You are on page 1of 9

એક દવ ુ ત સાથે વાતાલાપ

સીન ૧

ૂ રથી નદ (યા જળાશય ) દખાય છે , કમેરામાં જળાશય ુ પાણી, લીલોતર અને હર યાળ

દખાય છે . કમેરો ધીર ધીર ન ક આવે છે . જળાશયની પાળ પર બેઠલી એક ય તની પીઠ

દખાય છે . કમેરો ધીમે ધીમે ન ક આવે છે . જળાશય વધાર પ ટ દખાય છે . સામે લીલોતર

ુ છે . હવે કમેરો તેનો


અને હ રયાળ છે . વ ચે વ ચે નાના ટા ઓ ગલ બદલે છે . ય ત

( )ુ ં ની પીઠ પરથી કમેરા ુ ફોકસ તેનો આગળનો સીન લે છે . હવે ય ત ુ ુ


ખ પ ટ દખાય

છે . સાધારણ ય ત છે , તેણે ઝ બો અને લઘો પહયા છે . િનરાતે બેઠો છે , અને એક ટશે

જળાશયના સ દયને માણી ર ો છે .

સાન ૨,

માણસ બેઠો છે , કંઇક અવાજ આવે છે , અને તેની નજદ ક કોઇ ું ળ છાયા આવીને બેસી
ધ ય

છે . અને તે છાયા (માણસના આકારની) તે માણસના ખભા ઉપર તેના હાથ ુ છે . માણસ

તેની તં ામાંથી સફાળો ગી ય છે .

તે ુ ે છે

“અર ું કોણ છે ?”

તારો ૂરાણો ૂત-િમ .

“કમ દો ત, ઘણાં વખતે મ યા. ત બયત તો સાર છે ને ?”

“હા, હમણા હમણા આપણી ુ ાકાત નથી થઇ. બસ મઝામાં


લ ”ં . જવાબ

સીન ૩

એક નવો ું ળો આકાર પાસે આવે છે અને બેસી


ધ ય છે .
“આ તમાર સાથે વાતો કરવા મારા એક વક લ િમ ને લા યો .ં તેમ ુ અમારા લોકમાં

થોડા સમય પહલા જ આગમન થ ુ છે . તેઓ અિત િસ ધ ધારાશા ી હતાં અચાનક હાટ-

એટક આ યો અને તેમની વનલીલા સંકલાઇ ગઇ.” ુ િમ .


“આપને મળ ને આનંદ થયો, ક ુ લા ુ આ ન ુ લોક?” સવાલ.

“મઝા છે , કસ લડવાની, કોટમાં જવાની ક કમાવાની કોઇ ઝંઝટ નથી. એટલે આરામ મળે છે .”

વક લ ુ નો જવાબ

ુ વ થયો.”
“આ વક લ િમ ને અહ આવીને એક અજબ અ ભ ૂત િમ ે કહ છે ..

“ ું અ ભ
ુ વ થયો?” .

“મને હાટ એટક આ યો અને મા ુ ૃ ુ થ .ુ ” વક લ ુ પોતાના કથની શ ુ કર છે .


સીન ૪

વક લ ુ શબ તેના ઘરના ુ ય ુ મમાં પડ ુ છે , આ ુ બા ુ તેના િમ ો અને વજનો શોકમ ન

ચહર ઉભા છે . કોઇ ગોર શબની પાસે બેસીને ધાિમક િવિધ કર ર ો છે .

વક લ ુ ુ મ શ રર (પાર દશક છાયા ) દહ છોડ ને આકાશ તરફ જતી દખાય છે .

સીન ૫

પહલા ુ ય. ું , મારો ુ િમ
ત અને ુ વક લ બેઠા છ યે. વક લ
ત ુ પોતાની કથની આગળ

ચલાવે છે .

