You are on page 1of 26

જી.સી.એસ.આર.

- ૨૦૦૨

પગાર આધરીત ભથ્થા


વળતર ભથ્થું:
• વળતર ભથ્થુ પુર્ણત: ફાયદા નો સ્ત્રોત બની ન રહે તેવી રીતે નક્કી કરવાનુ રહે શે.
વળતર ભથ્થના પ્રકાર:
• સ્થનિક વળતર ભથ્થું
• ઘરભાડા ભથ્થું
• પ્રોજેક્ટ ભથ્થું
• ડાંગ ભથ્થું
• ને.પી.એ.
સ્થાનિક વળતર ભથ્થું:
શહેર જુનુ વર્ગીકરણ નવુ વર્ગીકરણ
મેટ્ રો સીટી એ-1 x
અમદાવાદ એ Y
વડોદરા, સુરત બી-૧ Y
ભાવનગર, જામનગર, રાજકોટ બી-૨ Y
• જે કર્મચારીનું મુખ્ય મથક રાજ્ય બહાર આવેલુ હોય તો કેંન્દ્ ર સરકાર દ્વારા જે નક્કી કરવામાં
આવ્યું હોય તે. (નિ-12 નોંધ-2)
• સી.એલ.એ માટે ગાંધીનગરને Y શહે ર ગણવાનું રહે શે. (નિ-૧૨ નોંધ-3)
• વર્ગીક્રુત સિવાય ના સ્થળોએ મળવાપાત્ર નથી. ( નિ-૧૩)
• કર્માચારીને તેના મુખ્ય મથક સિવાયના સ્થળ ઉપર રેહવાની પરવાનગી આપવામાં આવી હોય તો બે
સ્થાળ માંથી જે ઓછુ હશે તે મળવાપાત્ર થશે. (નિ-૧૩ નોધ-૨)
એચ.આર.એ ના દર:
શહેરનો જુનો વર્ગ શહેરનો નવો વર્ગ જુના દર ( મુળ પગારના) નવા દર
A-1 X 30% 30%
A Y 15% 20%
B-1 Y 15% 20%
B-2 Y 15% 20%
C Z 7.5% 10%
OTHERS Z 5% 10%
ઘરભાડા ભથ્થું:
• જે કર્મચારીનું મુખ્ય મથક રાજ્ય બહાર આવેલુ હોય તો કેંન્દ્ ર સરકાર દ્વારા જે નક્કી કરવામાં
આવ્યું હોય તે. (નિ.૧૪ નોધ ૧)
• ગાંધીનગરને Y શહે ર ગણવાનું રહે શે. (નિ.૧૪ નોધ ૨)
• કોઇ પણ શહે ર કે ગામડા ના નિયાત દર કરતાં વધારે એચ.આર.એ સરકાર નક્કી કરી શકે .
( નિ. ૧૫)
• પગાર માં મુળ પગાર, અંગત પગાર, ને.પી.એ, અને સ્થગીત ઇજાફાનો સમાવેશ થાય.
( નિ. ૧૫ નોધ ૧)
• કર્માચારીને તેના મુખ્ય મથક સિવાયના સ્થળ ઉપર રેહવાની પરવાનગી આપવામાં આવી હોય તો બે
સ્થાળ માંથી જે ઓછુ હશે તે મળવાપાત્ર થશે.
એચ.આર.એ. આકરવાની શરતો:
• નીચેના કર્મચારીઓને એચ.આર.એ મળવાપાત્ર નથી. (નિ ૧૬એ)
• જેને ભાડામુક્ત મકાન ફાળવવામાં આવ્યું હોય અને તેવા અન્ય કર્માચારી સાથે રહે તા હોય. અથવા
• કેંદ્ ર કે રાજય સરકાર, સ્થાનિક જાહે ર સંસ્થા, બેંક, એલ.આઇ.સી. દ્વારા કર્માચારીના માતા-પિતા, દિકરા
કે દિકરીને ફાળવેલ રહે ણાંક મા તેમની સાથે રહે તા હોય. અથવા
• કેંદ્ ર કે રાજય સરકાર, સ્થાનિક જાહે ર સંસ્થા, બેંક, એલ.આઇ.સી. દ્વારા તેના જીવન સાથીને રહે ણાંક મા
તેમની સાથે રહે તા હોય કે પછી ભાડે લીધેલ રહે ણાંક માં અલગ-અલગ રહે તા હોય.
• અન્ય કર્માચારી સાથે ભાડે થી ખાનગી રહે ણાંકમાં રહે તા હોય તો એચ.આર.એ મળવાપાત્ર થાય.
• પતિ-પત્ની બન્ને પોતાના માલીકીના કે ભાડાના મકાનમાં રહે તા હોય તો પણ એચ.આર.એ
મળવાપાત્ર છે. ( નિ.૧૭)
• કર્માચારી પોતાની કે પોતાની પત્નીની, સંતતીની, પિતા કે માતાની માલીકીના મકાનમાં રહે તા હોય
તો પણ આ નિયમ અન્વયે એચ.આર.એ. મળવાપાત્ર થાય. (નિ.૧૯,૧)
• ફરજની જગ્યાએ પોતાનું મકાન હોવા છતાં ભાડના મકાનમાં રહે તો પણ મળવાપાત્ર થાય.
( નિ.૧૯,૨)
• રજાના સમય દરમિયાન સરકારી રહે ણાંક ફાળવવામાં આવે ત્યારે તેવી ફાળવણીની આગળની
તારીખ સુધી ઘરભાડું (નિ ૧૮)
• રજા ઉપર ઉતરતા પહે લા મળતા એચ.આર.એ ના દરે અથવા
• તેને રહે ણાંક ફાળવવામાં આવ્યુ ન હોત તો રજા ઉપર થી પાછા ફરે અને જે દરે એચ.આર.એ મળવાપાત્ર
થાય

