You are on page 1of 2

પ્રેસ નોટ

મુખ્ય શિર્ષક -

ફોનિક્સ સંસ્થા રજુ કરે છે ફોરેન એજ્યકે શન સેન્ટર

ઉપ શિર્ષક –

યુ.એસ. ટે ક્ષ અને એકાઉન્ટીંગ ક્ષેત્ર ના પીઢ અનુભવી એવા શ્રી વિવેક શાહ ની આગેવાની તેમજ માર્ગદર્શન હે ઠળ શરુ
થનારી આ સંસ્થા માં યુ.એસ. સી.પી.એ. રીવ્યુ, ઇ.એ. (એનરોલ્ડ એજન્ટ) તથા વ્યવસાય લક્ષી યુ.એસ. ટે ક્ષ એન્ડ એકાઉન્ટીંગ
પ્રેક્ટિકલ ટ્ રેઇનિંગ કોર્ષ જેવી તાલીમ આપવામાં આવશે.

અમદાવાદ, ગુજ – ફે બ્રુઆરી 23, 2021 – ફોનિક્સ ઇન્સ્ટિટ્ યુટ – અર્થવ્યવ્સથા ની પ્રગતિના પગલે, પોતના સ્થાનિક
ટે ક્ષ, એકાઉન્ટીંગ, ઓડિટ વગેરે કાર્ય માટે વૈશ્વિક સી.પ.એ. અને એકાઉન્ટીંગ કં પનીઓ ભારત ની પસંદગી કરી રહ્યું છે.
બિગ ફોર તેમજ અન્ય અગ્રણી યુ.એસ. ટે ક્ષ અને એકાઉન્ટીંગ કં પનીઓ એ આ દિશામાં લગભગ છેલ્લા એક દશકથી કાર્યરત
છે. જેથી યુ.એસ. ટે ક્ષ અને એકાઉન્ટીંગ ના ક્ષેત્રે સંકળાયેલા લોકોની ખુબજ મોટા પ્રમાણમાં માંગ ઉભી થઇ છે.

યુ.એસ. ટે ક્ષ અને એકાઉન્ટીંગ ક્ષેત્રે આ ક્ષેત્રનાં જાણકાર વ્યવસાયિકોની માંગ સામે અછત વચ્ચેના તફાવતને ઓછો કરવાના
ઉદ્ દે શ સાથે ફોનિક્સ દ્વારા વિવિધ અભ્યાસક્રમો જેવા કે સી.પી.એ. રીવ્યુ પ્રિપેરેશન, ઇ.એ. (એનરોલ્ડ એજન્ટ) એક્ઝામ
પ્રિપેરેશન કોર્ષ અને યુ.એસ. ટે ક્ષ અને એકાઉન્ટીંગ ની પ્રેક્ટિકલ ટ્ રેઇનિંગ માટે એક વિશેષ અભ્યાસક્રમ પુરો પાડવામાં
આવનાર છે.

આ ઉપરાંત ફોનિક્સ દ્વારા સી.પી.એ. રીવ્યુ કોર્ષ ક્ષેત્રે #1 રેટીંગ પામેલ સર્જન્ટ સાથે સત્તાવાર ભાગીદારી કરેલ છે. સર્જન્ટ
દ્વારા નિર્મિત સી.પી.એ. કોર્ષ અદ્ યતન ટે ક્નોલોજી આઘારીત હોઇ સી.પી.એ. એક્ઝામ ના વિદ્ યાર્થીઓ તૈયારી નું ભારણ ઘટાડે
છે તેમજ આ પરીક્ષા પાસ કરવામાં લાગતો સમય ઘટાડે છે.

