You are on page 1of 15

1

Aparokshanubhuti--Gujarati
By
(Aadi) Shakaracharya

Simple Gujarati Language

Anil Pravinbhai Shukla


(Inspiration by Mom-Indu)

March-2014

www.sivohm.com

anilshukla1@gmail.com
2

અપરો ા ુિત

(આ દ) શં
કરાચાય ર ચત

સરળ ુરાતી ભાષામાં


ર ૂ
આત--અિનલ િવણભાઈ ુ

(મા-ઇ ુ
ની ર
ેણા થી)

માચ-૨૦૧૪

www.sivohm.com

anilshukla1@gmail.com
3
અપરો ા ુિત--BY--શં
ૂ કરાચાય

પરમ આનં
દ આપનાર,ઉપદશ આપનાર,જગત ને િનયમમાંરાખનાર, દરક ઠકાણે
રહલા
સવ લોકો ના “ હત” ુ
--અને ં
“કારણ” – ી હ ર નેુ
ંવં ુ .ં(૧)
દન ક ં

આ “અપરો ા ુિત”
ૂ ું
કથન “મો ” મે
ળવવા માટ કહવામાંઆવે
છે
,
--ક ુ

સ જનોએ વારં
વાર ય ન કર નેિવચાર કરવો. (૨)

--પોતાના વણ ( ા ણ, િ ય,વૈ ય અને ૂ ) અને


--પોતાના આ મ ( ચય, હૃથ.વાન થ,સં યાસ) ના
--“ધમ પ તપ” થી ભગવાન સ થાય છે . અને
--તેથી ચાર સાધનો (વૈ ક ,શમ, ુુ)ુમ ુ
ર ા ય,િવવે ય નેા ત થાય છે
. (૩)

ા (જગત ની ઉ પિ ) થી માં
ડ નેથાવર (નાનાં તણખલાં ુી, એ સવ માં “િવષયો” રહલા છે
) ધ ,
મના પર (તે
--તે િવષયો પર)
-- મ-કાગડાની િવ ઠા જોયાંપછ તેના પર અણગમો ઉપ છે -તે
મ-
વો જ – -અણગમો ઉપ તે
--તે જ “ ુ વૈ
ર ા ય” છે
. (૪)

આ મા (પરમા મા) ુ
ંવ- પ જ િન ય છે,એ િસવાય ુ
આબ ુ
ં ં દખાય છે
તેઅિન ય છે
,
--વ ુનો આવો િન ય તે જ “િવવેક ” છે
. (૫)

(૧) શમ (૨) દમ (૩) ઉપરિત (૪) િતિત ા (૫) ા અને


(૬) સમાધાન એ-છ સં પિ છે
.
--વાસનાનો યાગ તે શમ છે
. દશે ઇ યો ને વશ રાખવી તેદમ છે . (૬)
--િવષયો થી ૂર રહ ુંતે
ઉપરિત,અને સવ ુ ઃખ સહન કરવાં તે િતિત ા છે
. (૭)
--વે ુુ
દ અને નાં વચન માનવાં -તે ા છે ,
--અને - પ લ ય માં ચ ને એકા કર ુ ં
તેસમાધાન છે.(૮)

“આ સં
સાર- પ બં
ધન માં
થી મારો ટકારો ાર અનેકવી ર તે
થાય?”

--આવી ઢ ુ ઉપ એ –“ ુુ ુ
પ ”ંકહવાય. (૯)
-ુ

ઉપર કહલાંચાર સાધનો વાળા અને પોતા ું


ક યાણ ઇ છનારા ુ
ુષે
-- ાન મે
ળવવા (નીચેમાણે ) િવચાર કરવો. (૧૦)

પડલી વ ુ
મ “ કાશ” િવના કોઈ પણ ઠકાણે દખાતી નથી,
મ “િવચાર” િવના બી કોઈ પણ સાધનો થી “ ાન” ઉ પ થ ુ
--તે ં
નથી.
(એટલે ક મા િવચાર થી જ ાન મળે છે
) (૧૧)


કોણ ં
“ ુ ઉપ ?ુ
?” “આ કવી ર તે ં
” “આનો કરનાર કોણ?” અને ૂકારણ ક ?ુ
“આમાંળ ં

--આવો િવચાર થવો જોઈએ (૧૨)

“ આ દહ છે તેુ
ંનથી” (દહ તો પં
ચમહા ત-ૂ ૃ જ,વા ,ુ
વી,પાણી,તે ુાય જ છે
આકાશ- નો સ દ )
--“ઇ યો પણ ું
નથી” “ ુ
ંતો એ થી ુ
દ ો જ ”ં
4
--આવો િવચાર થવો જોઈએ. (૧૩)

“આ બ ુ અ ાન થી ઉપ ુ
ં ંછે,અને ાન થી તે
નાશ પામે
છે
,”
ક તના સં
--“અને જઆબ ુ
ક પો તે ંકરનાર છે
.”
--આવો િવચાર થવો જોઈએ. (૧૪)

“ મ માટ નાંપા ો-ઘડા-વગેર ુ ંળૂકારણ માટ છે”


મ “અ ાન” અને
--તે ક પ” –એ બં
“સં ને ુ
ં ળ ૂકારણ છે
જ “એક” ૂ
--તે મ” “સ ”્અને “અિવકાર ત વ” છે
.
--આવો િવચાર થવો જોઈએ. (૧૫)

“ ુપણ એક જ ૂ
ં મ, ાતા ( ણનાર),સા ી (બ ુ
ંય જોનાર),સ ્
અને
અિવકાર .ં

થી તે
--“તે જતવ( ં,ં
) ુ એમાંશં
કા નથી”
--આવો િવચાર થવો જોઈએ. (૧૬)

આ મા –એ અવયવ િવનાનો અને “એક” જ છે,અનેદહ તો “અને


ક” અવયવ ( ગ) વાળો છે
,
--આમ છતાં તેબંને
ને(આ મા અનેદહ ને) અ ાની ઓ જો -એક જ માને

--તો એનાથી બી ુઅ ાન ુ
ં ં
હોઈ શક ? (૧૭)

આ મા એ શર ર ને ુાં
કા મ રાખનારો અને શર રની દર રહ છે,
--જયાર દહ –એ આ મા નેકા મુાં
રાખનાર નથી અનેબહાર છે
,
--આમ છતાં એ બંનેનેઅ ાનીઓ જો એક જ માને –

--તો એનાથી બી ંઅ ાન ુ ં
હોઈ શક ? (૧૮)

