Professional Documents
Culture Documents
2018 PDF
2018 PDF
પંખ
વવશ્વ તરફની ઉડ ન
દીપોત્સવી વવશેષ ક
ં | ૨૦૧૮
Mail-id: pankhemagazine@gmail.com
પ્ર સંજ્ઞગક અને ઉપદે શ ત્મક લખ ણ
હ સ્ય-વ્યંગ
તે જોઈ િહ્યો.
પત્નીએ પોતાની બેગ ખોલી.
છપાયેલી વાતાષઓ બતાવી.
“પણ આ તો કોઈ ‘સ્વપ્નદ્રષ્ટા’ નામક વ્યસ્ક્તએ લખેલ છે .
આ તાિી છે ?”
“કેમ?”
“કેમ કે આ પોસ્ટકાડષ મેં લખય ાં છે ! તમે જે સામવયકમાાં વાતાષ છપાવવા મોકલી હતી,
તેના સાંપાિક માંડળમાાં હ ાં છાં. ત્યાાં પણ મારાં નામ મેં છૂપાવ્ય ાં છે . ત્યાાં પણ માિી ઓળખ
સ્વપ્નદ્રષ્ટા તિીકે જ છે .”
સટાક િઈને શ્રીયાના ગાલ પિ વપતા શ્રીકાાંતભાઈએ એક તમાચો જડી િીધો. શ્રીયાની
સાથે જ માતા યાવમનીબેન પણ ડઘાઈ ગયાાં. આંખોમાાંથી અંગાિા ખેિવતાાં તેમણે કોલેજીયન
િીકિીને કહી િીધ,ાં “જો શ્રી, હવે ક્ાિે ય તેં એ લફાંગા જય જોડે વાત પણ કિી છે , તો તાિા
માટે સારાં નહીં થાય.”
આંખોમાાં ધસી આવેલાાં આંસઓને ટી–શટષ ની બાાંય વડે લ ૂછતાાં શ્રીયા બોલી, “પણ પપ્પા,
હ ાં તેની જોડે લગ્ન કરાં તેમાાં તમને વાાંધો શ ાં છે ? કેટલો હેન્ડસમ છે ! કેવ ાં સિસ ગાય છે ! કેવો
સિ
ાં િ લગટાિ પણ વગાડે છે ! આપણાાં કિતાાં થોડો ઓછો ધવનક છે તો શ ાં થઈ ગય?ાં હ ાં ચલાવી
લઈશ.”
હવે યાવમનીબેને પણ મોં ખોલય.ાં “ગીત સાંગીતથી પેટ નથી ભિાત ાં બેટા. પૈસા કમાવા
અને ઘિ ચલાવવ ાં ત ાં માને છે તેટલ ાં સહેલ ાં નથી. જીિ છોડી િે , બેટા. તાિા માટે બે ત્રણ
ખાનિાન કટાંબનાાં છોકિાઓ અમાિી નજિમાાં છે જ. તારાં ભણવાન ાં પ ૂરાં થાય એટલે આમ પણ
તાિા હાથ પીળા કિી િે વાની અમાિી ઈચ્છાની તને ક્ાાં ખબિ નથી?”
“તમાિે માિા લગ્ન કિાવવાાં જ છે તો જય સાથે શા માટે નહીં?” શ્રીયાએ ફિી િલીલ કિી.
“એ છોકિાન ાં ચાલચલન બિાબિ નથી. નથી તેનાાં કટાંબનો કોઈ અત્તો પત્તો. કોઈક નજીવા
ભાડાનાાં મકાનમાાં એક ગાંિી ચાલમાાં િહે છે . મેં તપાસ કિાવી છે . તેને ભ ૂલી જા તે જ સારાં છે .”
શ્રીકાાંતભાઈએ ઊંચા સ્વિમાાં કહ્.ાં
“તમે ગમે તે કહો, હ ાં લગ્ન તો તેની સાથે જ કિીશ.” આટલ ાં બોલીને શ્રીયા સડસડાટ પોતાનાાં
રૂમમાાં જતી િહી અને િિવાજો જોિથી પછાડીને અંિિથી બાંધ કિી િીધો. લગ્નનાાં આઠ વર્ષ
બાિ કેટલીયે માનતાઓ અને િવાઓ કયાષ પછી મેળવેલી અને ફૂલની જેમ ઉછે િેલી િીકિીન ાં
આવ ાં વતષન જોઇને બાંને જણ અંિિથી હચમચી ગયાાં. તે િાત્રે ત્રણમાાંથી કોઈ જમી શક્ ાં નહીં.
થોડાાં દિવસો પસાિ થઈ ગયાાં. શ્રીયા કાાંઈ બોલતી ન હતી એટલે ઘિન ાં વાતાવિણ
ડહોળાત ાં બચી ગય.ાં પણ એક દિવસ કોલેજ ગયેલી શ્રીયા સાાંજ સધી ઘેિ ન આવી એટલે
નવ િે ખયન
ાં ે બોલી નાાંખય,ાં "સિખે ભાગે વ્હેચો."
ભિી સભામાાં મૌન કહે છે , "ખેંચો વસ્તિ ખેંચો."
