You are on page 1of 49

- બગલાન શ્રી યભણ ભશ઴ી



કાવ્મકંઠ શ્રી ગણ઩તી મુની



શ્રી અરૂણાચર ગીયી


અણુક્રભણીકા

અધ્મામ નાભ ઩ ૃષ્ઠ


૑ ઉ઩ાવનાનુ ં પ્રાધાન્મ ૙
૒ ત્રણ ભાગો ૑૑
૓ મુખ્મ કતતવ્મ ૑૒
૔ જ્ઞાનનુ ં સ્લરૂ઩ ૑૔
૕ હૃદમવલદ્યા ૑૕
૖ ભનોવનગ્રશનો ઉ઩ામ ૑૘
૗ આત્ભવલચાયના અવધકાયી઒ ૑૙
૘ આશ્રભવલચાય ૒૓
૙ ગ્રંવથનુ ં છે દન ૒૔
૑ૐ વંઘવલદ્યા ૒૗
૑૑ જ્ઞાન અને વવદ્ધિની વભયવતા ૒૙
૑૒ ળક્તતવલચાય ૓૒
૑૓ વંન્માવભાં સ્ત્રી઩ુરૂ઴નો વભાન અવધકાય ૓૗
૑૔ જીલન્મુક્તત - વલચાય ૓૘
૑૕ શ્રલણ, ભનન, વનદદધ્માવન ૔ૐ
૑૖ બક્તતવલચાય ૔૒
૑૗ જ્ઞાનપ્રાપ્તતવલચાય ૔૓
૑૘ વવિભદશભાનુ ં કીતતન ૔૕

઩શેરો અધ્મામ: ઉ઩ાવનાનુ ં પ્રાધાન્મ ९

઩શેરો અધ્મામ: ઉ઩ાવનાનુ ં પ્રાધાન્મ

કાવતિકસ્લાભીના અલતાય શ્રી યભણ ભશવ઴િને નભન કયીને, તેભનો ફોધ આ


પ્રવાદરૂ઩ી ગ્રંથભાં ગથ્ં ૂ મો છે . (૑)

ઈ. વ. ૑૙૑૓ ના ળીત઱ એલા દડવેમ્ફય ભાવની ૒૙ભી તાયીખે ફધા વળષ્મો


ળાંવત઩ ૂલતક ફેઠા શતા, તેલે પ્રવંગે (઩યભ વત્મ વલ઴ે) વનણતમ કયલા વારૂ ભેં
(ગણ઩વત મુવનએ) બગલાન ભશવ઴િને ઩ ૂછ્ું : (૒, ૓)

઩શેરો પ્રશ્ન
કેલ઱ વત્મ - અવત્મના વલલેકથી મુક્તત ભ઱ે છે ખયી ? કે ફંધનાળ ભાટે ફીજં
કોઈ વાધન ઩ણ છે ? (૔)

ફીજો પ્રશ્ન
શુ ં જીજ્ઞાસુને મુક્તત ભાટે ળાસ્ત્રચચાત જ ઩ ૂયતી છે કે તેને ગુરૂના ઉ઩દે ળ અનુવાય
ઉ઩ાવનાની જરૂય યશે છે ? (૕)

ત્રીજો પ્રશ્ન
ક્સ્થતપ્રજ્ઞ ઩ુરૂ઴ ઩ોતાની ક્સ્થતપ્રજ્ઞતાને કેલી યીતે જણે છે ? ઩દય઩ ૂણત દળાનો
અનુબલ કયીને કે જગતના જ્ઞાનનો ત્માગ કયીને ? (૖)

ચોથો / ઩ાંચભો પ્રશ્ન


વલદ્વાનો જ્ઞાનીને કમા ચચન્શ ઩યથી ઒઱ખી ળકે છે ? વભાવધનો ભાત્ર જ્ઞાન ભાટે જ
ઉ઩મોગ છે કે ઐદશક કાભના ભાટે ? (૗)
઩શેરો અધ્મામ: ઉ઩ાવનાનુ ં પ્રાધાન્મ १०

છઠ્ઠો પ્રશ્ન
કાભનાની પ્રાપ્તત ભાટે મોગનો અભ્માવ કયતાં જો કોઈ ભનુષ્મ ક્સ્થતપ્રજ્ઞ (જ્ઞાની)
થઈ જમ તો તેની કાભાના વપ઱ થામ કે નદશ ? (૘)

આ પ્રભાણે ભાયા પ્રશ્નો વાંબ઱ીને, વંળમો છે દનાય કરૂણાવનવધ વદ્ .ગુરૂ બગલાન
યભણ ભશવ઴િ આભ ફોલ્મા: (૙)

઩શેરા પ્રશ્નનો ઉત્તય


કેલ઱ આત્ભવનષ્ઠા લડે જ વક઱ ફંધનોભાંથી મુક્તત ભ઱ે છે , અને વત્માવત્મનો
વલલેક એ તો લૈયાગ્મનુ ં વાધન કશેલામ છે . (૑ૐ)

ગંબીય જ્ઞાની કે લ઱ આત્ભરૂ઩ભાં જ વદા ક્સ્થત યશે છે ; તે વલશ્વને અવત્મ ભાનતો


નથી અથલા તેને ઩ોતાથી જુ દું મે ગણતો નથી. (૑૑)

ફીજ પ્રશ્નનો ઉત્તય


ભાત્ર ળાસ્ત્રચચાત લડે જીજ્ઞાસુને વવદ્ધિ ભ઱તી નથી, ઉ઩ાવના વલના વવદ્ધિ કદાવ઩
ભ઱તી નથી એ નક્કી છે . (૑૒)

અભ્માવ દયવભમાન વશજ ક્સ્થવત થામ છે તેને ઉ઩ાવના કશે છે ; જ્માયે (એ ક્સ્થવત)
ક્સ્થય વવદ્ધિને પ્રાતત કયે છે ત્માયે તેજ જ્ઞાન કશેલામ છે . (૑૓)

વલ઴મોનો ત્માગ કયીને આત્ભરૂ઩ભાં કયલાભાં આલતી વંક્સ્થવત એ


જ્ઞાનજ્લારાકૃવત (જ્ઞાનજ્મોવત) છે અને તે જ આત્ભાની વશજક્સ્થવત કશેલામ છે .
(૑૔)

ત્રીજ પ્રશ્નનો ઉત્તય


ફીજો અધ્મામ: ત્રણ ભાગો ११

લાવનાયદશત થઇને ભૌન લડે જ્માયે વશજક્સ્થવતભાં ઩ોતે ક્સ્થય થામ છે ત્માયે
જ્ઞાની વનિઃવંદેશ આત્ભાનાં દળતન કયે છે . (૑૕)

ચોથા પ્રશ્નનો ઉત્તય


વલત ભ ૂતો પ્રત્મે વભબાલ શોલો એ ચચન્શ ઩યથી જ્ઞાનીને ઒઱ખી ળકામ છે .

઩ાંચભા પ્રશ્નનો ઉત્તય


કાભનાની પ્રાપ્તત ભાટે ળરૂ કયે રી વભાવધથી કાભના વપ઱ થામ છે એ નક્કી છે .
(૑૖)

છઠ્ઠા પ્રશ્નનો ઉત્તય


કાભનાની પ્રાપ્તત અથે મોગનો અભ્માવ કયતાં જો કોઈ ભનુષ્મ ક્સ્થતપ્રજ્ઞ
(જ્ઞાની) થઈ જમ અને ઩છી તેની કાભના વપ઱ થામ તો મે તેને શ઴ત થતો નથી.
(૑૗)

ફીજો અધ્મામ: ત્રણ ભાગો

ઈ. વ. ૑૙૑૕ ના ચોભાવાભાં બગલાન યભણ ભશવ઴િએ ઩ોતાના ઉ઩દે ળનો વાય


વંક્ષે઩ભાં નીચે પ્રભાણે કહ્યો. (૑)

હૃદમગુપાની ભધ્મભાં કેલ઱ બ્રહ્મ જ ‘અશં - અશં’ તયીકે વાક્ષાત્ આત્ભારૂ઩ે


વલરવી યહ્ું છે . તેની ળોધ કયતાં કયતાં એકાગ્ર ભન કયી, ભજ્જન કયી અથલા
પ્રાણનુ ં યોધન કયી તુ ં હૃદમભાં પ્રલેળ કય અને આત્ભવનષ્ઠ થઈ જ. (૒)

ઉ઩રો (ફીજો) શ્રોક બગલાન ભશવ઴િના શ્રીમુખેથી નીકળ્મો. લેદાંતના વાયરૂ઩ી


આ શ્રોકને જે જણે છે , તેના ચચત્તભાં વંળમો યશેતા જ નથી. (૓)
ત્રીજો અધ્મામ: મુખ્મ કતતવ્મ १२

આ શ્રોકના ઩ ૂલાતધતભાં શ્રી બગલાને ઩ંચભ ૂતોના ફનેરા આ સ્થ ૂ઱ ળયીયભાં


જીલાત્ભાનુ ં સ્થાન ક્ાં છે તે કહ્ું છે . (૔)

લ઱ી તેભાં જ તેન ુ ં (આત્ભાનુ)ં રક્ષણ કશીને, તે઒શ્રીએ જીલવળલના દ્વૈતનુ ં


વનલાયણ કયુું છે . અને જુ દા જુ દા તકો તથા અનુભાનો ભાટે જ્ગ્મા ન યાખતાં
વાક્ષાત્કાય ઩ુયલાય કમો છે . (૕)

શ્રોકના ઉત્તયાધભ
ત ાં વળષ્મોના અભ્માવ અથે, ઉ઩યથી જુ દા દે ખાતા ઩ણ તત્લભાં
એક જ એલા ત્રણ ભાગોનો ફોધ કમો છે (૖)

઩શેરો ‘ભાગતણ' (વલચાય અથલા ળોધ), ફીજો ‘ભજ્જન' (ડુ ફકી ભાયલી અથલા
રીન થવુ)ં અને ત્રીજો ‘પ્રાણયોધ' (શ્વાવનુ ં યોધન) એભ ત્રણ વાધનોનો ઉ઩દે ળ
કમો છે . (૗)

ત્રીજો અધ્મામ: મુખ્મ કતતવ્મ

દૈ લયાત અને આચામત યભણ લચ્ચે થમેરો વંલાદ વલદ્વાનોના વંતો઴ ભાટે , આ
ત્રીજ અધ્મામભાં ગથ્ં ૂ મો છે . (૑)