“મારા ૃ ુ બાદ લાંબી સફર કર ને યાર ુ ં અહ આ યો તો મને અજબ અ બ


ુ વો થયા. મારા

માટ આ જગત અ ુ અને અલૌ કક હ .ું ુ ં િવ ફા રત નજર બ ુ જોતો જોતો બધે ફર ર ો

હતો. મારા મણ દરિમયાન ુ ં િવિવધ લોકમાંથી પસાર થયો. યમલોકમાં યમરાજ અને તેમના

ુ તોના દશન કયા. દવલોકમાં અનેક દવો અને મહાન ઋિષઓને બેઠલા જોયા.”

(અહ વક લ ુ ને ફરતો દખાડાય છે . પ ાત સીનમાં યમલોક, અને દવલાક દખાય છે .


યમલોકમાં યમ અને યમ ુ તો હોય છે , અને દવલોકમાં દવો અને ઋિષ િુ નઓ બેઠલા દખાય

છે .)
“પછ ુ ં વગ લોકમાં ગયો. અને નરક લોકમાં પણ ગયો.” વક લ ુ ની કથની ચા ુ છે .

(પ ાતમાં વગ અને નરકલોક દખાડાય છે . વગલોકમાં વે યા બેઠલી અને નરકલોકમાં

સમાજસેિવકા બેઠલી દખાય છે .)

વક લ ુ થઇ
પ ય છે . .

“કમ તમે ુ થઇ ગયા? આ બ ે લોકનો તમારો અ બ


પ ુ વ કવો ર ો?” મારો .

“અહ થી જ માર િવટંબણા શ ુ થઇ. મ જો ુ ક અમારા સમાજમાં વે યા તર ક બદનામ થયેલી

ી વગમાં આરામ કરતી હતી અને એક સમાજ સેિવકા નરકમાં હતી. ચોર માટ લમાં

ગયેલો ચોર વગમાં હતો અને એક દાનવીર નરકમાં હતો. ુ કર ને


ન લવાસ ભોગવેલો

શ સ વગમાં હતો અને લનો લર નરકમાં હતો. આ ુ જોઇને મને ઘ ુ આ ય થ .ુ

પાપીઓને વગ અને ુ યશાળ ઓને નરક. આ તે ક ુ ધેર?” વક લની કથની આગળ ચાલે

છે .

“વક લ હોવાને નાતે મને િવચાર આ યો ક કદાચ અહ ના કાયદા અલગ હોય. મ મનમાં

સંક પ કય ક માર અહ ના કાયદાનો અ યાસ કરવો”

(અહ વક લને વગમાં વીવીધ થળે કાયદાના ુ તકોની શોધ કરતો દખાડાય છે .

“કાયદાના ુ તકો િવષે મ તપાસ કર તો મને જણાવવામાં આ ુ ક અહ આવા કોઇ ુ તકો

ઉપલ ધ નથી. િનયમો આ ૃ ટ ના સ ન પહલા સ નહાર વડ સમ ૃ ટ માટ ઘડવામાં

આ યા હતાં અને તે ુ બ જ દરક


જ વોને યાય મળે છે . આ િનયમો અચલ અને સનાતન છે .

આમાં કોઇ ફરફાર શ નથ ”

“માર અહ ના કાયદા ણવાની ુ રહ ”.


ાસા અ ર

અહ વક લ ુ થઇ
પ ય છે .

થોડ વાર િવચાર કયા પછ તેમણે ફર તેમ ુ વ ત ય શ ુ કર છે . .

“ઘણો સમય િવિત ગયો પણ માર શંકા ુ સમાધાન ન થ .ુ ”


“ એકવાર ુ ં કોઇ ું
દર ૃ નીચે બેસીને આરામ કરતો હતો ને મને કોઇ ગેબી અવાજ

સંભળયો.”

સીન ૬

વક લ ુ એક ઘટાદાર
ત ૃ નીચે િવચાર મ ન બેઠો છે . યાં તેની પાછળ એક તેજ ુ વ ળ

દખાય છે , અને કોઇ ગેબી અવાજ આવે છે .

“વ સ, તાર ું ું વણ છે , કમ આટલો યિથત છે ?” સવાલ


અવાજ સાંભળ ને વક લ આ યથી આ ુ બા ુ જોવા માંડ છે , કોઇ દખા ુ નથી. વક લ ું ાય


છે , ફર વાર અવાજ આવે છે .

