You are on page 1of 1

-: સોગંદનામ ંુ :-

આથી અમો નીચે સહી કરનાર ...........................................................


ઉ.વ.............
ધંધો.........................ધર્મ.....................રહે................................................................................
...................................... અમદાવાદનાઓ અમારા ધર્મના સોગંદપ ૂર્વક જણાવીએ છીએ કે......

અમો ઉપરોક્ત સરનામે અમારા પરિવાર સાથે રહીએ છીએ,

અમો સોગંદકર્તાએ તા- / /૨૦ ના રોજ વિધવા સહાય માટે ની સીટી મામલતદારશ્રી,
કલેકટર કચેરી, સુભાષબ્રિજ, અમદાવાદ ખાતે અરજી કરે લ, જેના અનુસધ
ં ાને અમોને વિધવા
સહાયનો હક
ુ મ સીટી મામલતદાર નં સીટી -સાબરમતી/વિ. સ/એસ. આર. ને
તા-/ / ના રોજ કરે લ ત્યારથી અમોને સમયસર વિધવા સહાયના નાણાં મળતા આવેલ છે .
અમો સોગંદકર્તા અમારા અંગત કારણોસર/અમારા વતન ગયેલા હતા./બીમાર હોવાથી
/સામાજીક કારણોસર અમો અમારા વિધવા સહાયના નાણાં તા- / / ૨૦ થી સમયસર
અમારા બચત ખાતામાંથી ઉપાડી શક્યા નથી તો અમારા બચત ખાતામાં આવેલ વિધવા
સહાયના નાણાં ઉપાડવા માટે નો ઉપાડ લેટર મેળવવા સારું આ સોગંદનામુ ં કરે લ છે .

અમો સોગંદકર્તાને આ સોગંદનામુ ં સીટી મામલતદારશ્રી. કલેકટર કચેરી. સુભાષબ્રિજ.


અમદાવાદ રજૂ કરવા સારું કરે લ છે ,

ઉપરની માહિતી અમારી સાચી અને ખરી છે . ખોટું સોગંદનામુ ં કરવું તે ગુનો છે . જે અમો સારી
રીતે જાણીએ છીએ,

સ્થળ- અમદાવાદ

તા- / / ૨૦૨૨

. .................................................

સોગંદકર્તા ની સહી

You might also like