આ મા ાન-મય અને પિવ છે,જયાર દહ માં


સ-મય અને
અપિવ છે
,
--આમ છતાં એ બંનેને
અ ાનીઓ જો એક જ માને –

--તો એનાથી બી ંઅ ાન ું
હોઈ શક ? (૧૯)

આ મા કાશ આપનાર અનેવ છ છે ,અને ુથી બનેુ


શર ર તમો ણ ં
કહવાય છે
,
--આમ છતાં એ બંનેને
અ ાનીઓ જો એક જ માને –

--તો એનાથી બી ંઅ ાન ુ
ંહોઈ શક ? (૨૦)

આ મા િન ય અને સ -્વ- પ છેઅને શર ર અિન ય અને


અસ ્
(િમ યા) છે
,
--આમ છતાં એ બંનેનેઅ ાનીઓ જો એક જ માને –

--તો એનાથી બી ંઅ ાન ુંહોઈ શક ? (૨૧)

કાશ થી પદાથ ું ાન થાય છે તે


જ આ મા નો કાશ છે ,
--પણ એ (આ માનો) કાશ એ અ ન (વગે ર) થી કાશ થાય છેતેના વો કાશ નથી,
--કારણક એ “આ મા નો કાશ” હોવાં
છતાં ુ
રા ે ધા ંહોય છે
. (૨૨)

મ,ઘડા ને
જોનાર એમ કહ છે ” (પરંુ
ક-“આ ઘડો મારો છે તેએમ કહતો નથી ક “આ ઘડો ુ

જ ”ં
)
મ,શર ર ને
--તે પણ “આ મા ંુશર ર છે
” એમ યા છતાં–આ ય ની વાત એ છે ક-
--અ ાની મ ુય “આ દહ છેતેજ ુ ં”ંએમ માની બે સેછે. (૨૩)
5
“ ું
– -જ ,ં
બધામાંસમાન આ મા- પેરહલો ,ં શાં
ત ,ં તથા સ -્ચ -્
આનં ુ
દ ,એ મા ં
લ ણ છે

--“આ દહ ક િમ યા છે
-તેું
નથી”
--આવી સમજણ છે - એ જ “ ાન” છે
,એમ િવ ાનો કહ છે
. (૨૪)


િવકાર િવનાનો,આકાર િવનાનો,દોષ િવનાનો અને
“ ુ અિવનાશી ”ં
--આ દહ ક “િમ યા વ- પ વાળો છે –તેુ ં
નથી”
--આવી સમજણ છે - એ જ “ ાન” છે
,એમ િવ ાનો કહ છે
. (૨૫)


“ ુિનરામય (રોગ િવનાનો),િનરાભાસ (આભાસ િવનાનો).િનિવક પ (ક પના િવનાનો) તથા
--દરક ઠકાણેયા ત .ં આ િમ યા શર ર છે તેું
નથી”
--આવી સમજણ છે - એ જ “ ાન” છે,એમ િવ ાનો કહ છે
. (૨૬)

“ ું
િન ણુ(સ વ,રજસ,તમસ-એ ણ ણ ુવગરનો),િન ય ( યા વગરનો),િન ય (નાશ વગરનો),
--િન ય- ુત (બં
ધન વગરનો) અને ચ ્
(સ ,્ આનં દ વાળો) મારો વ-ભાવ ારય નાશ પામતો નથી.
--આવો ુ ં
“આ મા” ,ંપણ િમ યા વ- પ વાળો (નાશ પામતો) દહ છે તેુ

નથી”
--આવી સમજણ છે - એ જ “ ાન” છે
,એમ િવ ાનો કહ છે
. (૨૭)


“ ુિનમળ ( ુ) ,ં
િન ળ (આકાશ ની મ અચળ) ,ં ત િવનાનો અને પિવ .ં

-- ુઅજર (ઘડપણ િવનાનો) અને અમર (મરણ વગરનો) .ં અને
--આ ખોટા પ વાળો દહ છે તેુંનથી.
--આવી સમજણ છે - એ જ “ ાન” છે
,એમ િવ ાનો કહ છે
. (૨૮)

હ અ ાની,આ મા તો મંગલ પ છે
અને તેુનામ “ ુ
ં ુ
ષ” છે ુ=શર ર અને
( ર તેમાં રહ છે ુ
તે ુષ)
--દરક તે
ની હયાતી માની છે
અને
તેપોતાના દહમાં
જ રહલો છે
, તે
મ છતાં
,
ને ુ
--તે “ ૂય”(અ ત વ વગરનો) અને શર રમાં
નથી તેમ કમ માનેછે
? (૨૯)

હ, ખૂ(અ ાની),પોતાના આ મા ને ુવે વચનો થી તથા ુત થી સાં


દ નાં ભળ,(અને
જો),
--એ “ ુુ
ષ” છે
,દહ વગરનો છે
,દહમાંજ હયાત અને “ વ- પ” વાળો છે
.તે
મ છતાં
,
--તારા વા એનેઘણી જ ુ કલી થી જોઈ શક છે
. (૩૦)

આ મા “ ુ
”ં(અહં
)-એવા શ દ થી યાત,”એક” અને સૌથી ુ
દ ો છે
, જયાર
--દહ તો ળ ક” પ ુ
ૂહોવાથી,”અને ં
પા યો છે
,તો તે
(દહ) આ મા કઈ ર તે હોઈ શક? (૩૧)

”ં(આ મા) એ બધી વ ઓ


“ ુ ુ ના જોનાર ( ટા) પેિસ ,ં
જયાર,
--દહ તો જોવા યો ય વ ુ ૃ
( ય) તર ક ર ો છે,અને“આ મારો દહ” એમ કહવાય (બતાવાય) છે
,
--તેથી આ ( ય) એવો દહ, તેઆ મા કઈ ર તે
હોઈ શક? (૩૨)

”ં(આ મા) એ િવકાર વગરનો ,ં


“ ુ જયાર,
--દહ તો િવકાર વાળો અને ય જણાય છે,તો તે
દહ “આ મા” કઈ ર તે
હોઈ શક? (૩૩)

હ, ખ ૂ(અ ાની), “ય માન પરં


” એ િસ વેદ મંે આ મા ના વ- પ નો બરાબર િનણય કય છે,
--તો પછ “દહ” એ આ મા કઈ ર તેહોઈ શક? (૩૪)
(તૈિતર ય ઉપિનષદ માંઆવતો “ય માન પરં” નો અથ એ છેક- આ મા ની પહલાં ઇ નહો ુ
કાં ં
અને
6
(આ મા) ની પછ પણ કાં ક મો ુ
ઇ નથી (િન ય), નાથી ના ુ
ં ં
કાં
ઇ નથી,અને એક ૃની મ અચળ રહ
છે
,અનેતેમ છતાંસવ ઠકાણેરહલો છે .)

