You are on page 1of 10

રમેશભાઈ ચૌધરી (રામપુરા) સામાન્ય ગણિત સવજીભાઈ ચૌધરી (કુુંભારડી)

મો: 9824466988 મો: 9909869072

 ધોરણ ૦૫ થી ૦૮

ુ ો)
(ગણણતના અગત્યનાાં સત્ર

ધોરિ : 5

 સરાસરી શોધવા માટે :


આપેલ સુંખ્યાઓનો સરવાળૉ
સરાસરી : કુલ સુંખ્યા

ધોરિ : 6
 ચોરસની પરરમમમત શોધવા માટે :

પરરમમમત = લુંબાઈ+લુંબાઈ+લુંબાઈ+લુંબાઈ

= ૪ x લુંબાઈ (L) અર્વા

= ૪L જયાું , l= લુંબાઈ

 લુંબચોરસની પરરમમમત શોધવા માટે :

પરરમમમત = લુંબાઈ+પહોળાઈ+લુંબાઈ+પહોળાઈ

= ૨(લુંબાઈ+પહોળાઈ) અર્વા

= ૨( l + b) જયાું, l =લુંબાઈ, b=પહોળાઈ

 ચોરસનુ ક્ષેત્રફળ શોધવા માટે

ક્ષેત્રફળ = લુંબાઈ (l) x લુંબાઈ(l)

જેજે “આપિા લક્ષ્યને એટલુ ઉચ્ચ બનાવી દો કે વ્યર્થ માટે સમય જ ના વધે” Page 1
રમેશભાઈ ચૌધરી (રામપુરા) સામાન્ય ગણિત સવજીભાઈ ચૌધરી (કુુંભારડી)
મો: 9824466988 મો: 9909869072

 લુંબચોરસનુ ક્ષેત્રફળ શોધવા માટે ,

ક્ષેત્રફળ = લુંબાઈ (l) x પહોળાઈ (b)

 ટકા શોધવા માટે ન ુ સુત્ર


કુલમાુંર્ી રકમ
ટકા = x 100
કુલ રકમ

 નફો શોધવા માટે  નફો ટકામાું શોધવા માટે


નફો = વેચાિરકિંમત – મુળરકિંમત નફો
નફો= x 100
પડતર રકમત

 ખોટ શોધવા માટે  ખોટ ટકામાું શોધવા માટે


ખોટ= મુળરકિંમત – વેચાિરકિંમત ખોટ
ખોટ= X 100
પડતર રકમત
 પડતરરકિંમત શોધવા માટે

પડતરરકિંમત = મુળરકિંમત + વધારાનો ખચથ (ખરાજાત)

 બે પાસપાસેની સુંખ્યાનો તફાવત સમાન હોય તેવી સુંખ્યાનો

સરવાળો શોધવા માટે


(પ્રર્મ સુંખ્યા + છે લ્લી સુંખ્યા) X કુલ સુંખ્યા
સરવાળા =
2

છે લ્લી સુંખ્યા
 કુલ સુંખ્યા =
બે સુંખ્યાઓ વચ્ચેનો વફાવત

 આપેલા ખુિાનો કોરટકોિ શોધવા માટે

કોરટકોિ = 900 – આપેલા ખુિાનુ માપ

જેજે “આપિા લક્ષ્યને એટલુ ઉચ્ચ બનાવી દો કે વ્યર્થ માટે સમય જ ના વધે” Page 2
રમેશભાઈ ચૌધરી (રામપુરા) સામાન્ય ગણિત સવજીભાઈ ચૌધરી (કુુંભારડી)
મો: 9824466988 મો: 9909869072

 આપેલા ખુિાન પુરકકોિ શોધવા માટે .

પુરકકોિ =1800 – આપેલા ખુિાનુ માપ

 રૈ ણખક જોડના બીજા ખુિાનુ માપ શોધવા માટે

રૈ ણખક જોડ = 1800 – પ્રર્મ ખુિાનુ માપ

અપુિાથ કોના અંશનો ગુિાકાર


 અપુિાથ કોનો ગુિાકાર =
અપુિાથ કોના છે દનો ગુિાકાર

 વ્યસ્ત પ્રમાિમાું શોધવામાટે , ત્રિ રામશ આપેલ હોય ત્યારે ચોર્ી

રામશ શોધવા માટે


𝑎𝑋𝑏
વ્યસ્ત પ્રમાિ (d) = જયાું a=પ્રર્મ રામશ
c

b=રિમતય રામશ

c=ત ૃતીય રામશ

 સમપ્રમાિમાું ત્રિ રામશ આપેલ હોય ત્યારે ચોર્ી રામશ શોધવા

માટે
𝑎𝑋𝑐
(d) =
𝑏

થ ુ નો વ્યાસ શોધવા માટે .