“વ સ, ું મને જોઇ નહ શક. ુ ં ઇ રનો ુ ત તાર શંકા િનવારણ માટ આ યો ં બોલ તાર ું

શંકા છે ?” સવાલ

“મને અહ ના કાયદા સમ તા નથી. અહ પાપીઓને વગ અને ુ થશાળ ઓને નક મળે છે .

મને લાગે છે ક કોઇએ તમારા કાયદા હક કર ને તેમા મોટા પાયે ફરફારો કયા છે , યા તો

તમારા યાયાિધશો કાયદાનો ખોટો અથ કર છે .” વક લનો જવાબ

“ જો સાંભળ, અહ ના કાયદા અચળ છે , તેને કોઇ બદલી શક તેમ નથી. અહ ના િનયમો ુ બ


દરક ૃ ા માને તેના કમના ફળ અવ ય ભોગવવા પડ છે .” દવ ુ તનો અવાજ.


(અહ વક લ તેણે જોયેલા િવરોધાભાસી યો ુ વણન કર છે )

“અહ તો પાપીઓને વગ અને ુ યા માઓને નરક મળે છે , ું આવા તમારા િનયમો છે .?”

વક લ ુ ે છે ,

“વ સ, અહ ૃ ય કરતા ૃ ય પાછળના કારણને વધાર મહ વ આપવામાં આવે છે . ને ું

વે યા માને છે , તે એક ેમાળ માતા હતી. પોતાના બાળક ુ ભરણ પોષણ કરવા અને તેને સા ુ

ભણતર ુ થી વે યાગીર કરવી પડ , યાર


ા ત થાય તે માટ તેને મજ ર ું ને સમાજ

સેિવકા માને છે , તે અનાથ આ મ ચલાવતી હતી ક ુ આ મની અનાથ બાળાઓને પૈસાની

લાલચમાં દહિવ ય કરવા ફરજ પાડતી હતી. ને ું ુ ી માને છે તેણે એક િનદ ષ બાળકને

બચાવવા માટ ું ા ુ
ડ ુ ક ુ હ .ુ અને
ન લર પૈસા લઇને આવા ું ાઓને સગવડો
ડ ુ

પાડતો હતો. કહવાતા દાને ર પોતાની ફ ટર માં િનદ ષ બાળકો પાસે મ ુ ર કરાવતા હતાં

અને પછ પોતાની િસ ધ માટ દાન આપતા હતાં”. દવ ુ તનો જવાબ.

આ સાંભળ વક લ િવચારમાં પડ ય છે . . અને કર છે .

“મહારાજ, આ તો બધી અિત ુ ત વાતો હતી, અહ આટલે ુ ર આપને આ મા હતીની કવી

ર તે ણ થઇ? ું તમે બધાના ઘરમાં સીસી કમેરા ફ ટ કરા યા છે ?”

“હા, ઇ ર દરકના ઘરમાં નહ પણ તેના દહમાં સીસી કમેરા ફ ટ કયા છે .” દવ ુ તને જવાબ.

વક લ ુ આ ય થ ુ અને ફર ુ .ુ

“ મ તો આવો સીસી કમેરો કયાંય જોયો ન હતો. જો માનવના દહમાં આવો કમેરો હોય તો

ડોકટરને ઓપરશન વખતે જ ુ ર દખાય, યા તો એ -રમા, સીટ - કનમાં ક

એમ.આર.આઇમાં દખાય જ, ક ુ કોઇ ડોકટર કોઇના દહમાં આવે કમેરો હ ુ ુ ી જોયો નથી.”

“ વક લ મહાસય, માણસ ુ મન એ જ તેનો સીસી કમેરો છે . ઇ ર એવી રચના કર છે ક

માણસના મનમાં, તેના જ મથી તે ૃ ુ પયત તેણે કરલા બધા જ કમ (સારા યા નરસા),

તેના બધા જ િવચારો અને તેના બધા જ સંક પોની િવગતવાર ન ધ થાય છે . આ ન ધ કોઇ

મ ુ ય ડ લીટ કર શકતો નથી. માણસ યાર અહ આવે છે યાર આ ન ધ વાંચીને જ તેના

કમ ુ ફળ ન થાય છે . ત પે ુ ભજન નથી સાંભ ુ તેરો મન દરપન કહલાયે.” દવ ુ નો


?

