You are on page 1of 5

પ્રકરણ-1

જીવનની કોરી સ્લેટમ ાં સોનેરી અક્ષરે


ઇતિહ સ લખન ર શેઠ શ્રી હરરભ ઈ ચૌધરી

સ ાંદર જીવનની કલ્પન કરવી િો કોઈ પણ વ્યક્તિ મ ટે ખ ૂબ જ સરળ છે પણ એ કલ્પન ઓને


વ સ્િતવક બન વવ મ ટે કોઈ પણ વ્યક્તિએ અથ ગ પરરશ્રમ કરવો અતનવ યય છે . કદરિે દરે ક
વ્યક્તિને અપ ર આંિરરક શક્તિઓ આપી છે , પરાં ત આ શક્તિઓનો ઉપયોગ દરે ક મ ણ સ યોગ્ય
રીિે કરી શકિો નથી. જો વ્યક્તિ કદરિ િરફથી મળે લ અદભ ૂિ આંિરરક શક્તિનો સભ નપણે
ઉપયોગ કરે િો િે અચ ૂક રીિે અપ ર તસદ્ધિઓ મેળવી શકે છે .

કોઈ પણ વ્યક્તિ મ ટે પોિ ન જીવનને સફળિ થી શણગ રવ મ ટે અનભવની સ થે અખ ૂટ


મહેનિ કરવી મ ત્ર આવક યય જ પણ અચ ૂક પણે અતનવ યય પણ છે .

અનભવ- જજિંદગીન ાં શ્રેષ્ઠત્તમ સટીફીકેટ છે . આપણી આસપ સ ખ ૂબ જ મહેનિ કરીને સફળ થન ર


અનેક મહ નભ વોન અનેક અને ઉત્તમ મ ાં ઉત્તમ ઉદ હરણ છે . જેમ ાં ગરવી અને ગૌરવવાંિી
ગજર િ ભ ૂતમની વ િ સૌથી નોખી અને અનોખી છે . આ ભ ૂતમને શ્રેષ્ઠત્તમ બન વવ અનેક
લોકોન ાં યોગદ ન રહેલ ાં છે એટલે િો જ આ ભ ૂતમ સૌથી પતવત્ર અને ગૌરવવાંિી છે . આ ભ ૂતમને
તસિંચવ મ ાં અનેક મહ ન વ્યક્તિઓન ાં અણમોલ યોગદ ન રહેલ ાં છે , જેમ ાં એક સદ સવયદ અમર
ન મ વિયમ ન સમયમ ાં શેઠ િરીકેની ખ્ય તિ મેળવન ર હરરભ ઈ વેલજીભ ઈ ચૌધરીન ાં પણ છે .

આપણો મહ ન ભ રિ દે શ જય રે આઝ દી મેળવવ મ ટે સિિ સાંઘર્ય કરિો હિો, એ સમયની


આસપ સ હરરભ ઈ ચૌધરીનો જન્મ ૫/૦૩/૧૯૪૮ન રદવસે મહ ન મ ત ૃશ્રી જોઈિીબ ની અમર
કૂખે મ ણસ િ લક ન ચર ડ ગ મે થયો હિો. આ બ ળક આગળ જઈને કૂળ, ગ મ અને સમ જન ાં
ન મ રોશન કરશે િેવ ાં સૌને હાંમેશ લ ગત ાં હત ાં. આપણે તય ાં કહેવ ય છે કે કોઈ બ ળક જન્મ
તય રે િેન લક્ષણો પ રણ મ ાં દે ખ ઈ આવે છે , એવ ાં મહ ન વ્યક્તિતવ એવ શ્રી હરરભ ઈ ચૌધરીની
બ લ્ય વસ્થ મ ાં લ ગી રહ્ ાં હત ાં.
જજિંદગીન ાં િો એવ ાં છે કે કોઈ પણ વ્યક્તિની જજિંદગીની સફર હાંમેશ અથયપ ૂણય જ હોવી જોઈએ.
કોઈ પણ મહ ન વ્યક્તિતવ જજિંદગીમ ાં સાંઘર્યન િ પમ ાં બર બર િપે તય રે જ પ્રકતશિ થ ય છે ,
હરરભ ઈ ચૌધરીન તપિ વેલજીભ ઈ ચૌધરી પણ એક એવ ાં જ મહ ન વ્યક્તિતવ હત ાં. એમણે પણ
પોિ ન જીવનમ ાં અનેક આકર મ ાં આકર સાંઘર્યનો સાંપ ૂણય સ હતસકિ પ ૂવયક સ મી છ િીએ
સ મનો કયો હિો, એમન જમ ન મ ાં એમણે અંગ્રજોન ાં ક ળાં અને કપર મ ાં કપરાં ર જ પણ જોય ાં
હત ાં. એટલ ાં જ નહીં મહ ન હરરભ ઈ ચૌધરીએ ક ળમખ છપ્પતનય ક ળની ભય નક વ િો પણ
િેમન તપિ પ સેથી સ ભ
ાં ળી હિી. અને એ વ િોમ થ
ાં ી એમણે અનેક બોધપ ઠ મેળવ્ય હિ .