“ ુ ુ
ષ- ૂ ત” માં દક ુ
પણ વે ં
છેક-“ ુુ
ષ એવેદ ્સવ” – આ બ ુ
ંુુ
ષ (આ મા) જ છે
,
--તો પછ , આ દહ એ આ મા કમ હોઈ શક? (૩૫)

“ હૃદાર યક ઉપિનષદ” માં


પણ ક ુ

છે ગઃ ુ
,ક –“અસં ુ
ષઃ” –આ મા નેકોઈ વ ુ
નો સં
ગ નથી,જયાર
--દહ તો અનેક તના મળથી ભરલો છેતો તેદહ આ મા કમ હોઈ શક? (૩૬)

વળ એ જ ઉપિનષદ માં ક ુ ં
છેક-“ વયંયોિત ર ્ ુુ
ષઃ” –આ મા “ વયં
- કાશ” છે
.જયાર,
--આ દહ તો જડ છેનેઆ મા ના ાનથી જ તેને ણી શકાય છે,(એને ળે ાન થ ુ
પોતાની મે ં
નથી)
--તો એવો એ દહ તેઆ મા કમ હોઈ શક? (૩૭)

વેદ ના ‘કમકાં પણ ક ુ
ડ” િવભાગ માં ં
છેક-આ મા એ દહ થી ુદ ો છે
,િન ય છે
અને
-- ળૂશર ર (દહ) પડ ા પછ કમ ુ ં
ફળ ભોગવેછે. (૩૮)

ૂમ શર ર (મન, ુ, ાણ-વગે
ર) એ અનેક સાથે
સંબધંવા ં ચળ, ૃય,િવકાર વા ં
,ચં ,અ યાપક,અને
--અ કુમાપ માં ુ
જ રહના ં
અનેિમ યા છે
-તો તેશર ર આ મા કમ હોઈ શક?(૩૯)

આમ ળ ૂઅને ૂ મ શર ર –એ બં નેથી ુ સવ પર કા ુ
દ ો,તે રાખનાર, સૌ નો આ મા,
--સવ- પ, તે સવ થી ુ
મ છતાં દ ો,િનિવકાર અને અિવનાશી ુુ
ષ (આ મા) છે તે
જ“ ુ ”ં ં
(૪૦)

એ માણે -આ મા અને
શર રના- વ પ ને
, તકશા ે ચ-જગત ને સ ય ક ુ
,આ પં ં
છે
,
થી તે
--તે ણેવળ ુ ુ
ંુ ?( ુ
ષાથ કય છે ંન ુક ુ
ં ંછે
?) (૪૧)

દહ અને આ મા ુ દા ુ
દ ા છે
એમ કહ નેઅમેદહનેઆ મા કહવાની ના પાડ , અને
હવે
,
--આ મા િસવાય દહ એ કોઈ વ ુ નથી,એ પણ અમેપ ટ કહ એ છ એ. (૪૨)

ચેતન-આ મા ુ એક જ વ પ હોવાથી,એ િસવાય બી કોઈ વ ુ


ં નેમાનવી,તેકદ યો ય નથી,
-- મ દોરડ માંમ થી સાપ દખાય,તે
ખોટો છે
,
મ અ ાનથી (માયાથી) આ મામાં વ-પ ુ
--તે ં ભાસે
છે
,તે
નેખો ુ
જ સમજ .ુ
ં ં(૪૩)

મ અ ાન ( મ) ને
લીધેદોરડ પોતે
જ ણવારમાં
સાપણ પેભાસેછે,
મ અ ાન ને
--તે લીધેકવળ ચૈતય જ ય જગત- પે ભાસેછે
. (૪૪)

જગત ુ
ંળૂકારણ થી ુુ

નથી, તે
થી,આ સવ જગત ,એનાથી ુુ
જ છે ં
નથી. (૪૫)

“સવા મા” એટલે ક-“બ ુ


ં જ છે ” આવી વે
દ ની આ ા છે
, એટલે
--“ બધી “ યા ય-વ ઓ ુ ” માં ” રહ ુ
“ યાપક- પે ં ,એમ કહ ુ
છે ખો ુ
ં ં
જ છે
,કારણક-
--“બ ુ
ં છે ”એ ુ ં
પરમ ત વ જણાયા પછ ,” યા ય-વ ઓુ ” નો સં
ભવ જ ાં છે
? (૪૬)

વે ુે
દ પોતાના ખ જ “ભેદ ” ની ના પાડ છે
,અનેકહ છે-ક-” રહ ુ
” એક જ –“કારણ” પે ં
છે
,
--તો પછ બીજો ( યા ય-વ ઓ ુ નો) ભાસ કવી ર તેહોય? (૪૭)
7

“માયાથી ઠગાયેલો મ ુ ય,આ જગતમાં દ ભાવ” ુ


“ભે એ છેતેમરણ પછ પણ મરણ ને પા યા કર છે

--આ ર તે વે
દ“ ” િસવાય બી કોઈ “વ ”ુછે એમ માનવામાં
દોષ પણ દશા યો છે
(૪૮)

પરમા મા એટલેક“ ” થી જ બ ુ જગત (વ )ુઉ પ થાય છે


ં ,
--માટ “આ બ ુ
ં જ છે” - એવો િન ય કરવો. (૪૯)

બધાં
“નામો, પો” અને
દરક કાર નાં
“કમ ”ને–એ “ ” ધારણ કર છે દક ુ
- એમ વે ં
છે
. (૫૦)

મ સોનામાં
થી બને લી વ ઓુ (દાગીના) સદા સો ું
જ છે,
મ“
--તે થી ઉપજ ુ
” માં ં“જગત” ,એ સદા “ ” જ છે
. (૫૧)

અ ાની મ ુ
ય, વા મા (આ મા) અને જરા પણ ુ
પરમા મા માં દ ાઈ (ભે
દ ) માની બે
સે
છે
,
ને
--તેજ મ-મરણ નો ભય છે ધન છે
.(બં દક ુ
) એમ વે ં
છે
. (૫૨)

યાં
અ ાનથી ભે
દ -ભાવ થાય છે મ ુ
, યાં ય પોતેુદ ો પડ ુુ ંુ
એ છે,પણ
મ ુ
--જયાર તે યબ ુ ં
“આ મા- પે” ુ
એ છે પોતેુ
, યાર તે દ ો પડતો નથી,તે
ભેદ જોતો નથી (૫૩)

ાન પા યા પછ ,મ ુ ય બધાં
ને
આ મા- પેજ (અભેદ -ભાવે
) ણે છે,અને
--એ અભે દ - ાન ના કારણે
તે
ને ાર ય મોહ( મ) ક શોક થતો નથી. (૫૪)

