You are on page 1of 30

GPSC Exam માટે imp ટોપીક

ુ રાતન ુંુ લોકસુંગીત


ગજ

da
ya
K
ep
ભાગ :- ૨
de
aj
R
ુ રાતમાું જોવા મળતા વાદ્યો :-
ગજ

(૧) તુંતવાદ્ય (૨) અવનદ્યવાદ્ય (૩) સષુ િરવાદ્ય (૪) ઘનવાદ્ય
• ભારતીય સંગીતના પ્રાચીન ગ્રંથોમાં વાદ્યોના ચાર પ્રકારો દર્ાાવ્યા છે .
• (૧) તંત ુ વાદ્યો (૨) અવનધ-ચામડું મઢેલા (૩) ઘન-સામસામે અથડાવીને
વગાડવામાં આવતાં (૪) સુષિર-ફંક વડે વાગતાં વાદ્યો
• (૧) તુંત ુ વાદ્યો :-
• (૧) એકતારો – દોતારો :-

da
ya
એકતારામાં ર્રૂઆતમાં એક જ તાર હતો, એટલે તે એકતારો

K
ep
કહેવાયો, પછી તેમાં બે તાર થયા. એમાં િડ્જ અને બીજો

de
પંચમ હોય છે . એકતારામાં ત ંબડા પર જાડા વાંસની એક
aj
R
દાંડી લગાડવામાં આવે છે .એકતારામાં પંચમનો તાર હોતો નથી. દોતારામાં
આગળના ભાગે બે ખ ંટીઓ હોય છે , અને તેના પર તાર બાંધવામાં આવે છે
એમાં બે તાર હોવાથી અ વાદ્ય દોતારો તરીકે પણ ઓળખાય છે . એકતારાને
કેટલાક રામસાગરનાં નામે પણ ઓળખાવે છે .
• (૨) રાવણ હથ્થો :-
• લંકાપષત રાવણ જ્યારે સાધુના વેર્માં વનમાં સીતાનુ ં હરણ કરવા ગયો ત્યારે
તેના હાથમાં જે વાજજિંત્ર હત ું તેનો ‘ રાવણ હસ્તવીણા’ તરીકે ઉલ્લેખ થયો છે .
સમય જતા તેન ુ ં નામ ‘ રાવણ હથ્થો’ થયુ.ં

da
ya
• રાવણ હથ્થાના નીચેના ભાગમાં નાળળયેરની કાચલી

K
પર ચામડાં મઢી તેમાં નાનકડો દં ડ રાખવામાં આવે છે .

ep
કાાચલી પર મઢેલા ચામડાંની ઉપર વાંસની પટ્ટીની ઘોડી

de
aj
રાખી તેના પર પાતળાં તાર રાખી, તારની મેળવણી કરી ઘોડાના વાળના ગજથી
R
તે વગાડવામાં આવે છે . આ વાદ્યો ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદે ર્માં
પણ જોવા મળે છે . ગુજરાતનો રાવણ હથ્થો ત્રણથી ચાર તારનો અને પ્રમાણમાં
નાનો હોય છે . જ્યારે ગુજરાત બહારનો રાવણ હથ્થો સાત થી દર્ તારનો અને
થોડો મોટો હોય છે .
(૩) જ ુંતર :-
સૌરાષ્ટ્ર અને કચ્છના ચારણોમાં જતર ં
“દૈ વી વાદ્ય” તરીકે વધારે જાણીત ું છે. જતરં

da
એ રુદ્રવીણાનુ ં અષત પ્રાકૃત સ્વરૂપ છે . બીનની

ya
જેમ તેને બે ત ંબડાં, દાંડી, ખ ંટી વગેરે હોય છે .