• તે બન્ને માંથી જે ઓછુ હોય તે મળવાપાત્ર થાય


• રજા દરમિયાન રહે ણાંકની સોંપણી: ( નિ ૧૮,૨)
• બપોર પહે લા હોય તો તે જ દિવસથી અને
• બપોર બાદ હોય તો પછીના દિવસથી

• એચ.આર.એ મળવાપાત્ર થાય.


• સરકીટ હાઉસ/ ગેસ્ટ હાઉસ/ રેસ્ટ હાઉસ/ પથિકા આશ્રમમાં રહે તા કર્માચારીઓ ને ઘરભાડા
ભથ્થું મળવાપાત્ર નથી. ( નિ.૨૧)
બદ્ લી થયેલ કર્માચારીને એચ.આર.એ: ( નિ.૨૨)
• સરકારી રહે ણાંક ફાળવવામાં આવેલ ન હોય તેવા કર્માચારીની બદ્ લી થતા, નવા સ્થળે ભાડાનું
મકાન ન રાખવાને કારણે અથવા સરકારી રહે ણાંક ન ફાળવવાને કારણે, જુના સ્થળે તેના કુ ટું બ
રહે વાસ ચાલુ રાખેલ હોય તેવા કર્માચારીને ચાર્જ લીધા તારીખથી ૬ માસ સુધી અથવા નવા સ્થળે
મકાન ભાડે રાખે કે સરકારી મકાન ફાળવવામાં આવે તે તારીખ સુધી
• બે પૈકી જે તારીખ પહે લી હોય ત્યાં સુધી એચ.આર.એ. નીચે મુજબ મળવાપાત્ર થાય.
• નવા સ્થળે હવાલો સંભાળી લીધા તારીખથી ૨ માસ માટે – જુના દરે
• ત્યારપછી ૪ માસ માટે - નવા દર અથવા જુનો દર, બે માંથી જે ઓછુ હોય તે

• જો સરકારી મકાન ફાળવવામાં આવે તો તે તારીખ પછી એચ.આર.એ મળવાપાત્ર ન થાય.