“સવ ના આ મા- પે
રહલો આ આ મા “ ” જ છે

--આમ હૃદાર યક-ઉપિનષદ ની િત
ુએ ન ક ુ છે
. (૫૫)

મ વ નઅ ભુવાય છે,છતાં યા પછ (તેવ ન )ુ ં ઇ હો ુ


કાં ં
નથી,
જ ર તે
--તે આ સંસાર અ ાન અવ થામાં અ ભુવાય છે ,અનેયવહાર-યો ય લાગે
પણ છે
,
--પણ ાન થયા પછ તેસંસાર જણાતો જ નથી.(િમ યા લાગેછે) (૫૬)

, વ ન ુુ
ત-અવ થામાં ં લાગે
છે,પણ વ ન માં ત-અવ થા હોતી નથી,
--વળ ુુત-અવ થામાં તો ત અનેવ ન-અવ થા, એ બં
ને
હોતા નથી,
--અને ત તથા વ ન માંુુત-અવ થા પણ હોતી નથી. (૫૭)

આમ સ વ,રજસ અને તમસ –એ ણ ણ ુો થી ઉપ લી,


-- ુુત, વ ન અને ત –એ ણે અવ થાઓ િમ યા જ છે ,
--પણ એ ણે ય ને
જોનાર( ટા),અ ભુવનાર આ મા, તો
--એ ણેય ણ ુિવનાનો,અિવનાશી,એક અને ચેતનમય છે. (૫૮)

મ માટ માં
જ ઘડાની ાંિત થાય છેઅથવા છ પમાંમ ને લીધે ુ

ભાસે
છે
,

--તે િત- પ અ ાનથી જ અ ાની મ ુ
માંાં ય વ-પ ુ ુ
ંએ છે
.
(ખર ર તે વ એ થી ુુંકોઈ ત વ જ નથી) (૫૯)

મ ાં
િત ( મ) થી જ, માટ માં
જ “ઘડો” –એમ નામ પડ છે જ“ ુ
,સોનામાં ં
ડળ” એમ નામ પડ છે
,
છ પ માંપા ની યાિત ભાસે
--અને છે
,
8
મ“
--તે જ “ વ” શ દ (અ ાનથી જ) િસ થયો છે
”માં . (૬૦)
( =પરમા મા અને વ=આ મા, એ બંનેમાં
કોઈ ભે
દ છે નેુ
જ ન હ-બં દ ા નથી)

મ ટના દોષ થી
-આકાશમાં વાદળ રં ગ લાગેછે,પાણી ના હોય યાં ૂના તાપ ને
( ય કારણે
)ઝાં
ઝવાનાં
જળ દખાય છે
,
-અને ધારામાં ઝાડ નાંૂં
ઠાં
માં( મથી) માણસ દખાય છે
,
તેમ, ચદા મા-“ ” માં
( મથી-અ ાનથી) જગત દખાય છે (૬૧)
(ખર ર તે તો જગત છે જ ન હ,જગત િમ યા છે )

મ, વ તી િવનાના થાન માં


મન ની મણાથી ત ૂદખાય છે ,
- મ,ઇ ળિવ ાથી ગંધવ ું
નગર દખાય છે ,અને
- મ ખના રોગ ને કારણેઆકાશમાં
બે ચંદખાય છે,
તેમ સ ય-“ ” માં
( મથી-અ ાનથી) જગત દખાય છે . (૬૨)
(ખર ર તે -આ મા િસવાય બી ુ ક ુ
ં ં
છેજ ન હ)

મ પાણી ના મો ં ના ઉછાળા- પે
, પાણી જ ઉછળેછે
,અને તાંુ
વાસણના પે જ હોય છે
,
મ,
--તે ાં ૂ પે (આ મા) જ કાશે
ડો ના સ હ- છે
. (૬૩)
(એટલે બ ુ ં જ છે ,તેિસવાય બી ુ ં
કાં
ઇ નથી)

મ માટ જ “ઘડા” ના નામે દખાય છે ૂ તાર જ કપડાં


,અનેતરના ના નામે
ભાસેછે,
મ (અ ાનથી) “
--તે ” પોતે
જ “જગત” ના નામેભાસેછે.
પણ “ઘડા” ના નામ ને બાદ કર એ તો તેમાટ જ છે
,”કપડાં ” ના નામ ને ૂ જ છે
બાદ કર એ તો તેતર ,
મ,”જગત” ના નામ ને
--તે બાદ કર એ તો મા “ ” જ જણાય છે . (૬૪)

મ ઘડો એ માટ જ હોવાં


છતાંઅણસમ ુ (અ ાની) લોકો (તેનેતે
મ) સમજતા નથી,
મ જગતનો યવહાર”
--તે ” ની સ ા થી જ લોકો કર છે
, તે
મ છતાં
,
--તે ુ
અણસમ (અ ાની) લોકો “ ” નેસમજતા નથી (૬૫)

મ “માટ ” એ “કારણ” છે,અને“ઘડો” એ કાય છે


,
મ“
--તે ” એ િન ય “કારણ” છેઅને “જગત” એ “કાય” છે
.
--આમ વે દ ની ુત થી સમ ય છે .(સમ વવામાં આવે છે ) (૬૬)

મ “ઘડા” (કાય) નેતપાસવામાં આવેતો અવ ય તેું


“કારણ” એ માટ જ જણાય છે ,
મ જગત (કાય) ને
--તે જો તપાસવામાં
આવે તો કવળ કાશમાન “ ” (કારણ) જ કાશે
છે
,
--અને “ ” િસવાય બી ંુ ઈ જણા ુ
કં ં
નથી (૬૭)

ને“ મ” થયો હોય તેમ ુય નેદોર ુ


ંએ સાપ પેદખાય છે,પણ,
-- મ િવનાનો મ ુ ય,એ દોરડાને
દોરડા પેજ ુએ છે,
તેમ,અ ાની મ ુ ય નેઆ મા અિત ુહોવા છતાં “અ ુ” લાગે છે,પણ,
-- ાની મ ુય નેતો “આ મા” ( ) એ અિત- ુ વ- પેજ જણાય છે . (૬૮)

મ ઘડો એ માટ મય છે
,તેમ આ દહ પણ ચૈ ત ય“ ”મય જ છે
,પણ,
--“આ મા” અને“અના મા” (દહ) –આવો િવભાગ િવ ાનો અ ાનીઓ ને ુતો જ કર છે
સમ વવા ર (૬૯)
9

