You are on page 1of 24

RELEASE NOTE –Ver 17.

01 (GST READY 25-05-2018)


17.01 (૨૫-૦૫-૨૦૧૮) માાં આવેલા ફેરફાર
01. E-way Bill
E-Way Bill માાં જે નવા ત્રણ ફફલ્ડ આવ્યા છે તે આ વર્ઝન માાં ઉમેરી દીધા છે .

17.01 (૨૭-૦૩-૨૦૧૮) માાં આવેલા ફેરફાર


01. E-way Bill
E-Way Bill માાં જે નવા બે ફફલ્ડ આવ્યા છે તે આ વર્ઝન માાં ઉમેરી દીધા છે .
02. Credit Limit
આ વર્ઝન થી ક્રેડીટ લીમીટ જો સેટ કરે લ હશે અને કોઈ પણ કસ્ટમાર ન ાં ક્લોઝર્િંગ બેલેન્સ તે
ક્રેડીટ લીમીટ કરતા વધારે હશે તો એન્રી સેવ કરવી કે નફહ તેન ાં સેફટિંગ સેટ કરી શકશો.
a. સૌ પ્રથમ ક્રેડીટ લીમીટ સેટ કરવા માટે Master – Account Master – Account Master
Customer / Supplier ના ખાતા ખોલતા સમયે Address Detail માાંથી ક્રેડીટ લીમીટ તથા
તેના ફદવસ સેટ કરી શકાશે.
b. ક્રેડીટ લીમીટ આપ્યા બાદ Master – Security – User Rights – Other Rights માાં જઈ ને
“Allow to save transaction even if Outstanding amount Exceeds Credit Limit” માાં ટીક
કાઢી નાખવાની રહશે.(ક્રેડીટ લીમીટ ક્રોસ થાય ત્યારે એન્રી સેવ કરવા દે વી ના હોય તો )
c. User Rights માાં ક્રેડીટ લીમીટ ના રાઈટ્સ સેટ કયાઝ બાદ જો Master – Nx Messenger –
Messenger Setup – માાં જઈ ને “Credit Limit Approval” માાં SMS/Email ન ાં સેટઅપ
કરશો તો જયારે ક્રેડીટ લીમીટ ક્રોસ થશે ત્યારે Nx Messenger માાં SMS માટે જે નાંબર
આપેલો હશે તેમાાં એક OTP આવશે અને તે તમે તમારી ચાલ વેચાણ ની એન્રી દરમમયાન
નાખી શકશો. OTP નાક્તાજ તે એન્રી સેવ કરવા દે શે.
03. Column Wise Sales Register
Report – Daily Report – Sales Register – Sales Register અહી Product ના ટેબ માાં છે લ્લે
Discount Amount ન ાં ફફલ્ડ ઉમેરેલ છે .
04. Out Ward Service Entry
આ વર્ઝન થી Outward Service Entry માાં બેંક ખાત ાં મળી શકશે. (જો બેંક ન ાં ખાત ાં ખોલતી
વખતે તેમાાં તે બેંક નો GSTIN NO આપેલો હશે તો)
17.01 (૦૭-૦૩-૨૦૧૮) માાં આવેલા ફેરફાર
૦૧. GSTR 1 ની નવી ટેમ્પપ્લેટ આવેલ છે તેથી ProfitNx માાં તેને લગતા ફેરફાર કરે લ છે .

17.01 (૨૪-૦૧-૨૦૧૮) માાં આવેલા ફેરફાર


૦૧. E-Way Bill
Master – Env.Setting – Sales – E Way Bill Required ? અહી Yes પસાંદ કરવ.ાં ત્યારબાદ,
વેચાણ એન્રી કરતા સમયે તેમાાં E-way બીલ ની મવગત આપવાની રહેશે. ત્યારબાદ વેચાણ
ની ગ્રીડ માાં રહીને જે બીલ માટે E-way બનાવ ાં હોય તેના પર કસઝર રાખી નીચે જમણા હાથ
પર “Generate E-Way Bill” ના બટન પર ક્ક્લક કરવ.ાં

અહી ક્ક્લક કરતાજ બે ઓપ્શન મળશે ૧. Generate Json File ૨. Generate .Xlsm File
૧. Generate Json File : આ ઓપ્શન પસંદ કરવાથી ડાઈરે ક જેસન ફાઈલ બની જશે. આ
ફાઈલ ProfitNx ના ફોલ્ડર માં E-waybill નામન ં નવ ં એક ફોલ્ડર બનશે તેમાં સેવ થશે.
આ ફાઈલ આપ Online Portal પર લોગીન થઇ ને Upload કરી શકશો.
૨. Generate .Xlsm file : આ ઓપ્શન પસંદ કરવાથી આપે જે બીલ પસંદ કરે લ હશે તે
પહેલા Xls ફાઈલ માં જશે ત્ાં આપે તેને Validate કરી ત્ારબાદ તેની Json બનવાની
રહેશે. અને પછી તે Json ને Online portal પર અપલોડ કરી શકાશે.
૦૨. GSTR 1
GSTR 1 ના Export બટન માં નવા બે ઓપ્શન ઉમેરેલા છે . ૧. Summary Report ૨.
Generate Json File

૧. Summary Report : આ રીપોટઝ માાં ક્ક્લક કરતાજ “Online Portal” પર જે રીતે Tab Wise
ટોટલ આપલે છે તેવી જ રીતના આ રીપોટઝ માાં મવગત આવશે.
૨. Generate Json File : આ વર્ઝન થી ProfitNx માાંથી ડાઈરે ક જેસન ફાઈલ બની જશે જે
આપ Online Portal પર લોગીન થઇ ને Upload કરી શકશો. (ખાસ નોંધ લેવી કે જો કોઈ
કારણોસર જેસન ફાઈલ ના ચાલે તો Xls માાં બનાવી અને Offline Utility દ્વારા રીટનઝ
ફાઈલ કરી શકાશે.)
૦૩. GST ITC- 04 Report
Report – GST Report – GSTR Returns – GST ITC-04 રીપોટઝ ઉમરે લ છે . આ રીપોટઝ
જોબ વકઝ માટે નો છે .