નિ મયો કે મયષ જનાવિ , વાત ભાંગાણી પાણે.
આ તો છે ભઇ શબિ, શબિની વાત કોઇ ના જાણે.
ગજા
ાં એ નજાકતથી જજગિના આગોશમાાંથી પોતાને છોડાવતાાં કહ્,ાં
“જજગિ, ટેમપિિી સહાિા બિલ આભાિ. એક વમનીટ ,એક વમનીટ. િોસ્ત તાિી કાંઈ ભલ
થાય છે . પણ હવે મને સ્વયાંની માવજત આવડી ગઇ છે . એ પાગલ ગજા
ાં બીમ નીચે જ
િહી ગઈ છે અને એ ભવોભવના સહાિાન ાં વચન આપનાિ પ્રેમી જજગિ હોસ્સ્પટલમાાં જમણા
પગ સાથે િફનાઈ ચ ૂક્ો છે . કેટલીક પળ ચ ૂકવાની જ ન હોય િોસ્ત. અને એ એક પળ જો
ચ ૂકાય તો એ પળ પ્રવતપળ થઇને ફિી મળે એવી આશા િાખવાની જ ન હોય...”
એના કેનવાસ પિ ચીતિી શકાય? - વાિળ, વિસાિ, મેઘધનષ્ય, સાાંજ, નિી, પાંખી, ચાંદ્ર,
બગીચો વગેિે... વગેિે..!!
એને બળિ સાથે જોતિી પૈડાાંને અવળુાં ફેિવી શકાય?
હડ
ાં ૂ ી પિતો િોજ વપતા થૈ પત્રીની એ,
શ્રદ્ધા અને વવશ્વાસની વચ્ચે છાં િાવધકે .
આ જગલ
ાં થઈ જવાન ાં ખાખ! એવી આગ લાગી છે ,
ખબિ આ વાાંચતા’તા વાાંિિા ચશ્મા ચડાવીને.
૧.
િે સ્ટોિે ન્ટના
એકિમ ખ ૂણાના ટેબલ પિ બેસી
ઠાંડાપીણાાંની એક જ બોટલમાાં ૪.
બે સ્ટ્રો મ ૂકી લીધેલી િદિયાના દકનાિે
પ્રેમની પ્રથમ નાલળયેિન ાં પાણી પીતા
ચ ૂસકી! ગયેલ ઓતિણનાાં
િળિલળયામાાં તાિી નજિે
૨. નહીં નોંધેલી એકલતાની ચ ૂસકી!
દિવસની શરૂઆતમાાં
તેં અને મેં િકાબીની એક ૫.
જ દકનાિીએથી ચામાાં 'ચાહ' બોળીને તાિા ગલણતમાાં
લીધેલી ગૌિવભેિ ચ ૂસકી. માિા માટે શેર્ િહેલી
ખાટી થઈ ગયેલી 'ચ્હા' અને
૩. ઠાંડાપીણા થકી 'મધપ્રમેહ'ની
ચ ૂસકી ચ ૂસકી!
િમમાણમાાંથી
ક્ાિે િમખાણ તિફ વળી!
યાિ છે તને?
વીિબા અને આખ ાં ઘિ જીવન ધન્ય થયાનો અનભવ કિતા હતા. એકના એક િીકિાને
ખ ૂબ લાડકોડથી મોટો કયો. પાાંચ-પાાંચ બહેનો અને મા આમ છ-છ માએ પ્રશાાંતને લાડ
લડાવ્યા, ખ ૂબ ભણાવ્યો અને વવિે શ મોકલયો. િીકિો પ્રશાાંત પોતાનાાં પદિવાિ સાથે વવિે શી
િાં ગમાાં એવો તે િાં ગાય ગયો કે એને પોતાના ઘિની કયાિે ય યાિ ન આવી. વીિબાના ધણી
તો પહેલા જ ગજિી ગયા હતા.
શબિી પેઠે િીકિાની વાટ જોતા-જોતા આખિે ૮૮ વર્ષના વીિબા ગજિી ગયા. ચાિ
િીકિીઓએ વીિબાને કાાંધ આપી અને પાાંચમીએ અસ્ગ્નિાહ. અંવતમિશષને આવેલ સૌ કોઈ
વીિબાનાાં મખાિવવિંિ પિ ‘િીકિીઓની મા’ હોવાનો િળહળતો સ ૂયષ વનહાળી અલભભ ૂત થઈ
ગયા.
દગણ
ષ ો અલભમાન ગસ્સો ને બિી,
બાંધ િાખે એ મને લોકિ ગમે.
અલ્પ વસ વનશ ક
ં મોદી
ન ર યણ પટે લ
વવરલ જોશી
‘પંખ’ની
ય જ્ઞિક વઘ વસય ઉડ નમ ં અનંત ગોરહલ
સહભ ગી પ ખ
ં ો
http://www.facebook.com/p
ankhemagazine
+919904918168
https://twitter.com/pankh_e
magazine
https://www.youtube.co
m/channel/UCakmCpwf4
oF2ZICl-YPlVDg
https://www.instagram.com/
pankh_emagazine/
અક્ષય િવે
akshaydave9x@gmail.com