મ, ાં લાએ દોર ુ
િત પામે ં માની લી ,ુ
સાપ- પે ં
નેછ પ ને ુમાની લી ,ુ
ં ં
મ,અ ાની એ જ આ મા ને
--તે દહ- પે
માની લીધો છે
. (૭૦)

મ માટ એ જ ઘડા- પે
મનાઈ છે ૂ તાં
, અનેતરના તણા જ કપડા- પે
મનાયા છે
,
મ અ ાની એ (અ ાનથી) આ માને
--તે દહ પે
મા યો છે
. (૭૧)

ંુ
મ સો ું
ડળ- પેઅનેપાણી મો - પેમના ુ

છે,
મ અ ાની એ (અ ાનથી) આ માને
--તે દહ પે
મા યો છે
. (૭૨)

મ મથી ઝાડ ુ ંુ
ંુ

માણસ(ક ચોર)- પેઅનેઝાં
ઝવાં ૃ
( ગ-જળ) પાણી- પે
મનાય છે
,
મ અ ાની એ (અ ાનથી) આ માને
--તે દહ પે
મા યો છે
. (૭૩)

મ લાકડાં
વગે
ર નેઘર- પે
,અનેલો ુ

,તલવાર- પે
મનાય છે ,
મ અ ાની એ (અ ાનથી) આ માને
--તે દહ પે
મા યો છે
. (૭૪)

મ પાણીમાં
પડછાયા- પેદખા ુ
ઝાડ, ુ
ં હોય તે
મ લાગે
છે
,
મ અ ાન ના સં
--તે બધંથી,તે દહ-પ ુ
અ ાની,આ મામાં ંુ
એ છે
. (૭૫)

જતા મ ુ
મ વાહનમાં બ ુ
ય ને ચાલ ુ
ં ં
હોય તે
મ દખાય છે
,
મ અ ાન ના લીધે
-તે ,તે દહ-પ ુ
અ ાની,આ મામાં ંુએ છે
. (૭૬)

મ કોઈને
કમળો ( ખ નો રોગ) થયો હોય તો તે
નેધોળામાં
પણ પીળાશ દખાય છે
,
મ અ ાન ના સં
-તે બધંથી,તે
અ ાની,આ મામાં દહ-પ ુંુએ છે
. (૭૭)

મ દડ ફયા પછ થી બ ુ
ખો ભમતી હોય,તે ંફર ુ

દખાય છે,
મ અ ાન ના સં
-તે બધ
ંથી,તેઅ ાની,આ મામાંદહ-પ ુુ
ંએ છે. (૭૮)

મ બા ડ ુ

ભમવાથી જ યૂ ુ ં
ગોળ દખાય છે
,
મ અ ાન ના સં
-તે બધ
ંથી,તે
અ ાની,આ મામાં ંુ
દહ-પ ુએ છે
. (૭૯)

ુ ને
મ, મોટ વ ઓ બ ુૂરથી જોવામાં
આવે
તો તે
નાની લાગેછે,
મ અ ાન ના સં
-તે બધ
ંથી,તે દહ-પ ુ
અ ાની,આ મામાં ંુ
એ છે. (૮૦)

મ ુ
રબીન ના કાચ થી વ ઓુ ના નાનાપણા માં
મોટાઈ દખાય છે,(નાની વ ુ
મોટ દખાય છે
)
મ અ ાન ના સં
-તે બધ
ંથી,તેઅ ાની,આ મામાંદહ-પ ુંુએ છે. (૮૧)

મ મથી કાચની જમીન માં


પાણી અને
પાણી વાળ દખાતી જમીનમાં ારક કાચ દખાય છે
,
મ અ ાન ના સં
---તે બધ
ંથી,તે
અ ાની,આ મામાંદહ-પ ુ ુ
ંએ છે . (૮૨)

મ ારક ધારામાં મ ણ-પ ુ


પડલા ગારામાં ં
અનેમ ણમાં ગારા-પ ,ુ
ં ય ુ
મ ુ એ છે
,
મ અ ાન ના સં
--તે બધ
ંથી,તે
અ ાની,આ મામાં ંુ
દહ-પ ુ એ છે
. (૮૩)
10
મ વાદળાં
દોડતાં
હોય યાર ચંદોડતો ણાય છે,
મ અ ાન ના સં
--તે બધંથી,તે
અ ાની,આ મામાં ંુ
દહ-પ ુએ છે
. (૮૪)

મ કોઈને મણાથી દશામાં


ફરફાર જણાય છે
,
મ અ ાન ના સં
--તે બધંથી,તે
અ ાની,આ મામાં ંુ
દહ-પ ુએ છે
. (૮૫)

કોઈ મ ુ
મ અ થર પાણીમાં ય ને
ચંહાલતો જણાય છે
,
મ અ ાન ના સં
--તે બધ
ંથી,તે
અ ાની,આ મામાં ંુ
દહ-પ ુ એ છે
. (૮૬)

આ ર તે
અ ાનથી જ આ મા માંદહનો મ થાય છે
,પણ એ જ આ મા બરોબર ણવામાં
આવેયાર,
પરમા મામાં
--તે માં
લીન થઇ એક- વ- પ બને
છે
. (૮૭)

થાવર-જગમ
ં સવ જગત આ મા જ છે,એમ સમ ય તો તે
સવ પદાથ ના જ હોવાથી,
--દહો ુ
ંપણ આ મા-પ ુ થી ર ?ુ
ં ાં ં(૮૮)

હ,મહા ુમાન, ુ
હંમશ
ેાંઆ મા ને ણતો જ સમય િવતાવ, અનેસવ ાર ધ-કમ ભોગવતો ,ુ
--તેાર ધ-કમ ુ
ં“ ુ
ઃખ” ભોગવેછે
તેમ માન ુ

પણ યો ય નથી. (૮૯)

“આ મ- ાન થયા પછ પણ ાર ધ-કમ છોડ ુ



નથી” એમ શા માં
સં
ભળાય છે
,
--તેુ

હવેખં
ડન કરવામાં
આવેછે. (૯૦)

મ યા પછ વ ન રહ ુ ં
નથી,તેમ આ મા ુ ંાન થયા પછ , ાર ધ-કમ રહ ુ
ંજ નથી,
--કારણક દહ-વગે
ર તો િમ યા જ છે
,તો પછ દહ કરલાં
કમ સ ય કમ હોઈ શક? (૯૧)

બી (આગળના) જ મ માં કર ું
કમ “ ાર ધ” કહવાય છે,પણ ખર ર તે
,
“બીજો જ મ” એ ુ
--“આ મા” ને ંકાં
ઇ છે
જ ન હ,તો “ ાર ધ-કમ” છે
જ ન હ. (૯૨)

