You are on page 1of 4

સ્કુલ ઇન્સ્પેકટર માટેન ુાં ચેક લીસ્ટ (ગુણોત્સવ ૨.

૦)
૧ મુખ્ય ક્ષેત્ર : ૧ અધ્યયન અને અધ્યાપન ભારાાંક
૧ .૧ પેટા ક્ષેત્ર - ૧ એકમ કસોટી 12.0%
A માપદાં ડ-૧ : એકમ કસોટીની આન્સર બુકલેટ/ઉતરવહીમાાં વવદ્યાર્થીઓના જવાબો 1.7%
૧ પ્રશ્નની સુચના પ્રમાણે જવાબ લખેલ છે .
૨ લખેલ જવાબ અધ્યયન વનષ્પવતને અનુરૂપ છે .
૩ વાક્ય રચના ભુલરહહત છે .
B માપદાં ડ-૨ : એકમ કસોટીની આન્સર બુકલેટની ચકાસણી 1.7%
૧ એકમ કસોટી ચકાસવામાાં આવેલ છે .
૨ એકમ કસોટી ચકાસતી વખતે વવદ્યાર્થીની ભ ૂલો વનદે શ કરે લ છે .
૩ જયાાં ગુણ કપાયા છે તેનો સ્પષ્ટ વનદે શ કરે લ છે .
૪ તમામ પ્રશ્નોના જવાબને યોગ્ય રીતે ગુણ આપવામાાં આવેલ છે .
C માપદાં ડ-૩ : એકમ કસોટીની આન્સર બુકલેટમાાં વશક્ષકોની હટપ્પણીઓ 1.7%
૧ વશક્ષકના સ ૂચનો ભ ૂલો સાર્થે સાંબવાં િત છે .
૨ વશક્ષકના સ ૂચનો સમજવામાાં સરળ રીતે લખેલ છે .
૩ વશક્ષકના સ ૂચનો તમામ ભ ૂલોને આવરી લે તે રીતે લખેલ છે .
D માપદાં ડ-૪ : ઉપચારાત્મક કાયય 1.7%
૧ ઉપચારાત્મક કાયય વશક્ષકના સ ૂચનોને અનુરૂપ છે .
૨ ઉપચારાત્મક કાયય તમામ ભ ૂલોને આવરી લે છે .
૩ જે તે અધ્યયન વનષ્પવતને અનુરૂપ વનદાન કરવામાાં આવેલ ુાં છે .
૪ ઉપચારાત્મક કાયય જે તે અધ્યયન વનષ્પવતને અનુરૂપ ર્થયેલ છે .
E માપદાં ડ-૫ : વાલીને જાણ 1.7%
૧ એકમ કસોટીમાાં વાલીઓની સહી લેવામાાં આવે છે .
૧ .૨ પેટાક્ષેત્ર - ૨ અને ૩ : સત્રાાંત કસોટી ૧ અને ૨ 12.0%
A માપદાં ડ-૧ : ઉત્તરવહીઓ ની ચકાસણી 0.0%
૧ સત્રાાંત કસોટીઓની ઉત્તરવહીઓ ચકાસવામાાં આવેલ છે
૨ વવદ્યાર્થીઓને અપાયેલા ગુણ તેમના જવાબોને મળવાપાત્ર ગુણ જેટલા જ જણાય છે
૩ ઉત્તરવહીમાાં અપાયેલા કુલ ગુણ અંદરના ભાગે જવાબને આપેલા ગુણ ને અનુરૂપ છે
B માપદાં ડ-૨ : પહરણામ પત્રકમાાં ગુણની નોંિ 1.0%
૧ વવદ્યાર્થીઓની ઉત્તરવહીના ગુણ અને ફોમેટ-C ના ગુણ એક સમાન છે
૨ ફોમેટ-Cના ગુણ અને ઓનલાઈન એન્રી કરે લા ગુણ સમાન છે
C માપદાં ડ-૩ : વાલીઓને જાણ 1.0%
૧ સત્રાાંત કસોટીની ઉત્તરવહીઓ વાલીઓને બતાવવામાાં આવે છે
