૂન ું તે સોન ું’ એ કહેવત પાછળનો સ ૂર એવો હોય છે કે નવ ું તે શપત્તળન ું લાગે. અને આ લાગણી જીવનનાું
દરે ક પાસાું માટે અનભવાતી હોય છે . આજે ભારતની શિક્ષણ પદ્ધશત શવષે વાત કરવાનો આિય છે .
જૂની એટલે કેટલી જૂની શિક્ષણ પદ્ધશત સાથે સરખામણી કરવી એ શવચારતાું થય ું કે 1930-40ના દાયકાથી િર કરું કેમ કે તે
ું ો હોવાથી અશધકૃત માહહતી મળી અને તેમના અમ ૂલ્ય અનભવો સહને પીરસવા
કાળે શિક્ષણ પામેલા લોકો સાથે અંગત સુંબધ
લાયક લાગે છે . તે સમય ગાળામાું કચ્છના એક શવસ્તારમાું બાળમુંહદરન ું શિક્ષણ મોન્ટે સોરી પદ્ધશતથી આપવાના શ્રીગણેિ
થયા. તયાું ગગજભાઈ બધેકા પાસે તાલીમ લીધેલા શિક્ષકો બાલમુંહદર ચલાવતા. બાળકો શસગરામ(બળદની બુંધ ગાડી)માું
બાલમુંહદર જતાું. વળી બધી કોમનાું દીકરા-દીકરીઓની તે બાલમુંહદરમાું ભરતી થતી. પ્રવેિ માટે ની યોગ્યતા માત્ર એક હતી
- બાળકની ઉંમર ત્રણ-સાડાત્રણ વષષની હોવી જરૂરી હતી. મામ ૂલી ફી ભરવાની રહેતી એટલે પોતાનાું બાળકોને આવી અનેરી
તાલીમ આપવાન ું બધાને પોસાત ું. કામદાર વગષ, સામાન્ય નોકહરયાત અને ઉજળા ન ગણાતા લોકોનાું બાળકો ઉજગળયાત
કોમનાું બાળકો સાથે રમતાું રમતાું અનૌપચાહરક શિક્ષણ મેળવતાું એની નોંધ લેવા યોગ્ય છે . આવા શવિેષ પ્રકારના
બાલમુંહદરમાું સુંગીત, ગચત્રકામ, રમત, અગભનય અને બધી ઇન્દ્ન્િયોને તાલીમ આપે એવી રમતો રમતાું રમતાું ઔપચાહરક
શિક્ષણનો પાયો નુંખાતો. બધાું બાળકોએ સાથે બેસીને નાસ્તો કરવો અને પોતાના વારા પ્રમાણે બધ ું મળે એવી શિસ્ત હોવાને
કારણે સમ ૂહ જીવનની તાલીમ સહજ રીતે મળતી. આથી જ તો નાગહરક શિક્ષણના પાઠો શવશધવત િીખવવા નહોતા પડતા.
બાલમુંહદરમાું કલ સુંખ્યા 35-40ની હિે. હવે, મોન્ટેસોરી પદ્ધશતથી ચાલતાું આવાું બાલમુંહદર સવષ સલભ નહોતાું તે ખરું , પણ
બાકીની સશવધાઓ લગભગ અન્ય ગામ-િહેરોમાું સરખી જ હતી.