 વતળ

વ્યાસ ( d) =2 x r જયાું, r = મત્રજયા

થ ુ નો મત્રજયા શોધવા માટે


 વતળ

મત્રજયા =𝑑⁄2 જયા , d= વ્યાસ

થ ુ નો પરરઘ (પરરમમમત) શોધવા માટે


 વતળ

જેજે “આપિા લક્ષ્યને એટલુ ઉચ્ચ બનાવી દો કે વ્યર્થ માટે સમય જ ના વધે” Page 3
રમેશભાઈ ચૌધરી (રામપુરા) સામાન્ય ગણિત સવજીભાઈ ચૌધરી (કુુંભારડી)
મો: 9824466988 મો: 9909869072

પરરધ = 𝜋d અર્વા

= 2𝜋𝑟 જયાું r = મત્રજયા

𝜋 = 3.14 અર્વા 22⁄7 (પાઇ)

થ ુ નુ ક્ષેત્રફળ શોધવા માટે


 વતળ
𝜋𝑑2
ક્ષેત્રફળ = 𝜋𝑟2 અર્વા જયાું d = વ્યાસ
4

r = મત્રજયા

𝜋 =3.14 or 22⁄7

ધોરિ : 7
 દલાલી દરમમયાન વેચનારને મળતી રકમ અને ખરીદનારે

ચ ૂકવવી પડતી રકમ :

વેચનારને મળતી રકમ = વેચાિરકમત – દલાલી

ખરીદનારે ચ ૂકવવી પડતી રકમ = મ ૂળરકમત + દલાલી

 વળતરની ગિતરી માટે

વળતર = છાપેલી રકમત x વળતરના ટકા

ચ ૂકવવાની રકમ = છાપેલી રકમત ( MRP) - વળતર

 ઘાત અને ઘાતાુંક

a) 𝑎𝑚 x 𝑎𝑛 = 𝑎𝑚+𝑛 (ઘાત સ્વરૂપનો ગુિાકાર)

જેજે “આપિા લક્ષ્યને એટલુ ઉચ્ચ બનાવી દો કે વ્યર્થ માટે સમય જ ના વધે” Page 4
રમેશભાઈ ચૌધરી (રામપુરા) સામાન્ય ગણિત સવજીભાઈ ચૌધરી (કુુંભારડી)
મો: 9824466988 મો: 9909869072

b) ઘાતસ્વરૂપ નો ભાગાકાર
A. જો m > n , તો 𝑎𝑚 ÷ 𝑎𝑛 = 𝑎𝑚−𝑛
1
B. જો m < n ,તો 𝑎𝑚 ÷ 𝑎𝑛 =
𝑎𝑛−𝑚

C. જો m=n ,તો 𝑎𝑚 ÷ 𝑎𝑛 =1

c) (𝑎𝑚 )n = am x n = a nm ( ઘાતની ઘાત )

d) (𝑎𝑏)m = am bm (ગુિાકારની ઘાત)


𝑎 am
e) ( )m = (ભાગાકારની ઘાત)
b bm

નોંધ : જયાું, m અને n ધનપ ૂિાથ ક છે જયારે a એ શ ૂન્ય મસવાયને ઘન

કે ઋિ પ ૂિાથ ક છે

 સાદુ વ્યાજ
𝑃𝑅𝑁 100 𝑋 𝐼
I = R =
100 𝑃𝑁

100 𝑋 𝐼 100 𝑋 𝐼
P = N =
𝑅𝑁 𝑃𝑅

A=P+I માસ કે રદવસમાું વ્યાજ શોધવા માટે

વર્થમાું ફેરવીને ગિવુ.ું

જયાું , I = સાદુ વ્યાજ

P = મુદ્દલ (રકમ)

R = વ્યાજનો દર

N = મુદ્દત (સમયગાળો)

