You are on page 1of 5

Whatsapp Based Assessment - Class 9 -

Maths - Week 36 - 4/9/2021

મગન પાસે x ચોકલેટ છે તેમાથી 10 ચોકલેટ છગનને આપે છે . તો તેની પાસે 25 ચોકલેટ રહે . આ
િવધાનને એક ચલ સુરેખ સમીકરણના વ પમાં લખો.

x - 25 = 10

x - 10 = 25

25 - x = 15

10x = 25

એક હોટલમાં એક કપ આઈસ ીમની કંમત, એક કપ હાની કંમત કરતાં ણ ગણી છે – આ


િવધાનને િ ચલ સુરેખ સમીકરણ વ પે લખો. એક કપ આઈસ ીમની કંમત m અને એક કપ
હાની કંમત n લો.

m = 3n

n = 3n

m + 3n = 0

n + 3m = 0

િ ચલ સુરેખ સમીકરણને કે ટલા ઉકે લ હોય છે ?

અન ય ઉકે લ

બે ઉકે લ

ણ ઉકે લ

અસં ય ઉકે લ
નીચેના પૈકી કયો x + 2y = 6 નો ઉકે લ છે ?

(6, 0)

(1, 1)

(2, 3)

(4, -2)

(k, 2) એ સમીકરણ 2x + y = 8 નો ઉકે લ હોય તો k ની કંમત કઈ થાય?

4
િ ચલ સુરેખ સમીકરણનો આલેખ આપેલ છે તો તે નીચે પૈકી કયા સમીકરણનો આલેખ હોય શકે ?

x+y=7

x-y=7

x=7

y=7
િ ચલ સુરેખ સમીકરણનો આલેખ આપેલ છે તો તે નીચે પૈકી કયા સમીકરણનો આલેખ હોય શકે ?

x+y=0

y = 2x

y=x

y = 2x + 1
િબંદુ (3, 4) એ સમીકરણ ax – 3y + 6 = 0 ના આલેખ પરનું િબંદુ હોય તો a ની કંમત કે ટલી
થાય?

You might also like