K
ep
જતરને
ં ગળામાં પહેરીને ઊભા રહીને વગાડવામાં આવે છે આ વાજજિંત્રને

de
વગાડવામાં બંને હાથ પરી લંબાઈ સુધી ફેલાઈ જાય છે . નીચે રહેતા ભાગ પર
aj
જમણા હાથનો અંગઠો અને આંગળીઓ વચ્ચે આવી જાય છે , અને તારની
R
નીચેથી જ આંગળીઓ અને અંગઠો ષવપરીત દદર્ામાં ખલતાં આઘાત કરે છે .
• (૪) સરુ ું દો :-
• સારં ગીમાંથી આ વાદ્યની ઉત્પષત થઈ હોવાનુ ં
ભગવતગોમંડલકારે નોંધ્યું છે . કચ્છી જાતોમાં
ક્ાંક ક્ાંક આ વાદ્ય સાંભળવા મળે છે . સુરંદો

da
ya
દૈ વી વાદ્ય ગણાય છે .

K
ep
de
• બીજા કેટલાક તુંત ુ વાદ્યો :-
aj
R
• (૧) એકતુંત્રી વીણા (૨) નકુ ધવીણા (૩) ષત્રતુંષત્રકા (૪) ચિત્રા (૫) ષવપિો (૬)
મતકોકકલ (૭) આલાષપની (૮) ષપનાકી (૯) ષન:શુંકવીણા (૧૦) મહતીવીણા
(૧૧) કકન્નરી
• (૨) અવનદ્ય વાદ્યો :-
• (૧) ઢોલ :-
• ઢોલના પ્રાચીન નામોમાં આનક, કમલ,
ક્ષુણ્ણક, દડિંદડમ વગેરેનો સમાવેર્ થાય છે .ઢોલ

da
દોઢેક ફટથી માંડીને ચાર ફટ લંબાઇનાં અને લગ

ya
ભગ તેટલી જ પહોળાઇના જોવા મળે છે . ઢોલનો વચ્ચેનો કોઠો મોટે ભાગે લાકડાનો

K
જ હોય છે . ભાલ પ્રદે ર્માં તાંબાના પતરામાંથી બનતો ત્રંબાળુ ઢોલ પણ જોવા મળે

ep
છે .

de
(૨) િોઘકિયા :-
aj
R
• ગુજરાતમાં ચોઘદડયાનુ ં વાદ્ય નોબત, ટકોરખાનુ ં
વગેરે નામે પ્રચલીત છે . ચોઘડીયામાં નાનાં અને
મોટાં બે નગારાં હોય છે . તેને પડીમાં ઢોલની જેવો
ગજરો હોતો નથી.
• (3) નગારું ુ :-
• નગારંુ જના કાળમાં દુંદુળભ તરીકે ઓળખાત ું હત.ું
મોટાં નગારાંને આડંબર, લંબર અને આલંબર તરીકે
ઓળખવામાં આવે છે . નગારંુ એ મંગલ પ્રસંગે

da
ya
વગાડવામાં આવત ું ભારતનુ ં બહુ જનુ ં અને જાણીત ું

K
ep
લોકવાદ્ય છે . એ ‘ નોબત’ નાં નામે ઓળખાય છે .

de
• ળબસ્સ્મલ્લાખાને જેમ ર્રણાઈને લોકષપ્રય બનાવી એમ નોબતવાદના સાચા
aj
સાધક કચ્છના સ્વ. શ્રી સુલેમાનજુમા એ કાંડાની તાકાતથી નગારા પર
R
દાંડીઓ રમાડી લોકસંગીતને જીવત ું કયુા અને ષવશ્વની સંગીત આલમમાં
ં ત ું કયુ.ા
કચ્છનુ ં નામ ગુજ
• (૪) ષનશાન – િું કા :-
• આઝાદી પવે દે ર્ી રાજ્યોમા જ્યારે રાજાઓની
સવારી નીકળતી એ વખતે પ્રથમ હરોળમાં ડંકા –
ષનર્ાનની જોડી રહેતી. તેમાં બે મોટા એક સરખાં

da
માપનાં ત્રાંબાળું નગારાં ઊંટ કે ઘોડાની બે બાજુ ગોઠવીને વગાડવામાં આવતાં,

ya
ઉપર બેઠેલ નગારચી ડંકા અને દાંડી એક નગારાંમાં એકીસાથે એક જ તાલમાં

K
વગાડીને સવારીમાં રં ગત લાવી દે તો.

