You are on page 1of 16

zL I]JF SlZIZ VS[0DL

Step to Real World

läZ]lST
 läરુક્ત પ્રયોગો એટલે શું
lä: + ઉક્ત = läરુકત
lä એટલે બે અને ઉક્ત એટલે બોલાયેલું
läરુક્ત એટલે જે બે વખત બોલાય છે તે
દા.ત.
- માણસમાણસમાું ફેર છે .
- મજૂ ર રાતોરાત ભાગી ગયો
 આમ,ભાષામાું થતા ધ્વનનના પનરાવતતનને läરુક્ત કે läરુક્તપ્રયોગો
કહેવાય છે .
 läરુક્ત એ ભાષાનો લાક્ષનણક પ્રયોગ છે ,તેનાથી ભાષાની અનભવ્યનક્ત
અસરકારક કે લયયક્ત બને છે .
 läરુક્ત પ્રયોગો એ સમાસાત્મક રચનાઓ છે ,પરુંત તેનું ઘડતર નવનશષ્ટ રીતે
થયું હોય છે .
 ક્રિયાપદોની läરુક્ત=વાુંચવાુંચ,લખલખ,બનીઠની,આવજા.
 સુંજ્ઞાની läરુક્ત=ગામેગામ,રગેરગ,મનોમન,ભેટસોગાત.
 નવશેષણની läરુક્ત=ગરમાગરમ,તાજમાુંજ,અર્અ ું ર્ું.
 સવતનામની läરુક્ત=જે જે ,તે તે,કોણ કોણ,શું શું,
 ક્રિયાનવશેષણની = માુંડમાુંડ,જે મજે મ,પાસેપાસે,અડોઅડ.
läરુક્રકતના પ્રકારો
(1) સુંપૂણત läરુક્રકત
 જે läરુક્રકતમાું એકનું એક રૂપ (પદ) બેવડાય તેને સુંપૂણત läરુનક્ત કહેવાય
છે .
 સુંપૂણત läરુનક્તવાળા શબ્દોને પનરુક્ત શબ્દો પણ કહેવાય છે .
 ઉદાહરણ - ઘેરઘેર - માુંડમાુંડ
- મનમાુંમનમાું - પાુંચપાુંચ
- વાહવાહ - ર્ીમેર્ીમે
(2) અમક અુંશવાળા લોપવાળી läરુનક્ત
 કેટલાક läરુનક્ત પ્રયોગોમાું એકનું એક રૂપ બેવડાતું હોય પણ
એમાુંથી કોઈ ધ્વનનનો લોપ થયો હોય તેવા läરુનક્ત પ્રયોગોને
અમક અુંશના લોપવાળી läરુનક્ત કહેવાય.

ઉદાહરણ - આટઆટલું - ચાલીચાલીને


- લખીલખીને - ભાતભાતનું
- દળીદળીને - બોલીબોલીને
(3) પ્રાસતત્વવાળા läરુકત પ્રયોગો
 કેટલાક läરુક્તપ્રયોગો પ્રાસ અથે યોજાયા હોય છે .
 આ läરુનક્તમાું બે પદો જોડાયેલા હોય છે .
 જોડાયેલા બુંને પદો સાથતક હોય અથવા પ્રથમ પદ સાથતક હોય
અથવા બીજું સાથતક હોય.
(અ) બુંને રૂપ સાથતક હોય એવી läરુનક્ત
- તોડફોડ - અવળુંસવળું
- અવરજવર - આવળબાવળ
- હલનચલન - લેવાદેવા
- આવરોજાવરો - ખાણીપીણી
(ક) läતીય ઘટક સાથતક હોય
- આજબાજ - અદલબદલ
- આસપાસ - ખેદાનમેદાન
- આમનેસામને - આડોશીપાડોશી
(બ) પ્રથમરૂપ સાથતક હોય
- ઘરબર - વાળબાળ
- કરશેબરશે - પેનબેન
- કાગળબાગળ - ચોપડીબોપડી
- ડગમગ - વાડીબાડી
(4) સુંયોજકોવાળા ક્રિરુક્ત પ્રયોગો
 આ પ્રકારના läરુક્ત પ્રયોગોમાું બે રૂપો જોડાય ત્યારે એને
જોડનાર તત્વ તરીકે વચ્ચે સુંયોજકો આવે ત્યારે તેને
સુંયોજકોવાળા läરુક્ત પ્રયોગો કહેવાય છે .
ઉદાહરણ
 આ=ગરમાગરમ,હસાહસ,એકાએક,ગોતાગોત,સામાસામી,
 એ=કાનેકાન,ગામેગામ,રગેરગ,દેશેદેશ,ખરેખર,નસેનસ.
 ઓ=અડોઅડ,કાનોકાન,બારોબાર,કટોકટી,સાથોસાથ,ફટોફટ
 અું=વારુંવાર,પરુંપરા,
(5) સ્વર કે વ્યુંજન ભેદ વાળા läરુકત પ્રયોગો
 સ્વરભેદ = સાફસૂફી, ઠીકઠાક, થીગડથાગડ, ફેરફાર
 વ્યુંજનભેદ = નામઠામ,વાડીબાડી
રવાનકારી શબ્દપ્રયોગો
 અવાજના અનકરણથી બનતા શબ્દોને રવાનકારી શબ્દો કહે છે .
 રવ એટલે અવાજ,જે શબ્દપ્રયોગો äFZF નાદનું તત્વ પ્રગટતું હોય
તેવા પ્રયોગોને રવાનકારી શબ્દપ્રયોગ કહે છે .
ઉદાહરણ
- કચકચ - ખળખળ
- બડબડ - ઘમ્મરઘમ્મર
- રણઝણ - હણહણ
- છનનન - ટ૫ટ૫
- ઘૂઘૂ - ફરફર
- ટકટક - ઘમઘમ
- WUWU - ભડભડ
zL I]JF SlZIZ VS[0DL
Step to Real World

You might also like