A = વ્યાજમુદ્દલ

જેજે “આપિા લક્ષ્યને એટલુ ઉચ્ચ બનાવી દો કે વ્યર્થ માટે સમય જ ના વધે” Page 5
રમેશભાઈ ચૌધરી (રામપુરા) સામાન્ય ગણિત સવજીભાઈ ચૌધરી (કુુંભારડી)
મો: 9824466988 મો: 9909869072

 સમઘનનુ ઘનફળ = લુંબાઈ x લુંબાઈ x લુંબાઈ

=lxlxl

= l3

 લુંબઘન નુ ઘનફળ = લુંબાઈ x પહોળાઈ x ઊંચાઈ

=l x b x h

=lbh

ધોરિ : 8
 બહપ
ુ દીઓનુ ું મવસ્તરિ

 એકપદીનો એકપદી સાર્ી ગુિાકાર :


a x b =ab
 એકપદીનો િીપદી સાર્ે ગુિાકાર :
a x (b+c) = ab + ac

 િીપદીનો િીપદી સાર્ે ગુિાકાર :


(a+b)(c+d)
= (a+b)c+(a+b)d
= ac+bc+ad+bd
 રિપદીના વગથન ુ મવસ્તરિ
(a+b)2 = a2+2ab+b2
(a-b)2= a2-2ab+b2
(a+b) (a-b) = a2-b2
(x + a) (x + b) = x2+(a+b)x+ab

જેજે “આપિા લક્ષ્યને એટલુ ઉચ્ચ બનાવી દો કે વ્યર્થ માટે સમય જ ના વધે” Page 6
રમેશભાઈ ચૌધરી (રામપુરા) સામાન્ય ગણિત સવજીભાઈ ચૌધરી (કુુંભારડી)
મો: 9824466988 મો: 9909869072

 નળાકારની વક્રસપાટીનુ ક્ષેત્રફળ= 𝜋𝑑 x h

= 𝜋𝑑ℎ d = વ્યાસ

h = ઊંચાઈ

𝜋 =3.14 or 22⁄7

 તળીયાવાળા ખુલ્લા નળાકારની કુલ સપાટીનુ ક્ષેત્રફળ

= 𝜋r (2h + r)

 બુંધ નળાકારની કુલ સપાટીનુ ક્ષેત્રફળ

= 2 𝜋r (h + r )

 નળાકારનુ ઘનફળ

= 𝜋r2h

 ચક્રવ ૃધ્ધધ વ્યાજ


𝑅
𝐴 = P( 1 + ) જયાું, A = ચક્રવ ૃરિ વ્યાજમુદ્દલ ્
100

P = મુદ્દલ (રકમ)

R = વ્યાજનો દર

N = મુદ્દત (સમયગાળો)

 કામનો દર શોધવા માટે ,


કરે લ કામ
કામનો દર =
તે માટે લીધેલ સમય

 અવયવીકરિ :

=a ( a+c) = ab + ac

જેજે “આપિા લક્ષ્યને એટલુ ઉચ્ચ બનાવી દો કે વ્યર્થ માટે સમય જ ના વધે” Page 7
રમેશભાઈ ચૌધરી (રામપુરા) સામાન્ય ગણિત સવજીભાઈ ચૌધરી (કુુંભારડી)
મો: 9824466988 મો: 9909869072
= ( a x b ) + (a x c )
= a2-b2 = (a + b ) ( a – b )
= a3 + b3 = (a + b ) ( a2-ab+b2)
= a3 - b3 =(a - b ) ( a2+ab+b2)
મધયમ પદ = ± 2 x √પ્રર્મ પદ x √અંમતમ પદ

ગણિતના ઉપયોગી એકમોના રૂપાુંતરો :

1 કિલોમીટર = 1000 મીટર 1 કિલોગ્રામ = 1000 ગ્રામ

1 મીટર = 100 સેમી 1 ઘનમીટર = 10,00,00 ઘન સેમી

1 મીટર = 3.28084 ફુટ 1 ઘનમીટર = 1000 ણલટર

1 ટન = 1000 કિલોગ્રામ 1 ઘનમીટર = 1 રકલોણલટર

1 ક્વવન્ટલ = 100 કિલોગ્રામ 1 રકલોલીટર = 1000 લીટર

1 મણ = 20 કિલોગ્રામ 1 ઘન સેમી = 1 મમણલણલટર

 સામાન્ય ગણિત :
 પ્રાકૃમતક સુંખ્યા : (N)

 N=1,2,3....