મ વ ન ુ ં
શર ર િમ યા છે
,તે
મઆ ત ું
શર ર પણ િમ યા જ છે
,મા મ થી જ દખાય છે
,
--એવા ક પત શર ર નો વળ જ મ ાં થી?
--અનેજો જ મ જ નથી તો પછ “ ાર ધ-કમ” ાં
થી? (૯૩)

મ ઘડા ુ
ંઉપાદાન કારણ માટ છે મ જગત ુ
,તે ં
ઉપાદાન કારણ “અ ાન” છે
,એમ વે
દ ાં
તો કહ છે
,
--તો આ મા ના ાનથી તેઅ ાન નાશ પામે
, યાર,જગત બાક રહ જ ાં? (૯૪)

,મ ુ
મ, મ ના કારણે ય દોરડાને દોર ું
સમ યા િવના સપ જ સમ છે,
મ ઢ
--તે ૂ ુ-અ ાની,સ ય વ ુ “ ” સમ યા િવના જગત નેુ
એ છે
. (૯૫)

મ દોરડા ુ
ંાન થાય છે
, યાર સાપ નો મ રહતો નથી,
મ,
--તે ુ
ંાન થયા પછ ,જગત ૂ ય-પ ું
પામેછે-જગત રહ ુ

જ નથી (૯૬)

આ દહ પણ મ જ છેતો,એવા ક પત દહ કરલાંાર ધ-કમ ાં


થી હોય?
વે
--છતાંદ -શા ાર ધ-કમ કહ છે
તે,અ ાનીઓ નેસમ વવા માટ જ છે
. (૯૭)
11
વેદ માંપ ટ ક ુ

છેક-“પર- નો સા ા કાર થયા પછ ાની ના કમ નાશ પામે છે

--આ વાત ાર ધ-કમ નો પણ િનષેધ કર છે,અનેિનષેધ કરવા માટ જ વે
દ માં
કહ છે
. (૯૮)

અ ાનીઓ હઠથી ાર ધ કમ ને સા ુ
ંકહ છે
,પણ તેથી બે તના વાંધા આવે છે,
--એક તો “આ મા િસવાય બી ઓઈ વ ુ છેજ ન હ” એ વે
દ ાં
ત મત ખોટો ઠર છે ,અને
--“આ મ ાન થી બધા પં ” એ પણ ુુ
ચો નો નાશ થાય છે ં
ઠર છે .
--આમ વેદ ાં
ત ના મત ને
હાિન પહ ચેછે
,માટ ાર ધ કમ િમ યા જ છે,સા ું
નથી.(૯૯)

હવેપહલાં
(આગળ) કહલો મો મેળવવા માટ ના “પં
દ ર ગો” ક ુ
ં,ં
-- ુુએ
ુ હં
મશ
ેાં
એ સવ પંદ ર ગો થી િન દ યાસન (આ મ- ચતન) જ કર ુ

(૧૦૦)

હંમશ
ેાં
(સતત) અ યાસ કયા િવના સ -્ચ -્વ- પ “આ મા” ( )ની ા ત થતી નથી, તે
થી,
-- ણવા ઇ છનાર મો માટ લાંબા સમય ધ ુી િન દ યાસન (આ મ- ચતન) કર .ુ
ં(૧૦૧)

(૧) યમ (૨) િનયમ (૩) યાગ (૪) મૌન (૫) દશ


ૂ ધ (૯) દહની સમતા (૧૦) ૃટની થરતા
(૬) કાલ (૭) આસન (૮) લબં
(૧૧) ાણનો િનરોધ- ાણાયામ (૧૨) યાહાર (૧૩) ધારણા (૧૪) યાન (૧૫) સમાિધ
--આ પંદ ર અ ુમેિન દ યાસન ના ગો છે . (૧૦૨-૧૦૩)

“બ ું છે” આવી સમજણથી દરક ઇ ય ને ુાં


કા મ રાખવી,
--એને“યમ” ક ો છે
.
--મ ુયેઆનો વારં
વાર અ યાસ કરવો. (૧૦૪)

“ ું
િનઃસં
ગ,િનરાકાર આ મા ”ંઆવા સ તીય (આ મા-પરમા મા) િવચારો હં
મશેાં
કરવા,અને

--“ ુદહ ,ંઆ મા ંુ ” આવી તના માયા-મમતા ના િવ તીય િવચારો ૂ
છે ર કરવા,
--એ જ “િનયમ” છે .
-- ાની મ ુ યો આ “િનયમ” ુંપાલન કર છેક થી પરમ આનં દ મળેછે(૧૦૫)

ચેતન- વ- પ “આ મા” ુ ંયાન કરવાથી આ “જગત” ુ ંવ પ ય ય છે,


--એનેજ “ યાગ” કહ છે
.
--આવો યાગ જ મહા ુ ુ
ષો નેમા ય છે
,ક ુત જ મો મય બને
ર છે
. (૧૦૬)

મન અને વાણી ક “ ” ને િવષય ન હ કર ને


, નાથી ( વડ) પછ ફર છે
,
જ“
--તે - પ” “મૌન” છે.
-- મૌન ( ) યોગીઓ વડ ા ત કરવા યો ય છે ક ુ
,િવવે ુ
ષેસદા તેુંવન કર .ુ
સે ં
(૧૦૭)

વાણી ક ને
પહ ચી (વણવી) શકતી નથી ,તે
થી તેપાછ ફર છે
.
( ને
કોણ વણવી શક?કદાચ સં સાર નેવણવી શકાય,પણ તે તો શ દ-ર હત છે
.)
--તે“ ” િવષે
શ દોથી (વાણીથી) કં
ઈ કહ શકાય તેમ નથી
--(આથી વાણીએ પ ુ(મૌન) જ રહ ુ ં
જોઈએ) (૧૦૮)

આ ર તે,મન અને વાણી –એ બં


નેની શાં
ત થિત, એ જ “મૌન” છે.
--આ મૌન - ાનીઓ માટ તો વાભાિવક કહવાય છે
,અને તે
થીજ
12
--અ ાનીઓ માટ જ તે આ “મૌન” માટ ક ુ
મણે ં
છે
. (૧૦૯)

માં
આ દ,મ ય ક તે કોઈ લોક છેજ ન હ,અનેના વડ આ બ ુ

િનરં
તર યા ત છે
,
--એ જ (આ મા-પરમા મા- પ) િન ન “દશ” ક ો છે
. (૧૧૦)