Jobwork Out Entry માટે એક નવ ાં વાઉચર ફોમેટ ઉમેરેલ ાં છે . (Jobwork (GST)) આ ફોમેટ
આપને Master – Voucher Format Selection માાં મળશે.

૦૪. Form 27C (TCS)


Reports – TDS – Form 27C (TCS) રીપોટઝ ઉમરે લ છે .
૦૫. Sales Entry
આ વર્ઝન થી ખરીદ / વેચાણ ની એન્રી માાં પ્રોડક્ટ લીસ્ટ આવે ત્યાાંથી HSN કોડ પર સચઝ
કરી શકાશે.

જો મેજજક મર્જ નો ઉપયોગ કરતા હશો તો આ વર્ઝન થી ડેડા મસન્ક કરતા સમયે HSN પણ
મસન્ક થઇ શકશે.
૦૬. Multiple Cess
જો એકજ બીલ માાં એક કરતા વધારે Cess આવતી હોય તો Master – Account Master –
Account Master – નવ ાં Cess ન ાં ખાત ાં ખોલવાન ાં અથવા અગાઉ ખોલેલ ાં હોય તો તેને સધારી
અને ત્યારબાદ તેમાાં Cess પાંસદ કરી નીચે આપેલા Both ઓપ્શન પસાંદ કરવાનો રહેશે.

Both પસાંદ કરવાથી Master – Product Master – HSN/SAC Code wise GST Rate ના
ઓપ્શન માાં બાંને શેષ ફડફાઇન કરી શકાશે. એન્રી સમયે સોફ્ટવરે બાંને શેષ ની ગણતરી કરી
અને આપે જે ખાત ાં ખોલેલ ાં હશે તેમાાં તેની ઈફેક્ટ આપી દે શે.
૦૭. Ledger
Reports – Ledger માાં પાટી પસાંદ કાયઝ બાદ Configuar બટન માાં GST No required ?
અહી, જો ટીક આપેલી હશે તો પાટી સાથે તેના GST No ખાતાવહી માાં મપ્રન્ટ કરી શકાશે.

૦૮. Export Entry


આ વર્ઝન થી Merchandise Export ન ાં વફકિંગ ઉમેરેલ ાં છે . આના માટે એક નવી ઇન્વોઇસ
ટાઈપ ખોલવી પડશે ત્યારબાદ , તેમાાં Merchandise Export પસાંદ કરવાન ાં રહેશે. ત્યારબાદ
તેના IGST , CGST તથા SGST ના rates આપી દે વા ના રહેશે.
17.01 (૨૦-૧૨-૨૦૧૭) માાં આવેલા ફેરફાર
૦૧. GSTR -1 (Quarterly Return )
આ વર્ઝન થી GSTR 1 ન ાં Qtrly રીટનઝ ભરી શકાશે.

Reports – GST Reports – GST Return- GSTR 1 માાં જવાન ાં ત્યાાં Quarterly નો ઓપ્શન
આવશે તે પસાંદ કરવાનો રહશે. પસાંદ કરતાજ બાજમાાં આપેલા બોક્ષ માાં ક્વાટર પસાંદ કરવા
નો ઓપ્શન આવશે ત્યાાં ક્વાટર પસાંદ કરી ત્યારબાદ , બાજ માાં તે ક્વાટર ના મફહના ન ાં
લીસ્ટ આવશે. અહી, જે મફહના માટે રીટનઝ અગાઉ ફાઈલ થઇ ગય ાં હોય તે મસવાયના મફહના
પસાંદ કરવાના રહશે.

૦૨. Env. Setting (GST )


Master – Env.Setting – GST ( Goods & Service Tax) માાં નવા બે ઓપ્શન ઉમેરેલ છે .
RCM required ? ડીફોલ્ટ “No” પર કસઝર હશે.
Un-Registered Supplier પાસે થી માલની ખરીદી કરતા તો પહેલા રીવસઝ ચાર્જ લાગતો હતો
આ ૩૧મી માચઝ સધી મોકૂફ રાખવામાાં આવેલો છે એટલે ૩૧મી માચઝ સધી આવી ખરીદી પર
રીવસઝ ચાર્જ લગાડવાની જરર નથી રહેતી . તેથી અહી “No” પસાંદ કરવાથી રીવસઝ ચાર્જ
ગણાશે નફહ.
Advance Required ? ડીફોલ્ટ “No” પર કસઝર હશે.
એવીજ રીતના એડવાન્સ લીધા હોય ત્યારે પણ પહેલા GST કાપવો પડતો હતો તે મનયમ
પણ હાલ માાં સરકાર એ મોકૂફ રાખેલ છે . તેથી અહી “No” પસાંદ કરવાથી એડવાન્સ ની એન્રી
દરમમયાન GST ગણી ને કાપશે નફહ.
૦૩. GSTR -3B
GSTR – 3B ના Export બટન માાં નવા બે ઓપ્શન ઉરે મેલે છે .

Offline Utility (Templete)


આ ઓપ્શન પસાંદ કરવાથી આપ ProfitNx માાંથી જ GSTR 3B ની GST ના ઓફ-લાઈન
યટીલીટી ના ઉપયોગ થી Json ફાઈલ બનાવી શકશો. સૌ પ્રથમ આ ઓપ્શન પસાંદ કરવાથી
તે ફાઈલ માાં બધી મવગત આવી જશે ત્યાાં ફક્ત Validate ન ાં બટન ક્ક્લક કરવાન ાં રહશે
ત્યારબાદ, Generate File ન ાં બટન ક્ક્લક કરતાજ JSON ફાઈલ બની જશે. આ ફાઈલ સીધી
GST ના Portal પર જઈ ને Upload file ના ઓપ્શન માાં જઈ , ફાઈલ પસાંદ કરી રીટનઝ
ભરી શકશો .
Report View
આ બટન પર ક્ક્લક કરતાજ GSTR3B મસિંગલ પેઈજ માાં મળી શકશે.