સૌર્ી નાની પ્રાકૃમતક સુંખ્યા 1 છે .

 પ ૂિથ સુંખ્યા (W)

 W=0,1,2,3....

સૌર્ી નાની પ ૂિથ સુંખ્યા 0 છે .

 પ ૂિાથ ક સુંખ્યા(Z)

 Z= -3,-2,-1,0,1,2,3......

જેજે “આપિા લક્ષ્યને એટલુ ઉચ્ચ બનાવી દો કે વ્યર્થ માટે સમય જ ના વધે” Page 8
રમેશભાઈ ચૌધરી (રામપુરા) સામાન્ય ગણિત સવજીભાઈ ચૌધરી (કુુંભારડી)
મો: 9824466988 મો: 9909869072

ઘન અન ઋિ પ ૂિાથ કો તેમજ શ ૂન્ય

 વાસ્તમવક સુંખ્યા(R)

o સુંખ્યારે ખા પર મનરૂપિ કરી શકાય તેવી


−3
R = ,0,1,2.5 વગેરે
√5

 સુંમેય સુંખ્યા (Q)

,4,0,3,6.5,57⁄8 … . .
−33
Q=......
3

 A/Bના સ્વરૂપમાું લખી શકાય તેવી

 જયા A અને B પ ૂિાથ ક સુંખ્યા હોય.

 મવભાજય સુંખ્યાઓ:

જેના બે કરતાું વધારે અવયવ મળતા હોય.

4,6,8,10,.....

 અમવભાજય સુંખ્યા:

 જેના ફક્ત બે જ અવયવ મળતા હોય

2,3,5,7.....

 એક અવયવ 1 અને બીજો સુંખ્યા પોતે

 તટસ્ર્ સુંખ્યા:

 જેના ઉપયોગર્ી પરરિામમાું ફરક ન પડે.

 સરવાળા-બાદબાકી માટે 0 (શ ૂન્ય)

 ગુિાકાર-ભાગાકાર માટે 1 (એક)

જેજે “આપિા લક્ષ્યને એટલુ ઉચ્ચ બનાવી દો કે વ્યર્થ માટે સમય જ ના વધે” Page 9
રમેશભાઈ ચૌધરી (રામપુરા) સામાન્ય ગણિત સવજીભાઈ ચૌધરી (કુુંભારડી)
મો: 9824466988 મો: 9909869072

 1 અમવભાજય કે મવભાજય સુંખ્યા નર્ી.

 કોરટકોિમાું બે ખુિાઓના માપનો સરવાળો 900 ર્ાય છે .

 પ ૂરકકોિમાું બે ખુિાઓના માપનો સરવાળૉ 1800 ર્ાય છે .

 અણભકોિમાું બુંને ખુિાઓનુ ું માપ સરખુ હોય છે .

 બે કે તેર્ી વધુ અમવભાજય સુંખ્યાઓનો લ.સા.અ. તેમના

ગુિાકાર જેટલો ર્ાય

 બે કે તેર્ી વધુ અમવભાજય સુંખ્યાઓનો ગુ.સા.અ 1 ર્ાય.

 કોઈ પિ સુંખ્યાનો નાનામાું નાનો અવયવ 1 છે .

 શુન્યના વ્યસ્તનુ અસ્સ્તત્વ નર્ી.

 બે વ્યસ્ત સુંખ્યાઓનો ગુિાકાર હુંમેશા 1 ર્ાય.

થ ુ ના કેંિ આગળ ચારે ખુિાઓના માપનો સરવાળો 3600


 વતળ

ર્ાય છે .

 શુન્યનો કોઈપિ સુંખ્યા વડે ગુિાકાર કરતાું જવાબ શુન્ય જ મળે .

 પ ૂિથવગથ સુંખ્યાના એકમના અંકો 0,1,4,5,6 કે 9 હોય છે .

મહેનત મસરિયોં કી તરફ હોતી હૈ, ઔર ભાગ્ય ણલફ્ટ કી તરહ

ALL THE BEST


કીસી સમય ણલફ્ટ તો બન્દ હો સ્કતી હૈ, પર સીરિયા હુંમેશા ઉંચાઈ કી હી તરફ લે જાતી હૈ -s.r.

જેજે “આપિા લક્ષ્યને એટલુ ઉચ્ચ બનાવી દો કે વ્યર્થ માટે સમય જ ના વધે” Page 10

You might also like