You are on page 1of 1

સીમા જાગરણ મંચ- ગુજરાત

વિસ્થાવિત વિન્દુ સિાયતા કે ન્ર


નાગરિકતા (સંશોધન) અધધધનયમ, 2019 (CAA)
સ ૂચના:- તા-31/12/2014 પહેલા ત્રણ દે શ અફધાનનસ્તાન, પાકિસ્તાન અને બાાંગ્લાદે શ થી આવેલા
લઘુમતી કહિંદુ, બૌદ્ધ, શીખ, જૈન, પારસી અને ઈસાઈ સમુદાયના નાગરીિો આ િાયદાના લાભાથી છે .

-: ઓનલાઈન આવેદન કિવા માટે ની પ્રરિયાન ં માગગ દશગન :-


1. https://indiancitizenshiponline.nic.in પોર્ટ લ અથવા
https://play.google.com/store/apps/details?id=com.icucaa એપ્પ માાં લૉગગન (Login)
થવા માર્ે મોબાઈલ નાંબર અને ઈ.મેઈલ આઈડી ની જરૂર પડશે.પરીવારના દરે િ નાગરીિો એ
અલગ આવેદન િરવાનુાં રહેશ,ે પરીવારના દરે િ નાગરીિ એિ જ નાંબર અને ઈ.મેઈલ આઈડી
થી આવેદન િરી શિશે.
2. આવેદન િરનાર જોડે 9 (નવ) પ્રિારના દસ્તાવેજો માાંથી િોઈ એિ દસ્તાવેજ હોવો જોઈએ જે
સાબીત િરે િે તે નાગકરિ અફઘાનનસ્તાન, પાકિસ્તાન, િે બાાંગ્લાદે શ થી આવેલ છે .
3. આવેદન િરનાર જોડે 20 (વીસ) પ્રિારના દસ્તાવેજો માાંથી િોઈ એિ દસ્તાવેજ હોવો જોઈએ જે
સાબીત િરે િે આવેદન િરનાર 31/12/2014 પહેલાાં ભારત આવેલ છે .
4. આવેદિ પાસે પોતે કહન્દુ છે તેવ ુાં ધાનમિિ સાંસ્થાનુાં પ્રમાણપત્ર હોવુાં જોઈએ.
5. જે દે શમાાંથી નાગકરિ આવેલ હોય તે દે શની નાગકરિતા છોડવાનુાં નોર્રી સાથેન ુાં સોગાંદનામુાં જરૂરી
6. ઓનલાઈન અપલોડ િરવા માર્ે ફોર્ો અને સહીનો નમ ૂનો જરૂરી છે .
7. ફોમટ ભયાટ બાદ નોર્રી જોડે સહી- નસક્કા િરાવવા જરૂરી છે .
8. આવેદિે પોતાના બાળિો, પત્નન તથા માતા-નપતાની નવગત ભરવાની રહેશે.
9. જો પોતે િોઈ ભારતીય જોડે લગ્ન િરે લ હોય તો લગ્નની નવગત.
10.CAA બાબતે ભારત સરિારે ર્ોલ ફ્રી હેલ્પ લાઈન નાંબર 1032 જાહેર િરે લ છે .
ભવદીય
સીમા જાગરણ મંચ- ગુજરાત

You might also like