૦૪. GSTR -4
Reports – GST Reports – GST Returns – GSTR 4
GSTR -4 ની પણ ઓફ લાઈન યટીલીટી Profitnx માાંથી ઉમેરેલ છે . GSTR 4 ની ફાઈલ
બનાવવા માટે Export Button પ્રેસ કરવ ાં , અહી ઓફ લાઈન યટીલીટી માટે ફાઈલ બની જશે.
ફાઈલ ઓપન કરતાજ અલગ અલગ ટે બ માાં આપનો ડેટા આવી જશે દરે ક ટે બ માાં જઈ ને
data ને Validate કરવા માટે Validate ન ાં બટન પ્રેસ કરવ ાં . બધા ટે બ માાં વેલીડેટ થઇ ગયા
બાદ Home ના ટે બ માાં જઈ “Generate JSON file to Upload” ન ાં બટન પ્રેસ કરવ.ાં આમ
કરવાથી જેસન ફાઈલ બની જશે ત્યારબાદ , GST Portal પર જઈ તેને Upload કરવાની
રહશે.
17.01 (૧૪-૦૯-૨૦૧૭) માાં આવેલા ફેરફાર
૦૧. GST Journal Entry
Transaction – Journal – GST Journal અહી , મફહના ના અંત માાં રીવસઝ ચાર્જ ,
અડ્વાન્સ લીધા હોય અને તેજ મફહના માાં બીલ ના બનાવ્ય ાં હોય તેની એન્રી , ઇન્ટરનલ
સેટ ઓફ ની એન્રી વગેરે આ ઓપ્શન માાંથી થઇ શકશે. એન્રી કરવા માટે આ ઓપ્શન માાં
જતા એન્રી ન ાં મસલેકશન આવશે તેમાાંથી જે એન્રી કરવાની હોય તે એન્રી પર એન્ટર
આપી નીચે આપેલા ટે બલ પ્રમાણે એન્રી કરવાની રહેશે.

ENTRY TABLE
Sr Date Entry Type / Particulars Adjustment Type Entry Remarks
No. Option
૧. ૩૧-૦૭-૧૭ Advance Entry જલાઈ માાં એડવાન્સ લીધા છે Increase Tax GST Adv Contra A/c Dr આ એન્રી માટે ની
(UNADJUSTED અને તેન ાં બીલ એજ મફહના માાં Liability To CGST A/c Cr રકમ Reports – GST
ADVANCE બનાવેલ નથી ત્યારે મફહના ના To SGST A/c Cr Reports – GST
RECEIPT AT અંત માાં ટેક્ષ વધારવાની એન્રી (જો IGST હોય તો ઉપર ના Advance Receipt
THE END OF કરવી પડશે. બાંને ખાતા ની બદલે IGST Cr Report –Total
THE MONTH ) કરવ ાં ) Advance Not
Adjusted During the
Month માાંથી મળી
જશે . (July મફહનાનો
રીપોટઝ જોવાનો રહેશે)
૨. ૩૧-૦૭-૧૭ Reverse Charge જલાઈ માાં જો Un.Reg. Dealer Increase Tax Rev.Charge Contra A/c Dr આ એન્રી માટે ની
(PURCHASE પાસે થી માલ ખરીદ કરે લ હશે Liability To CGST A/c Cr રકમ Reports – GST
FROM UNREG. અથવા રીવસઝ ચાર્જ વળી To SGST A/c Cr Reports – GST
DEALER – પ્રોડક્ટ ની ખરીદી કરે લ હશે તો (જો IGST હોય તો ઉપર ના Reverse Charge
INCREASE IN તેની ટેક્ષ વધારવા વધારવાની બાંને ખાતા ની બદલે IGST Cr Report માાંથી મળી
TAX LIABILITY) એન્રી મફહના ના અંત માાં કરવી કરવ ાં ) જશે . (July મફહનાનો
પડશે. રીપોટઝ જોવાનો રહેશે)
૩. ૩૧-૦૭-૧૭ Internal Set off જલાઈ માાં IGST ની ક્રેડીટ Decrease Tax CGST A/c Dr આ એન્રી કરવા માટે
(ADJUSTMENT વધારે હોય તો તેને CGST Liability SGST A/c Dr યર્ર ને રકમ GST
OF TAX તથા SGST સામે સેટ ઓફ To IGST A/c Cr ના Online Portal પર
LIABILITY કરવી પડે તો તેની એન્રી પણ જઈ Electronic
THROUGH ITC) મફહના ના અંત માાં કરવાની Credit ledger અથવા
રહેશે. Electronic Liability
Ledger માંથી મળી
શકશે.
૪. ૩૧-૦૭-૧૭ Internal Set off જલાઈ માાં CGST અને SGST Decrease Tax IGST A/c Dr આ એન્રી કરવા માટે
(ADJUSTMENT ની ક્રેડીટ વધારે હોય તો તેને Liability To CGST A/c Cr યર્ર ને રકમ GST
OF TAX IGST સામે સેટ ઓફ કરવી પડે To SGST A/c Cr ના Online Portal પર
LIABILITY તો તેની એન્રી પણ મફહના ના જઈ Electronic
THROUGH ITC) અંત માાં કરવાની રહેશે. Credit ledger અથવા
Electronic Liability
Ledger માંથી મળી
શકશે.
5. ૩૧-૦૭-૧૭ GST Payment જલાઈ ન ાં ભરવા પાત્ર GST ની Decrease in Tax IGST A/c Dr આ એન્રી ની રકમ
(ADJUSTMENT રકમ આપણે હવે અલગ અલગ Liability CGST A/c Dr GST Portal પર ના
OF TAX GST ના ખાતા માાં લઇ જવા SGST A/c Dr Electronic Cash
LIABILITY માટે ની એન્રી કરશ ાં To GST Cash Ledger Cr Ledger માાંથી જોઈ ને
THROUGH કરવાની રહેશે .
CASH
LEDGER)
૬. 18-08-17 GST Payment જલાઈ ન ાં ભરવા પાત્ર GST ની GST Cash Ledger A/c Dr આ એન્રી ની રકમ
(THROUGH એન્રી અત્યારે Aug મફહનાની To Bank A/c GST Portal પર ના
BANK OPTION) ૧૮ તારીખે કરવા ની રહેશે. Electronic Cash
(બેંક માાં ચલણ ભયાઝની એન્રી ) Ledger માાંથી જોઈ ને
કરવાની રહેશે .
અથવા GST Cash
Ledger માાંથી જોઈ ને
પણ કરી શકાશે.