એ જમાનામાું સામાન્ય રીતે પ્રાથશમક અને માધ્યશમક શિક્ષણ આપતી શનિાળનો સમય બપોરનો હોય તો શવદ્યાથીઓ ઘેર
જમીને જાય, સાુંજે પાુંચ કે છ વાગે છૂટે એ સહજ હત ું. તયારે નઈ તાલીમ કે બશનયાદી શિક્ષણના વાયરા વાયા નહોતા. પણ
પાયાન ું શિક્ષણ આપવાનો ખ્યાલ કેટલીક િાળાના સુંચાલકોએ અપનાવેલ. એક વાત સવષસામાન્ય હતી કે તમામ
િાળાઓમાું માત ૃભાષા જ શિક્ષણન ું માધ્યમ હતી. તે ઉપરાુંત ગજરાતી, ઇશતહાસ, ભ ૂગોળ, શવજ્ઞાન અને ગગણત મખ્ય શવષયો
હતા. સાથે સાથે રમત-ગમત, બાગકામ, ગચત્રકામ અને પ્રાથષના દ્વારા સુંગીતની તાલીમ મળતી. શિક્ષકો ઘેર લેસન કરવા
આપતા, પણ તેનો બોજ નહોતો, કેમ કે વગષમાું વાતાષ રૂપે સરળ િૈલીમાું પાઠ ભણાવાતા. છ માશસક અને વાશષિક પરીક્ષાઓ
જરૂર લેવાતી. પરું ત બહ ઓછા શવદ્યાથીઓ નાપાસ થતા અને પરીક્ષાનો ડર નહોતો. પ્રાથશમક િાળાની શિક્ષણ પદ્ધશત જેવી
જ માધ્યશમક િાળાની પણ મહદ્દ અંિે હતી. કેટલીક િાળાઓમાું જ્હોન ડોલ્ટનની સ્વાધ્યાય પદ્ધશત અને ગાુંધી શવચાર
પ્રસારને પહરણામે નઈ તાલીમ તથા બશનયાદી શિક્ષણ પ્રથાનો ઉમેરો થયો. શ્રમન ું મ ૂલ્ય સમજાય તે હેતથી કાુંતણ, સીવણ
અને ખેતી શવષયો તરીકે ઉમેરાયા. લીથો(ટાઈપ કરીને છાપેલ)થી લખીને ને ગૃહકાયષ કરવા અપાત ું, જે શવદ્યાથીઓ હોંિે હોંિે
કરતા કેમ કે તેની પાછળ પોતાના મમ્મી-પપ્પાએ ભરે લી મોંઘી દાટ શિક્ષણ ફીઝ અને ટયિનની ફીઝ એળે ન જાય તેનો
સતત ભય નહોતો સતાવતો, માત્ર પોતાની િક્તત કેવી છે તે પોતાને માટે જ સાગબત કરવાની મહેચ્છા રહેતી. જે િાળાઓમાું
માત્ર અક્ષર અને ગગણતનાું જ્ઞાનને જ મહત્તા નહોતી અપાતી તયાું સુંગીત, ન ૃતય અને ગચત્ર જેવી લગલત કલાઓ િીખીને તેમાું
પ્રગશત કરવાની તક લગભગ બધાું બાળકોને મળતી. જે ગામ કે િહેરમાું આવી સશવધાઓ ઉપલબ્ધ ન હોય, તેવાું સ્થળના
માતા શપતાઓનો પોતાના બાળકોને બીજા ગામના શવદ્યાલયોમાું નાની ઉંમરમાું ભણવા મોકલવા પાછળ તેમનો સવાાંગી
શવકાસ થાય અને સુંસ્કાર ઘડતર થાય એ હેત રહેતો.
એમ જોવા જઈએ તો પચાસ સાઈંઠના દાયકાઓમાું પણ દફતર હળવ ું ફૂલ હત ું. બાળકો શનિાળ જતાું પહેલાું ફગળયામાું કે
િાળાના મેદાનમાું છૂટથી કોઈની દે ખરે ખ શવના રમતાું. સાુંજે ઘેર આવીને પણ આડોિપાડોિના શમત્રો સાથે રમત જામતી.
હતત, ખો, ઊભી ખો, નાગોલ, મોઇ દાુંહડયા, ફેરરફૂદરડી અને બીજી જાતે િોધી કાઢેલી અનેક રમતો રમતાું. આવી રમતો
પાછળ માતા-શપતાને કશ ું ખચષ ન કરવ ું પડત ું. રમતી વખતે ગવાતાું ગીતો ઘરના સ્ત્રી વગષ કે મોટાું ભાુંડરઓ પાસેથી
િીખતાું. આનાથી ભાષાનો શવકાસ થતો, સ્મ ૃશ ત િઢ થતી એટલ ું જ નહીં, સ્વ રચના કરવાની પ્રેરણા પણ મળતી અને જોડકણાું જોડવાું ક
ગીતોમાું ફેરફાર કરીને ગાવ ું એનો અનેરો આનુંદ મળતો.