ep
• (૫) તબલા :-

de
aj
• અવનદ્ય વાદ્યોમાં તબલા મહત્વનુ ં વાદ્ય મનાય છે . તબલાને ‘નરઘા’ પણ
R
કહેવામાં આવે છે .
• નરઘાંની ઉત્પષતનો ઇષતહાસ બહુ રસપ્રદ છે . કહેવાય છે કે અમીર ખુર્રોએ
પખવાજ અથવા મ ૃદં ગના બે ભાગ પાડી હાલનાં નરઘાંની રચના કરી હતી.
ઢોલક અને ષસતાર પણ તેમની રચનાં છે .
• તબલુ જમણા હાથે અને બાયું ડાબા હાથે વગાડ
વામાં આવે છે . જમણા હાથે વગાડીએ તો તેને માદા
અને ડાબા હાથે વગાડીએ તેને નરના નામે ઓળખ
વામાં આવે છે . બાયું ડગ્ગાનાં નામે પણ ઓળખાય

da
છે . તબલાના આ બંને વાદ્યો પખવાજની બંને પડીનુ ં

ya
અલગ અલગ કામ કરે છે . તબલાની પડી બકરાના

K
ચામડાથી બંધાવે છે . તેના પર કોલસી અને ગુદં રની

ep
ર્ાહી લગાડવામાં આવે છે . ર્ાહી ફરતી ગોળ દકનારી

de
‘ચાંટ’ કહેવાય છે . ર્ાહી અને દકનારીની વચલી જગા ‘લવ’ તરીકે ઓળખાય છે .
aj
R
દકનારીની નીચેનો ગોળ ભાગ ‘ ગજરા’ નામે ઓળખાય છે .
• તબલું મેળવવા માટે ચામડાની વાધરી વપરાય છે .આ વાધરી સૌળ ષછદ્રોમાંથી
પસાર કરવામાં આવે છે . એ કાઠાને ચામડાથી મઢનાર કારીગરો ‘ ડબગરો’ તરીકે
ઓળખાય છે .
• (૬) ત્રાુંસાું, ખુંજરી અને િફ :-
• ત્રાંસાં એ નગારાનો એક પ્રકાર છે . તેનો એક ભાગ ત્રાંબાના
તગારા જેવો હોય છે . તેની ઉપર ચામડું મઢવામાં આવે છે .
તેન ુ ં ઊંડાળું છીછરંુ હોવાથી તે તીક્ષ્ણ સ્વરો આપે છે . ઢોલ

da
ya
ની સાથે ત્રાંસાં વગાડવામાં આવે છે . ઢોલી ત્રાંસાંને વાંસની

K
પાતળી સોટી વડે વગાડે છે .

ep
• ખંજરીના એક ભાગ ઉપર ચામડું હોય છે , અને

de
aj
બીજો ભાગ ખુલ્લો હોય છે . આ વાદ્યની પટ્ટીમાં
R
નાની ઝાંઝ નાખવામાં આવે છે . જે તાલની સાથે
વાગે છે . આ વાદ્યનો ઉપયોગ ભજન ગાવામાં
થાય છે . ઉતર ભારતમાંથી આ વાદ્ય ગુજરાતમાં આવેલ ું છે .
• ડફ રાજસ્થાનમાંથી આવેલ ું વાદ્ય છે . ઉતર
ગુજરાતમાં એ ‘દાયરો’ કે ‘ ઘેરો’ નામથી
ઓળખાય છે .
• (૭) િમરું ુ , િાકલ ું ુ અને ડુગડુગી :-

da
ya
• ડમરંુ ગુજરાતમાં ડાકલાં તરીકે ઓળખાય છે .