ા વગેર સવ ાણીઓ ને અખં ડ,અ તૈ,આનંદ -“પરમા મા-આ મા” ર


ેછે ,દોર છે
, ણે છે
,
જ “િનમે
--તે ષ” ( ખ ના પલકારા) થી “કાલ-શ દ” ( ા અનેસવ તોૂ ના આ ુ ય ની ગણના)
ુી નો “કાલ” કહવાય છે
-- ધ . (૧૧૧)

યાં
િનરંતર ુથી
ખ ું
ચતન થઇ શક યાં સ ,ુ
બે એ જ “આસન” સમજ ,ુ
ં ં

--બી ંક - ચતન ના ખુનો નાશ કરનાર છે
તેઆસન તેઆસન નથી. (૧૧૨)

( ) સવ જગતની પહલાં િસ જ છે , જગત નો આધાર છે,


-- અિવનાશી અને િનિવકાર છે,અનેમાં િસ ુુ
ષો સમાઈ ગયા છે
,
--એ “ ” ને
જ િસ ાસન કહ છે . (૧૧૩)

( ) સવ પદાથ ુ ંળૂછે,અનેને લીધેચ ને વશ કર શકાય છે ,


--એ “ .એ ુ
ૂ ધ” છે
” જ “ લબં ં વન કર ,ુ
સદા સે ં
--એ ( ) જ રાજયોગી- ાનીઓનો “યોગ” છે. (૧૧૪)
(ન ધ-યોગશા માં કોચ ુ
“મળ ાર” ના સં ં ૂ ધ” છે
નામ “ લબં ,પણ અહ “ ૂ ધ” ક ુ
“ લબં
”ને ં
છે
)

દહનાં ગો ની “ ” માં
“એકતા” સાધવી,અનેસવ- વ- પ- માં
તે(દહ ના ગો) લીન થઇ ય,
--તેું
જ નામ “દહ ની સમતા” છે.
--એ િસવાય ગો ુ સીધાપ ુ
ં ં(એકસરખાપ )ુંગણાય જ ન હ,એ ુ
ંતો ુુ
ંઝાડ પણ હોય. (૧૧૫)

નાક ની અણી ઉપર ખ નેથર કર જોયા કર ,એ ં ૃટ ની થરતા નથી,પણ,




-- ટ ને ાનમય બનાવી,જગત ને“ ું જ ઉદાર ૃટ છે
- પ” જો ,એ ,
--એ જ “ ૃટ ની થરતા” છે
. (૧૧૬)

માં“જોનાર”,”જોવાની યા” અને“જોવા યો ય વ ”ુ–એવા કોઈ ભે


દ જ નથી,
--એ “ ” માં
જ સદા ૃટ ની થરતા રાખવી,તેું ૃ
નામ જ “ ટ ની થરતા” છે.
--નાક ની અણી પર જોઈ રાખ ુ તેથર ૃટ નથી. (૧૧૭)

ચ વગર બધામાં જ“ -પણા” ની જ ભાવના (િવચાર) કરવાથી,


--મન ની દરક િૃઓ િવષયો તરફ જતી અટક છે ,
--અનેએ જ “ ાણાયામ” કહવાય છે. (૧૧૮)

િમ યા સમજ ”ુ
“જગત ને ં
એ “રચક” નામનો ાણાયામ છે
, અને
ં જ ”ંએવી “ િૃ” તે
--“ ુ ૂ નામનો ાણાયામ છે
“ રક” . (૧૧૯)

પછ એ “ િૃ ની થરતા” થવી તે “ ંભક” ાણાયામ છે


ુ .
--આ જ ાનીઓ ના ાણાયામ છે ,
--નાક દબાવી ને
કરાતો ાણાયામ તો અ ાનીઓ નો છે
. (૧૨૦)
13

િવષયો ને
પણ “આ મ- વ- પ” સમ ને
મન નેચે સમાવી દ ,ુ
તન માં ં
--એને“ યાહાર” ણવો.
-- ુુુઓએ આ યાહાર નો અ યાસ કરવો. (૧૨૧)

મન યાંયાં ય, યાંયાં“ ” ુ
ંદશન કર ,મન ને
“ જ થર કર ,ુ
” માં ં
--એનેે
ઠ “ધારણા” માની છે
. (૧૨૨)

કોઈ પણ િવષયો ુ
ં ં જ ”ંએવી ઉ મ કાર ની િૃ રહવી,
ચતન કયા િવના, “ ુ
--એ પરમ આનંદ આપનાર “ યાન” કહવાય છે
. (૧૨૩)

કોઈ પણ ત ના િવકાર વગરની,અને ાકાર થયે લી િૃ થી,


-- યાન કરનાર, યાન ની યા,અને ુ ંયાન કરાય છે
-એ ણે ય ની
--“ િૃ ુંમરણ” ના રહ,એ “ ાન” નામની ઉ મ “સમાિધ” છે. (૧૨૪)

યાંધુી,મ ુય નેપોતાની મેળેજ વાભાિવક આનં


દ થાય અને
--મન વગે રઇ યસ દ ુાય ટલા કાળ (સમય) ધુી માંવશ થાય,
-- યાંધુી ઉપર જણાવે
લાં િન દ યાસન ના ૧૫ ગોનો સાર ર તે
અ યાસ કરવો. (૧૨૫)

તેપછ એ સાધનો છોડ દઈ િસ થયે લો ુ ુ


ષ યોગીરાજ બનેછે,
--એવા યોગી ુ
ંવ- પ, - પજથ ુ હોવાથી,વાણી થી તેુ
ં વણન થઇ શક ુ
ં ં
નથી,
--અનેએકલા મન થી તેનો િવચાર પણ થઇ શકતો નથી. (૧૨૬)

જયાર સમાિધ કરવામાં આવેછેયાર,ઘણીવાર,બળ- વકૂ િવ નો આવે જ છે,


-- વા ક- નો િવચાર થર ના રહ,આળસ થાય,ભોગો ની ઈ છા થાય, ઘ આવે ,

કર ુ
ં અને ુ
ં ં
નાં કર ુ

તે
ની સમજણ ના પડ,મન બી પદાથ માં ય,અને પદાથ (િવષય) માં
ય તેના રસ નો વાદ જણાય,અને મન જડ ું
બની ય.
--આવાં અનેક િવ નો આવે પણ - ાનીએ ધીમેધીમે ઓ નેૂ
તે ર કરવાં
. (૧૨૭-૧૨૮)

“આ મા- પ વ ુ છે” એવી મન ની ભાવ- પ િૃ થી “આ મા ુ ં


અ ત વ” જણાય છે ,
--“આ મા- પ વ ુછે જ ન હ” એવી ૂ ય- િૃ થી “આ મા ની ૂ યતા” ભાસે છે
,અને,
--“આ મા- પ એક જ વ ુણ ૂછે” આવી મન ની ણ ૂ િૃ થી “ ણતા”
ૂ ા ત કરાય છે
,
--માટ તે ૂ નો અ યાસ કરવો. (૧૨૯)
વી ણતા