૭. ૩૧-૦૮-૧૭ Reverse Charge જલાઈ માાં જો Un.Reg. Dealer Increase in CGST A/c Dr આ એન્રી માટે ની
(PURCHASE પાસે થી માલ ખરીદ કરે લ હશે Input Tax Credit SGST A/c Dr રકમ Reports – GST
FROM અથવા રીવસઝ ચાર્જ વળી (ITC) (અથવા જો IGST આવતો હોય Reports – GST
UNREGISTER પ્રોડક્ટ ની ખરીદી કરે લ હશે તો તો ઉપર ના બાંને ખાતા ની Reverse Charge
DEALER – તેની ટેક્ષ વધારવાની એન્રી બદલે IGST A/c Dr Report માાંથી મળી
INCREASE IN આપણે ગયા મફહના ના અંત levu) જશે . (July મફહનાનો
ITC) માાં કરી હવે તેના પર ITC લેવા To Rev Charge Contra Cr રીપોટઝ જોવાનો રહેશે)
માટે એટલે કે જલાઈ ની ITC અથવા અગલા
ઓગસ્ટ માાં મળશે એટલે મફહના ની એન્રી કરી
આપણે બીજા મફહના ની છે લ્લી હોય તે જોઈ ને પણ
તારીખ માાં તે એન્રી કરશ ાં . રકમ નાખી શકાશે.
૮. ૩૧-૦૮-૧૭ Advance Entry પાછલા મફહના માાં એડવાન્સ Decrease Tax CGST A/c Dr આ એન્રી માટે ની
(PREVIOUS લીધ ાં હોય અને આ મફહનામાાં Liability SGST A/c Dr રકમ Reports – GST
MONTH તેન ાં બીલ બનાવ્ય ાં હોય ત્યારે (અથવા જો IGST આવતો હોય Reports – GST
ADVANCE એન્રી મફહના ની છે લ્લી તારીખ તો ઉપર ના બાંને ખાતા ની Advance Receipt
RECEIPT માાં કરવાની રહેશે. બદલે IGST A/c Dr Report –Advance
ADJUSTED IN levu) Received in
CURRENT To GST Adv Contra Cr Previous Month and
MONTH) Adjusted during
Current month માાંથી
મળી જશે . (August
મફહનાનો રીપોટઝ
જોવાનો રહેશે)

Reverse Charge Contra Account , Advance contra account વગેરે Master –


Env.Setting – GST (Goods and Service tax) માાંથી પસાંદ કરી શકાશે.