આમ જોઈએ તો આજથી પાુંચ-છ દાયકા પહેલાું કોઈ પણ ગામ કે િહેરની ગલીઓ તથા રસ્તાઓ પરથી પસાર થાઓ તો લોકોના અને ખાસ
કરીને નાનાું બાળકોના મતત હાસ્ય, શનદોષ ધીંગા મસ્તી અને શનબષન્ધ પ્રવ ૃશત્તઓથી જીવન ધબકત ું રહેત ું. તેન ું એક કારણ એ કે તેમને બાળપણ
જીવવા મળત ું હત ું. હદવસે િાળામાું ભણીને આવે પછી નવી પેઢીનાું બાળકો અને યવાનો રાત્રે ફાનસના અજવાળે કે ઝાુંખા દીવા બત્તીને ઓઠ
બેસી વડીલો પાસેથી વાતાષ, તેમના અનભવો અને લોકગીતો સાુંભળતાું અને સાથમાું ગાતાું, એ િશ્ય સામાન્યપણે જોવા મળત ું. આવી જીવન
રીશત કેમ અને ક્યારે અિશ્ય થવા લાગી, એ કહેવ ું મશ્કેલ છે , પણ અતયારે આ સઘળી વાતો પરીકથા જેવી લાગે, એ જરૂર.
અહીં એક વાત નોંધનીય છે કે સ્વાતુંત્ર્ય મળયાું પહેલાું અને તયાર બાદના િરૂઆતનાું વષોમાું બાલમુંહદરથી માુંડીને કોલેજના ઉચ્ચતમ સ્તર
સધીન ું તમામ શિક્ષણ માત ૃભાષાનાું માધ્યમ દ્વારા જ અપાત ું - તે સમયે ગિહટિ રાજ હત ું છતાું. સાતમા ધોરણમાું સુંસ્કૃત અને ઇંગ્ગ્લિન
પ્રાથશમક પાઠો િરૂ થતા પણ આઠમા ધોરણથી તે બુંને શવષયો મખ્ય ધારામાું ઉમેરાતા. અને છતાું અથવા કહો કે તેથી જ શવદ્યાથીઓ બધ
ભાષાઓ પર ખાસ્સ ું પ્રભતવ કેળવી િકતા. એવી જ રીતે વગષમાું િીખવાતા પાઠ ઘેર આવીને ફરી વાુંચી જવા અને પરીક્ષામાું સારા ગણાુંક
મેળવવા પાછળ વ્યક્તતગત મહતતવાકાુંક્ષા શસવાય અન્ય કોઈ બોજ નહોતો, એ હકીકત પણ નોંધવા લાયક છે . હળવા ફૂલ થઈને ભણવાની મજા
માણી હોય તે જ જાણે. કદાચ આજના શવદ્યાથીઓને એ અનભવ ક્યારે ય ન થઇ િકે.
વીસમી સદીના પહેલા પાુંચ-છ દાયકા દરમ્યાન શવદ્યાથીઓને મળે લ શિક્ષણની ગણવત્તા ઉત્તમ હતી તેમ કહી િકાય. તે વખતના શિક્ષકો પાસ
શવષય જ્ઞાન અશધકૃત અભ્યાસીની કક્ષાન ું હત ું. તેઓ ભણાવતી વખતે પ ૂરે પ ૂરા સજ્જ થઈને આવતા. શિક્ષણ પદ્ધશત કઇંક અંિે અનૌપચાહરક
હોવા છતાું શિસ્ત જળવાઈ રહેતી અને શિક્ષક-શવદ્યાથીઓ વચ્ચે એક પ્રકારની આતમીયતા બુંધાતી. શવદ્યાથીઓમાું રહેલ જદી જદી િક્તત અન
વલણને પારખીને દરે કને અનરૂપ થાય એવી રીતે પાઠ ભણાવતા. આથી દરે ક શવદ્યાથીનો પ ૂરે પ ૂરો શવકાસ થતો. ટૂુંકમાું શિક્ષકોને ભણાવવાન
અને શવદ્યાથીઓને ભણવાની મજા આવતી. ખરે ખર તે સમયે પ્રાથશમકથી માુંડીને ઉચ્ચ શિક્ષણના ધોરણ અને પદ્ધશત ભારતીય પ્રણાલીઓ અન
મ ૂલ્યોને પોષનારા હતાું. ઘરમાું કેળવાયેલા સુંસ્કારોન ું સુંવધષન અને સુંમાર્જન કરવા િાળાની શિક્ષણ પદ્ધશત પ ૂરક બની રહેતી.