િે સમયે િેમન તપિ વેલજીભ ઈ ચૌધરી બન સક ઠ


ાં જજલ્લ ન અતિ દગયમ અને કપર મ ાં કપર
પહ ડી તવસ્િ રમ ાં આવેલ દ િ
ાં ખ િે એક સ મ ન્ય ટયબવેલ ઓપરે ટર િરીકે નોકરી કરિ
હિ . એ સમયે હરરભ ઈ ચૌધરીએ પોિ ન તપિ નો કરણ સાંઘર્ય જોયો હિો. તપિ નો આવો
અસહ્ય સાંઘર્ય જોઈને એમન ાં હદય દ્રવી ઉઠ્ ાં હત ાં. અને એમણે મનોમન નક્કી કયું હત ાં " કે મ રે
સમ જ મ ટે કશક નવ ાં અને ઉત્તમ કરવ ાં છે . આ નક્કી કય ય પછી િેઓ પોિ ન તપિ ની સ થે
દિ
ાં ગય . તપિ નો આકરો સાંઘર્ય જોય પછી િેમને જીવનની સ ચે સ ચી અને કડવી
વ સ્િતવકિ સમજાઈ. એક રીિે જોવ જઈએ િો દ િ
ાં બહ મોટો અને દગયમ પહ ડી તવસ્િ ર
છે , એ છિ ાં તય ાં પણ ક્ ક
ાં ક્ ક
ાં સમિોલ જમીન પણ છે .તપિ ની નોકરી અથે કેટલીક વખિ
િેમણે તય ાં ર તત્ર રોક ણ પણ કરવ ાં પડત ાં હત ાં. આ દરતમય ન ખલ્લ આક શ નીચે િેમણે
તશય ળ મ ાં કડકડિી ઠાંડી, ઉન ળ મ ાં ક ળઝ ળ ગરમી િો ચોમ સ મ ાં ધોધમ ર વરસ દનો પણ
સ મનો કરવો પડિો હિો. આ બધ વચ્ચે રહીને જ એમન ાં કમળાં બચપણ ઘડ ય ાં હત ાં . દગયમ
જગલ
ાં હોવ ને ક રણે અન્ય રહિંસક પ્ર ણીઓની સ થે સ થે તય ાં ઝેરી સ પ અને બીજા ઝેરી જીવ
જતાં ઓનો ભય પણ હાંમેશ રહેિો હિો, આ બધ વચ્ચે ઘડ ઈને જ હરરભ ઈ ચૌધરીન મ નસપટ
પર પોિ ન તપિ ન ક રમ અને આકર સાંઘર્યની અતિશય ગાંભીર અસર થઈ હિી, બસ એ
ક રણે જ િેમણે જીવનમ ાં અલગ અને અનોખો રસ્િો કાંડ રવ ન ાં એક નવો જ ચીલો ચ િરવ ન ાં
પસાંદ કયું હશે.

એ સમયે ચર ડ ગ મમ ાં એક પ્ર થતમક શ ળ આવેલી હિી. જય ાં પ્ર થતમક તશક્ષણ મળત ાં હત ાં.
પરાં ત આંજણ ચૌધરી સમ જ એ સમયમ ાં શૈક્ષણણક રીિે ખ ૂબ જ પછ િ હિો. એટલ ાં જ નહીં
પણ આ આ સમ જ પરાં પર થી મ ત્ર ને મ ત્ર ખેિી અને પશપ લન વ્યવસ ય સ થે જ સાંકળ યેલો
હિો.આવ અંધક ર યગમ ાં મહ ન હરરભ ઈ ચૌધરીએ જીવનને એક જદ જ દ્રષ્ષ્ટકોણથી જોઈ
ખ ૂબ જ તશણક્ષિ અને દીણક્ષિ થવ ન ાં નક્કી કયું હત ાં. પોિ ન સમ જની અતશણક્ષિિ જોઈને િેમણે
મનોમન જ પોિ ન સમ જ મ ટે કશકાં નવીન અને કશકાં સવોત્તમ કરવ નો મક્કમ તનધ યર કયો.
પોિ ન આ મહ ન તનધ યરને માંજજલ સધી પહોંચ ડવ મ ટે એમણે ખ ૂબ જ સભ નિ પ ૂવયક અને
ખ ૂબ જ ગાંભીરિ થી ભણવ મ ટે પોિ ની જાિને મક્કમ રીિે િૈય ર કરી અને િે મ ટે િેઓ
અડગ મનોબળથી કરટબધ્ધ થય .