૧ .૩ પેટાક્ષેત્ર - 3 : અધ્યયન માટે અસરકારક વાતાવરણ 15.0%
A માપદાં ડ- ૧ : વશક્ષક અને વવદ્યાર્થીઓ વચ્ચે સૌહાદયપ ૂણય વ્યવહાર 2.5%
૧ વશક્ષક પ્રત્યેક વવદ્યાર્થીને નામ /યોગ્ય સાંબોિનર્થી બોલાવે છે
૨ વવદ્યાર્થીઓ વશક્ષકને ડર કે સાંકોચ વવના પ્રશ્નો પ ૂછે છે
૩ જરૂહરયાતવાળા વવદ્યાર્થીઓ પર વવશેષ ધ્યાન આપે છે
B માપદાં ડ-૨ :અસરકારક વગયખડાં વાતાવરણ 2.5%
૧ વગયખડાં માાં અધ્યયન - અધ્યાપન પ્રહિયા અને અનુરૂપ બેઠક વ્યવસ્ર્થા જોવા મળે છે
૨ વગયખડાં માાં પ ૂરતા પ્રમાણમાાં હવા ઉજાસની વ્યવસ્ર્થા છે
૩ વવદ્યાર્થીને પ્રવ ૃવત્ત કરવા માટે યોગ્ય અવકાશ પ્રાપ્ત ર્થાય છે
C માપદાં ડ-૩ : વશક્ષકો દ્વારા પ્રેરણા 2.5%
૧ વશક્ષક વવદ્યાર્થીને વગયખડાં પ્રહિયામાાં જોડાવવા માટે પ્રોત્સાહન આપે છે
1 શ્રી બેડી કન્યા તાલુકા શાળા
૨ વશક્ષક વવદ્યાર્થીઓના પ્રયત્નોને બબરદાવે છે
૩ વશક્ષક વગય સમક્ષ વવદ્યાર્થીઓની વસદ્ધિને બબરદાવે છે
D માપદાં ડ-૪ : વવદ્યાર્થીઓ દ્વારા સ ૂબચત અધ્યયન સામગ્રી (LM)નો ઉપયોગ 2.5%
૧ અધ્યયન સામગ્રી વવદ્યાર્થીની વય કક્ષાને અનુરૂપ છે
૨ અધ્યયન સામગ્રી વવદ્યાર્થી માટે સરળ છે
૩ અધ્યયન સામગ્રી વગયખડાં ના વવષયના મુદ્દાને અનુરૂપ છે
૪ અધ્યયન સામગ્રી વવદ્યાર્થીઓ ઉપયોગમાાં લઇ શકે તે રીતે ગોઠવેલ છે
૫ વવદ્યાર્થીઓ દ્વારા ઉપયોગમાાં લેવાતી અધ્યયન સામગ્રી અધ્યયન વનષ્પવતને અનુરૂપ છે
E માપદાં ડ-૫ : ચચાય આિાહરત અધ્યયન માટેની તકોનુાં વનમાયણ કરવુાં 2.5%
૧ વશક્ષક અને વવદ્યાર્થીઓ વચ્ચે તાસ દરવમયાન વવષયાાંગ સાંબવાં િત ચચાય ર્થતી જોવા મળે છે
૨ ચચાય દરવમયાન વશક્ષક વવદ્યાર્થીઓને રજૂઆત કરવા માટે પ ૂરતી તક આપે છે
૩ વશક્ષક વવદ્યાર્થીઓના પ્રશ્નોને ચચાયમાાં સમાવે છે
૪ વશક્ષક વગય ખાંડમાાં વવદ્યાર્થીઓ એકબીજા સાર્થે ચચાય કરી શકે તેવા વાતાવરણનુાં વનમાયણ કરે છે
F માપદાં ડ-૬ : જે શીખ્યા હોય તે વવશે વાત કરવી 2.5%
૧ વશક્ષક તાસના અંતે શીખવેલી બાબતોનો સારાાંશ કહે છે
૨ વશક્ષક શીખવેલી બાબતોનુ ાં તાસના અંતે દ્રઢીકરણ કરાવે છે