દૈ લયાત ફોલ્મા
આ વંવાયભાં ભનુષ્મનુ ં મુખ્મ કતતવ્મ શુ ં છે ? તે એક કતતવ્મનો વનધાતય કયીને
બગલાને તે ભને કશેવ ુ ં ઘટે . (૒)

બગલાન ફોલ્મા
ત્રીજો અધ્મામ: મુખ્મ કતતવ્મ १३

મુખ્મ કતતવ્મની ઈચ્છા યાખનાયને ઩ોતાના સ્લરૂ઩ને જણી રેવ ુ ં ઘટે . તેભા જ વલત
કભો અને તેનાં પ઱ોની પ્રવતષ્ઠા વભાઈ જમ છે . (૓)

દૈ લયાત ફોલ્મા
સ્લસ્લરૂ઩ જણલાનુ ં વશેલ ું વાધન કયુ ં છે ? કમા પ્રમત્નથી શ્રેષ્ઠ પ્રત્મગ્દૃ ષ્ષ્ટ
(આત્ભદૃ ષ્ષ્ટ) વવિ થામ છે . (૔)

બગલાન ફોલ્મા
વલત વ ૃવત્ત઒ને પ્રમત્ન઩ ૂલતક વલ઴મોભાંથી ફશાય કાઢીને ઉ઩ાવધ વલનાના અચ઱
આત્ભસ્લરૂ઩ના વલચાયભાં ક્સ્થય થવુ ં જોઇએ. (૕)

વનજ સ્લરૂ઩ની પ્રાપ્તતનુ ં આ વૌથી વશેલ ું વાધન છે . આ મત્ન લડે જ શ્રેષ્ઠ


આત્ભદૃ ષ્ષ્ટની વવદ્ધિ થામ છે . (૖)

દૈ લયાત ફોલ્મા
શે મુવનલય ! વાધકોને મોગની વવદ્ધિ થામ ત્માં સુધી તે઒ના મત્નભાં વનમભો
વશામરૂ઩ થામ છે ખયા ? (૗)

બગલાન ફોલ્મા
વાધના કયનાયા વત્વાધકોના પ્રમત્નભાં વનમભો વદા વશામરૂ઩ થામ છે . કૃતકૃત્મ
થમેરા વવધ્ધોના વનમભો આ઩ોઆ઩ ગ઱ી જમ છે . (૘)

દૈ લયાત ફોલ્મા
કેલ઱ ઉ઩ાવધયદશત અને ક્સ્થય એલા વલચાયવાધન દ્વાયા જેલી વવદ્ધિ થામ છે તેલી
ભંત્રજ઩ દ્વાયા થામ કે નદશ ? (૙)
ચોથો અધ્મામ: જ્ઞાનનુ ં સ્લરૂ઩ १४

બગલાન ફોલ્મા
અચંચ઱ ભન લડે કયે રા ભંત્ર અથલા પ્રણલના વનયં તય જ઩થી શ્રિાલાન
ભનુષ્મોને વવદ્ધિ ભ઱ે છે . (૑ૐ)

ભંત્રો અથલા શુિ પ્રણલના જ઩થી વ ૃવત્ત વલ઴મોભાંથી ફશાય નીક઱ીને સ્લ-
સ્લરૂ઩ાત્ત્ભકા (આત્ભવનષ્ઠ) ફને છે . (૑૑)

આ અદ્ .ભુત વંલાદ તા. ૗ભી જુ રાઈ ૑૙૑૗ના દદને થમો. (૑૒)

ચોથો અધ્મામ: જ્ઞાનનુ ં સ્લરૂ઩

઩શેરો પ્રશ્ન
શે મુવનલય ! ‘अहं ब्रह्मास्मम ’ । (હુ ં બ્રહ્મ છં) એલી વ ૃવત્ત યાખલી એ જ્ઞાન છે ખરૂં ?
અથલા ‘ब्रह्माहममंति ।‘ (બ્રહ્મ હુ ં છં) એલી વ ૃવત્ત અથલા ‘अहं सर्व ’ (હુ ં વલત છં)
એલી વ ૃવત્ત જ્ઞાન કશેલામ ખરૂં ? અથલા ‘सर्व खस्वर्दं ब्रह्म ' (આ વલત કંઈ બ્રહ્મ
છે ) એલી વ ૃવત્ત એ ઩ણ જ્ઞાન કશેલામ ખરૂં ? અથલા જ્ઞાન આ ચાયે વ ૃવત્ત઒થી
વનયાળં જ છે શુ ં ? (૑, ૒)

આનો ઉત્તય
વળષ્મનો આ પ્રશ્ન આદયથી વાંબ઱ી રઈને ભાયા ગુરૂ બગલાન યભણમુવનએ
ઉત્તય આતમો: (૓)

વકર વ ૃવત્ત઒ એ બાલના જ છે એભાં વંળમ નથી અને શુિ સ્લરૂ઩ક્સ્થવતને


઩ંદડતો જ્ઞાન કશે છે . (૔)
઩ાંચભો અધ્મામ: હૃદમવલદ્યા १५

ગુરૂનાં આ વંળામ ટા઱નાયાં લચન વાંબ઱ીને, ભાયા ભનભાં ઊઠેરા ફીજ એક


વંળમ વલ઴ે ભેં તે઒શ્રીને પયી ઩ ૂછયુ.ં (૕)

ફીજો પ્રશ્ન
શે ત઩સ્લી઒ના નાથ ! બ્રહ્મ વ ૃવત્તવ્માતમ છે કે નદશ ? ભાયા હૃદમભાં ઉત્઩ન્ન
થમેરો આ વંળમ આ઩ે કા઩લો ઘટે . ળયણાગતોના વભત્ર એલા ઋવ઴એ આ પ્રશ્ન
વાંબ઱ીને ભાયા પ્રત્મે કૃ઩ાકટાક્ષ લડે વનશા઱ીને આ ઉત્તય આતમો. (૖, ૗)

પ્રશ્નનો ઉત્તય
સ્લાત્ભભ ૂત એલા બ્રહ્મને જણલા ભાટે જ્માયે વ ૃવત્ત પ્રવ ૃત્ત થામ છે ત્માયે તે
સ્લાત્ભાકાય થઈ જઈ, તેનાથી જુ દી યશેતી નથી. આલો આ યોભાંચ ઉત્઩ન્ન
કયનાયો અભાયો નાનકડો વંલાદ તા. ૒૑-૗-૑૙૑૗ના દદને થમો. (૘, ૙)

઩ાંચભો અધ્મામ: હૃદમવલદ્યા

તે જ લ઴ે (૑૙૑૗) આઠભા (઒ગસ્ટ) ભદશનાની નલભી તાયીખે યાત્રે, યભણ


મુવનએ હૃદમ વલ઴ે સુદય
ં ફોધ આતમો. (૑)

દે શધાયી઒ની વલત વ ૃવત્ત઒ જ્માંથી નીક઱ે છે તેને ‘હૃદમ’ કશે છે . તેન ુ ં લણતન
બાલનારૂ઩ે જ થઈ ળકે . (૒)

અશંવ ૃવત્ત વકર વ ૃવત્ત઒નુ ં મ ૂ઱ કશેલામ છે . વંક્ષે઩ભાં કશીએ તો જ્માંથી આ


અશંબદ્ધુ િ ઉદ્ .બલે છે તે જ હૃદમ છે . (૓)

જો હૃદમનુ ં સ્થાન અનાશત ચક્ર શોમ તો મોગના અભ્માવનો આયં બ મ ૂરાધાયથી


થામ છે એ કેભ ફને? (૔)
઩ાંચભો અધ્મામ: હૃદમવલદ્યા १६

આ (આધ્માત્ત્ભક) હૃદમ , યતતવ઩િંડના ફનેરા ળયીયભાંના હૃદમથી વનયાળં છે . હૃદ્


+ અમમ્ = હૃદમમ્ એ ળબ્દ દ્વાયા અશીં આત્ભરૂ઩ જ લણતલેલ ું છે . (૕)

તેન ુ ં ધાભ છાતીની ડાફી ફાજુ એ નદશ ઩ણ જભણી ફાજુ એ છે . તેભાંથી જ જ્મોવત
સુષમ્ુ ણા નાડી દ્વાયા વશસ્ત્રાય સુધી લશે છે . (૖)

વશસ્ત્રાયભાંથી એ જ્મોવત (અવંખ્મ નાડી઒ દ્વાયા) આખા દે શભાં પ્રવયે છે , ત્માયે જ


રોકોને (સ્થ ૂ઱ જગતનો) અનુબલ થામ છે . એ અનુબલોને બેદદૃ ષ્ષ્ટએ જોલાથી
ભનુષ્મ વંવાયી ફને છે . (૗)

આત્ભવનષ્ઠનુ ં વશસ્ત્રાય શુિ જ્મોવતભતમ ફને છે . ત્માં કદાચચત્ વંકલ્઩ ઊઠે તો મે તે


ળભી જમ છે . (૘)

બેદબાલનો ત્માગ કયે રો શોમ તો વલ઴મોનો વનકટ વંફધ


ં થલા છતાં મે ભનનો
મોગબંગ થતો નથી. (૙)

બેદબાલ ગ્રશલા છતાં આત્ભરૂ઩ભાં જે ક્સ્થય બુદ્ધિ થામ છે તેને વશજ ક્સ્થવત કશે
છે , અને જેભાં વલ઴મોની શસ્તીનુ ં બાન ન શોમ તેને વનવલિકલ્઩ વભાવધ કશે છે .
(૑ૐ)

અચખર બ્રહ્માંડ ળયીયભાં અને અચખર ળયીય હૃદમભાં વભામેલ ું છે . આભ હૃદમ જ


અચખર બ્રહ્માંડનો રૂ઩વંગ્રશ છે . (૑૑)

જગત ભનથી વનયાળં નથી અને ભન હૃદમથી વનયાળં નથી. આભ વલત કંઈ
હૃદમભાં વભાઈ જમ છે . (૑૒)
઩ાંચભો અધ્મામ: હૃદમવલદ્યા १७

જેભ સ ૂમત બ્રહ્માંડને પ્રકાવળત કયે છે તેભ હૃદમ ળયીયને પ્રકાવળત કયે છે .
વશસ્ત્રાયભાંન ુ ં ભન એ ચંદ્રની ભાપક જ ચફિંફ છે . (૑૓)

જે પ્રભાણે સ ૂમત ચંદ્રને તેજ આ઩ે છે તે પ્રભાણે હૃદમ ભનને જ્મોવત આ઩ે છે . (૑૔)