02. Credit note / Debit Note


હવેથી ક્રેડીટ નોટ તથા ડેબીટ નોટ ની એન્રી કરતા સમયે તેન ાં કારણ આપવાન ાં છે
જે આ વર્ઝન માાં મકેલ ાં છે તેથી એન્રી કરતા સમયે લીસ્ટ માાંથી કારણ પસાંદ કરવા ન ાં
રહેશે તથા તે Pre – GST / Post GST તે પણ ફડફાઇન કરવ ાં પડશે તેથી એન્રી કરતા
સમયે તે પણ પસાંદ કરવ ાં પડશે .
૦૩. Sales / Purchase Entry
આ વર્ઝન થી વેચાણ ની એન્રી ગ્રીડ માાં પાટી ના GSTIN નાંબર ન ાં ફફલ્ડ મ ૂકી દીધેલ છે .
એવીજ રીતના આ વર્ઝન થી વેચાણ ની એન્રી સમયે પ્રોડક્ટ ના લીસ્ટ માાં તેનો HSN no
તથા GST Rate પણ મ ૂકી દીધેલ છે .
૦૪. GSTR -2
GSTR -2 માાં આ વર્ઝન થી Export નો ઓપ્શન તથા Nx Audit નો ઓપ્શન ઉમેરેલ છે .
17.01 (0૧-૦૯-૨૦૧૭) માાં આવેલા ફેરફાર
૦૧. Reports
- Reports – Daily Reports- Other Reports – Credit Note Register
- Debit Note Register
- Inward Service Register
- Out Ward Service Register
- Reports – GST GST Summary Report
- GST Rate Wise summary Report
- GST Advance Receipt Report
- GST Reverse Charge Report
- Report – GST GSTR -1 & GSTR -2
૦૨. Entry
- Cash / Bank Quick Entry & Add option માાંથી આ વર્ઝન થી રીવસઝ ચાર્જ ની એન્રી
કરી શકાશે. જે ખાતા માાં SAC કોડ આપેલા હશે તે ખાતા માાં આપમેળે રીવસઝ ચાર્જ ની
ઈફેક્ટ આપી દે શે.
- Credit note / Debit Note માાં આ વર્ઝન થી Exclusive Calculation નો ઓપ્શન
આપેલો છે . Env. Setting – GST – Credit note / Debit Note માાંથી થઇ શકશે.
- Sales Entry Grid માાંથી Export / Import ની એન્રી માાં Shipping Bill No , Date
તથા Port Code આપી શકાશે . જે એન્રી માાં શીપીંગ બીલ નાંબર આપવા હોય તેના
પર કસઝર રાખી નીચે “Update Export / Import Detail”ના બટન પર ક્ક્લક કરશો
એટલે ત્યાાં શીપીંગ બીલ નાંબર તથા પોટઝ નાંબર નાખી શકાશે અને તેની ઈફેક્ટ GSTR
1 & GSTR 2 માાં પણ મળી જશે.
03. JSON Viewer
GSTR -1 Upload કયાઝ બાદ જો Offline Utility કોઈ એરર બતાડે તો GST ની સાઈટ પર
તેની JSON file બની હશે. તે download કરી ત્યારબાદ , Profit Nx માાં – GSTR 1 માાં
જવાન ાં ત્યાાં JSON viewer ઓપ્શન પસાંદ કરવાનો , ઓપ્શન પસાંદ કરશો એટલે નીચે
ફાઈલ ન ાં મસલેકશન મળશે તેમાાં તે ફાઈલ પસાંદ કરતાજ તેમાાં શ ાં ભ ૂલ છે તે બતાડી દે શે .
૦૪. Unit of Measurement
GSTR -1 અપલોડ કરવા માટે GST માાં જે યમનટ આપેલા છે તે આપડે પસાંદ કરવા પડશે.
GSTR -1 માાં જો આપના ડેટા માાં કોઈ અલગ યમનટ મળશે તો તે Exception Report માાં
બતાડી દે શે . યમનટ ન ાં નામ સધારવા માટે Master – Product Master – Unit Master માાં
જવાન ાં ત્યાાં આપણા ડીફોલ્ટ યમનટ ઓટોમેટીક સેટ થઇ જશે . જો આપે અલગ યમનટ
ખોલેલ ાં હશે તો તે યમનટ પર જઈ Modify button ક્ક્લક કરી નીચે આપેલા GST Unit
તમારા યમનટ ની સામે સેટ કરી દે વા ના રહેશે અને ત્યારબાદ Save બટન પ્રેસ કરવ ાં .
17.01 (04-૦૮-૨૦૧૭) માાં આવેલા ફેરફાર
૦૧. “Cess” with Automatic Tax Setup
આ વર્ઝન થી Sales / Purchase માાં Automatic Setup માાં Cess ની ગણતરી કરી શકશો.
Cess ની ગણત્રી કરવા માટે ...
જો Automatic Setup Item wise હોય તો નીચે પ્રમાણે સેફટિંગ કરવ.ાં
- Master – Account Master – Account Master – Add
નવ ાં Cess ન ાં ખાત ાં “GST” ની કેટેગરી માાં ખોલવ ાં અને તેને Cess તારીખે ફડફાઇન કરવ ાં.
- Master – Env. Setting – GST – Cess Required માાં Yes આપવ.ાં
- Master – Product Master – HSN/SAC Code with GST Rate માાં જઈ ને Cess ના %
જેતે HSN code ની સામે આપી દે વા.
- Master – Product – Product Master – Update GST Details માાં જઈ ને જે તે product
સાથે તે HSN ફડફાઇન કરાવી દે વાનો રહેશે.
- હવે વેચાણ ની એન્રી કરતા સમયે ઓટોમેટીક Item wise Cess લાગી જશે .
જો Bill wise Automatic Setup હોય તો નીચે પ્રમાણે સેફટિંગ કરવ ાં .
- Master – Account Master – Account Master – Add
નવ ાં Cess ન ાં ખાત ાં “GST” ની કેટેગરી માાં ખોલવ ાં અને તેને Cess તારીખે ફડફાઇન કરવ ાં.
- Master – Env. Setting – GST – Cess Required માાં Yes આપવ.ાં
- Master – Product Master – HSN/SAC Code with GST Rate માાં જઈ ને Cess ના %
જેતે HSN code ની સામે આપી દે વા.
- Master – Other Master – Voucher Prefix Setup માાં જઈ જેતે મપ્રફફક્ષ મોડીફાઈ કરવી.
- ત્યારબાદ , Central Tax , State Tax and Interegrate Tax પહેલા Cess ન ાં એકાઉન્ટ
પસાંદ કરવ ાં અને ત્યારબાદ , પાછા એક વાર Central Tax , State Tax and Integrated
Tax પસાંદ કરી લેવા.

-
૦૨. ચલણ એન્રી માાં પણ આ વર્ઝન થી Automatic Tax Setup આવી ગયેલ છે .
૦૩. SEZ / Deemed Export
Sez અથવા Deemed Export ની એન્રી કરવા માટે સૌ પ્રથમ એક નવી Invoice Type
ખોલવી “Tax Invoice – SEZ” ત્યારબાદ , તેમાાં Sez પસાંદ કરવ ાં અને જો Exempted Tax
હોય તો None તારીખે ખોલવ ાં , જો ટે ક્સ લાગતો હોય તો “Inter State” પસાંદ કરવ.ાં ત્યારબાદ
વેચાણ એન્રી માાં આ નવી ઇન્વોઇસ ટાઈપ પસાંદ કરવી જેથી SEZ ની એન્રી થઇ શકે .
17.01 (૨૧-૦૭-૨૦૧૭) માાં આવેલા ફેરફાર
૦૧. Seperate Setup for Sales and Purchase Entry
આપ વેચાણ ની એન્રી માાં બીલ વાઈર્ ટે ક્ષ લગાડતા હો અને ખરીદ એન્રી માાં આઈટમ
પ્રમાણે ટે ક્ષ લગાડવા હોય તો નીચે આપેલ સેફટિંગ કરવાથી તે શક્ય બનશે.
Master – Env. Setting – GST – Automatic Tax Setup Yes આપવ.ાં એટલે Purchase અને
Sales માટે અલગ અલગ સેફટિંગ પ ૂછી લેશે.