૩ વવદ્યાર્થીઓ જે શીખ્યા છે તેમના વવશે વાત કરી શકે છે
૧ .૪ પેટાક્ષેત્ર - ૪ અધ્યયન અધ્યાપન પ્રહિયા 15.0%
A માપદાં ડ - ૧ : અધ્યાપન માટે ની તૈયારી 3.0%
૧ વશક્ષક દ્વારા દૈ વનક નોંિપોર્થીમા અધ્યયન વનષ્પવત્ત કેન્દ્રી અધ્યાપન કાયય માટે નુાં આયોજન કરે લ છે
૨ વશક્ષકની દૈ વનક નોંિપોર્થીમા કરવામાાં આવેલ આયોજનને આચાયય દ્વારા ચકાસાયેલ છે
૩ વશક્ષક શરૂઆતમાાં વવદ્યાર્થીઓને અધ્યયન માટે તત્પર બનાવવા પ્રયાસ કરે છે
૪ વશક્ષક તાસની શરૂઆત વવદ્યાર્થીઓના પ ૂવય જ્ઞાનનો આિાર લઈને કરે છે
૫ તાસની શરૂઆતમાાં વશક્ષક વવદ્યાર્થીઓ તે તાસમા શુાં શીખવાના છે તેના વવશે વાત કરે છે
૬ વશક્ષક વગય ખાંડમાાં જે તે તાસ માટેની જરૂરી તમામ શૈક્ષબણક સાિન સામગ્રીની હાજરી સુવનવિત કરે છે
B માપદાં ડ - ૨ : અધ્યયન વનષ્પવતઓને ધ્યાનમાાં રાખીને વશક્ષણકાયય 3.0%
૧ વશક્ષક અધ્યયન વનષ્પવત અનુસાર તૈયાર કરે લ શૈક્ષબણક આયોજનનો અમલ કરે છે
૨ વગયખડાં માાં અધ્યયન વનષ્પવત ને અનુરૂપ અધ્યયન-અધ્યાપન સામગ્રીનો ઉપયોગ કરવામાાં આવે છે
૩ અધ્યયન વનષ્પવત ને અનુરૂપ અધ્યયન અધ્યાપન પિવત નો ઉપયોગ ર્થાય છે
૪ આચાયય દ્વારા વગયખડાં વનરીક્ષણની લોગબુક વનભાવવામાાં આવે છે
C માપદાં ડ - ૩ : વશક્ષકો દ્વારા પ ૂછાતા પ્રશ્નો 3.0%
૧ વશક્ષક પ્રશ્નો પ ૂછે છે
૨ વશક્ષક પેટા/પ ૂરક પ્રશ્ન પ ૂછે છે
૩ વશક્ષક વવચારપ્રેરક પ્રશ્નો પ ૂછે છે
૪ વશક્ષક મુક્ત જવાબી પ્રશ્નો પ ૂછે છે
D માપદાં ડ - ૪ : વવદ્યાર્થીઓનુ ાં રચનાત્મક મ ૂલયાાંકન 3.0%
૧ વશક્ષક દ્વારા સતત અને સવયગ્રાહી મ ૂલયાાંકન ફોમેટ - A વનભાવવામાાં આવે છે
૨ સતત અને સવયગ્રાહી મ ૂલયાાંકનના ફોમેટ - Aમાાં અધ્યયનના હેત ુઓ દશાયવેલ છે
૩ ફોમય - A પરર્થી જોઇ શકાય છે કે વનયવમત રીતે વવદ્યાર્થીઓ નુાં આંકલન ર્થાય છે
૪ માસના અંતે શીખેલા મુદ્દાઓનુાં આકલન(Assessment) કરવામાાં આવે છે
૫ વશક્ષકો અધ્યયનને સુિારવા માટે વવદ્યાર્થીઓને પ્રવતપોષણ આપે છે
E માપદાં ડ - ૫ : અધ્યયનમાાં સમાન તક 3.0%