K
• મદારી લોકો ડુગડુગી વગાડે છે . ડુગડુગીના મધ્ય

ep
માં બાંધેલી કાાાંકરીઓ વારાફરતી ડુગડુગીના ચામડાના

de
aj
સોટા પર અથડાતાં તેમાંથી અવાજ નીકળે છે .
R
• ડાકલાના અવાજનુ ં ષનયંત્રણ ડાકલાની દોરી ઉપર
હાથ વડે ઓછં વધત ું દબાણ આપવાથી થાય છે .
• (૮) પખવાજ, કું િી, માદળ :-
• પખવાજનાં અનેક નામો પ્રાચીન સાદહત્યમાં જોવા
મળે છે .ખાસ કરીને મ ૃદં ગ, આમોદ, આળલિંગ, ઉવંગ,
કુસ્ત ુમ્બર જેવા નામો વારં વાર ઉલ્લેખમાં આવે છે .

da
વૈષ્ટ્ણવ મંદદરોમાં આ વાદ્ય ઘણુ ષવકાસ પામ્યું છે .

ya
હવેલી સંગીતમાં વપરાતી પખવાજ કરતાં ભજનમાં વપરાતી પખવાજ પ્રમાણમાં

K
નાની અને હલકી હોય છે . ગળામાં પહેરીને વગાડવામાં આવતાં અવનદ્ય વાદ્યોમાં

ep
મ ૃદં ગનો જુદોજ વગા છે . મ ૃદં ગનો કોઠો માટીમાંથી બનેલો હોય છે . તે હાથની થાપીથી

de
વગાડાય છે . હવે તો મ ૃદં ગનો કોઠો લાકડામાંથી પણ બને છે . પખવાજ આ વગાન ુ ં

aj
વાદ્ય ગણાય છે . R
• કંડી ગામડાં-ગામમાં જાણીત ું લોકવાદ્ય છે . ઢોલની સાથે કંડી વગાડવામાં આવે છે .
ઢોલના ઘા વચ્ચેના અંતરાલને ભરવા માટે તેનો ઉપયોગ થાય છે . કંડી દડકી કે
ડગુડીના નામે પણ ઓળખાય છે . તેનો અવાજ દાદર અથવા દે ડકા જેવો હોવાથી
પ્રાચીન સાદહત્યમાં આ વાદ્યોને માટે દદા દરકા, દદુાદર જેવા ર્બ્દો મળે છે .
• માદળ એ ઢોલના વગાન ુ ં જ પણ મ ૃદં ગના
જેવું વાદ્ય છે . આ વાદ્ય પ્રમાણમાં મોટું છે ,
અને થાપીથી વગાડાય છે . તેની એક બાજુ
ની પડી પર લોટનો ષપિંડો અથવા રાંધેલી
કોદરી અને વસ્ત્રગાળ રાખનુ ં ચોળળયું

da
ચોંટાડવામાં આવે છે . તેના કોઠા ળબયાના

ya
K
લાકડામાંથી બને છે . તેના બંને મુખનો વ્યાસ

ep
એક સરખો હોય છે . આ વાદ્ય ડાંગ, ભરૂચ,

de
વડોદરા જજલ્લાના આદદવાસીઓનુ ં ષપ્રય વાદ્ય છે .

aj
• માદળના જેવું આદદવાસીઓનુ ં ષપ્રય વાદ્ય
R
બીજુ પ ં ણ છે અને તે તર તરીકે ઓળખાય છે .
હાથથી વગાડાતું આ લંબચોરસ ઢોલક જ છે ,
અને સરત જજલ્લાના દબળાઓનુ ં ઘણું માનીતું
વાદ્ય છે .
• એવી જ રીતે ઢાક અથવા ઢાકા એ ડાંગી ભીલોનુ ં માનીત ું વાદ્ય છે . અન્યત્ર એ
ડાગલાને નામે જાણીત ું છે .તેને પગની ષપિંડી પર બાંધીને વગાડાય છે .

