You are on page 1of 1

COMMISIONERATE OF TECHNICAL EDUCATION, GUJARAT

ADMISSION COMMITTEE FOR PROFESSIONAL COURSES [ACPC]


ACPC Building, L.D. College of Engineering. Campus, Navrangpura, Ahmedabad – 380 015.

પ્રોફેશનલ અભ્યાસક્રમો માટે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ ની પ્રવેશ જાહેરાત


શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માાં પ્રવેશ મેળવવા માાંગતા ઉમેદવારોએ નોંધ લેવી કે રાજ્યની સરકારી, અનુદાનનત,
સ્વનનર્ષર અને રાજ્ય સરકારશ્રી દ્વારા નામાણર્ધાન કરેલ “સેંટર ઓફ એક્સેલેન્સ (CoE)” ની સાંસ્થાઓ કે જેના
નવનવધ અભ્યાસક્રમ જેવા કે ડીગ્રી એન્ન્િનનયણરાંગ (BE/B.Tech), ણડગ્રી/ણડપ્લોમા ફામષસી(B.Pharm),
ણડપ્લોમા ટુ ણડગ્રી એન્ન્િનનયણરાંગ(D2D), ણડપ્લોમા ટુ ણડગ્રી ફામષસી, બેચલર ઓફ આણકષટેક્ચર (B.Arch), ણડગ્રી
હોટલ મેનેિમેન્ટ, ણડપ્લોમા ટુ ણડગ્રી ઇન હોટલ મેનેિમેન્ટ, ME/M.Pharm, MBA/MCA, M.Arch અને
M.Plan જેવા અભ્યાસક્રમો માટે પ્રવેશ પ્રણક્રયા ટાંક સમયમાાં શરૂ થશે. પ્રવેશ પ્રણક્રયા અને અરજી ફોમષની તારીખો
નવશે વધુ માનહતી માટે સણમનતની વેબસાઇટ https://acpc.gujarat.gov.in/ પર ઉપલબ્ધ કરવામાાં આવશે.
સણમનતની સત્તાવાર વેબસાઇટ પર પ્રવેશ અવેરનેશ કાયષક્રમો, રજીસ્ટરેશનની જાહેરાતો, સાંર્નવત પ્રવેશ કાયષક્રમ,
પ્રવેશ નનયમો અને તમામ પ્રવેશ સાંબાંનધત નવગતો માટે સમયાાંતરે મુલાકાત લેવાની તમામ ઈચ્છુક ઉમેદવારોને સલાહ
આપવામાાં આવે છે.
ધોરિ ૧૨ (નવજ્ઞાન પ્રવાહ) ના ઉમેદવારો માટેના પ્રવેશની અવેરનેશ પ્રોગ્રામ તથા રજીસ્ટરેશનની કાયષવાહી એનપ્રલ
૨૦૨૪ ના બીજા અઠવાડીયા થી શરૂ થનાર છે જેની નવસ્તૃત માનહતી વેબસાઇટ પર તથા જાહેરાત દ્વારા સમાચાર
પત્રોમાાં ઉપલબ્ધ કરવામાાં આવશે.

Type of facility Activities available


Online Registration, Payment of Registration
Fees
Choice filling
Website : www.gujacpc.nic.in Result of allotment, Admission Confirmation
and cancellation (if required)
Payment of token Tuition Fees for admission
confirmation
Notifications, Eligibility and merit preparation
Rules, Advertisements andall types of announce-
ments and updates related to entire admission
Website : acpc.gujarat.gov.in process, e-Booklet etc,
List of Institutes and courses offered
List of designated Cyber Space centres
Admission Schedule, Common Merit List, Cut-off
marks, Allotment result, Analysis of allotment re-
sults etc.
Designated CyberSpace centres after Providing free of cost online access for admission
admission Announcement process
For any queries related to admission process
Helpline 079-26566000 For any queries related to admission
process
COMMITTEE DO NOT HAVE ANY WEBSITE OTHER THAN MENTIONED ABOVE.
તારીખ:૦૮-૦૩-૨૦૨૪ - મેમ્બર સેક્રટે રી

You might also like