૧ વગય ખાંડ કાયયમાાં કુમારો અને કન્યાઓની સપ્રમાણ ભાગીદારી જોવા મળે છે
૨ વગયખડાં માાં કાયયમાાં વવવશષ્ટ જરૂહરયાત િરાવતા વવદ્યાર્થીઓની ભાગીદારી માટે પ્રયત્ન કરવામાાં આવે છે
૩ વશક્ષક વગયખડાં કાયય પ્રવ ૃવત્તમાાં તમામ વવદ્યાર્થીઓને જોડવા પ્રયત્ન કરે છે
2 શ્રી બેડી કન્યા તાલુકા શાળા
૪ વવવશષ્ટ જરૂહરયાત િરાવતા વવદ્યાર્થીઓ માટે વવવશષ્ટ વશક્ષણ (સ્પેવશયલ ટીચર) શાળાની મુલાકાત લે છે
૨ મુખ્ય ક્ષેત્ર - ૨ : શાળા
૧ .૨ પેટાક્ષેત્ર - ૨ સાંચાલન 10.0%
A માપદાં ડ - ૧ : શાળા વવકાસ યોજનાની રચના અને અમલીકરણ 3.0%
૧ શાળાએ પોતાનુ ાં બેઈઝલાઈન એસેસમેન્ટ કરે લ છે
૨ શાળાઓ પોતાના બેઈઝલાઇન એસેસમેન્ટમાાં શૈક્ષબણક સ્તરનો એક મુદ્દા તરીકે સમાવેશ કરે લ છે
૩ શાળા દ્વારા બેઈઝલાઇન એસેસમેન્ટના આિારે પોતાના લક્ષયાાંકો નક્કી કરવામાાં આવે છે
૪ શાળા વવકાસ યોજનાનુ ાં અમલીકરણ યોગ્ય રીતે ર્થયેલ છે
૫ શાળા વવકાસ યોજનાની વનયવમત સમીક્ષા ર્થાય છે
B માપદાં ડ - ૨ : શાળા વ્યવસ્ર્થાપન સવમવત 4.0%
૧ શાળા વવકાસ યોજના બનાવવામાાં એસ.એમ.સી શાળાને મદદરૂપ ર્થાય છે
૨ શાળા વવકાસ યોજનાને અમલીકૃત કરવા એસ.એમ.સી સહિય ભ ૂવમકા ભજવે છે
૩ શાળાની શૈક્ષબણક ગુણવત્તા અબભવ ૃદ્ધિમાાં એસ.એમ.સી ઉપયોગી બને છે
૪ હાજરી સાંદભે એસ.એમ.સી એ યોગ્ય પગલાાં લીિેલ છે
૫ સ્ર્થાવનક સાંસાિન ઉપલબ્િ કરાવવામાાં એસ.એમ.સી સહાયરૂપ ર્થાય છે
૬ એસ.એમ.સી શાળા ને મળતી ગ્રાન્ટના ઉબચત ઉપયોગને સુવનવિત કરે છે
૭ શાળાની સમસ્યાઓ વનવારવા માટે એસ એમ સી દ્વારા યોગ્ય પગલાાં લેવામાાં આવે છે
૮ એસ.એમ.સી. બેઠકના એજન્ડા તૈયાર કરવામાાં એસ.એમ.સી.ના સભ્યો સહિય ભાગ લે છે
૯ એસ.એમ.સી ની બેઠકો વનયવમત રીતે યોજાય છે
C માપદાં ડ - ૩ : શાળા સમય પત્રક 3.0%
૧ વવષય વશક્ષક પિવતનો અમલ ર્થાય છે
૨ તાસ વશક્ષણ પધ્િવતનો અમલ ર્થાય છે
૩ દરે ક વગયમાાં સમયપત્રક લગાવેલ છે
૪ સમયપત્રકમાાં પ્રત્યેક વવષયને ગાઈડલાઈન અનુસાર ફાળવેલ છે
૫ સમયપત્રક મુજબ શાળાનુ ાં કાયય ર્થાય છે
૧ .૩ પેટાક્ષેત્ર - ૩ : સલામતી 6.0%