આ સંસ્થાના સહસ્થાપક શ્રી વિવેક શાહ 2002 થી આ ક્ષેત્રે કાર્યરત છે તેમજ આ ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવે છે. શ્રી
વિવેક શાહ ફ્લોરિડા સ્થિત, રાજ્ય માં પ્રથમ ક્રમાંક તેમજ અમેરીકામાં સહુથી મોટી 50 ઇન્ડિપેન્ડેન્ટ સી.પી.એ. એકાઇન્ટીંગ
ફર્મ માં ગણના થતી કં પનીમાં ઉચ્ચ હોદ્ દા પર 10 થી વધારે વર્ષોની સેવા આપેલ છે.
“હું ફોનિક્સ નું નેતૃત્વ કરવામાં ખૂબ જ ગર્વ અનુભવુ છે. ફોનિક્સ માં અમે વ્યવસાય લક્ષી તાલીમ અને અભ્યાક્રમ દ્વારા
વિદ્ યાર્થી ને યુ.એસ. ટે ક્ષ અને એકાઉન્ટીંગ નાં ક્ષેત્રે સફળ થવા જરૂરી વિશેષજ્ઞતા નાં સ્તર સુધીનું જ્ઞાન આપવામાં આવશે.”
એમ વિવેક શાહે જણાવ્યું “સર્જન્ટ સાથે ની અમારી સંસ્થાની ભાગીદારી અમારા વિદ્ યાર્થીઓને અન્ય પ્રયત્નો ની
સરખામણીમાં સી.પી.એ. રીવ્યુ અને ઇ.એ. (એનરોલ્ડ એજન્ટ) એક્ઝામ ની અસરકારક તૈયારી તેમજ સરખામણીએ ઓછા
સમયમાં પાસ કરવમાં મદદરૂપ થશે.”

બિગ ફોર તેમજ અન્ય મોટા ગજા ની સી.પ.એ. અને એકાઉન્ટીંગ કં પની દ્વારા તેમના .એસ. ટે ક્ષ અને એકાઉન્ટીંગ ફં કશન નું
કાર્ય સંચાલન ભારમાં સફળતાપૂર્વક થતું જોઇ બીજી ઘણી કં પની છેલ્લા થોડા વર્ષોમાં ભારત ના વિવધ શહે રોમાં પોતાની
ઓફીસ ની સ્થાપના કરવામાં આવેલ છે. પરિણામે યુ.એસ. ટે ક્ષ અને એકાઉન્ટીંગ ક્ષેત્રે સી.પી.એ., ઇ.એ. તેમજ યુ.એસ. ટે ક્ષ
અને એકાઉન્ટીંગ ની તાલિમ પામેલા વ્યવસાયિકોની ખૂબજ વિપુલ પ્રમાણમાં જરુરીયાત ઉભી થઇ છે.

“અમારા વિદ્ યાર્થીઓ તેમજ તેમને નોકરી ની તકો પુરી પાડનારી અમારી સહયોગી સંસ્થાઓની સફળતા એજ અમારી સંસ્થાની
સફળતા છે” તેમ આ સંસ્થાના લીડ ઇન્સટ્ રક્ટર શ્રી હર્ષીલ ત્રિવેદી એ જણાવ્યું “આ માટે અમારી સંસ્થા દ્વારા યુ.એસ.
ટે ક્ષ અને એકાઉન્ટીંગ નો એક અજોડ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ નું આયોજન કરેલ છે. આ અભ્યાસક્રમમાં જોડાનાર
વિદ્ યાર્થીઓ ને જ્ઞાન ઉપરાંત કં પનીઓમાં તાલીમ તેમજ આ ક્ષેત્રનાં અનુભવી વિશેષજ્ઞો દ્વારા સમયાંતરે તેમની પ્રગતિનું
મૂલ્યાંકન તેમજ માર્ગદર્શન આપવાની વ્યવસ્થા છે. ”

ફોનિક્સ વિશે

અમદાવાદ સ્થિત આ સંસ્થા વૈશ્વિક સ્તરની પ્રોફે સ્નલ તાલિમ તેમજ સર્ટિફિકે શન જેવા કે યુ.એસ સી.પ.એ. (સર્ટિફાઇટ
પબ્લિક એકાઇન્ટન્ટ), ઇ.એ. (એનરોલ્ડ એજન્ટ), યુ.એસ. ટે ક્ષ અને એકાઉન્ટીંગ જેવા અનેક વ્યવસાય લક્ષી અભ્યાસક્રમો ની
વ્યવસ્થા આપે છે. આ સંસ્થા તેના વિદ્ યાર્થઓને શ્રેષ્ઠ તાલિમ, જ્ઞાન, અને માર્ગદર્શન આપવા માટે પ્રતિબદ્ધ છે.

નો હે તુ યુ.એસ. ટે ક્ષ અને એકાઉન્ટીંગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ શિક્ષણ પ્રદાન કરવો તેમજ એક એક એવો મંચ પ્રદાન કરવાનો છે કે
જે વિદ્ યાર્થી સમુદાયને સ્થાનિક તેમજ વૈશ્વિક ક્ષેત્રે સમાજ ઉપયોગી પ્રદાન કરવા ની પ્રેરણા આપે.

Website: https://phoenix.in

You might also like