જે પેઢીએ 30-40ના દાયકાઓમાું શિક્ષણ મેળવ્ય ું હોય, તેમાનાું કેટલાુંક એ ક્ષેત્રમાું સહિય થયાું અને પોતાનાું પછીની પેઢીને સ્વતુંત્ર ભારતન
નાગહરકો થવા માટે સજ્જ કરી િક્યાું. ચાલીસના દાયકાના અંત ભાગમાું અને પચાસની િરૂઆતમાું કેટલીક આશ્રમિાળાઓ સ્થપાઈ, ત
કેટલાુંક નાનાું મોટાું િહેરોમાું છાત્રાલય સાથેના િાળા સુંકલો િરૂ થયાું. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ગજરાતમાું કન્યા કેળવણી માટે સવલતો ઊભ
કરવા ઘણા કમષિીલો સહિય બન્યા. એમાુંની ઉદાહરણ રૂપ સુંસ્થા, તે સવષશ્રી દરબાર ગોપાળદાસ દે સાઈ અને ઉછરું ગરાય ઢેબરભાઈની પ્રેરણાથ
રાજકોટમાું શ્રી કડવીબાઈ શવરાણી કન્યા શવદ્યાલય કે જયાું કન્યાઓને સવાાંગી કેળવણી પ ૂરી પાડે તેવી આદિષ િાળા સ્થપાઈ, જેમાું શિક્ષક તરીક
કામ કરવાની જેમને તક મળી તેઓ પોતાને જેવ ું શિક્ષણ મળે લ ું લગભગ તેવી જ કક્ષાન ું શિક્ષણ આપવાું કહટબદ્ધ બન્યાું. ઉપરોતત િાળાઓમ
સમ ૂહજીવન દ્વારા સ્વાવલુંબનના પાઠ છાત્રાલય જીવનમાું ભણાવાતા, જયાું શ્રમન ું મહતતવ સફાઈ અને ગૃહસુંચાલન દ્વારા આપોઆપ િીખવાઈ
જત ું. શવરાણી કન્યા શવદ્યાલય જેવી આદિષ િાળામાું બાલમુંહદરથી માુંડીને દસ ધોરણ સધી શવદ્યાશથિનીઓની પ્રગશતન ું આકલન પરીક્ષા પદ્ધશતન
બદલે સતત મ ૂલ્યાુંકન દ્વારા દરે ક શવદ્યાશથિનીની ગણવત્તાની ચકાસણી કરીને કરવામાું આવત ું. આ રીતે પરીક્ષાઓનો બોજ ન હોવાને કારણ
સ્થાશનક, પ્રાુંતીય અને રાષ્ટ્રીય સ્તરના પ્રવાસો, સાુંસ્કૃશ તક કાયષિમો અને શવશવધ શવષયોને મધ્યમાું રાખીને થતાું પ્રદિષનો કરવાની મોકળાિ
અને તક સહ શિક્ષકોને તેમ જ શવદ્યાશથિનીઓને મળતી. એવી જ રીતે સુંસ્થાના પ્રેરણાદાતાઓ અને મ ૂળ સ્થાપકોના શવચારો અને કાયષક્ષેત્રન
વ્યાપને કારણે શવદ્યાલયને ભારતના ઉચ્ચતમ રાજકીય, સામાજજક, રચનાતમક કાયષને વરે લા અને સાહહતય તથા સાુંસ્કૃશ તક ક્ષેત્રમાું નામન
મેળવી ચ ૂકેલા મહાનભાવોની મલાકાતોનો લાભ મળતો અને એ રીતે શવદ્યાશથિનીઓને અભ્યાસેતર પ્રવ ૃશત્તઓ દ્વારા સવાાંગી શિક્ષણ મળી રહેત
આ અને આવી અન્ય શિક્ષણ સુંસ્થાઓ દ્વારા ભારતીય સુંસ્કૃશ તનાું મ ૂળભ ૂત મ ૂલ્યો અને ઉદાર રાષ્ટ્રીય ભાવનાન ું શસિંચન મતત વાતાવરણન
પહરણામે અનાયાસ થત ું.