A માપદાં ડ - ૧ : સલામત શાળા પહરસર 3.0%
૧ શાળાના મકાન/ઓરડાની સ્સ્ર્થવત
૨ કમ્પાઉન્ડ વોલનો પ્રકાર અને સ્સ્ર્થવત
૩ પાણીની ટાાંકીની સ્સ્ર્થવત
૪ ફાયર સેફ્ટીની સુવવિા
૫ પ્રાર્થવમક સારવાર સુવવિાઓ
૬ વવશેષ જરૂહરયાત િરાવતા વવદ્યાર્થીઓ માટે સુવવિા
૭ વીજળીકરણ અને વીજ ઉપકરણની સ્સ્ર્થવત
૮ રાન્સપોટે શનની સુવવિા
૯ સીસીટીવી કેમેરાની સુવવિા
૧ ૦ વવષેસ રોગ િરાવતા વવદ્યાર્થીઓની વવગતવાર માહહતી
B માપદાં ડ- ૨ : આપવત્ત વ્યવસ્ર્થાપન સાંદભે વશક્ષક વવદ્યાર્થીઓની તૈયારી 3.0%
૧ શાળામાાં આપવત્ત વ્યવસ્ર્થાપન માટેના પુરતા સાિનો ઉપલબ્િ છે
૨ શાળામાાં આપવત્ત વ્યવસ્ર્થાપન માટેનો પ્લાન ઉપલબ્િ છે
૩ શાળાના મુખ્ય વશક્ષક/વશક્ષકોએ આપવત્ત વ્યવસ્ર્થાપન માટેની તાલીમ મેળવી છે
૪ આપવત્ત વ્યવસ્ર્થાપન સાંદભે શાળાના વવદ્યાર્થીઓને માગદ ય આપવામાાં આવ્્ુાં છે
ય શન
૫ શાળામાાં આપવત્ત સમયે લેવાના પગલાાં સાંદભે ડ્રીલ કરવામાાં આવેલ છે
૬ વવદ્યાર્થીઓને શાળાના આપવત્ત વ્યવસ્ર્થાપન પ્લાનની જાણકારી છે
૩ મુખ્ય ક્ષેત્ર - ૩ : સહ શૈક્ષબણક પ્રવ ૃવત્તઓ 12.0%
3 શ્રી બેડી કન્યા તાલુકા શાળા
૩ .૧ પ્રાર્થયના સભા 2.0%
૧ પ્રાર્થન
ય ા સભામાાં વવદ્યાર્થીઓની સહિય ભાગીદારી
૨ પ્રાર્થયના સભાના સાંચાલનમાાં તમામ વવદ્યાર્થીઓને સમાન તક
૩ પ્રાર્થયના સભામાાં વવદ્યાર્થીઓ દ્વારા વવવવિ વાજજિંત્રોનો ઉપયોગ
૪ પ્રાર્થયના સભામાાં ઘહડયાગાન, સમાચાર, વાાંચન, પ્રશ્નોત્તરી જેવી પ્રવ ૃવત્તઓનો સમાવેશ
૫ પ્રાર્થયનાની પસાંદગી તેમજ સમગ્રતયા રજૂઆતમાાં વૈવવધ્ય
૩ .૨ પેટા ક્ષેત્ર - ૨ : યોગ, વ્યાયામ અને રમતગમત 2.0%
૧ શાળાના વવદ્યાર્થીઓ યોબગક હિયાઓમાાં ભાગીદારી
૨ શાળાના વવદ્યાર્થીઓની રમતોત્સવ અર્થવા ખેલ મહાકુાંભમાાં રાજય જજલલા તાલુકા કક્ષાએ સામેલગીરી
૩ શાળામાાં સમુહ કવાયતની વનયવમતતા
૪ દરે ક િોરણના વવદ્યાર્થીઓને રમતગમત અને વ્યાયામની વનયવમત તક મળે છે
૫ રમત-ગમતની દરે ક પ્રવ ૃવત્તમાાં કન્યાઓની સપ્રમાણ ભાગીદારી
૩ .૩ પેટા ક્ષેત્ર - ૩ :વવશેષ પ્રવ ૃવત્તઓમાાં ભાગીદારી 4.0%