• બદ્ લી થયા બાદ જુના સ્થળે સરકારી મકાન ચાલુ રાખવાની પરવાનગી આપવામાં આવી હોય તો
તેમની બદ્ લી ની તારીખ પછી ૮ માસનો સમયગાળો પુરો થયા પછી એચ.આર.એ મળવાપાત્ર નથી.
(નિ ૨૩)
• પોતે ભાડુ નહી ભરતી મહિલા કર્માચારીઓ ( પરણિત કે અપરણિત) પોતાના પતિના કે પિતાના કે
પરિવારના સભ્ય સાથે રહે તી હોય તો
• એચ.આર.એ મળવાપાત્ર થશે. ( નિ. ૨૪)
રજા દરમિયાન સી.એલ.એ અને એચ.આર.એ:
(નિ ૨૫)
• કર્માચારી રજા ઉપર જતા પહે લા જે દરે ભથ્થા મેળવતા હોય તે દરે ભથ્થા રજા દરમિયાન મેળવવા
હકદાર છે.
• આ માટે રજા એટ્ લે કોઇ પણ પ્રકારની ૧૮૦ દિવસથી વધુ નહિ તેટ્ લી કુ લ રજા
• કુ લ રજા ૧૮૦ દિવસ થી વધુ હશે તો ૧૮૦ દિવસ સુધીની રજા.
• આમા વેકે શન અને જાહે ર રજાનો સમાવેશ થઇ જશે.
• રજામાં અસાધારણ રજાનો સમાવેશ થઇ જશે.
• આવી રજા બાદ જો કર્માચારી ફરજ ઉપર હાજર ના થાય કે રાજીનામું આપે તો આ ભથ્થા વસુલ
કરવાના રહે
• પરંતુ અશક્તાને કારણે રાજીનામુ આપ્યુ હોય તો વસુલાત કરવાની રહે તી નથી.
• ટીબી, કે ન્સર વગેરે બિમારીથી પીડાતા કર્મચારીઓને ૮ માસ સુધી ભથ્થા મળવાપાત્ર થશે.
• “બિમારી” શબ્દમાં પ્રસુતીનો સમાવેશ થશે.
કામચલાઉ બદ્ લી દરમિયાન સી.એલ.એ અને એચ.આર.એ.
( નિ ૨૬)
• ૧૨૦ દિવસથી વધુ નહી તેવી કામચલાઉ બદ્ લી દરમિયાન સી.એલ.એ અને એચ.આર.એ બદલી
થતાં પહે લા જે દરે મેળવતા હતા તે દરે આકારી શકશે.
• ૧૨૦ દિવસથી વધુ સમયગાળાની બદલી માટે આવા ભથ્થા નવા મુખ્ય મથક સંર્દભે નિયમન થશે.
જોઇનીંગ ટાઇમ દરમિયાન એચ.આર.એ અને સી.એલ.એ.
( નિ ૨૭)
ફરજમોકુ ફી દરમિયાન એચ.આર.એ અને સી.એલ.એ.
( નિ ૨૮)
તાલીમ દરમિયાન એચ.આર.એ અને સી.એલ.એ.
( નિ ૨૯)
• ભારતમાં તાલીમમાં મોકલવામાં આવે ત્યારે તાલીમ ફરજ તરીકે ગણવાની રહે છે.
• તાલીમ દરમિયાન ભથ્થા તાલીમના સ્થળના દર અથવા જે સ્થળે થી તાલીમમા મોકલવામાં આવ્યા
હોય તે દર બે માથી જે વધુ હોય તે મળવાપાત્ર થશે.
• જો તાલીમના સ્થળે મુસાફરી ભથ્થુ આપવામાં આવે તો આ ભથ્થા જે સ્થળેથી તાલીમમાં મોકલવામાં
આવ્યા હોય તે જગ્યાનું માળવાપાત્ર થાય.
• ભારત બહારની તાલીમ માટે આ ભથ્થા ના મળે.
ડાંગ ભથ્થું: ( નિ ૩૫)
ગ્રેડ પે દર
Rs. 1800 210
Rs. 1800 to rs. 2800 250
Rs. 2800 to Rs 4200 280
Rs. 4200 to Rs 5400 310
Rs. 5400 and above 350
એન.પી.એ. ( નિ. ૩૭)
• તબીબી અધિકારીઓને મળવાપાત્ર થાય
• ખાનગી પ્રેક્ટીસ કરતા ના હોવા જોઇએ.
• એન.પી.એ મુળ પગારના ૨૫% મળવાપાત્ર થાય, પરંતુ મુળ પગાર અને એન.પી.એ નો સરવાળો
રુ.૮૫૦૦૦/- થી વધે નહી તે રીતે. ( જુનો રુ. ૨૬૦૦૦)
• એન.પી.એ , ડીએ,મુસાફરી ભથ્થું, તેમજ નિવ્રુત્તિના લાભો માટે પગાર તરીકે ગણવાનો રહે શે.
• ૩ માસ સુધીની કોઇ પણ પ્રકારની રજા દરમિયાન એન.પી.એ મળે.
• જોઇનીંગ ટાઇમ દરમિયન મળે.
• માનદ વેતન અને ફી:
રેહણાંકના નિયમો:
• આવાસ નો ભોગવટો
• રેહણાંકનો ભોગવટો કરતા એક કર્માચારી સાથે બીજો કર્માચારી રહે તો હોય ત્યારે માત્ર તે જ
કારણથી તે કર્મચારી રહે ઠાણ નો ભોગવટો કરે છે તેમ ના કહે વાય.
• પ્રવાસ અંગે ગેર હાજર હોય ત્યારે
• આવાસ નો કચેરી તરીકે અંશત: ભોગવટો
• કર્મચારી પાસે થી આવાસનુ ભાડુ તેની કક્ષા માટે ફ્લેટ રેટ વસુલ થશે.
• ઉપરની કક્ષા માટે સ્ટાન્ડર્ડ ભાડુ વસુલ થશે.
• સરકાર ભાડાની રકમ જતી કરી શકે અને તેમા ઘટાડો પણ કરી શકે .

You might also like