સાુંપ્રત શિક્ષણ પદ્ધશતમાું આવતાું પહરવતષનોની નોંધ લેતાું એક બાબત સ્પષ્ટ્ટ તરી આવે છે કે સ્વતુંત્રતા મળયા બાદ, પોતાની જ પ્રજાન
માત ૃભાષાના માધ્યમ દ્વારા શિક્ષણ આપવાની ઉત્તમ તક મળી હતી, જે તે વખતે ઝડપી લેવાઈ હતી. પરું ત સમય જતાું શિક્ષણન ું માધ્યમ
માત ૃભાષા એટલે કે પ્રાુંતીય ભાષા હોવી જોઈએ, આ હકીકતન ું મહતતવ ઘટત ું ગય ું અને તેને સ્થાને ઇંગ્ગ્લિનો મોહ વધતો ચાલ્યો. આ વ્યામોહન
વ્યાજબી ઠરાવવા એવી દલીલ થતી રહી કે ઈંગ્ગ્લિ વૈશિક ભાષા છે , આપણા નાગહરકોને શવદે િમાું વ્યવસાય મેળવવામાું એ જ મદદરૂપ થાય
અને તેનાથી દશનયામાું ભારતન ું સ્થાન જમાવી િકાય. બાળ મનોશવજ્ઞાન, શિક્ષણ મનોશવજ્ઞાન અને ભાષાિાસ્ત્રના શનયમોને જાણીને સમજનાર
સહ શિક્ષણવેત્તાઓને આવી દલીલો ખ ૂબ પાુંગળી લાગે. પ્રાુંતીય અને કેન્િીય સરકારોએ તો વષોથી જાણે શન:શલ્ક અને ફરજજયાત શિક્ષણ
આપવાના નાગહરકોના મ ૂળભ ૂત અશધકારની ઘોષણા કયાષ બાદ તતષમાું જ એ જવાબદારી શનભાવવા અંગે ઉદાસીનતા સેવી. તેથી શિક્ષણકાય
વેપારીઓ, દાનવીરો અને અલગ અલગ પુંથના આગેવાનો જેવા ખાનગી ક્ષેત્રના રખેવાળોની ઉદારતા અને વહીવટી સ ૂઝ ઉપર નભવા લાગ્ય
જેમાું િૈક્ષગણક િન્દ્ષ્ટ્ટ કે કિળતાની ખાસ જરૂર ન જણાઈ.
ઉપર વણષવી તે શિક્ષણ પ્રથા અને તેને પહરણામે બાળકોના ઉછે ર અને ઘડતરમાું અનભવાતી હળવી ફૂલ શનરાુંતની સરખામણી હાલના
માહોલ સાથે કરીએ. આજે બાલમુંહદરમાું દાખલ થવા માટે ચાર વષષના બાળકને પરીક્ષા આપવી પડે છે . તયારથી િરૂ થયેલ ઔપચાહરક
પરીક્ષણનો દોર છે ક નોકરી મેળવવા સધી સતત ચાલ રહે છે . નાનાું ભ ૂલકાું પોતાના ધનાઢય શપતાની કારમાું, કે સ્કૂટર પર, અથવા
સ્કૂલની બસ કે હરતસા જેવાું ઝડપી વાહનોમાું િાળાએ જાય છે . મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વગષનાું બાળકો તગડી ફી ભરીને કહેવાતી
‘સારી’ ખાનગી શનિાળોમાું ભણે અને બાકીનાું બધાું સામાન્ય ગણાયેલી ખાનગી કે સરકારી શનિાળોમાું જાય તેથી તેઓને સાવ નાની
ઉંમરમાું વગષભેદ વચ્ચે જીવવવાની તાલીમ મળી જાય છે . અને આ અંતર સમાજના દરે ક સ્તરમાું વ્યાપેલ ું દે ખાય.