da
• બીજા કેટલાક અવનદ્ય વાદ્યો :-

ya
K
ep
• મ ૃદું ગ, દુુંદુચભ, ભેરી, પટહ, હડ ુ ુ ક્ક, ઘટ, ધિસ, ઢક્કા, કુ ડુક્કા, કુ ડુવા, િમરું ુ ,

de
િક્કા, મચણિક્કા, ડુક્કુલી, રું ુ ઝા, ઝલ્લરી, ભાણ, સ્ત્રીવચલ, ષન: શાણ, તબ ુંુ િી
aj
R
• (૩) સષુ િર વાદ્યો :-
• ગુજરાતનાં લોકવાદ્યોનો ત્રીજો પ્રકાર સુષિર અથાાત ફંકથી વગાડાતાં વાદ્યોનો
છે . આ વાદ્યોમાં મોરલી, પાવો, જોદડયા પાડો, વેણ,ુ ર્રણાઈ, ર્ંખ, ભગ
ં ળ,
ર્ીંગી, મહવ
ુ ર અને કાની મુખ્ય ગણાય છે .

da
• (૧) વેણ ુ :-

ya
K
ુ ે સુમધુર વાદ્ય ગણવામાં આવે છે .
• સુષિર વાદ્યોમાં વેણન

ep
de
પ્રાચીનકાળમાં સકાઈ ગયેલાં વાંસ કે વ ૃક્ષની ડાળીઓમાં
aj
R
ભમરા જ્યારે દર કરવા કાણાં પાડતા અને પવનના
સુસવાટા થતા ત્યારે અનેક જાતના સ્વરો આપોઆપ
ગુજી
ં ઉઠતા.
• આ વેણ ું જેવું ભાદરદો એ માટીમાંથી બનેલ ું લોકવાદ્ય છે . માટીના ગોળ દડામાં
ત્રણ કાણાં પાડીને પકવવામાં આવે છે . એને ફંક મારીને પાવાની જેમ
વગાડવામાં આવે છે .
• (૨) મોરલી, શરણાઈ, શુંખ અને ભગ
ું ળ :-

da
• વાંસની બે પોલી ભગ ં ળીઓ અને તબડામાં ું થી બનાવાતી

ya
મોરલી એ મદારી અને નાથબાવાનુ ં લોકવાદ્ય છે .લોકન ૃત્યો

K
ep
માટે ઢોલની સાથે ર્રણાઈ અષનવાયા પરકવાદ્ય ગણાય છે .

de
ગામડામાં લગ્ન પ્રસંગે ઢોલ-ર્રણાઈનો ઉપયોગ થાય છે .
aj
• ર્ંખ એ અત્યંત પ્રાચીન ગણાત ું ભારતનુ ં સુષિરવાદ્ય છે .
R
આજે તો મંદદરમાં આરતી વખતે ર્ંખનો ઉપયોગ થાય છે .
શ્રી કૃષ્ટ્ણનો પંચજન્ય ર્ંખ સુપ્રષસદ્ધ છે .
• મહવ ુ રનો ઉલ્લેખ સત્તરમી સદીના જૈન ગ્રંથો
માં પુગીના
ં નામે થયેલો જોવા મળે છે . વગાડતી
વખતે પુગીની
ં એક ભગં ળી સતત સર આપે છે .
બીજી ભગ ં ળીનાં સાત ષછદ્રો ચીતવાદનનુ ં કામ કરે

da
ું
છે . વચલી તબડીમાં હવા સંગ્રહાય છે .

ya
• (૩) ભગ
ું ળ :-

K
ep
• ભગં ળનુ ં પ્રાચીન નામ નાળી, નાળળકા છે . ભગ
ં ળ

de
એ રણષર્િંગાનુ ં મળ સ્વરૂપ છે . ગુજરાતમાં ભવાઈ
aj
અને ભજનના કાયાક્રમોમાં ભગ R
ં ળનો ઉપયોગ
ષવર્ેિ પ્રમાણમાં થાય છે . ભવાઈ કરનારા નાયકો
એને માતાજીએ દીધેલ ું દૈ વી વાદ્ય માનીને પજે છે .
• (૪) પાવરી :-
• ડાંગી આદદવાસીઓનુ ં આ ષપ્રય સુષિર વાદ્ય
છે . મોં વડે ફંક મારીને આ વાદ્ય વગાડાય છે .