શ્રી હરરભ ઈ ચૌધરી અભ્ય સ કરિ હિ એ સમયનો એક ન નકડો એવો પ્રસાંગ છે , જે આજન
અદ્યિન ટેકનોલોજીન સમયમ ાં પણ ખ ૂબ જ પ્રેરણ દ યક પ ૂરવ ર થ ય એમ છે . એક રદવસ
હરીભ ઈ ચૌધરીને શ ળ મ ાં એમન તશક્ષકે એમને સોપવ મ ાં આવેલ ાં ગૃહ ક યય બિ વવ મ ટે
કહ્.ાં ગૃહ કય ય િપસ્ય પછી તશક્ષકને એવો ખ્ય લ આવી ગયો કે આ તવદ્ય થી ભતવષ્યમ ાં ખ ૂબ
જ પ્રગતિ કરશે અને પોિ ન ાં- પોિ ની શ ળ , પોિ ન પરરવ ર અને સમ જ ખ ૂબ ગૌરવ વધ રશે
િેમ ાં શાંક ને કોઈ સ્થ ન નથી.

શરૂઆિમ ાં િો હરરભ ઈ ચૌધરી તશક્ષકથી ખ ૂબ જ ડરિ હિ પરાં ત જે રદવસે તશક્ષકે જય રે


િેમન ખભ પર હફ
ાં થી હ થ ર ખીને ખ ૂબ પ્રેમથી એમને કહ્ ાં કે " જો બેટ ! અભ્ય સમ ાં ક્ રે ય
ગોખણપટ્ટી કરવી નહી ક રણ કે ગોખેલ ાં ક્ રે ય ક યમી ધોરણે ટકત ાં નથી. જો િ રે અભ્ય સ
કરવો જ હોય િો િ રે ખ ૂબ જ સમજણપ ૂવયક અભ્ય સ કરવો પડશે. ક રણ કે સમજ- આજીવન
વ્યક્તિનો સ થ છોડિી નથી. આપણે જે પણ ક યય કરીએ િે શ્રેષ્ઠ કરવ ન ાં.... શ્રેષ્ઠ કરવ ની આદિ
પ ડવ મ ાં આવશે િો જીવનન ાં સવોચ ઘડિર થશે. તશક્ષકન આવી હફ
ાં ભય ય વ્યવહ રથી
હરરભ ઈન મનમ ાં રહેલો તશક્ષક પ્રતયેનો સષપ્િ ભય દૂ ર થઇ ગયો અને એમની વચ્ચેન અંિરમ ાં
ખ ૂબ જ ઘટ ડો થઇ ગયો હિો. આ પ્રસાંગ પછી હરરભ ઈ ચૌધરીએ મનોમન એવો તનધ યર લઈ
લીધો કે " આજથી હ ાં જે કોઈ પણ ક યય કરીશ િે શ્રેષ્ઠ જ કરીશ."

હરરભ ઈ ચૌધરીએ પ્ર થતમક શ ળ સધીનો અભ્ય સ પોિ ન વિન ચર ડ ગ મ કયો હિો અને
મ ધ્યતમક અને ઉચ્ચિર અભ્ય સ મ ણસ ખ િે કયો હિો. િેમણે વર્ય ૧૯૬૭થી લઈને ૧૯૭૧
સધી મ ણસ સ યન્સ કોલેજમ ાં ફીઝીતસ અને મેથ્સ તવર્યમ ાં સ્ન િકની ડીગ્રી મેળવી હિી. િેઓ
અભ્ય સની સ થે સ થે કટાંબ અને પરરવ રને પણ ખ ૂબ મદદરૂપ થિ હિ . એમણે લોકોને
મદદરૂપ થવ ન ગણો છે ક સમજણ આવી તય રથી કેળવ્ય હિ . પરોપક ર વ ૃતત્ત એમન લોહીમ ાં
બચપણથી વણ ઈ ગઈ હિી.