૦૨. Item wise GST Setup in Sales but wants to apply Bill wise Freight
એક બીલ માાં અલગ અલગ ટે ક્ષ ની પ્રોડક્ટ આવે છે એટલે આઈટમ વાઈર્ ન ાં સેટઅપ
રાખેલ હોય પણ “ફ્રેઇટ” આખા બીલ પર ચ ૂકવાનો હોય અને તેના પર પણ GST લગાડવાનો
હોય તો તેના માટે નીચે પ્રમાણે સેફટિંગ કરવ ાં.

Master – Product Master – Product Master માાં જવાન ાં . ત્યાાં Freight નામની પ્રોડક્ટ ને
Service તારીખે ખોલો ત્ારબાદ નીચે Effect to એવો ઓપ્શન આવશે ત્ાં “Discount and
Other charges / Duties and Taxes” માં ખોલેલા ખાતા ન ં લીસ્ટ આવશે તેમાં થી Freight
ન ં ખાત ં પસંદ કરવ.ં ત્ારબાદ , એન્ટ્રી સમ્ે બધી પ્રોડક્ટ નખા્ ગ્ા બાદ ત્ાજ પ્રોડક્ટ
ની ગ્રીડ માં નીચે Freight (જે Product as Service) ખોલેલી છે તે પસંદ કરવી તેથી તેના
પર GST પણ આવી જશે અને એકાઉન્ટ્ટ માં પણ તેની ઈફેક્ટ આવી જશે.
વેચાણ એન્રી

આ વેચાણ એન્રી માટે આ વર્ઝન માાં ડીફોલ્ટ બીલ ફોમેટ પણ આપેલ છે . આ ફોમેટ ફક્ત
આઈટમ વાઈર્ સેટઅપ માટે જ મળશે.
Format Name : (GST Sales Voucher (A4 Hsn wise Item wise)

03. Product Master


આ વર્ઝન થી પ્રોડક્ટ ખોલતા નીચે પ્રમાણે પસાંદગી મળી શકશે .

૦૪. Reverse Charge


જો કોઈ પ્રોડક્ટ રીવસઝ ચાર્જ માાં આવતી હોય તો પ્રોડક્ટ ખોલતા સમયે તે પ્રોડક્ટ ને ઉપર
દશાઝવ્યા પ્રમાણે તે પ્રોડક્ટ માાં “Reverse Charge” પસાંદ કરવ.ાં જો કોઈ Expense / Income
ન ાં ખાત ાં reverse Charge માટે ઉપયોગ માાં લેવાન ાં હોય તો ખાત ાં ખોલતા સમયે તેમાાં
Reverse Charge ની સામે ટીક આપી દે વી. Reverse Charge ની ઈફેક્ટ આપમેળે GST ના

રીટનઝ માાં આવી જશે.


૦૫. Inclusive GST
Master – Env.Setting – GST – Inclusive GST in Sales Rate માાં હા આપવાથી એન્રી
અમયે ભાવ માાં GST આવી જતો હશે તો તે પહેલા રે ઈટ માાંથી GST ની રકમ બાદ કરી
આપશે અને ત્યારબાદ , બીલ માાં અલગ થી બતાડી દે શે.
૦૬. Advance / Inward Service / Outward Service
આ સાથે ઉપર દશાઝ વેલ એન્રી માટે Inclusive GST અને Exclusive GST ન ાં સેટ અપ આપેલ
છે . Master – Env.Setting – GST – Calculate GST Amount – Inclusive / Exclusive.

૦૭. Compostion Scheme


Master – Env. Setting – GST – Compostion Scheme માાં જો Yes આપેલ હશે તો પ્રોડક્ટ
ખોલતા સમયે “Compsition Rate” ન ાં બટન આવશે તેમાાં થી Composition Scheme નો રે ઈટ
આપી શકાશે અને તેના માટે બીલ ફોમેટ પણ આપેલ છે .
૦૮. Form 402
આ સાથે નવ ાં ફોમઝ ૪૦૨ મ ૂકી દીધેલ છે .
૦૯. Inward / Out ward Services
આ સાથે Inward Services માાં Doc No અને Doc Date ના ફફલ્ડ ઉમેરેલ છે તથા એન્રી
સમયે જે GST ગણાશે તેની રકમ પણ બહાર આપી દીધેલ છે .
૧૦. આ વર્ઝન થી HSN Code Service માટે ખોલેલા ખાતા (Account Master માાંથી) માાં લેવા
દે શે.
17.01 (૦૪-૦૭-૨૦૧૭) માાં આવેલા ફેરફાર

૦૧. આ વર્ઝન થી મપ્રફફક્ષ પ્રમાણે એન્રી ના લે- આઉટ સેટ કરી શકશો.
૦૨. આ વર્ઝન થી GSTIN No ડપ્લીકેટ નાખી શકશો.
૦૩. આ વર્ઝન થી નવ ાં ફોમઝ ૪૦૨ (GST માટે ન ાં )મ ૂકી ધીધેલ છે .
૦૪. ડીફોલ્ટ ઇન્વોઇસ ફોમેટ માાં નીચે પ્રમાણે ફેરફાર કરે લ છે .
- Transportation ની મવગત મ ૂકી દીધેલ છે
- Classification ઉમેરેલ છે
- HSN ની લેન્થ વધારે લ છે
- Qty Total મકેલ છે
- Bank Detail ના નામ ની લાંબાઈ વધારે લ છે
- Bill wise Format માાં % આવી જશે
૦૫. આ વર્ઝન માાં પ્રોડક્ટ ખોલતા સમયે F3 થી નવા HSN પણ ખોલી શકશો.
૦૬. Product code & Product Group બાંને HSN Master માાં ઉમેરેલ છે
WORKING OF G S T IN PROFIT NX

૦૧. કાંપની માાં GSTIN No અને Date કેવી રીતના નાખશો ?