જેલી યીતે યાત્રે સ ૂમત શોતો નથી ત્માયે જ ચંદ્ર પ્રકાળે છે તેલી યીતે જ્માં સુધી
ભનુષ્મને હૃદમનુ ં બાન થમેલ ું શોતુ ં નથી ત્માં સુધી તે ભાત્ર ભનને જ જુ એ છે .
(૑૕)

તેજનુ ં એટરે જ્ઞાનનુ ં જે મ ૂ઱ છે તે આત્ભાનુ ં વત્મ સ્લરૂ઩ ન જોઈ ળકલાને કાયણે,


઩ાભય ભનુષ્મ ભન દ્વાયા વલવલધ બાલોને ઩ ૃથક્ જોઈને ભ્રભભાં ઩ડે છે . (૑૖)

જે પ્રભાણે દદલવે ચંદ્રનુ ં તેજ સ ૂમતભાં રીન થમેલ ું શોમ છે તે પ્રભાણે હૃદમવનષ્ઠ
જ્ઞાની, ભનનુ ં તેજ હૃદમના તેજભાં રીન થમેલ ું જુ એ છે . (૑૗)

જ્ઞાની઒ પ્રજ્ઞાનનો લાચ્માથત ભન અને રક્ષ્માથત હૃદમ કયે છે . હૃદમથી શ્રેષ્ઠ ફીજુ ં
કંઈ નથી. (૑૘)

દ્રષ્ટા અને દૃ શ્મનો બેદ ભનભાં જ યશેરો છે . ઩ણ હૃદમભાં ક્સ્થત થમેરા઒ની


નજયભાં દ્રષ્ટા - દૃ શ્મ એક જ છે . (૑૙)

મ ૂછાત, વનદ્રા, અવતળમ વંતો઴, ળોકનો આલેળ, બમ વલગેયે વનવભત્તોથી આધાત


઩ાભેરી વ ૃવત્ત, ઩ોતાના મ ૂ઱ સ્થાન હૃદમભાં ઩ાછી ધકેરામ છે . (૒ૐ)
છઠ્ઠો અધ્મામ: ભનોવનગ્રશનો ઉ઩ામ १८

઩યં ત ુ એલી શારતભાં ભનુષ્મને હૃદમની પ્રાપ્તતનુ ં બાન થતુ ં નથી ઩ણ વભાવધભાં
એનુ ં બાન થામ છે . વભાવધ અને વનદ્રાદદનો નાભબેદ વનવભત્તોને રીધે ઊબો થામ
છે . (૒૑)

છઠ્ઠો અધ્મામ: ભનોવનગ્રશનો ઉ઩ામ

તત્લલેત્તા઒ભાં શ્રેષ્ઠ એલા યભણ મુવનએ આ પ્રભાણે હૃદમના તત્લનુ ં વનરૂ઩ણ


કમાત ઩છી, ભનના વનગ્રશનો ઉ઩ામ કહ્યો. (૑)

વનત્મ વ ૃવત્તભાં ઩યોલામેરા અને વલ઴મભાં આવતત થમેરા ભનુષ્મોને ફરલાન


લાવના઒ને રીધે ભનનો વનગ્રશ કયલાનુ ં મુશ્કેર થઈ ઩ડે છે . (૒)

એલા ભનુષ્મોએ પ્રાણયોધ લડે ચંચ઱ ભનનો વનગ્રશ કયલો જોઇએ. આભ


કયલાથી, ઩ાળભાં ફાંધેરા પ્રાણીની જેભ ભન કંઈ ચેષ્ટા કયી ળકતુ ં નથી. (૓)

પ્રાણયોધ લડે વ ૃવત્તનો વનયોધ વધામ છે , અને વ ૃવત્તના વનયોધથી વાધક


વ ૃવત્ત઒ના જન્ભસ્થાનભાં ક્સ્થય થામ છે . (૔)

પ્રાણયોધ એટરે ભન લડે શ્વાવનુ ં વનયીક્ષણ કયવુ ં તે, આ પ્રભાણે વતત વનયીક્ષણ
લડે કુ ંબક વધામ છે . (૕)

જે઒ને આ વલવધથી કુ ંબક વવિ કયલાનુ ં ળક્ રાગે નદશ તે઒એ શઠમોગના
વલધાન પ્રભાણે કુ ંબક વાધી રેલો. (૖)

એકગણો યે ચક કયલો, એકગણો ઩ ૂયક કયલો અને ચાયગણો કુ ંબક કયલો. આભ


કયલાથી નાડીશુદ્ધિ થામ છે . (૗)
વાતભો અધ્મામ: આત્ભવલચાયના અવધકાયી઒ १९

નાડીશુદ્ધિ થમા ઩છી ક્રભેક્રભે શ્વાવનો વનયોધ થામ છે . પ્રાણના વલત પ્રકાયના
વનયોધને શુિ કુ ંબક કશે છે . (૘)

શ્રેષ્ઠ જ્ઞાની઒ દે શાત્ભબાલના ત્માગને યે ચક, આત્ભાના અનુવધ


ં ાનને ઩ ૂયક અને
વશજ ક્સ્થવતને કુ ંબક કશે છે . (૙)

અથલા ભંત્રોના જ઩થી ભનનો વનગ્રશ થામ છે . ત્માયે ભંત્ર, પ્રાણ અને ભનની
એકતા થઈ જમ છે . (૑ૐ)

ભંત્રાક્ષયોનુ ં પ્રાણ જોડે થમેલ ું ઐક્ ધ્માન કશેલામ છે . દૃ ઢભ ૂવભલાળં ધ્માન વશજ
ક્સ્થવત ભે઱લલાનુ ં વાધન છે . (૑૑)

અથલા જે઒નુ ં ચચત્ત વદ્વસ્તુભાં ઩યોલામેલ ું છે એલા ભશાત્ભા઒નો વનત્મ વત્વંગ


કયતા યશેલાથી ભન સ્લસ્થાનભાં રીન થામ છે . (૑૒)

વાતભો અધ્મામ: આત્ભવલચાયના અવધકાયી઒

બાયદ્વાજગોત્રી કાક્ષ્ણત અને આચામત યભણ લચ્ચે થમેરો શ્રેષ્ઠ વંલાદ આ વાતભા
અધ્મામભાં કશેલાભાં આલે છે . (૑)

કાક્ષ્ણત ફોલ્મા
આત્ભવલચાયનુ ં રૂ઩ શુ ં છે અને પ્રમોજન શુ ં છે ? આત્ભવલચાયથી જે પ઱ રભ્મ છે
તેનાથી અવધક પ઱ ફીજ કોઈ ભાગતથી ભ઱ે છે ખરૂં? (૒)

બગલાન ફોલ્મા
વાતભો અધ્મામ: આત્ભવલચાયના અવધકાયી઒ २०

વક઱ વ ૃવત્ત઒નો વમુદામ જ્માંથી વંચાય ઩ાભે છે તે અશંવ ૃવત્તનુ ં જન્ભસ્થાન ળોધી
કાઢવુ ં જોઇમે. આ જ આત્ભવલચાય છે ; નદશ કે ળાસ્ત્રોનો અભ્માવ. મ ૂ઱ સ્થાનની
ળોધથી અશંકાય વલરીન થામ છે . (૓, ૔)

આત્ભાનો આબાવ એ જ અશંકાય છે . જ્માયે તેનો રમ થામ છે ત્માયે વલતવ્મા઩ી,


વત્મ, ઩ ૂણત અને કે લર આત્ભા જ ળે઴ યશે છે . (૕)

આત્ભવલચાયનુ ં પ઱ વલત કરેળોનુ ં વનલાયણ છે , તે વલત પ઱ોની અલવધ છે . તેનાથી


અવધક ફીજુ ં કોઇ જ પ઱ નથી. (૖)

ફીજ ઉ઩ામોથી વાધ્મ થનાયી અદ્ .ભુત વવદ્ધિ઒ પ્રાતત થલાં છતાં, વાધક અન્તે
તો આત્ભવલચાય લડે જ ત ૃતત થામ છે . (૗)

કાક્ષ્ણતને ઩ ૂછયુ ં
આ અત્ભવલચાયનો અવધકાયી કોને કશેલો? ઩ોતાની અવધકાયવં઩વત્ત (મોગ્મતા)
઩ોતાની ભે઱ે જણી ળકામ ખયી? (૘)

બગલાને ઉત્તય આતમો


આ જન્ભભાં ઉ઩ાવનાદદ લડે અથલા ઩ ૂલત જન્ભનાં વત્કભો લડે જે શુિ થમેરો છે ,
જેનુ ં ભન, ળયીય અને વલ઴મોને દો઴લત્ જુ એ છે , વલ઴મોભાં ઩યોલાલા છતાં તેના
પ્રત્મે જેના ભનભાં અવતળમ અરૂચચ છે અને જેની બુદ્ધિ દે શની અવનત્મતાને
સ્લીકાયે છે , તેલો ઩ુરૂ઴ અવધકાયી ગણામ છે . (૙, ૑ૐ)

દે શ નાળલંત છે એલી બુદ્ધિ અને વલ઴મો ઩યત્લે લૈયાગ્મ: આ ફે રક્ષણો ઩યથી


઩ોતાનો અવધકાય જણી રેલો. (૑૑)
વાતભો અધ્મામ: આત્ભવલચાયના અવધકાયી઒ २१

કાક્ષ્ણતએ ઩ ૂછયુ ં
સ્નાન, વંધ્મા, જ઩, શોભ, સ્લાધ્મામ, દે લ઩ ૂજ, વંકીતતન, તીથતમાત્રા, મજ્ઞ, દાન અને
વ્રતો એ વલત વલલેકલૈયાગ્મળીર અવધકાયી ઩ુરૂ઴ને આત્ભવલચાયભાં ઉ઩મોગી
થામ છે ખયાં કે એ ભાત્ર વભમ ફગાડનાયાં છે ? (૑૒, ૑૓)

બગલાને ઉત્તય આતમો


વલ઴મો ઩યત્લે નલવાધક અવધકાયી઒ની પ્રીવત ઒છી થતી ચારી શોમ તેને આ
વલત કભો ચચતશુદ્ધિ ભાટે ઘણાં ઉ઩મોગી થામ છે . (૑૔)

ભન, લાણી અને કામા લડે કયે રાં વત્કભો, ભન, લાણી અને કામા લડે
ભ ૂતકા઱ભાં કયે રા દુ ષ્કભોનો નાળ કયે છે . (૑૕)

અત્મન્ત શુિ ભનલા઱ા ઩દય઩તલ અવધકાયી઒નાં વલત કભો રોકોના ઉ઩કાય


ભાટે જ શોમ છે . (૑૖)