da
ya
• (૫) તાડપ ું અથવા ડોબરંુ :-

K
ep
• તાડપું આદદવાસીઓનુ ં બહુ ં ષપ્રય વાદ્ય છે . પાવરીની જેમ તાડપુમાંં પણ પોલા

de
વાંસની બે ભગ ં ળં હોય છે . ડોબરંુ એના જેવું
ં ળીઓ હોય છે . એને છે ડે લાંબ ું ભગ
aj
R
જ વાદ્ય છે પણ એ દે વપજન વેળાએ જ વપરાય છે .આ ઉપરાંત
આદદવાસીઓનાં અન્ય વાદ્યોમાં ભેરી, સગરો પીસવો-પીસવી, નરદહલો વગેરે
મુખ્ય છે .
• (૬) રણષશિંગ ુ અને નાગફચણ :-
• ગુજરાતમાં ષર્િંગડાંનાં વાજજિંત્રો ઓછાં વપરાય છે .
• રણષર્િંગ ુ અને નાગફળણ ષર્વમંદદરો ષસવાય ભાગ્યે

da
ya
જ ળબજે ક્ાંક જોવા મળે છે .

K
• બીજા કેટલાક સષુ િર વાદ્યો :-

ep
de
• વેણ,ુ પાવ, પાષવક, મર ુ લી, મધકુ રી, કાહલા,
aj
તુંડુકકની,ચકુ િા, શગ
R
ુંુ , શુંખ, તટી
• (૪) ઘનવાદ્યો :-
• ગુજરાતનાં લોકવાદ્યોનો ચોથો પ્રકાર ઘનવાદ્ય અથાાત અથડાવીને
વગાડાતાં વાદ્યોનો છે .
• (૧) મુંજીરા :-

da
ya
• ગુજરાતમાં લોકસંગીતમાં ખાસ કરીને ભજનોનાં સંગીતમાં તાલબદ્ધતા

K
લાવવા માટે મંજીરા વપરાય છે . મંજીરાનો ઉપયોગ લોક ભજનમાં તાલ

ep
આપવાનો છે

de
• મંજીરાને જુદા જુદા હાથમાં રાખી તાલ આપવા
aj
R
નુ ં સહેલ ું છે , પરં ત ુ ગુજરાતમાં આંગળામાં મંજીરા
પહેરી મંજીરા વગાડવાની કલાનો જે ષવકાસ થયો
છે તે અન્ય પ્રદે ર્ોમાં ભાગ્યે જ જોવા મળે છે .
• સામસામે અથડાવીને વગાડતાં બે મંજીરાના અવાજમાં પણ તફાવત હોય છે . વધુ
અવાજવાળાં મંજીરાને નર નાં નામે ઓળખવામાં આવે છે અને ઓછા
અવાજવાળાં મંજીરાને માદાનાં નામે ઓળખવામાં આવે છે . મંજીરની વચમાં
આવેલા કાણામાં સતરની દોરી પરોવી એ દોરી આંગળાઓ અને અંગુઠા વચ્ચે
રાખી બંને મંજીરાની દકનારીઓ અથડાવીને વાદકો એમાંથી અનેરી લયકારી સજ ે
છે .

da
• (૨) માણ :-

ya
K
• ધાત ુનો સાંકડા મોંનો ગોળો માણનાં નામે

ep
de
ઓળખાય છે . માણની પવે જના કાળમાં માટી

aj
ના ઘડાનો વાદ્ય તરીકે ઉપયોગ કરવામાં આવતો.
R
• (૩) કાુંસીજોિા :-
• મહાભારતકાળથી કાંસીજોડાને માટે કાંસ્યતાલ, કંસાલ, કાંષસકા, કંસાલા વગેરે
ર્બ્દો ષવધષવધ ગ્રંથોમાંથી સાંપડે છે .
• કલબળલયાં, કાંસીજોડા, ખડતાલા આ બધાં
ઘનવાદ્યો મંજીરાના ઘાટના લાગતા હોવા છતા
એકબીજાથી ળભન્ન છે . મંજીરાથી થોડાક મોટા
આકારનાં કાંસામાં ઢાળે લાં વાદ્ય કાંસીજોડાનાં

da
નામે ઓળખાય છે . મંજીરાને મંજીરાની ધારને અથડાવીને વગાડવામાં આવે છે .