- Profit Nx સ્ટાટઝ કરવાન ાં ત્યારબાદ જે કાંપની માાં GSTIN No અને તારીખ આપવાની હોય
તેના પર કસઝર રાખી તેને Modify કરો ત્યારબાદ GST (Goods and Service Tax ) નામ
ના ઓપ્શન માાં જવાન ાં અને ત્યાાં આપની કાંપની નો GSTIN No તથા Date આપવાની
રહેશે .
- અહી એક વધારા ન ાં ઈનપટ લીધેલ છે Nature Of Business : જો આપ ફક્ત સેવીસીસ જ
પ્રોવાઈડ કરતા હો તો અહી “Services” પસાંદ કરવ ાં.

૦૨. Customer and Supplier ના ખાતા માાં GSTIN No અને Date કેવી રીતના નાખશો ?
- Master - Account Master – Account Master – Update GST Details માાં જવાન ાં . અહી બધા
Customer તથા Supplier ન ાં લીસ્ટ આવશે. તેમાાં જઈને GSTIN No અને Date આપી દે વા.
અને જો State ના આપેલ ાં હોય અથવા ખોટાં આપેલ ાં હોય તો તે પણ ત્યાાં આપી દે વ ાં અથવા
સધારી લેવ ાં. ટીન નાંબર નખાય ગયા બાદ Save બટન પ્રેસ કરવ ાં. જેથી બધી ડીટેઇલ એક
સાથે સેવ થઇ જાય.
-
- અહી , ઉપર દશાઝવ્યા પ્રમાણે જો ફક્ત GSTIN No ન નાખ્યા હોય તેવી પાટી ન ાં લીસ્ટ જોત ાં
હોય તો “Display Only Empty TIN No Account” માાં ટીક કરવી .
- કોઈ નવી પાટી ખોલવાની હોય તો Master – Account Master – Account Master –
Add – Address Detail માાં બે ફફલ્ડ નવા એડ કરે લ છે . ૧. GSTIN No 2. Date અફહયાાં
પાટી ના GST Tin no અને Date આપવાના રહેશે.
- અહી Income અને Expense ના ખાતા માાં પણ SAC Code ફડફાઇન કરવાની સમવધા
આપેલ છે તેના માટે ખાત ાં ખોલી નીચે SAC Code ઓપ્શન આશે ત્યાાં એન્ટર આપતાજ
SAC code ન મસલેકશન મળશે તેમાાંથી SAC Code પસાંદ કરી ,અહી સેટ કરવો. આનો
ઉપયોગ Inward services તથા Outward services ની એન્રી માાં થઇ શકશે .

૦૩. પ્રોડક્ટ સાથે HSN/SAC No કેવી રીતના સેટ કરી શકાશે ?


- Master – Product Master – HSN/SAC Wise GST Rates માાં જવ ાં. ત્યાાં જઈ ને સૌપ્રથમ
આપને જે HSN ફડફાઇન કરવાનો છે તે “Goods” માટે છે કે “Services” માટે તે પહેલા
આપવ ાં ત્યારબાદ , HSN No , Applicable Date અને ત્યારબાદ GST ના ટકા (તે HSNNo
માટે GST ના કેટલા ટકા છે તે) તે આપવવ ાં .
- Services નો SAC કોડ પણ અહીજ સેટ કરવાનો રહેશે.
- ખાસ નોંધ: અત્યારે HSN/SAC wise Rate આવેલા નથી તેથી આપને નાખવા પડશે .
જયારે HSN Wise Rate આવી જશે એટલે તેન ાં માસ્ટર પણ Profit માાંથી આવી જશે.
૦૪. દરે ક પ્રોડક્ટ સાથે HSN કેવી રીતના ફડફાઇન કરવા ?
- Master – Product Master – Product Master – Update GST Details માાં જઈ ને સૌથી
પહેલા એક HSN No પસાંદ કરવો.

- ત્યારબાદ, નીચે પ્રોડક્ટ ન ાં લીસ્ટ હશે તેમાાં આ HSN No જે જે પ્રોડક્ટ માાં આવતો હોય
તેની સામે ટીક કરવી . એક કરતા વધારે પ્રોડક્ટ માાં ટીક કરી શકાશે. પ્રોડક્ટ પસાંદ
કરતાજ સામે GST % ની કોલમ માાં તેના ટકા આપમેળે આવી જશે . પ્રોડક્ટ પસાંદ કરી
લીધા પછી “OK” બટન પ્રેસ કરવ ાં.
- આવી જ રીતના બીજા બધા HSN No માટે પ્રોસેસ કરવી.
- નવી પ્રોડક્ટ ખોલો ત્યારે Product Type અને GSTHSN/SAC Code ન ાં ફફલ્ડ ઉમેરેલ છે .
જે પ્રોડક્ટ નવી ખોલો છો તે રેડીંગ માટે હોય તો Trading Goods પસાંદ કરવ ાં અને જો કોઈ
સમવિસીસ ખોલતા હો તો Product Type માાં Services પસાંદ કરવ ાં . સમવિસીસ પસાંદ કરે લ
હશે તો તેવી પ્રોડક્ટનો સ્ટોક નફહ ગણાય.
૦૫. Prefix Master કેવી રીતે સેટ કરાશે ?
- Master – Other Master – Voucher Prefix Setup માાં જવાન ાં .
- નવ ાં મપ્રફફક્ષ ખોલી એમાાં ફક્ત “Tax Specification” માાં જઈ ને
a. Invoice Type : “Tax Invoice” પસાંદ કરવ ાં.
b. Tax : State Tax , Central Tax and Integrated Tax એમ આ
ત્રણે ટેક્ષ વારાફરતી પસાંદ કરી લેવાના.
c. Item wise / Bill Wise : Bill wise (જો ડીફોલ્ટ સેટઅપ બીલ વાઈર્ હોય તો .
આઈટમ વાઈર્ સેટઅપ માટે ટેક્ષ અહી સેટ કરવાની
જરૂર નથી એન્રી માાં આપમેળે તેની ઓટોમેટીક કોલમ
આવી જશે.)
- આપન ાં જન ાં મપ્રફફક્ષ પણ ઉપયોગ માાં આવી શકશે.