઩દય઩તલ જ્ઞાની઒ રોકોને ઉ઩દે ળ કયલા વારૂ અથલા રોકોનુ ં કલ્માણ કયલા
વારૂ કભો કયે છે ; બમથી અથલા ળાસ્ત્રના આદે ળ તયીકે નદશ. (૑૖)

શે નયશ્રેષ્ઠ ! વંગ (આવક્તત) અને બેદબુદ્ધિનો ત્માગ કયીને જે ઩ુણ્મકભો


કયલાભાં આલે છે તે આત્ભવલચાયના અભ્માવભાં પ્રવતકૂ઱ થતાં નથી. (૑૘)

઩તલ આત્ભવલચાયી ઩ુરૂ઴ કંઇ કભો કયે નદશ તો મે તેને ઩ા઩ રાગતુ ં નથી,
કાયણ કે આત્ભખોજ એ જ ઩ાલનભાં ઩ાલન એવુ ં ભોટું ઩ુણ્મ છે . (૑૙)
વાતભો અધ્મામ: આત્ભવલચાયના અવધકાયી઒ २२

઩દય઩તલ અવધકાયી઒ની વનષ્ઠાભાં ફે પ્રકાય જોલાભાં આલે છે : (૑) એકાંત મોગ


ભાટે કભોનો ત્માગ અને (૒) રોકકલ્માણ ભાટે દક્રમાનો આદય (કભતમોગ) . (૒ૐ)

કાક્ષ્ણતએ ઩ ૂછયુ ં
મુક્તત ભે઱લલા ભાટે આત્ભવલચાય વવલામ એક અથલા અનેક ફીજ કોઈ ભાગત
શોમ તો તે વલ઴ે બગલાને ભને કશેવ ુ ં ધટે . (૒૑)

બગલાને ઉત્તય આતમો


કોઈ ભોક્ષપ્રાપ્તત ભાટે પ્રમત્ન કયે છે તો લ઱ી કોઈ પ્રાપ્તત કયનાય આત્ભાની ળોધ
કયે છે . ઩શેરો રાંફે વભમે અન્તે આત્ભાની પ્રાપ્તત કયે છે . (૒૒)

એકનુ ં ચચત્ત ધ્માન લડે એકાગ્ર ફને છે , અને ચચત્તની એકાગ્રતા થતાં સ્લસ્લરૂ઩ભાં
ક્સ્થવત થામ છે . (૒૓)

ધ્માન ધયનાય ઩ુરૂ઴ અવનચ્છાએ (અજણતાં) સ્લરૂ઩ભાં વંક્સ્થવત કયે છે ;


આત્ભવલચાયક જ્ઞાન઩ ૂલક
ત આત્ભાભાં ક્સ્થય થામ છે . (૒૔)

દે લતા, ભંત્ર, અથલા અન્મ કોઈ ઉત્તભ રક્ષ્મનુ ં ધ્માન ધયનાયનુ ં ધ્મેમ અન્તે
આત્ભાની ભશાજ્મોવતભાં રીનતા ઩ાભે છે . (૒૕)

ધ્માન ધયનાય અને આત્ભવલચાયી એ ફન્નેને છે લટે એક જ ગવત ભ઱ે છે . એકને


ધ્માન લડે તો ફીજને આત્ભવલચાય લડે ળાંવત ભ઱ે છે . (૒૖)
આઠભો અધ્મામ: આશ્રભવલચાય २३

આઠભો અધ્મામ: આશ્રભવલચાય

કાક્ષ્ણતનો ફીજો પ્રશ્ન વાંબ઱ીને બગલાન યભણ મુવનએ ચાય આશ્રભ વંફધ
ં ી
અવધકાયોનુ ં વનરૂ઩ણ કયુ.ત (૑)

બ્રહ્મચાયી, ગશૃ સ્થ લાનપ્રસ્થ, વંમાવી, સ્ત્રી, શુદ્ર અથલા કોઈ ઩ણ જે ઩દય઩તલ
થયુ ં શોમ તે બ્રહ્મવલચાય કયી ળકે છે . (૒)

઩યબ્રહ્મની પ્રાપ્તત ભાટે આશ્રભોનો ક્રભ ઩ગવથમાંની જેભ મોજમેરો છે . અત્મન્ત


઩તલ ચચત્તલા઱ા ભાટે ક્રભની જરૂય યશેતી નથી. (૓)

રોકકામોની વવદ્ધિ ભાટે ઩ણ આશ્રભોનો ક્રભ મોજમેરો છે . પ્રથભ ત્રણ આશ્રભોના


ધભો જ્ઞાનને પ્રવતકૂ઱ છે એભ વભજવુ ં નદશ. (૔)

વંન્માવનો અથત વનભત઱ જ્ઞાન છે ; બગલાં લસ્ત્રો કે મુડન


ં એ વંન્માવ નથી.
આશ્રભોની મોજના અનેક વલઘ્નોના વનલાયણ ભાટે છે એભ વભજવુ.ં (૕)

બ્રહ્મચમત આશ્રભભાં જેની ળક્તત વ્રતો, વલદ્યા અને જ્ઞાનવ ૃદ્ધિ લડે વલકાવ ઩ાભે છે
તે જ ઩ાછ઱થી પ્રકાળી ઊઠે છે . (૖)

શુિ બ્રહ્મચમત લડે ગશૃ સ્થાશ્રભ વનભત઱ ફને છે . ગશૃ સ્થાશ્રભ વલતના ઉ઩કાય ભાટે
મોજમેરો છે . (૗)

વલત પ્રકાયે વલયતત થમેરા ગશૃ સ્થાશ્રભી ભનુષ્મભાં મે ઩યભજ્મોવત સ્ુયે છે એભાં
વંળમ જ નથી. (૘)
નલભો અધ્મામ: ગ્રંવથનુ ં છે દન २४

ત્રીજો (લાનપ્રસ્થ) આશ્રભ ત઩ ભાટે મોજમેરો છે એભ શ્રેષ્ઠ ઩ંદડતો કશે છે . આ


ત્રીજ આશ્રભભાં ઩ત્ની વદશત અથલા તેના વલના યશી ળકામ છે . (૙)

ત઩ લડે જેનાં ઩ા઩ ફ઱ી ગમાં છે અને જેનુ ં ચચત્ત ઩દય઩તલ થયુ ં છે એલા
મોગીમોને મોગ્મ વભમે આ઩ોઆ઩ ચતુથત આશ્રભ પ્રાતત થામ છે . (૑ૐ)

વાતભા અને આઠભા અધ્મામોભાંનો બગલાનનો ઉ઩દે ળ, અગાઉ કશેરા લ઴તભાં


(૑૙૑૗) ઒ગસ્ટ ભદશનાની ૑૒ભી તાયીખે અ઩ામો શતો. (૑૑)

નલભો અધ્મામ: ગ્રંવથનુ ં છે દન

ઑગસ્ટની ૑૔ભી તાદયખની યાત્રે ભેં શ્રી યભણ ભશવ઴િને ગ્રંવથના છે દન વલ઴ે પ્રશ્ન
઩ ૂછયો કાયણ કે આ વલ઴મભાં વલદ્વાનોને ઩ણ વંળમ ઊબો થામ છે . (૑)

ભાયો આ પ્રશ્ન વાંબ઱ીને, ભશાતેજસ્લી બગલાન શ્રી યભણ ભશવ઴િ દદવ્મ બાલે
ધ્માન ધયીને આ પ્રભાણે થોડુ ક
ં ફોલ્મા. (૒)

ળયીય અને આત્ભાનો વંફધ


ં જોડનાય ગ્રંવથ કશેલામ છે . આ વંફધ
ં દ્વાયા જ આત્ભા
દે શી છે એવુ ં જ્ઞાન થામ છે . (૓)

ળયીય જડ છે અને આત્ભા ચૈતન્મસ્લરૂ઩ છે . ઉબમનો વંફધ


ં વલજ્ઞાનથી અનુભાની
ળકામ છે . (૔)
નલભો અધ્મામ: ગ્રંવથનુ ં છે દન २५

શે ફા઱ ! ચૈતન્મની છામાથી વ્માતત થઇને ળયીય શારચાર કયી ળકે છે .


વનદ્રામ ૂછાત વલગેયેભાં વલ઴મબાન શોતુ ં નથી છતાં આત્ભબાન તો શોમ જ છે . (૕)

જેલી યીતે સ ૂક્ષ્ભ લીજ઱ી વલગેયે સ્થ ૂ઱ તાયો વલગેયે દ્વાયા લશે છે તેલી યીતે
ચૈતન્મજ્મોવતની ગવત ળયીયની નાદડ઒ દ્વાયા થામ છે . (૖)

જે પ્રભાણે સ ૂમત આખા વલશ્વને પ્રકાળભાન કયે છે તે પ્રભાણે એક જ સ્થ઱ે યશીને


ઉજ્જલર ચૈતન્મજ્મોવત આખા ળયીયને પ્રકાવળત કયે છે . (૗)

એ પ્રકાળ ળયીયભાં વ્મા઩ેરો છે તેથી જ ળયીયને અનુબલો થામ છે . વલદ્વાનો આ


સ્થ઱ને જ ‘હૃદમ' કશે છે . (૘)

નાડીળક્તતના વલરાવથી ચૈતન્મદકયણોને ગવત ભ઱ે છે . દે શની વલત ળક્તત઒ જુ દી


જુ દી નાડી઒ને આશ્રમે યશેરી છે . (૙)

઩ણ ચૈતન્મ તો એક જુ દી જ નાડીભાં શોમ છે . તેને કોઇ સુષમ્ુ ણા કશે છે , કોઇ


આત્ભનાડી, કોઇ ઩યા તો કોઈ લ઱ી અમ ૃતનાડી કશે છે . (૑ૐ)

આ પ્રભાણે ચૈતન્મપ્રકાળ આખા દે શને વ્મા઩ી યશેરો છે છતાં અચબભાની જીલ


આત્ભાને દે શ વભજે છે અને જગતને તેનાથી ચબન્ન ભાને છે (૑૑)

જો સુજ્ઞ ઩ુરૂ઴ અચબભાન તથા દે શાત્ભબુદ્ધિનો ત્માગ કયીને એકાગ્ર ચચત્તે વલચાય કયે
તો તેની નાડી઒નુ ં ભંથન થામ છે (૑૒)
નલભો અધ્મામ: ગ્રંવથનુ ં છે દન २६

નાડી઒ના આ ભંથનથી આત્ભા ફીજી નાડી઒થી ઩ ૃથક્ થઈ કેલ઱


અમ ૃતનાડીભાં જ આશ્રમ કયીને પ્રકાળી યશે છે (૑૓)