ya
K
જ્યારે કાંસીજેડાને સામસામે અથડાવીને તેમાંથી અવાજ ઉત્પન્ન કરવામાં આવે છે .

ep
• (૪) ઝાુંઝ :-

de
aj
• કાંસાની બે ગોળાકાર થાળીઓ જેવું આ ઘન
R
વાદ્ય ઝાંઝને નામે જાણીત ું છે . દસથી બાર, ચૌદ
કે સોળ ઈંચના વ્યાસવાળી ઝાંઝની વચમાં દબા
વેલો ઊંડો ભાગ હોય છે .
• તેમાંથી દોરી પરોવીને બહારના ભાગે કપડાંમાંથી બનાવેલી મઠો બાંધેલી
હોય છે . બે હાથમાં આ મઠો પકડીને ઝાંઝને સામસામે અથડાવવાથી
ઝણઝણાટીભયો અવાજ ઉત્પન્ન થાય છે .
• (૫) કરતાલ :-

da
• જના ગ્રંથોમાં એને માટે કાષ્ટ્ઠતાલ, હસ્તતાલ જેવાં નામો મળે છે . કરતાલ

ya
લાકડાના બારે ક ઇંચ લાંબા અને ત્રણેક ઇંચ પહોળા લાકડાંના ટુંકડામાંથી

K
બનાવવામાં આવે છે . એના ચાર ખણે પાડેલા લંબચોરસ ખાંચામાં

ep
કાંસાની ગોળ ચકરડીઓ લગાડવામાં આવે છે . બે

de
aj
ભાગમાં બનેલી કરતાલનો એક ભાગ અંગઠાનાં
R
આધારે અને બીજો ભાગ આંગળીઓના આધારે
રહે છે . બે હાથમાં બે જોડી રાખીને એને સામસામે
અથડાવીને તાલ ઉત્પન્ન કરવામાં આવે છે .
• (૬) દાુંકિયા :-
• રાસ અને ગરબામાં લાકડાંનાં અને ષપત્તળ
ના દાંદડયા ધાત ુજન્ય સ્વર આપે છે
• (૭) ઝાલર :-

da
• ષપત્તળ અને દટનનાં ષમશ્રણમાંથી થાળી જેવા

ya
આકારની ગોળ ઝાલર બનાવવામાં આવે છે .

K
સામાન્યરીતે દે વમંદદરોના દરવાજા પાસે તાર

ep
થી એને લટકાવવામાં આવે છે .

de
• (૮) ઘકિયાળ :-
aj
R
• ધાત ુની ઝાલરથી થોડું મોટું રૂપ તે ઘદડયાળનાં
નામે ઓળખાય છે . મધ્યકાળમાં એનો ઉપયોગ
સમય દર્ાાવવા માટે કરવાં આવતો.
આઝાદીપવે ગુજરાત અને રાજસ્થાનાં દે ર્ી રાજ્યોમાં અને જાગીરદારોની
કચેરીઓમાં લાકડીના ષત્રકોણમાં લટકાવેલી ઘદડયાળ પર લાકડાંની મોગરીથી ડંકા
મારીને પહોરની માદહતી અપાતી.
ું :-
• (૯) ઘટ
મંદદરોના મુખ્ય દ્વારની આગળ ઘંટ લટકાયેલો જોવા

da
મળે છે . દે વપજનમાં ઘંટ આવશ્યક માનવામાં આવ્યો

ya
છે . સામાન્યરીતે ઘંટ કાંસ,ું દટન અને ષપત્તળનાં ષમશ્રણ

K
ep
માંથી ઢાળવામાં આવે છે . આ ઘંટને રણકદાર બનાવવા

de
માટે અષ્ટ્ટધાત ુમાંથી પણ એને ઢાળવામાં આવે છે .