૦૬. વેચાણ એન્રી કેવી રીતે થશે ?


- ૦૧-૦૭-૨૦૧૭ ની અથવા ૦૧-૦૭ પછી ની કોઈ પણ એન્રી કરશો એટલે આપમેળે GST
લાગી જશે.
- આપ જે રીતના પહેલા એન્રી કરતા હતા એવી જ રીતના એન્રી કરવાની રહેશે પણ ફકઝ
એટલો હશે કે પહેલા વેટ આપડે નક્કી કરી નાખતા હતા ૦૧-૦૭ પછી ProfitNx GST નક્કી
કરી એપ્લાય કરી દે શે.
- વેચાણ એન્રી કરતા સમયે જે નવી ઇન્વોઇસ ટાઈપ ખોલેલી હોય તે પસાંદ કરી ૦૧-૦૭ ની
અથવા ૦૧-૦૭ પછી ની તારીખ આપવાની અને ત્યારબાદ પાટી ન ાં નામ પસાંદ કરવાન ાં .
નામ પસાંદ કરતાજ બીલ માાં Central Tax & State Tax લાગશે કે પછી Integrated Tax
લાગશે તે સોફ્ટવેર નક્કી કરી લગાડી આપશે.
-
૦૭. એડવાન્સ રીસીપ્ટ ની એન્રી કેવી રીતના કરશો ?
- Transaction – Cash Entry/ Bank Entry – Add ઓપ્શન માાં જવાન ાં અહી ૦૧-૦૭ અથવા
૦૧-૦૭ પછી ની એન્રી કરશો એટલે આપમેળે GST ની એન્રી થઇ શકશે. અહી Receipt
પસાંદ કરતાજ સોફ્ટવેર નક્કી કરી લેશે કે જે પાટી પસાંદ કરે લ છે તે પાટી ના એડવાન્સ છે
કે બીલ સામે ન ાં પેમેન્ટ છે . જો એડવાન્સ ની એન્રી હશે તો રકમ નાખતાજ બીજી સ્ક્રીન
આવશે તેમાાં એડવાન્સ કઈ પ્રોડક્ટ સામે લીધા છે તે પસાંદ કરવાન ાં. પ્રોડક્ટ પસાંદ કરતાજ
GST આપમેળે ગણાય જશે. જો એડવાન્સ કઈ પ્રોડક્ટ સામે છે તે ખબર ના હોય તો None
પસાંદ કરવ ાં તો ૧૮% લેખે GST ગણાય જશે.

-
૦૮. ક્રેડીટ નોટ / ડેબીટ નોટ ની એન્રી કેવી રીતના કરશો ?

- Transaction – Journal – Credit Note /Debit Note ના ઓપ્શન દ્વારા થઇ શકશે અથવા
Trasaction – Sales – Sales Return / Transaction – Purchase – Purchase Return
દ્વારા પણ થઇ શકશે. અત્યારે જનઝલ માાંથી કેવી રીતના થશે તે જોઈ લઈએ.
- Credit Note પસાંદ કરી પાટી પસાંદ કરવાની અને ત્યારબાદ , રકમ એન્ટર કરતાજ બીજી
સ્ક્રીન આવશે તેમાાં કઈ પ્રોડક્ટ સામે ક્રેડીટ નોટ આપો છો અને કયા બીલ સામે ક્રેડીટ આપો
છો તે પસાંદ કરવાન ાં છે . આમ કરવાથી GST આપમેળે ગણાય જશે. (Original vou No માાં
એન્ટર આપતાજ તે પાટી ના બધા બીલ દશાઝવશે તેમાાં થી જે બીલ ની ક્રેડીટ નોટ
બનવાની હોય તે પસાંદ કરી લેવ ાં )

-
૦૯. એન્વાયરમેન્ટ સેફટિંગ (GST Goods and Service Tax)
a. GST Rounding Off Required ? Yes / No : ડીફોલ્ટ Yes જ હશે.
b. Automatic Tax Setup Required ? Yes/ No : ડીફોલ્ટ Yes અને Bill wise
સેટઅપ હશે. ઓટોમેટીક ટેક્ષ સેટઅપ માાં CGST / SGST અથવા IGST જે લાગતો
હશે તે સોફ્વેર નક્કી કરી લેશે. Bill wise માાં Bill wise Tax લાગશે અને Item Wise માાં
Item wise Tax લાગશે.
જો અહી “NO” પસાંદ કરશો તો અત્યારે જેમ એન્રી કરો છો તેમ Manual Setup થશે.
આ સેટઅપ માાં આપે નક્કી કરવાન ાં રહેશે કે ક્યારે CGST / SGST / IGST લાગશે.
આ સેટઅપ માાં સોફ્ટવેર નક્કી કરી ને લગડી નફહ આપે.
c. Display Seprate Tax (CGST /SGST) : આ સેટ અપ તો જ આવશે જો આપે
Automatic Item wise setup રાખેલ ાં હશે . આ સેટઅપ માાં ખરીદ / વેચાણ એન્રી
સમયે GST ની એકજ કોલમ આવશે . આ સેટ અપ ઓન રાખેલ હશે તો એન્રી સમયે
GST ની અલગ અલગ કોલમ દશાઝવશે.
d. Composite Scheme Required ? Yes / No
જો આપન ાં Turnover ૭૫ લાખ થી ઓછુ હોય તો આ સ્કીમ માાં જઈ શકાય તો અહી
Yes પસાંદ કરવ ાં.
e. Select your last year’s turnover : અહી Turnover પસાંદ કરવાથી GSTR -1 માાં
કેટલા ડીજીટ HSN ના મપ્રન્ટ કરવાના છે તે નક્કી થશે.

You might also like