જવાબ.

વક લ િવચાર મ ન, વાત સમ યાનો ભાવ.

” ,ુ આપની વાત મને સમ ય છે , મનની કતાબમાં માનવીના સમ વનનો હસાબ હોય

છે , તે વાત સાચી. અને વતમાન કાયદા ુ બ તેનો યાય થાય છે તે પણ સા .ુ ક


જ ુ

અહ ના કાયદા ુ મને કોઇ ાન નથી, તેથી હ ુ માર ું વણ ટળ નથી” વક લનો સવાલ .


“ સાંબળ વ સ, અહ ના કાયદા બ ુ જ સરળ અને સાદા છે ” દવ ુ તનો જવાબ .


“ઇ ર પોતાની શ ત અને ઇ છાથી દરક વ ુ સ ન ક ુ છે . જલચર, પ ,ુ પ ી, માનવ,

વ જ ં ુ વગેર સવ તેના જ સ ન છે . આ દરક વને તેના સ નહાર વવાનો અને વન

ટકાવી રાખવાનો અબાિધત અિધકાર આ યો છે .” દવ ુ ત ુ વ ત ય ર.

“ વન ટકાવવા માટ પોતાની જ ુ રયાત ુ બ ખોરાક મેળવવાનો અને પોતા ુ ર ણ


કરવાનો તેને સં ૂણ હ છે .” જવાબ

“તો ું વ તેના આહાર માટ અ યની હ યા કર તે યાજબી છે ?” વક લનો સવાલ

“ વ સં ૂણપણે માંસાહાર છે , તે વ પોતાના ખોરાક માટ, પોતાના પોષણ માટ અ ય

વની હ યા કર તો તે મા ય છે , ક ુ ભના વાદ માટ યા તો પોતાની મોજ માટ યા શોખ

ખાતર કોઇ અ ય વની હ યા કર તો તે કાયદા િવ ુ ધ છે ” દવ ુ તનો જવાબ.

“આ જ ર તે દરક વને પોતાના આ મ-ર ણનો અબાિધત અિધકાર છે . પોતાના આ મ-ર ણ

માટ અ ય વની હ યા કર તો તે કાયદા િવ ુ ધ નથી.” દવ ુ ત ુ સંભાષણ.

વક લ ુ એક ચ ે આ નવા િનયમો સાંભળ ર ો છે .


“ જો પિ એઇ રબ લ
ે હ અને જવાબદાર છે . યો ય માણમાં જો પિ ન થાય તો

સં ૂણ વ ૃ ટ નો નાશ થાય. માટ જો પિ અિનવાય છે . આ કાય માટ બે િવ િતય (નર

અને નાર ) સમાગમ કર છે . અને આ ૃ ય થક નવી પેદા થાય છે . જો પિ તે ઇ ર

સ પેલ જવાબદાર પણ છે .” દવ ુ તનો જવાબ.

“સંતાન પેદા કયા પછ તેને ઉછે રવાની અને તેને પોષવાની જવાબદાર તેના મા-બાપની છે .

સંતાન તેની પોતાની શ તથી વતં ર તે વતા ન શીખે યાં ુ ી તેને પોષવાની અને તે ુ

ર ણ કરવાની જવાબદાર તેના મા-બાપની છે ,” દવ ુ ત િવ તાર ૂવક વક લને સમ વી

ર ા હતાં.

“અમારા સમાજમાં આ હ ુ થક જ લ ન થા અમલમાં આવી છે ” વક લ ુ મંત ય.

“ હા વ સ, તમાર લ ન થા એ બે િવ િતય ય તને સાથે રહવાની અને પેદા કરવાની

સામા ક મં ુ ર છે . ક ુ આવી થા ારા યાર બે ય તને તેમની ઇ છા િવ ુ ધ કોઇ


દબાણથી, ભયથી યા લાલચથી સાથે રહવાની ફરજ પાડવામાં આવે તો તેને અહ મા યતા

નથી મળતી.” દવ ુ તનો જવાબ.