૧ શાળાના વવદ્યાર્થીઓની ગબણત-વવજ્ઞાન પ્રદશયનમાાં વવવવિ કક્ષાએ સામેલગીરી
૨ શાળા દ્વારા હાર્થ િરાતી પયાયવરણ સાંવિયનની પ્રવ ૃવતઓ
૩ રાષ્રીય તહેવારોની ઉજવણી દરવમયાન ર્થતી સાાંસ્કૃવતક પ્રવ ૃવત્તઓ
૪ શૈક્ષબણક મુલાકાત અને તેન ુ ાં શૈક્ષબણક અનુકાયય
૫ શાળાના મ ૂલયલક્ષી પ્રવ ૃવત્તઓનુાં આયોજન
૩ .૪ પેટા ક્ષેત્ર - ૪ : રાજય દ્વારા આયોજજત સ્પિાયત્મક પરીક્ષાઓમાાં ભાગીદારી 4.0%
૧ િોરણ ૮ ની NMMS પરીક્ષામાાં વવદ્યાર્થીઓની ઉપસ્સ્ર્થવત
૨ િોરણ ૮ ની NMMS પરીક્ષામાાં વવદ્યાર્થીઓની રાજયના મેરીટમાાં સમાવેશ
૩ િોરણ ૬ ની પ્રાર્થવમક વશષ્યવ ૃવત્ત પરીક્ષામાાં વવદ્યાર્થીઓની ઉપસ્સ્ર્થવત
૪ િોરણ ૫ ર્થી ૮ ના વવદ્યાર્થીઓની પ્રાર્થવમક માધ્યવમક બચત્રકામ પરીક્ષામાાં ઉપસ્સ્ર્થત
૪ મુખ્ય ક્ષેત્ર - ૪ : સાંસાિનો અને તેનો ઉપયોગ 8.0%
૪.૧ પેટા ક્ષેત્ર - ૧ શાળા પુસ્તકાલયનો ઉપયોગ 2.0%
૧ વશક્ષકો દ્વારા શાળા પુસ્તકાલયનો ઉપયોગ
૨ વવદ્યાર્થીઓ દ્વારા શાળા પુસ્તકાલયનો ઉપયોગ
૪.૨ પેટા ક્ષેત્ર - ૨ : ટેકનોલોજીનો ઉપયોગ 2.0%
૧ વશક્ષકો દ્વારા શૈક્ષબણક કાયય માટે ટેકનોલોજીનો ઉપયોગ
૨ િોરણ-6 ર્થી 8 ના વવદ્યાર્થીઓ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ
૪.૩ પેટા ક્ષેત્ર - ૩ મધ્યાહન ભોજન યોજના 2.0%
૧ શાળામાાં વનયવમત મધ્યાહન ભોજન યોજના ચાલે છે
૨ મધ્યાહન ભોજન યોજનાનો લાભ તમામ વવદ્યાર્થીઓ લે છે
૩ તમામ વવદ્યાર્થીઓ હાર્થ પગ અને મોં િોઈને જમવા બેસે છે
૪ મધ્યાહન ભોજન અંતગયત અપાતા ભોજનની ગુણવત્તા વશક્ષકો દ્વારા ચકાસવામાાં આવે છે
૫ મધ્યાહન ભોજન માટેની રસોઈની તેમજ વવદ્યાર્થીઓની બેસવાની જગ્યા સ્વચ્છ રાખવામાાં આવે છે
૪.૪ પેટા ક્ષેત્ર - ૪ પાણી, શૌચાલય અને સ્વચ્છતા 2.0%
૧ તમામ વવદ્યાર્થીઓને પીવાલાયક પાણી સરળતાર્થી ઉપલબ્િતા
૨ પાણીની સુવવિા (ટાાંકી) તર્થા શૌચાલયની યોગ્ય સામગ્રી દ્વારા વનયવમત સફાઈ
૩ તમામ શૌચાલયોમાાં પુરતા પ્રમાણમાાં પાણી ઉપલબ્િ છે
૪ શાળાના વવિાર્થીઓની શારીહરક સ્વચ્છતા

4 શ્રી બેડી કન્યા તાલુકા શાળા

You might also like