જ્માયે ચૈતન્મનો ઉજ્જલર જ્મોવત કે લ઱ આત્ભનાડીભાં પ્રકાળે છે ત્માયે આત્ભાથી


જુ દું ફીજુ ં કશુ ં બાવતુ ં નથી. (૑૔)

અથલા વભી઩ભાં બાવનાયી લસ્તુ ઩ણ તેને જુ દી દે ખાતી નથી. જેભ ઩ાભય


ભનુષ્મ દે શને જણે છે , તેભ તે (જ્ઞાની) આત્ભાને સ્઩ષ્ટ જણે છે . (૑૕)

જેલી યીતે ઩ાભયને નાભરૂ઩ાદદ જગત સ્઩ષ્ટ દે ખામ છે તેલી યીતે જેને અંદય,
ફશાય અને વલત ફાજુ થી આત્ભા જ દે ખામ છે , તેની ગ્રંવથનુ ં છે દન થમેલ ું કશેલામ
છે . (૑૖)

નાડીફંધ અને અચબભાન એ ફે ગ્રંવથ઒ ગણામ છે . આત્ભા સુક્ષ્ભ શોલા છતા, તે


નાડીફંધ દ્વાયા આખા સ્થુ઱ જગતને જુ એ છે . (૑૗)

જ્માયે આત્ભજ્મોવત ફધી નાડી઒ભાંથી છટો ઩ડીને એક જ (સુષમ્ુ ણા) નાડીભાં


ૃ થામ છે . (૑૘)
આશ્રમ રે છે ત્માયે ગ્રંવથનુ ં છે દન થઈ આત્ભબાલ જગત

જેભ અક્ગ્નભાં ત઩ાલેરો રોખંડનો ગો઱ો અક્ગ્નભમ દે ખામ છે તેભ


આત્ભવલચાયરૂ઩ી અક્ગ્નભાં ત઩ાલેરો દે શ આત્ભભમ થામ છે . (૑૙)

ત્માયે ળાયીયાદદનો આશ્રમ રઇને યશેરી ઩ ૂલતલાવના઒નો ક્ષમ થામ છે . ળયીય ન


શોલાને કાયણે તેને કતાત઩ણુ ં ઩ણ યશેત ુ ં નથી. (૒ૐ)
દળભો અધ્મામ: વંઘવલદ્યા २७

કતાત઩ણાના અબાલને રીધે તેનાં વલત કભોનો વલનાળ થામ છે . ઩ોતાથી જુ દી


અન્મ લસ્તુ કોઈ છે જ નદશ એલા બાલને રીધે તેને વંળમો ઊબા થતા નથી.
(૒૑)

એકદા ગ્રંવથ છટી ગમા ઩છી તે પયીથી ફંધાતી નથી. એ ક્સ્થવતને ઩યભ ળક્તત
તથા ઩યભ ળાંવત કશે છે . (૒૒)

દળભો અધ્મામ: વંઘવલદ્યા

આ દળભા અધ્મામભાં મોગનાથ મવત અને શ્રી યભણ ભશવ઴િ લચ્ચે થમેરો,
વલતને શ઴ત આ઩નાયો વંલાદ ગથ્ં ૂ મો છે . (૑)

મોગનાથે ઩ ૂછયુ ં
શે ભશામુને ! વંઘ અને વાંવધક લચ્ચે કેલો વંફધ
ં શોલો જોઇએ ? વંઘના કલ્માણ
અથે શે નાથ ! આ઩ે આ વલ઴ે કશેવ ુ ં ઘટે . (૒)

બગલાને ઉત્તય આતમો


શે વાધુશ્રેષ્ઠ ! વંઘને ળયીય જેલો વભજલો અને વાંવધકોને ઩ોત઩ોતાના કાભો
કયીને ળોબનાયાં અલમલો જેલા વભજલા. (૓)

શે મવત ! જેલી યીતે અલમલ ળયીયને ભદદ કયે છે તેલી યીતે વંઘની વેલા
કયલાથી, વાંવધક વલજમી થામ છે . (૔)

વાંવધકે ભન, લચન અને કામાથી વંઘની વેલા થામ એ યીતે વનત્મ આચયણ કયવુ ં
ુ ને ઩ણ એ પ્રભાણે ફોધ કયલો ઘટે . (૕)
ઘટે અને ઩ોતાના ફંધ઒
દળભો અધ્મામ: વંઘવલદ્યા २८

વંઘને અનુકુ઱ થામ તેલી યીતે ઩ોતાના કુ ઱ની સ્થા઩ના કયીને, વંઘની ઉન્નવત
વાધતાં વાધતાં, ઩ોતાના કુ ઱ની ઉન્નવત કયી રેલી. (૖)

મોગનાથે ઩ુછયુ
શે પ્રબો ! કેટરાક વલદ્વાન ળાંવતની તો કેટરાક ળક્તતની પ્રળંવા કયે છે . આ
ફેભાંથી કમો ગુણ વંઘને અવધક કલ્માણકાયક છે ? (૗)

બગલાને ઉત્તય આતમો


઩ોતાના ભનની શુદ્ધિ ભાટે ળાંવતની જરૂય છે અને વંઘની વ ૃદ્ધિ ભાટે ળક્તતની
જરૂય છે . ળક્તત લડે વંઘની ઉન્નવત કમાત ઩છી, ત્માં ળાંવતની સ્થા઩ના કયલી
જોઇએ. (૘)

મોગનાથે પ્રશ્ન કમો


શે ૏વ઴લય ! વંઘના વલત ભનુષ્મોને ભાટે આ ઩ ૃથ્લી ઩ય શ્રેષ્ઠ વામુદાવમક ધ્મેમ
કયુ ં શોઈ ળકે ? (૙)

બગલાને ઉત્તય આતમો


ુ ાલ વાધલો તે
વંઘના વલત ભનુષ્મોનુ ં શ્રેષ્ઠ વામુદાવમક ધ્મેમ, વભબાલ દ્વાયા ફંધબ
છે . (૑ૐ)

ુ ાલ લડે ભનુ઴ોભાં અન્મોઅન્મ ઩યભ ળાંવત સ્થ઩ામ છે . ત્માયે આ આખી


ફંધબ
ભ ૂવભ એક ઘય જેલી ળોબે છે . (૑૑)
અચગમાયભો અધ્મામ: જ્ઞાન અને વવદ્ધિની વભયવતા २९

મોગનાથ મવત અને દમાલંત શ્રી યભણ ભશવ઴િનો આ વંલાદ ૑૙૑૗ના ઒ગષ્ટ
ભદશનાની ઩ંદયભી તાયીખે થમો. (૑૒)

અચગમાયભો અધ્મામ: જ્ઞાન અને વવદ્ધિની વભયવતા

વો઱ભી તાયીખની યાત્રે એકાન્ત સ્થ઱ે , બ્રહ્મલેત્તા઒ભાં શ્રેષ્ઠ, વદા આત્ભવનષ્ઠ,


ભશાબાગ, ભાનલરૂ઩ે ગુતત યશેરા શ્રી યભણની, ભેં દુ રતબ જ્ઞાન ભે઱લલા વારૂ
સ્તુવત કયી. (૑, ૒)

તાયાભાં જ ઩યભ વનષ્ઠા છે ; તાયાભાં જ વલળદ ભવત છે . જેભ વાગય ઩ાણીનુ ં સ્થાન
છે તેભ તુ ં વલજ્ઞાનનુ ં આશ્રભસ્થાન છે . (૓)

તેં ફા઱઩ણભાં જ વત્તય લ઴તની લમે, ભશામળ અને મોગી઒ને મે દુ રતબ એવુ ં
વલજ્ઞાન પ્રાતત કયુું શતુ.ં (૔)

આ વલત દૃ શ્મ બાલો તને છામા જેલા બાવે છે . શે બગલન્ ! તાયી આ વનષ્ઠાનુ ં
લણતન કયલાને કોણ વભથત છે ? (૕)

ઘોય વંવાયવાગયભાં દૂ ફકાં ખાનાયા, અશીંતશીં બટકનાયા અને ભશાદુ િઃખભાંથી


તયલાની ઈચ્છા યાખનાયા રોકો ભાટે તુ ં જ એક ઩યભ ગવત છે . (૖)

શે બ્રહ્મન્ ! દે લે દીધેરી જ્ઞાનદૃ ષ્ષ્ટ લડે જોતાં, હુ ં વનત્મ તને બ્રાહ્મણોભાં શ્રેષ્ઠ
એલા સુબ્રહ્મણ્મના (સ્કંદ, કાવતિકેમના) અલતાયરૂ઩ે જોઉં છં. (૗)
અચગમાયભો અધ્મામ: જ્ઞાન અને વવદ્ધિની વભયવતા ३०

શે નાથ ! તુ ં સ્લાભીચગદય ઉ઩ય (કુ ંબકોણભ ઩ાવે), ક્ષચણક઩લતત ઉ઩ય (વતરૂતન્ની)


અથલા લેંકટચગદય ઉ઩ય (વતરૂ઩વત) નદશ, ઩ણ લસ્તુતિઃ અરૂણાચરભાં જ છે . (૘)

શે નાથ ! ઩ ૂલે તાયી શુશ્ર ૂ઴ા કયનાય ભશવ઴િ નાયદને તેં (વનત્કુ ભાયે ) યશસ્મભમી
ભ ૂભાવલદ્યાનો ઉ઩દે ળ કમો શતો. (૙)

લેદજ્ઞ ૏વ઴઒એ તને બ્રહ્મવ઴િ ‘વનત્કુ ભાય' કહ્યો અને આગભોના લેત્તા઒એ તને
સુયલય ‘સુબ્રહ્મણ્મ' કહ્યો. (૑ૐ)

આ ભાત્ર નાભબેદ છે ; વ્મક્તતબેદ છે જ નદશ. (વ્મક્તત એક જ છે .) વનત્કુ ભાય અને


સ્કંદ એ ખરૂં જોતા તાયાં જ ફીજં નાભો છે . (૑૑)

શે નાથ ! ઩ ૂલે તેં બ્રાહ્મણશ્રેષ્ઠ કુ ભાદયર બટ્ટ થઇને લેદોતત ધભતની સ્થા઩ના કયી
શતી. (૑૒)

શે બગલન્ ! ઩ ૂલે જ્માયે દ્રાવલડ દે ળભાં જૈનોએ લૈદદક ધભન


ત ે વ્માકુ ઱ કમો શતો
ત્માયે તે જ્ઞાનવમ્ફન્ધનો અલતાય રઈ, બક્તતની સ્થા઩ના કયી શતી. (૑૓)