“અ ક તીમાં અને સં દાયોમાં અ ય તી ક સં દાયમાં લ ન કરવાની મનાઇ હોય છે ,

આવા લ નોને તે સમાજ મં ુ ર આપતો નથી, તો ું આ યો ય છે ? “ વક લનો ..

“ િતય સમાગમ એ નર યા નાર નો ગત િવષય છે . પોતાનો સાથીદાર શોધવાનો તેને

અબાિધત હ છે , આ સં ૂણપણે વૈ છ ક યા છે .”

દવ ુ તનો અ ભ ાય. .

“તો ું પોતાના મા-બાપની ઇ છા િવ ુ ધ લ ન કર તે યો ય છે ?” વક લનો ..

“ ુ ત ઉમરની વતં છે , તે કોઇની િમ કત નથી. તેથી તેને પોતાનો વન સાથી પસંદ

કરવાનો અબાિધત અિધકાર છે ”. જવાબ.

“ઇ ર દરક વને ભોગ ભોગવવા અને ૃ ટ નો અ ભ


ુ વ લેવા માટ દહ આ યો છે . આ દહ

ઉપર તે વનો અબાિધત અિધકાર છે . આ દહનો તે પોતાની મર ુ બ ઉપયોગ અને


ઉપભોગ કર શક છે . હા, ભોગ ભોગવવા માટ તે પોતાના દહનો ઇ છા ુ બ ઉપયોગ કર


શક ક ુ તે ૃ ય માટ તેને અ યના દહને ઇ પહ ચાડવાની મં ુ ર નથી. પોતાના ભોગ યા

આનંદ યા વાથ માટ તે અ ય વોને ુ ામ ન બનાવી શક.” દવ ુ ુ વ ત ય ચા .ુ


ુ ના માલીક સમ
“મહારાજ, અમારા સમાજમાં લોકો પોતાને અ ય પ ઓ છે , અને તેની પાસે

કામ કરાવે છે , મ ુ ર કરાવે છે , ઘોડા, બળદ, ગાય, ભસ, બકરા વગેરને તેઓ બાંધી રાખે છે

અને તેમની પાસે કામ કરાવે છે , આ ૃ યને અમારા સમાજમાં કાયદા ુ સમથન છે .”

વક લ ુ મંત ય. .

“ વ સ, એક વાત સમજ. સનાતન કાયદા ુ બ,


જ પદાથની રચના ણે કર હોય તે તેનો

માલીક ગણાય. આ ૃ ટ પરના અસં ય વો ુ સ ન તો ઇ ર ક ુ છે , તો પછ કોઇ માનવ

તેના ઉપર પોતાનો મા લક હ કવી ર તે જતાવી શક?. વા તવમાં કોઇ માનવને અ ય પ ુ

ક અ ય માણસ પાસે તેની ઇ છા િવ ુ ધ, લાલચ, ભય યા બળજબર થી કામ કરાવવાનો હ

નથી.” દવ ુ ત ુ સંભાષણ ચા .ુ
“આ ૃ ટ પંચ ૂતોની બનેલી છે , (વા ,ુ અ ની, જમીન, જલ અને આકાશ ) અને આનો

સ નહાર પણ ઇ ર જ છે , કોઇ પણ માનવનો તેના ઉપર કોઇ મા લક હ બનતો નથી.

દરક વ પોતાની ઇ છા અને જ ુ રયાત ુ બ તેનો ઉપભોગ કર શક છે . દરક


જ વઆ

ૃ વી પર કોઇ પણ થળે પોતાની ઇ છા અને જ ુ રયાત ુ બ જઈ શક છે , ફર શક છે અને


કોઇ પણ થળને તે પોતા ુ િનવાસ થાન બનાવી શક છે .” દવ ુ ત ુ વ ત ય.

“ ,ુ ધાિમક નેતાઓએ અમારા સમાજને ચાર વણમાં િવભા ત કય છે . આ વણ છે , ા ણ,

િ ય, વૈ ય અને ુ . એટ ુ જ નહ ક ુ આ દરક વણ માટ વન વવા માટના અલગ

અલગ િનયમો છે . આપ આ વણ યવ થા માટ ું અ ભ ાય ધરાવો છે ?” વક લનો ..