“ ” નામની આ સવ ૃ ટ પિવ િૃ ને મ ુ યો ય છે
,
મ ુ
--તે ુ વા હોઈ, યથ વે
યો,પ ઓ છે
. (૧૩૦)

ઓ - િૃ ને
સંણૂ ણેછે,અને ણી ને
હંેતેિૃ ને
મશ વધારતા રહ છે
,

--તે ુ
ુષો ને
ધ ય છે
,અને
તે
ઓ જ ણે વ ુન માં
વં
દ નીય છે
. (૧૩૧)

ઓની ાકાર િૃ સાર ર તેવધી હોય,અનેસંણ ૂપ વ થઇ હોય,


ઓજઉ મ
--તે -ભાવ નેપામી ુ ા છે,જયાર,
--બી શ દ-વાદ વાતો કરનારા -ભાવ ને
પામતા નથી. (૧૩૨)
14

ઓ ની વાતો કરવામાંજ હોિશયાર હોય,પણ ાકાર િૃ થી ર હત હોય છે


,
ઓ અિતશય રાગી અને
--તે અ ાની જ હોય છે ,તે
થી તે
વારંવાર સં
સારમાંઅવર-જવર કયા કર છે
,
જ મ-મરણ પા યા જ કર છે
,અને સંસાર માં
થી ટતા નથી. (૧૩૩)

મ ,સનક, કુદવ –વગેર ાનીઓ એક ણ પણ ાકાર િૃ િવના રહતા નથી,



--તે -વે ુ
તા ુષો, ખ ના અડધા પલકારા ટલો સમય પણ,
--એ મય ( ાકાર) િૃ િવના રહતા નથી. (૧૩૪)

કાય (સં
સાર) માંકારણ-પ ું( -પ )ુ
ંલા ુરહ છે
,પણ કારણ માંકાય-પ ુ ંકદ ના જ આવે , માટ,
--આ િસ ાં
ત ને લ યમાંરાખી,કાય (સં
સાર) ના અભાવનો િવચાર કર ,તે
નો (કાય નો) યાગ કર ,
--કારણ-પ ું( -પ )ુ ુ
ં ા ત કર ,ને
ં સવ ના ળ ૂકારણ ( ) વ- પ થ .ું(૧૩૫)

માટ અને ઘડા નો જ વારંવાર દાખલો લઇ,તે


માં
કારણ-માટ સાચી છે
? ક કાય-ઘડો સાચો છે
?
તેફર ફર તપાસી ને પછ ,
સાર પ”--“કાય” ુ
--આ “સં ં ળ ૂ“કારણ”—“ ” છે
, અને
,
-- વ ુ ( ) વાણી નો િવષય નથી,તે ુ - પ વ ુુ જ દશન કર .ુ
ં ં(૧૩૬)

આ જ કાર ાકાર િૃ થઇ શક છે
,અને
તેપછ ઓ ના ચ ુથયાં
હોય છે
,
--તે ુ
વા ુષો ની એ િૃ “ ાન” નેગટ કર છે. (૧૩૭)

“જો કારણ ( ) ન હોય તો કાય (સંસાર) ન જ હોય” આવા “ યિતરક” થી,


સ ુથમ મ ુ યે - પ કારણ ની તપાસ કરવી,
--અને પછ ,”જો કારણ ( ) હોય તો જ કાય (સં
સાર) હોય, આવા “અ વય” થી,
આ સં સાર- પ “કાય” માંિન ય તે - પ “કારણ” ુ જ દશન કર .ુ
ં ં(૧૩૮)

મનનશીલ મ ુ યેથમ તો કાય(સં


સાર) માંજ કારણ ( ) ને ુ
જો ,ને
ં પછ કાય નો યાગ કરવો,
--અનેએમ િન ય ના ના યાન થી કારણ- પ ુ

દશન થાય છે ,અને
--પછ કારણ ( રહ ુ
) માં કારણ-પ ુ
ં ં( -પ )ુ
ંપણ નાશ પામેછે
,
--અનેપોતે ુ - પે બાક રહ છે. (૧૩૯)

મ ભમર એ ક ડા ને
ડંસ માર ,પકડ લાવી નેપોતાના દર માંરૂછે, યાર દરમાંરુલ ક ડો,
“હમણાંભમર આવી ને મને ડંશ મારશે
” એવા સતત ભય ને લીધે,સતત ભમર ુ ં
જ યાન કરતાંકરતાં
,
છેવટ પોતેપણ ભમર જ બની ય છે ,
મ,જો મ ુ
--તે ય તી શ ત થી,િન ય વક,ૂ વ ુ ( ) ની ભાવના કર છે
,
-- ( ) ુ
ંયાન કયા કર છે
,તેતેજવ ુ ( ) વ- પે જ દ બની ય છે ુ
.એમ સમજ .(૧૪૦)

આ સવ જગત ભલેૃય જણાય છે ,અ ૃય-ચૈ


,પણ ખર ર તે ત ય- પ છે
,ભાવ- પ અને આ મ વ પ છે
,
,િવ ાન મ ુ
--આમ,િન ય સાવધાન-પણે યે
,સવ વ- પે
,પોતાના આ મા ની જ ભાવના કરવી,
સવ પદાથ ને
--અને કવળ આ મા- પેજ ચતવવા (૧૪૧)


િવ ાન ( ાની) ુ ” ૃય” જગત ને
ષ,ે “અ- ૃય” કર .તે
ને ાકાર ચતવ ,ુ

--અનેતે ચૈ
ત યરસ વડ, ણૂ ુ થી િન ય- ખ
ુમાં રહ .ુ
ં(૧૪૨)
15

ઓના રાગ- ષ
ેા દ દોષો થોડ શેપણ ીણ થયા હોય,તે મને માટ,
--હઠયોગ-સ હત,આ પં દ ર ગો વાળો “રાજ યોગ” ઉપયોગી છે
.(આને જ રાજયોગ કહવાય છે
.) (૧૪૩)

ઓ ુ
ંમન પ રપ વ થ ુ
હોય એવા ુ
ં ુ
ષો ને
જ કવળ આ રાજયોગ િસ થાય છે
,
(વળ ) ુતથા દવ ના ભ ત,સવ મ ુ
--અને યો ને
પણ આ યોગ જ દ લુભ થાય છે
. (૧૪૪)

અપરો ા ુિત-સમા
ૂ ત.

You might also like