ળાસ્ત્રજ્ઞાનભાં જ ત ૃપ્તત ભાનનાયા઒એ બ્રહ્મજ્ઞાનને રૂંધી યાખ્યુ ં છે ; એ જ્ઞાનના


યક્ષણ અથે શે ભશાબાગ ! શભણા તેં ઩ ૃથ્લી ઩ય અલતાય રીધો છે . (૑૔)

શે નાથ ! વળષ્મોના ઘણા વંદેશોનુ ં તેં વનલાયણ કયુું છે . ભાટે ભાયા આ વંદેશનુ ં ઩ણ
વનલાયણ કયવુ ં ઘટે . (૑૕)
અચગમાયભો અધ્મામ: જ્ઞાન અને વવદ્ધિની વભયવતા ३१

શે મુવનલય ! જ્ઞાન અને વવદ્ધિભાં ઩યસ્઩ય વલયોધ છે ખયો ? કે તે઒નો ફીજો કોઈ
વંફધ
ં છે ? (૑૖)

ભેં નભન઩ ૂલતક આલો પ્રશ્ન કમો એટરે બગલાન શ્રી યભણે ભાયા તયપ ગંબીય
દૃ ષ્ષ્ટએ જોઇને ભને આ લાક્ કહ્ુ:ં (૑૗)

વશજક્સ્થવતભાં આરૂઢ થમેરો વાધક વનત્મ સ્લબાલતિઃ કદઠન ત઩શ્ચમાત કયે છે અને
તે વશજ ક્સ્થવતભાં આ઱વ કયતો નથી. (૑૘)

આલી વશજ આત્ભવનષ્ઠા જ ખયી કદઠન ત઩શ્ચમાત છે . આલા વનત્મ ત઩ લડે ક્ષણે
ક્ષણે ઩દય઩તલતા આલે છે . (૑૙)

શે તાત ! આલી ઩દય઩તલતાને રીધે કા઱ક્રભે વવદ્ધિ ભ઱ે રી દે ખામ છે . જો પ્રાયબ્ધ


શોમ તો જ્ઞાની઒ને બાગે એ વવદ્ધિ઒ જોડે વલશાય કયલાનુ ં આલે છે - વવદ્ધિ઒
દે ખાડલી ઩ડે છે . (૒ૐ)

જેભ જ્ઞાનીને જગત વનજસ્લરૂ઩થી વનયાળં રાગતુ ં નથી તેભ વવદ્ધિના ચભત્કાયને
઩ણ તે સ્લસ્લરૂ઩થી ચબન્ન જોતો નથી. (૒૑)

જેનુ ં પ્રાયબ્ધ એવુ ં ન શોમ તેલો મુવન (જ્ઞાની) ળક્તત઩ ૂણત શોલા છતાં, તયં ગ
વલનાના ભશાવાગની જેભ કંઈ ન કયતાં સ્લસ્થ યશે છે . (૒૒)

વશજ આત્ભક્સ્થવત ઩ાભેરો ઩ુરૂ઴ અન્મ કોઈ ભાગત ળોધતો નથી. સ્લાત્ભક્સ્થવત
વલત ળક્તત઒નો વમુદામ છે . (૒૓)
ફાયભો અધ્મામ: ળક્તતવલચાય ३२

પ્રમત્ન કમાત વલના જે ત઩ થામ તે વશજક્સ્થવત કશેલામ છે . આલી વશજક્સ્થવતભાં


યશેલાથી જે ઩દય઩તલતા આલે છે તેનાથી ળક્તત઒નો ઉદ્ .બલ થામ છે . (૒૔)

વનત્મ આત્ભક્સ્થત યશેતો જ્ઞાની ઘણા઒થી ઘેયામેરો શોલા છતાં મે ઘોય ત઩શ્ચમાત
કયે છે અને તેને એકાંતની ઇચ્છા ઩ણ શોતી નથી. (૒૕)

જ્ઞાન ળક્તતથી અરગ છે એભ જે ભાને છે તે કશુ ં જ જણતો નથી. જ્માયે


વલતળક્તતભાન સ્લસ્લરૂ઩ વલતથા ઩ ૂણત ફને ત્માયે (વાધક) ફોધલાન થામ છે . (૒૖)

ફાયભો અધ્મામ: ળક્તતવલચાય

઒ગણીવભી તાયીખે ભોટા ભનલા઱ા અને ધન્મ ઩ુરૂ઴ોભાં મુખ્મ એલા


બાયદ્વાજલંળી ક઩ારીએ શ્રી યભણ ગુરૂને ઩ ૂછયુ:ં (૑)

ક઩ારીએ ઩ ૂછયુ ં
શે બગલાન ! રોકવ્મલશાયભાં વલ઴મી (દ્રષ્ટા), વલ઴મ (દૃ શ્મ) અને વ ૃવત્ત (દળન
ત ):
એ વત્ર઩ુટી જ્ઞાની઒ અને ઩ાભયો ફન્નેભાં દે ખામ છે . તો ઩છી જ્ઞાની ઩ાભયથી
કમા વલળે઴ કાયણે અવધક છે ? શે નાથ ! કૃ઩ા કયી ભાયી આ ળંકાનુ ં વનલાયણ
કયો. (૒, ૓)

બગલાને ઉત્તય આતમો


શે ભાનલશ્રેષ્ઠ ! જેને વલ઴મી (દ્રષ્ટા) વનજસ્લરૂ઩થી અચબન્ન દે ખામ છે તેને વલ઴મ
અને તેનો વ્મા઩ાય (વ ૃવત્ત) ઩ણ સ્લસ્લરૂ઩થી અચબન્ન દે ખામ છે . (૔)
ફાયભો અધ્મામ: ળક્તતવલચાય ३३

એથી ઊરટું, જે અચબભાની જીલને વલ઴મી સ્લસ્લરૂ઩થી ચબન્ન રાગે છે તેને


વલ઴મવ્મા઩ાય ઩ણ સ્લસ્લરૂ઩થી ચબન્ન જ દે ખામ છે . (૕)

આભ જ્ઞાની બેદના આ આબાવભાં મે તત્લતિઃ અબેદ જ જુ એ છે અને ઩ાભય


બેદના આબાવને લળ થઇને બેદબાલ ઩ો઴ે છે . (૖)

ક઩ારીએ ઩ ૂછયુ ં
શે નાથ ! જેભાં આ વત્ર઩ુટીભમ બેદો બાવે છે , તે સ્લરૂ઩ ળક્તતભાન છે કે ળક્તતશીન
? (૗)

બગલાને ઉત્તય આતમો


શે લત્વ ! જેભાં આ વત્ર઩ુટીભમ બેદો બાવે છે , તે સ્લરૂ઩ વલત ળક્તતભાન છે એભ
લેદાંતલેત્તા઒ કશે છે . (૘)

ક઩ારીએ ઩ ૂછયુ ં
શે નાથ ! લેદાંતલેત્તા઒ ઈશ્વયની જે ળક્તતનુ ં ગાન કયે છે તેને ચરન છે કે નદશ ?
(૙)

બગલાને ઉત્તય આતમો


શે તાત ! ળક્તતના વંચરન લડે જ આ રોક (સ ૃષ્ષ્ટ) ઉત્઩ન્ન થામ છે . ઩યં ત ુ જે લસ્તુ
઩ય ચરનનો આશ્રમ છે તે કદાવ઩ ચરન ઩ાભતી નથી. (૑ૐ)

આ ચરન ળક્તતનુ ં સ ૃષ્ષ્ટ ઉત્઩ન્ન કયનારૂં જે ચરન છે તેને જ જ્ઞાની઒ અવનલાતચ્મ


ભામા કશે છે . (૑૑)
ફાયભો અધ્મામ: ળક્તતવલચાય ३४

વલ઴મીની ચંચ઱તા મથાથત શોમ એવુ ં બાવે છે . ઩ણ શે નયશ્રેષ્ઠ ! સ્લરૂ઩ને


લાસ્તવલક યીતે ચરન જ નથી. (૑૒)

દૃ ષ્ષ્ટના વનવભત્તને રીધે ઈશ્વય અને ળક્તત લચ્ચે બેદ બાવે છે . ઩ણ જો દૃ ષ્ષ્ટને
અંતમુખ
ત કયીને જોઇએ તો એ ફન્ને એક જ છે . (૑૓)

ક઩ારીએ ઩ ૂછે ય ુ ં
શે બગલાન ! ઈશ્વયનો જે વ્મા઩ાય દૃ શ્મભાન કોટી બ્રહ્માંડો યચે છે તે વનત્મ છે કે
અવનત્મ એ કૃ઩ા કયીને કશો. (૑૔)

બગલાને ઉત્તય આતમો


઩યભાત્ભા વનજ ઩યાળક્તત લડે ચરન ઩ાભતો દે ખાલા છતાં તે અચ઱ છે . આ
ઉત્તભ યશસ્મ ભાત્ર મુની઒ને જ વભજમ છે . (૑૕)

ચરન એટરે જ વ્મા઩ાય. વ્મા઩ાય જ ‘ળક્તત' કશેલામ છે . એ ઩યભ ઩ુરૂ઴ે આ વલત


દૃ શ્મ વનજ ળક્તત લડે વજ્યુું છે . (૑૖)

વ્મા઩ાયના પ્રવ ૃવત્ત અને વનવ ૃવત્ત એલા ફે પ્રકાયો છે . ‘सर्वमात्मैर्ाभूि ्’ એ


શ્રુવતલાક્ વનવ ૃવત્તનુ ં ઘોતક છે . (૑૗)

‘વલતમ ્ આત્ભૈલ અભ ૂત્’ એભાંનો ‘વલત' ળબ્દ દ્વૈતકારની વલવલધતા દળાતલે છે અને
‘અભ ૂત્’ એ કોઈ ઩ણ વ્મા઩ાય સ ૂચલે છે . ‘આત્ભૈલ' ના વનદે ળ લડે એવુ ં સ્઩ષ્ટ
થામ છે કે આત્ભાભાંથી જે કંઈ ઉત્઩ન્ન થયુ ં છે તે આત્ભાભાં જ વભાઇ જમ છે
(૑૘, ૑૙)
ફાયભો અધ્મામ: ળક્તતવલચાય ३५

શે નયશ્રેષ્ઠ ! ળક્તત વલના સ્લરૂ઩ની પ્રતીવત થતી નથી. વ્મા઩ાય અને આશ્રમ એ
ળક્તતનાં જ ફે નાભો છે . (૒ૐ)

જ્ઞાની઒ વલશ્વની ઉત્઩વત્ત આદદના કામતને વ્મા઩ાય કશે છે અને શે ભાનલશ્રેષ્ઠ !