aj
ું િી :-
• (૧૦) ઘટ R
• નાના લોલકવાળી ઘંટડી-ટોકરીઓનો ઉપયોગ પજા
પાઠ પ્રસંગે થતો હોવાથી તે ધાષમિક પજષવષધમાં નાદ
ઉત્પન્ન કરનાર માંગળલક વાદ્ય મનાયું છે .
• આઝાદીપવે ગુજરાત અને રાજસ્થાનાં દે ર્ી રાજ્યોમાં અને જાગીરદારોની
કચેરીઓમાં લાકડીના ષત્રકોણમાં લટકાવેલી ઘદડયાળ પર લાકડાંની મોગરીથી
ડંકા મારીને પહોરની માદહતી અપાતી.
ું :-
• (૯) ઘટ
મંદદરોના મુખ્ય દ્વારની આગળ ઘંટ લટકાયેલો જોવા મળે

da
ya
છે . સામાન્યરીતે ઘંટ કાંસ,ું દટન અને ષપત્તળનાં ષમશ્રણ

K
માંથી ઢાળવામાં આવે છે . આ ઘંટને રણકદાર બનાવવા

ep
માટે અષ્ટ્ટધાત ુમાંથી પણ એને ઢાળવામાં આવે છે .

de
aj
ું િી :-
• (૧૦) ઘટ R
• નાના લોલકવાળી ઘંટડી-ટોકરીઓનો ઉપયોગ પજા
પાઠ પ્રસંગે થતો હોવાથી તે ધાષમિક પજષવષધમાં નાદ
ઉત્પન્ન કરનાર માંગળલક વાદ્ય મનાયું છે .
• (૧૧) થાળી :-
• ઘનવાદ્યોમાં કાંસાની થાળી પણ એક વાદ્ય ગણાય છે .
• (૧૨) ટોકરી, ટોકરા, ઘઘરમાળ-ઝણ્ય :-
• ગુજરાતમાં ગાય, બળદ અને ભેંસોના ગળામાં

da
ટોકરીઓ બાંધવામાં આવે છે . ભાલ ષવસ્તારમાં

ya
બળદના ગળે ટોકરીઓ, ઘઘરા, ઘઘરમાળ અને

K
ઝણ્ય બાંધવામાં આવે છે . ઢોરને બાંધવાની ટોકરી

ep
તાંબાને ઢાળીને બનાવવામાં આવે છે .

de
• (૧૩) ઘઘરા :-
aj
R
• ન ૃત્ય પ્રસંગે લય અને તાલ પ્રગટ કરવાનુ ં કામ
ઘઘરા દ્વારા થાય છે . લોકન ૃત્યની સાથે સાથે કથ્થક
જેવાં ર્ાસ્ત્રીય ન ૃત્યોમાં પણ તેનો ઉપયોગ થવા લાગ્યો છે .
• (૧૪) રમઝોળ :-
• રમઝોળ એટલે મોટા ઘઘરા. આ ઘઘરાને ચામડાની પટ્ટીમાં પરોવીને એ પટ્ટીને
પગની આખી ષપિંડી ફરતી બાંધવામાં આવે છે .
• (૧૫) િીષપયો :-

da
• રસોડાનો ચીષપયો નાનો હોય છે . જ્યારે સંગીતમાં

ya
વપરાતો ચીષપયો વધુ લાંબો બનવા લાગ્યો.તેની

K
ep
ગોળાઈવાળા ભાગ પર લોખંડનુ ં કડું દાખલ થયુ.ં

de
ભજન મંડળીમાં બાવાઓ આ ચીષપયાનો ઉપયોગ કરવા લાગ્યા. ચીષપયો
aj
વગાડવામાં સહેલો છે . તાલ સાથે બે છે ડાને અથડાવીને કડાની પટ્ટી પર
R
વગાડવામાં આવે છે .
• બીજા કેટલાક ઘન વાદ્યો :-
ું ા, કસ્ત્રા, શક્ુ તત, પટ્ટ
ું ા, ક્ષુદ્ર, જયઘટ
• ઘટ
Created By

da
ya
K
ep
Rajdeep Kyada
de
aj
R
R
aj
de
ep
K
ya
da
Thank You

You might also like