એક સમયે િેમન ખેિરની બે વીઘ જમીનમ ાં ઘઉંન પ કન ાં વ વેિર કરવ મ ાં આવ્ય ાં હત ાં. િે
સમયે તસિંચ ઈ મ ટે કવ ન પ ણીની વ્યવસ્થ હિી. જે મશીન દ્વ ર પ ણી ખેંચીને કરવ મ ાં આવિી
હિી. તશય ળ ની કડકડિી ઠાંડીમ ાં પણ િેઓ ર િ કે રદવસ જોય વગર ખભે પ વડો ઊંચકીને
તપયિ કરવ મ ાં મ ટે જાિે ખેિરમ ાં જિ હિ . જેમ જેમ સમય તવિિો િો જિો હિો િેમ િેમ
હરરભ ઈ ચૌધરીની સમજણ પણ પરરપતવ બનિી જિી હિી અને િેમન જીવનન ાં પણ ભણિર
અને ગણિર સ થેન ાં ચણિર થઇ રહ્ ાં હત ાં. િેઓ ખેિરમ ાં પણ પોિ ન પસ્િકો અભ્ય સ અથે
સ થે લઇ જિ હિ અને ખેિી ક મથી તવર મન સમયે અભ્ય સ કરિ હિ . િે સમયે ખેિીન
કોઈ અદ્યિન સ ધનો ન હોવ થી િેઓ હળ ચલ વીને ખેિર ખેડિ હિ . એ સમયે ખેિરમ ાં પ ક
ઉગ ડવ મ ટે જમીનમ ાં દ ણ પેરવ મ ાં આવિ િે ક મ પણ હરરભ ઈ ચૌધરી જાિે કરિ હિ ,
એટલે કે િેઓ ખેિીવ ડીન ાં િમ મ પ્રક રન ાં ક મ કરી લેિ હિ .

આ દરતમય ન એક રદવસ િેમ ન ક ક એ િેમને બોલ વીને કહ્ ાં કે હરરભ ઈ,! આપણ કવ ન
મશીનમ ાં કઈક ખર બી થઇ હોય એમ લ ગે છે એની િપ સ કરવ મ ટે િમ રે કવ મ ાં ઉિરવ ાં
પડશે. હરરભ ઈએ પણ ક ક ન સ ૂચનો હસિે મોંઢે સ્વીક ર કયો અને કવ મ ાં ઉિરી િમણે મશીન
રીપેર કરી ન ખ્ય ાં આ એમની એક વધ આગવી આવડિ હિી.

હરરભ ઈ ચૌધરીએ કોલેજક ળમ ાં જ નક્કી કરી લીધ ાં હત ાં કે “ જીવનમ ાં જે કઈ પણ નવ ાં


શીખવ નો અવસર મળશે િે હ ાં ક્ રે ય ગમ વીશ નહીં. જે કઈ નવ ાં શીખવ મળે િે હ ાં સિિ
શીખીશ. ક રણ કે શીખેલ ાં કોઈ રદવસ એળે જત ાં નથી.”

કોલજ ક ળથી જ હરરભ ઈ ચૌધરીને પશપ લનમ ાં ખ ૂબ રસ હિો. મગ


ાં ૂ પ્રતયે પશઓ પ્રતયેન
અઢળક પ્રેમન ક રણે િેઓ વગડ મ ાં પશઓ ચર વવ મ ટે જિ હિ . એ સમયે િેમણે ખેિરમ ાં
બન વેલ મ ળ પર સ ૂઈને અનેક ર િો પસ ર કરી હિી.
િેમન તપિ વેલજીભ ઈ ચૌધરી સ મ ન્ય નોકરી કરીને ગ ૂજર ન ચ લવિ હિ . િેમન ાં આખ ાં
કાંટાંબ સખિ સાંઘર્યનો સ મનો કરી રહ્ ાં હત ાં. આ સાંજોગમ ાં હરરભ ઈ ચૌધરી પ સે કોલેજની ફી
ભરવ ની પણ સગવડ ન હિી. આ સમસ્ય મ થ
ાં ી છુટક રો મેળવ મ ટે હરરભ ઈ ચૌધરી ખેિરે
ખેિરે ફરીને હલો (ખેિરમ ાં વેરતવખેર પડેલો અન જ કઠોળ કે અન્ય ખેિ નીપજ વીણીને ભેગી
કરવી) વીણવ જિ હિ અને િે વેચવ થી જે આવક થિી િેમ થ
ાં ી પોિ ન તશક્ષણનો ખચય
જાિે જવ બદ રી પ ૂવયક ઉઠ વિ હિ . હરરભ ઈ ચૌધરીન જીવનન આવ િો અનેક પ્રસાંગો
છે . જેમણે એક સફળ હરરભ ઈ ચૌધરીન ાં તનમ યણ કરવ મ ાં બહ નોંધપ ત્ર યોગદ ન આપ્ય ાં છે .

હરરભ ઈ ચૌધરીની બ ળપણથી જ સિિ સાંઘર્ય ભરે લી જજિંદગી જ એમને ભતવષ્યમ ાં હરરભ ઈ
શેઠન ાં ણબરદ અપ વશે એની ખદ હરરભ ઈ ચૌધરીને પણ કલ્પન નહોિી.

You might also like