તે઒ આશ્રમને સ્લસ્લરૂ઩થી વનય઱ો ગણતા નથી. (૒૑)

સ્લરૂ઩ વલાતત્ભક શોલાથી તેને અન્મની અ઩ેક્ષા નથી. જે઒ ળક્તત, વ ૃવત્ત અને
સ્લરૂ઩ને આ પ્રભાણે જણે છે તે જ જ્ઞાની છે . (૒૒)

વ ૃવત્તના અબાલે વત્.નો વલવલધબાલ વવિ થતો નથી. જો વત્તા ળક્તતથી વનયા઱ી
શોમ તો વ ૃવત્તનો ઉદ્ .બલ જ થામ નદશ. (૒૓)

જ્માયે કા઱ાંતયે જગતનો ભશાપ્રરમ થામ ત્માયે આ વલત વ્મા઩ાય સ્લરૂ઩ભાં જ


અબેદ઩ણે રીન થામ છે . (૒૔)

આ વલત વ્મા઩ાય ળક્તત વલના થઈ ળકતો નથી. ળક્તત ન શોમ તો સ ૃષ્ષ્ટ નથી
તથા વત્ર઩ુટીભમ જ્ઞાન ઩ણ નથી એભ વભજવુ.ં (૒૕)

આશ્રમ તયીકે ‘સ્લરૂ઩'; અને વજૉન કભત કયે છે તેથી ‘વ્મા઩ાય' એલાં આ ફે નાભો
એક જ ઩યાત્઩ય ળક્તતનાં લાચક છે . (૒૖)

શે ઩ુરૂ઴શ્રેષ્ઠ ! જે઒ એભ ભાને છે કે ચરન એ જ ળક્તતનુ ં રક્ષણ છે , તે઒ને તે


ળક્તતનો આશ્રમ ફની યશેરી ઩યભ લસ્તુનો ફોધ આ઩લો જરૂયી છે . (૒૗)
ફાયભો અધ્મામ: ળક્તતવલચાય ३६

તે એક જ ઩યભ લસ્તુને કોઈ ળક્તત, કોઈ સ્લરૂ઩, કોઈ બ્રહ્મ, તો કોઈ ઩યભ ઩ુરૂ઴
કશે છે . (૒૘)

શે લત્વ ! વત્મ ફે પ્રકાયે જણી ળકામ છે : (૑) રક્ષણ દ્વાયા અને (૒) લસ્તુત: .
વત્મ કેવ ુ ં છે તે રક્ષણોથી કશી ળકામ છે , ઩ણ લસ્તુરૂ઩ે તો અનુબલથી જ જણી
ળકામ છે . (૒૙)

ભાટે સ્લસ્લરૂ઩નુ ં જ્ઞાન ફે યીતે એટરે કે (૑) વ્મા઩ાયાદદ તટસ્થ રક્ષણો દ્વાયા
અને (૒) પ્રત્મક્ષ અનુબલ દ્વાયા ભે઱લી ળકામ છે . (૓ૐ)

શે તાત ! સ્લરૂ઩ એ આશ્રમ છે અને વ્મા઩ાય તેન ુ ં રક્ષણ છે . વ ૃવત્ત લડે તેન ુ ં મ ૂ઱
ળોધી કાઢલાથી, આશ્રમભાં ક્સ્થવત (આત્ભવનષ્ઠા) થામ છે . (૓૑)

સ્લરૂ઩ રક્ષણયુતત છે અને રક્ષણ સ્લરૂ઩લત્ છે . તે ફન્નેનો વંફધ


ં તાદાત્મ્મનો
એટરે ઐક્નો જ છે . (૓૒)

શે આમતલય ! સ્લરૂ઩ને વ્મા઩ાયરૂ઩ી તટસ્થ રક્ષણ લડે જ જણી ળકામ છે ભાટે તે


વનત્મ વ્મા઩ાયલાન છે એભ જણવુ.ં (૓૓)

તત્લ઩ ૂલતક જોતા વ્મા઩ાય લસ્તુથી ચબન્ન નથી. આ બેદજ્ઞાન ભાત્ર કાલ્઩વનક જ છે
એભ વભજવુ.ં (૓૔)

ળક્તત - ઉલ્રાવ નાભની આ સ ૃષ્ષ્ટ ઇળકલ્઩ના જ છે . જો એ કલ્઩નાથી અતીત


થૈઇએ તો સ્લસ્લરૂ઩ જ ળે઴ યશે છે . (૓૕)
તેયભો અધ્મામ: વંન્માવભાં સ્ત્રી઩ુરૂ઴નો વભાન અવધકાય ३७

તેયભો અધ્મામ: વંન્માવભાં સ્ત્રી઩ુરૂ઴નો વભાન અવધકાય

અવત્રલંળની જ્મોત્સ્ના (કન્મા), લવવષ્ઠ કુ રની ઩ુત્રલધ ૂ , બુદ્ધિભાન અને બ્રહ્મલેત્તા


ભશાદે લની ભાતા, ઩વત઩ુત્રલતી સ્ત્રી઒ભાં આદળત, રોકવેલાનુ ં વ્રત આચયનાયી,
બ્રહ્માદદ દે લોએ લખાણેરી ભશાવલદ્યાને ધાયણ કયનાયી, વલિંધ્માચ઱ની દચક્ષણે
આલેરી તાયાવલદ્યાની જણે આદ્ય ગુરૂ, મળક્સ્લની અને સુદય
ં એલી ભાયી
ત઩સ્વખી અને ઩ત્ની વલળારાક્ષીએ ભાયી દ્વાયા, વલશ્વનુ ં દશત કયનાયા શ્રીયભણ
મુવનને ફે પ્રશ્નો ઩ ૂછમા (૑, ૒, ૓, ૔)

જો આત્ભક્સ્થત નાયીને ઘયભાં યશેવ ુ ં એ વલઘ્નકય થતુ ં શોમ તો ગશૃ ત્માગ કયીને
વંન્માવવની થવુ ં એ ળાસ્ત્રવંભત છે ખરૂં ? (૕)

જીલનમુતત સ્ત્રીનો દે શ઩ાત થમા ઩છી તેના દે શનુ ં દશન કયવુ ં કે વભાવધ કયલી
(દાટલો) એ ફેભાંથી કયુ ં કામત મોગ્મ ગણામ ? (૖)

આ ફે પ્રશ્નો વાંબ઱ીને, વલત ળાસ્ત્રાથતન ુ ં તત્લ જણનાયા બગલાન યભણ ૏વ઴લયે


઩ોતાનો વનણતમ કહ્યો. (૗)

ળાસ્ત્રભાં વન઴ેધ નથી એટરે સ્લરૂ઩વનષ્ઠ અને ઩દય઩તલ સ્ત્રી઒ ને ભાટે વંન્માવ
દો઴કય નથી. (૘)

઩ુરૂ઴ અને સ્ત્રીની મુક્તત અને ફોધભાં કળી અવલવળષ્ટતા નથી એટરે જીલન્મુતત
સ્ત્રીના દે શનુ ં દશન કયવુ ં ન ઘટે , કાયણ કે તેનો દે શ દે લારમ જ છે . (૙)

જીલન્મુતત ઩ુરૂ઴ના દે શદશનભાં જે દો઴ો કશેરા છે તે વલત જીલનમુતત સ્ત્રીના


દે શદશનને ઩ણ રાગુ ઩ડે છે . (૑ૐ)
ચૌદભો અધ્મામ: જીલન્મુક્તત - વલચાય ३८

જ્ઞાની સ્ત્રી઒ને રગતુ ં આ તત્લ, જ્ઞાની એલા શ્રી યભણ ભશવ઴િએ ૒૑ભી તાયીખે
કહ્ુ.ં (૑૑)

ચૌદભો અધ્મામ: જીલન્મુક્તત - વલચાય

૒૑ભી તાયીખની યાત્રે વલદ્વાનોભાં શ્રેષ્ઠ, પ્રાજ્ઞ અને ઉત્તભ લતતા એલા
બાયદ્વાજગોત્રી વળલલંળજ લૈદબે જીલન્મુક્તત વંફધ
ં ી શ્રી ભશવ઴િને પ્રશ્ન કમો.
ભશવ઴િએ વલતના વાંબ઱તાં તેના ઉત્તયભાં આ પ્રભાણે કહ્ુ.ં (૑, ૒)

ળાસ્ત્રના અભ્માવ અને રોકવંગથી ચચરત ન થામ એલી સુદૃઢ સ્લરૂ઩વનષ્ઠાને


જીલન્મુક્તત કશે છે . (૓)

પ્રજ્ઞાનભાં કંઈ બેદ ન શોલાને કાયણે મુક્તત એક જ પ્રકાયની શોમ છે . જીલન


દયવભમાન જેનો ફંધ છૂટી જમ છે તેને જીલન્મુતત કશે છે . (૔)

ત ળાસ્ત્રભાં કયે લ ું છે તેના અને જીલન્મુતતના


બ્રહ્મરોકભાં ગમેરા જે મુતતનુ ં લણન
અનુબલોભાં કળો બેદ શોતો નથી. (૕)

શે વલદ્વાન્ ! અશીં જ જે ભશાત્ભાના પ્રાણ આત્ભાભાં વલરીન થામ છે . તેનો અનુબલ


઩ણ, ઉ઩ય કશેરા ફન્નેના જેલો જ શોમ છે . (૖)

સ્લરૂ઩વનષ્ઠા તેભ જ ફંધમુક્તત લચ્ચે વામ્મ શોમ છે એટરે મુક્તત ઩ણ એક જ


પ્રકાયની શોમ છે . બેદ ફીજની બુદ્ધિભાં જ શોમ છે . (૗)
ચૌદભો અધ્મામ: જીલન્મુક્તત - વલચાય ३९

શે નયશ્રેષ્ઠ ! જે ભશાત્ભા આત્ભરૂ઩ભાં ક્સ્થત શોમ છે તે જીલતાં જ મુતત થામ છે .


