You are on page 1of 3

WS / HW / / RS /172 : 2023 – 2024 : TERM: I /II

NAME________________________ CLASS: 8 DIV: E F ROLL NO.: ____ DATE: ____________

SUBJECT: GUJARATI TOPIC: Revision-3 TEACHER’S NAME: MRS.HANSA SUMRA

Note: This sheet can be assessed. MARKS / GRADE: ___


____________________________________________________________________________
નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર જિાબ લખો
૧. નાની ખખસકોલી શ ું કરે છે ?
જ. નાની ખખસકોલી આખો દિિસ િદરયા દકનારે કૂિાકૂિ કરે . િદરયાની રે તીમાું આળોટે.
પોતામાું રે તી ભરે . િાનરો જે સેત બનાિતા હતા તેના પર જઈ આખી રે તી ખુંખેરી
આિતી. આમ નાની ખખસકોલી સેત બનાિિા મિિ કરે છે .

૨. શ્રિણના માતાવપતાએ રાજાને શ ું શ્રાપ આપ્યો ? શા માટે ?


જ. રાજા િશરથન ું બાણ શ્રિણને લાગે છે અને તેન ું મ ૃત્ય થાય. તેથી પાણીનો ઘડો
લઈને રાજા શ્રિણના માતા – વપતા પાસે જાય છે . ત્યારે તેઓ કહે છે અજાણ્યે પોતાનાથી
શ્રિણ મરાયો છે અને તેમની માફી માુંગી. શ્રિણના માતાવપતાના દુઃખનો પાર ન રહ્યો.
તેથી એમણે િશરથ રાજાને શ્રાપ આપ્યો, અમારી જેમ તમારું પણ મ ૃત્ય પત્રવિયોગે થશે.

૩. હૅન્સે આખા શહેરને િદરયાના પાણીથી કઈ રીતે બચાવય ું ?


જ. હૅન્સ શાળાએથી છૂટીને ઘરે જઈ રહ્યો હતો ત્યારે તેણે એક લાુંબો પાણીનો રે લો જોયો.
િીિાલમાું નાન ું કાણ ું પડી ગય ું હત ું. તેને વિચાર આવયો જો િદરયાના પાણીથી કાણ ું
મોટું થઈ જશે અને િીિાલમાું ગાબડું પડશે તો િીિાલ ત ૂટી જશે અને આખ ું શહેર ડૂબી
જશે. તેણે મિિ માગી પણ કોઈ ન આવય ું. તે દહિંમત ન હાયો. એક હાથ િીિાલ પર
ટેકવયો અને બીજા હાથણી આંગળી િીિાલના કાણામાું ખોસી રાખી પાણી બુંધ થઈ ગય ું.
તે આખી રાત એમ જ બેસી રહ્યો. આમ બહાદરીથી તેણે આખા શહેરને બચાવય ું.

(For Private Circulation Only. This Material is not Copyright Free)

F/LSI/1 Page 1 of 3
૪. ખખસકોલીની િાતાા તમારા શબ્િમાું લખો.

૫. િશરથ રાજાને જોઈને શ્રિણે શ ું કહ્ ું ?


જ. િશરથ રાજાને જોઈ શ્રિણે કહ્,ું મને વનિોષને તમે માયો. મને મરિાન ું દુઃખ નથી, પણ
નિીદકનારે એક વ ૃક્ષ નીચે મારાું અંધ માતાવપતા કાિડમાું બેઠાું છે , તે તરસ્યાું છે . તેમને
જલ્િી પાણી આપી આિો. આમ કહી તેણે પ્રાણ છોડયા.

૬. બીરબલે િરબારીને ચતરાઈથી શ ું જિાબ આપ્યો ?


જ. િરબારીએ બીરબલને કહ્ ું તમે કહ્યા તેટલા મારા િાળ નથી. મારા િાળતો રાજાના
િાળ જેટલા છે . ત્યારે બીરબલે જિાબ આપ્યો કે જો તમારા િાળ બાિશાહ જેટલા હોત
તો તમે પણ બાિશાહ હોત. તમે તો માત્ર િરબારી છો. િાળની ખાતરી કરિા િરબારમાું
હજામને બોલાિી માથ ું મડું ૂ ાિી િાળની ગણતરી કરી લઈએ.

નીચે આપેલા પ્રશ્નોના જિાબ એક િાકયમાું લખો.


૧. તીથાયાત્રા કરિા શ્રિણ માતાવપતાને શેમાું બેસાડીને લઈ ગયો ?
જ. તીથાયાત્રા કરિા શ્રિણ માતાવપતાને કાિડમાું બેસાડીને લઈ ગયો.

૨. અકબરના સિાલનો જિાબ બીરબલે શ ું આપ્યો ?


જ. બીરબલે આંખ મીંચી ગણતરીનો િે ખાિ કરી કહ્,ું તમારા માથાના િાળ છે એક
લાખ છવિીસ હજાર છસો છત્રીસ.

૩. શાળાએથી આિતા હૅન્સે રસ્તામાું શ ું જોઈએ ?


જ. શાળાએથી આિતા હૅન્સે રસ્તામાું એક લાુંબો પાણીનો રે લો જોયો.

૪. હોલૅન્ડની સરકારે હાલેમ શહેરના દકનારે િીિાલ શા માટે બુંધાિી હતી ?


જ. હાલેમ શહેર િદરયાની સપાટી કરતાું પણ નીચાણમાું િસેલ ું છે એટલે િદરયાની ભરતી
થી બચિિા હોલૅન્ડની સરકારે હાલેમ શહેરના દકનારે િીિાલ બુંધાિી હતી

(For Private Circulation Only. This Material is not Copyright Free)

F/LSI/1 Page 2 of 3
૫. જો તમે વ ૃક્ષ નહી બચાિોતો શ ું થશે ?
૬. જો તમે બીરબલની જગ્યાએ હોત તો કેિી રીતે પ્રશ્નનો જિાબ આપ્યો હોત ?

૭. િરબારીએ પોતાના કેટલા િાળ કહ્યા ?


જ. િરબારીએ કહ્ ું મારા માથાના એક લાખ છવિીસ હજાર છસો છત્રીસ િાળ છે .

૮. તીથોમાું ફરતો ફરતો શ્રિણ ક્ાું આવયો ?


જ. તીથોમાું ફરતો ફરતો શ્રિણ અયોધ્યા આવયો.

૯. િશરથ રાજાએ કઈ દિશામાું બાણ છોડ્ ું ?


જ. કોઈ પશ નિીમાું પાણી પીિા આવય ું હશે એમ માનીને િશરથ રાજાએ અિાજની દિશામાું
બાણ છોડય ું.

૧૦ હૅન્સ માટે લોકોએ શ ું કહ્ ું ?


જ. હૅન્સ માટે લોકોએ કહ્,ું “નાનકડો હૅન્સ અમારા િે શન ું રતન છે . તે હાલેમનો હીરો છે
ધન્ય છે તેની િે શભક્તતને ધન્ય છે તેનાું માતાવપતાને.”

(For Private Circulation Only. This Material is not Copyright Free)

F/LSI/1 Page 3 of 3

You might also like