આ બધ ું જાણે ઓછું હોય તેમ પ્રાથશમક િાળાથી માુંડીને કોલેજના શવદ્યાથીઓ સધી તમામ બાળકો-યવાનો સવારે ઊઠીને ટયિનમાું
જાય, િાળામાું છ કલાક ભણે અને એટલ ું ભણતર જાણે ઓછું પડ્ ું હોય તેમ સાુંજે આવીને બીજા ટયિન તલાસમાું જાય. શિક્ષકો જાણે
હવે પોતપોતાના શવષયમાું પ્રવીણ ન હોય તેમ લાગે છે . તેઓ વગષમાું સારું શિક્ષણ ન આપે તો જ ટયિનની જરૂર પડે, એ વાત જ જાણે
શવસરાઈ ગઈ છે . જયારે િરીરનો બાુંધો મજબ ૂત કરવાની ઉંમર હોય તયારે બાળક રમી ન િકે, એકબીજાું સાથે સહકારથી જીવતાું
િીખવાના પાઠ ભણવાના હોય તયારે ઈતર પ્રવ ૃશત્તઓ ન કરી િકે અને બધી ઇન્દ્ન્િયોને કેળવીને પોતાની આગવી પ્રશતભા ખીલવવાનો
સમય હોય તયારે કટુંબ કે સમાજના તહેવારો-પ્રસુંગોમાું હાજર રહી ન િકે, એવી આજની શિક્ષણ પદ્ધશત કેવા નાગહરકો ઘડે છે તેના
સાક્ષી આપણે સહ છીએ.
ઘણાું વષોથી શિક્ષણ જાણે વધને વધ આવક મેળવવાની તક આપે તેવા વ્યવસાય મેળવવાન ું એક સાધન માત્ર બનત ું જાય છે . વધ
ગણ મેળવવાની હોડ એવી તો બેહદ
ૂ ી બની ગઈ છે કે પ્રગશતના માપદું ડ માટે લેવાતી પરીક્ષાઓ જાણે શવદ્યાથીઓનાું જીવનના બધા રસ
અને આનુંદને હણી લેનાર એક યુંત્ર બની ગઈ છે . બાળપણ પાઠય પસ્તકોનાું પાનાુંઓમાું ખોવાઈ ગય ું છે . હકિોરાવસ્થા ટયિન અને વધ
ગણ મેળવવાની સ્પધાષમાું શવલાઈ ગઈ છે . જીવનની િરૂઆતનાું મ ૂલ્યવાન એવાું પુંદર-સોળ વષષ જાણે બોજીલ બની ગયાું છે .
જો કે આજના શિક્ષણમાું બધ ું જ શવષાદ પ્રેરે તેવ ું છે એમ કહેવાનો આિય નથી. શવજ્ઞાન અને ટેતનોલોજીના શવકાસને પહરણામે
શવદ્યાથીઓ વધ શવષદ્દ માહહતી મેળવતા થયા છે . તેઓ કેટલીક બાબતોમાું સ્વતુંત્ર અગભપ્રાય ધરાવતા થયા છે એનો આનુંદ છે .
આજકાલ ‘ભાર શવનાના ભણતર’ની વાતો સાુંભળીએ છીએ તયારે વીસમી સદીના પ ૂવાષધષ અને સ્વતુંત્રતા મળયા બાદના તરતનાું વષોમાું
અપાયેલ શિક્ષણ અને એ સમયે સવષતોમખી પ્રશતભા કેળવીને તૈયાર થયેલી પેઢીએ બીજાું ચાલીસેક વષો સધી આપેલ જીવનોપયોગી
શિક્ષણ સાથે હાલના શિક્ષણની હદિા અને દિાની તલના અનાયાસ થઇ જાય, તયારે ‘જૂન ું તે સોન ું’ એ કહેવત યથાથષ થતી ભાસે એ
શનશવિવાદ છે . શિક્ષણિાસ્ત્રીઓથી માુંડીને શિક્ષકો, માતા-શપતા અને ખદ શવદ્યાથીઓ જો આ ભારે ખમ યાુંશત્રક શિક્ષણ પ્રથામાુંની
યુંત્રણામાુંથી છટકારો મેળવીને ‘ભાર શવનાના ભણતર’ની નવી હદિામાું પગરણ માુંડિે, તો જ ભારતન ું ભાશવ ખમીરવુંતી પ્રજાના હાથમાું
રહેિે. નહીં તો રોબોટ જેવા, શ્રમના મહહમાથી યોજનો દૂ ર હડસાયેલા માત્ર ધન પાછળ દોડનારાું યવક-યવતીઓની ફોજ ક્યાું આજે
ઓછી છે તે તેમાું ઉમેરો કરવાની

You might also like