“વ સ, ઇ રની નજરમા આવા કોઇ િવભાગ નથી. તેની નજરમા બધા વો સરખા જ છે , તેની

નજર ક ડ ક હાથી, ુ તરા ક માનવ, વાઘ ક ગાય બધા સરખા જ છે . દરક વને પોતાની

આવડત, િન ઠા અને શોખ ુ બઆ


જ ૃ વી કમ કરવાનો અબાિધત અિધકાર છે , તેમાં કોઇ

ુ કાવટ ન કર શક” દવ ુ તનો જવાબ..

“ ,ુ ૃ વ પરના ઘણા ધાિમક નેતાઓ પોતાને ઇ રનો અવતાર કહવડાવે છે . આવા નેતાઓ

ધમને નામે ત તના ફરમાનો બહાર પાડ છે . નવા નવા િનયમો ઘડ છે . કયો ખોરાક ખાવો,

કયો ન ખાવો, કોની સાથે લ ન કરવા, કયો પહરવેશ પહરવો, ભગવાનની ુ કવી ર તે

કરવી, મં દરમાં કયો પોષાક પહરવો, વા અનેક િનયમો હોય છે . તેમને અવતાર માનીને

લોકો તે િનયમો ુ પાલન કર છે અને માને છે ક આવા િનયમો પાળવામાં આવે તો જ ભગવાન

સ થાય.” વક લની ર ુ આત. .

“વ સ, આ જગતમાં અનેક માનવીઓ ધ ધાથી િપડાય છે , ભગવાનને નામે તેમને

કહવામાં આવે તે તેઓ માની લે છે . માનવ માનવતા દાખવે એ જ તેની સાચી ભ ત છે . હવે

વાત રહ અવતારની. મારા મત ુ બ આ જગતના બધા સ વ ઇ રનો અવતાર જ છે .


કારણક સ વના દહમાં આ મા વસે છે તે વા તવમાં તો પરમ-આ માનો જ શ છે . ઇ ર

સદા તમારા દયમાં ઉપ થત જ છે . અને તે તમને સતત વનનો રાહ બતા યા જ કર છે .”

દવ ુ તનો જવાબ.
“મહાશય, આપે મને અહ ના કાયદા િવષે ણકાર આપી, આપનો આભાર. ક ુ મારા મત

ુ બ અમારા
જ ૃ વ પરના િનયમો આટલા સરળ નથી. અ ક
ુ િનયમો જટ લ અને બંધનકતા

હોય તે ુ લાગે છે , આ ુ કમ?” વક લનો આખર સવાલ.

“ વ સ, ૃ વ પરના કાયદા અને િનયમો કોઇ સ ાધાર એ ક ધમને નામે કોઇ ધાિમક નેતાએ

રચેલા હોય છે . એનો આશય સમાજને એક ુ થ અને સબળ બનાવવાનો હોય છે . ક ુ ઈ રની

નજરમાં આ વ ૃ ટ એક જ છે , આ સમ ૃ ટ ને ુ દા ુ દા સમાજ, દશ યા ધમના

ચોકઠામાં િવભાગી ન શકાય. તેથી ૃ ટ પરના સવ વો માટ સરખા જ િનયમો છે .”

અહ ધીમે ધીમે ગેબી અવાજ અને કાશ અ ય થઇ ય છે . .

વક લ ૂતે પોતાની વાત ૂર કર છે .

મારા મનમાં વીચાર,

“ ણે આખી ૃટ ુ સ ન ક ,ુ તેણે વો માટ સહજ અને સરળ િનયમો બના યા છે અને

માનવ તે ણે કોઇ સ ન નથી ક ,ુ ઇ ર કરલા સ નનો જ ઉપભોગ કર ર ો છે , તેણે

એવા જટ લ કાયદા બના યા છે ક તે સમજવા માટ વક લ રાખવો પડ.”

સનત આનંદ

You might also like