તેના પ્રાણ અશીં જ (આત્ભાભાં) રીન થઈ જમ છે . (૘)

જીલન્મુતતની ત઩શ્ચમાતનો મથાકા઱ે ઩દય઩ાક થામ છે ત્માયે આંખેથી તેન ુ ં રૂ઩


દે ખાલા છતાં, કલચચત્ સ્઩ળાતબાલ ઉ઩જે છે , એટરે કે તેને સ્઩ળી વકાતુ ં નથી.
(૙)

એથી લધાયે ઩દય઩ાક થામ ત્માયે રૂ઩ાબાલ (આંખેથી રૂ઩ ન દે ખાવુ ં તે) ઩ણ વવિ
થામ છે . આલો વવિ ઩ુરૂ઴ કેલર ચચન્ભમ થઇને વલશાય કયે છે . (૑ૐ)

શે નયોત્તભ ! ળયીયવંફધ
ં ી આ ફે વવદ્ધિ (સ્઩ળત અને દળતનનો અબાલ) દે લતાનો
અનુગ્રશ થામ છે ત્માયે અલ્઩ કા઱ભાં પ્રાતત થામ છે . (૑૑)

આ બેદને કાયણે જ્ઞાનવં઩વત્તભાં, બેદ શોતો નથી. દે શલાન અને દે શયદશત એલા
ફન્ને પ્રકાયના મુતત ઩ુરૂ઴ો આત્ભવનષ્ઠ જ શોમ છે . (૑૒)

એ ઩ુરૂ઴ને નાડીદ્વાયા અચચિયાદદ ભાગે ઉધ્લત ગવત ભ઱ે છે . ત્માં પ્રાતત થમેરા ફોધ
લડે તે તત્કા઱ મુતત થામ છે . (૑૓)

અવતળમ ઩દય઩તલ થમેરા ઉ઩ાવક મોગી઒ને ઩ણ ઈશ્વયના અનુગ્રશ લડે નાડી


દ્વાયા ઉત્તભ ગવત ભ઱ે છે . (૑૔)

તે ઩ોતાની ઇચ્છાભાં આલે તે પ્રભાણે વલત રોકભાં પયે છે અથલા સ્લેચ્છાથી


અનેક દે શો ધાયણ કયીને રોકો ઩ય અનુગ્રશ કયે છે . (૑૕)
઩ંદભો અધ્મામ: શ્રલણ, ભનન, વનદદધ્માવન ४०

મુતતોને પ્રાતત થતા રોકને કોઈ જ્ઞાની઒ કૈ રાવ કશે છે , કોઈ લૈકુંઠ કશે છે તો
લ઱ી કોઈ આદદત્મભંડ઱ કશે છે . (૑૖)

શે વલદ્વાન ! મુતતોના આ વલત રોક, આ ઩ ૃથ્લી ભાપક અદ્ .ભુત લૈબલલા઱ી ળક્તત
દ્વાયા સ્લરૂ઩ભાં જ કલ્઩ામેરા છે . (૑૗)

઩ંદભો અધ્મામ: શ્રલણ, ભનન, વનદદધ્માવન

શે નાથ ! શ્રલણ ળાને કશે ? ભનન ળાને કશે ? તેભ જ શે મુવનકુ રશ્રેષ્ઠ !
વનદદધ્માવન ળાને કશે છે ? (૑)

આ પ્રભાણે ભેં ઩ ૂછયુ ં એટરે બ્રહ્મલેત્ત઒ભાં શ્રેષ્ઠ એલા બગલાન ફાલીવભી


તાયીખે વળષ્મોની વબાભાં આ પ્રભાણે ફોલ્મા. (૒)

આચામત દ્વાયા ઉ઩વન઴દનાં લાક્ોને, અથતનાં વ્માખ્માન વાથે વાંબ઱લાં એને


કેટરાક શ્રલણ કશે છે . (૓)

ફીજ કેટરાક એભ કશે છે કે આત્ભજ્ઞાની આચામતના મુખેથી સ્લરૂ઩નો ફોધ


કયનાયાં લચનો વાંબ઱લાં એ જ શ્રલણ છે . (૔)

લેદાંતલાક્ો વાંબ઱ીને અથલા ગુરૂના મુખે ફોરામેરી અનુબલલાણી વાંબ઱ીને,


અથલા આ ઉબમથી જુ દી યીતે ઩ ૂલત જન્ભના ઩ુણ્મને કાયણે, અશંપ્રત્મમનુ ં મ ૂ઱, જે
તુ ં (આત્ભા) જ છે તે ળયીયાદદથી વનયા઱ો છે એભ ચચત્ત દ્વાયા વભજવુ ં એ જ
લસ્તુતિઃ શ્રલણ છે . (૕, ૖)
४१

ળાસ્ત્રાથતના વલચાયને કોઈ ભનન કશે છે . ઩ણ શે તાત ! સ્લરૂ઩નો વલચાય કયલો એ


જ લાસ્તવલક ભનન છે . (૗)

શે ભાનદ ઩ુરૂ઴ ! વલ઩માતવ અને વંળમયદશત બ્રહ્મ અને આત્ભાના વલજ્ઞાનને


કેટરાકો વનદદધ્માવન કશે છે . (૘)

઩યં ત ુ વલ઩માતવ અને વંળમ યદશત શોલા છતાં કોરૂં ળાસ્ત્રીમ ઐક્વલજ્ઞાન અનુભ ૂવત
કયાલલાભાં ઉ઩મોગી થતુ ં નથી. (૙)

શે લાવવષ્ઠ ! વલ઩માતવ અને વંળમ એ ઉબમનુ ં ખરૂં વનલાયણ સ્લાનુબલથી જ થામ


છે ; વેંકડો ળાસ્ત્રોથી થતુ ં નથી. (૑ૐ)

શ્રિાલાનોના વંળમ અને વલ઩મતમ ળાસ્ત્રથી નષ્ટ થામ છે ઩ણ શ્રિાની કંઈક ઉણ઩
થતાં તે ઩ુનિઃ ઊબા થામ છે (૑૑)

શે લાવવષ્ઠ ! સ્લરૂ઩ાનુબલ લડે જ તેનો મ ૂરચ્છે દ થામ છે એટરે સ્લરૂ઩ક્સ્થવતને જ


વનદદધ્માવન કશે છે . (૑૒)

ત વ ૃવત્તલા઱ા વધાકને વેંકડો ળાસ્ત્રગ્રંથોની ચચાત લડે ઩ણ


શે તાત ! ફદશમુખ
સ્લરૂ઩ક્સ્થવત વલના, પ્રત્મક્ષ જ્ઞાન થતુ ં નથી. (૑૓)

શે કુ ંદડનશ્રેષ્ઠ ! જો સ્લરૂ઩ક્સ્થવત વશજ થઇ જમ તો તે જ મુક્તત, ઩યા વનષ્ઠા


અથલા વાક્ષાત્કાય કશેલામ છે . (૑૔)
વો઱ભો અધ્મામ: બક્તતવલચાય ४२

વો઱ભો અધ્મામ: બક્તતવલચાય

બક્તત વલ઴ે પ્રશ્ન કયતાં, ભશાબાગ ઩ુરૂ઴શ્રેષ્ઠ બગલાન યભણમુવન ફોલ્મા: (૑)

વૌને આત્ભા વપ્રમ શોમ છે ; અને તેનાથી ચબન્ન એવુ ં ફીજુ ં કશુ ં જ વપ્રમ શોતુ ં નથી.
તેરની ધાય જેલી અખંડ પ્રીવતને બક્તત કશે છે . (૒)

ઈશ્વય સ્લાત્ભાથી ચબન્ન નથી એભ જ્ઞાની પ્રીવત દ્વાયા જણે છે . ઈશ્વય ઩ોતાથી ચબન્ન
છે એવુ ં જણનાય બતત ઩ણ અન્તે આત્ભાભાં જ રીન થામ છે . (૓)

઩યભેશ્વય પ્રત્મે જે તેરની ધાયની ભાપક લશે છે તે પ્રીવત, બતતની ઇચ્છા ન શોલા
છતાં ઩ણ, તે તેની બુદ્ધિને સ્લસ્લરૂ઩ પ્રત્મે દોયી જમ છે એ વનવશ્ચત છે . (૔)

઩ોતાને ભમાતદદત અને અલ્઩જ્ઞ ભાનીને બતત વલ઴વમરૂ઩ે, કરેળોના વનલાયણ


ભાટે , વ્મા઩ક ઩યભ લસ્તુને દે લતાબુદ્ધિથી બજે છે . આ પ્રભાણે દે લતાબુદ્ધિથી
બજતાં બજતાં અન્તે તે એ લસ્તુને જ ઩ાભે છે (૕, ૖)

શે નયશ્રેષ્ઠ ! નાભરૂ઩ કલ્઩ીને દે લતાની બક્તત કયલાથી, એ નાભરૂ઩ને પ્રબાલે જ


નાભરૂ઩ ઩ય વલજમ ભ઱ે છે . (૗)

જ્માયે બક્તત ઩દય઩ ૂણતતાએ ઩શોંચે ત્માયે એકદા શ્રલણ જ ફવ થામ છે . એલી
બક્તત જ્ઞાનની ઩દય઩ ૂણતતાએ ઩શોંચાડે છે (૘)
વત્તયભો અધ્મામ: જ્ઞાનપ્રાપ્તતવલચાય ४३

તેરની ધાય જેલી જે બક્તત ન શોમ તે ત્રુટક કશેલામ છે . તો મે તે ઩યા બક્તતનો


શેત ુ ફને છે એ નક્કી છે . (૙)

વકાભ બક્તત કયનાયની કાભના ઩ ૂણત થલા છતાં તે અત ૃતત જ યશે છે . આથી તે
અન્તે ળાશ્વત સુખ વારૂ ઩ુનિઃ ઈશ્વયને બજે છે . (૑ૐ)

આ યીતે વકાભ બક્તત કાભનાની પ્રાપ્તત થમા ઩છી વનવ ૃત્ત થતી નથી.
઩યભ઩ુરૂ઴ભાં શ્રિા દૃ ઢ થઇ, ઩ુષ્ક઱ લધતી જમ છે . (૑૑)

આ યીતે લધતી જતી બક્તત મોગ્મ વભમે ઩ ૂણત ફને છે . અને જેભ જ્ઞાન લડે તયી
જલામ તેભ આલી ઩ ૂણત ઩યાબક્તત લડે ઩ણ બલવાગય તયી જલામ છે . (૑૒)

વત્તયભો અધ્મામ: જ્ઞાનપ્રાપ્તતવલચાય

઩ચચવભી તાયીખે વલદ્વાનલમત લૈદબે વલનમ઩ ૂલતક નભસ્કાય કયીને શ્રી યભણ
મુવનને ઩ુનિઃ પ્રશ્ન ઩ ૂછમો. (૑)

લૈદબે ઩ ૂછયુ ં
જ્ઞાન દદલવે દદલવે થોડુ ં થોડુ ં એલા ક્રભ઩ ૂલતક ભ઱ે છે ખરૂં કે તે એકાએક સ ૂમતની
જેભ ઩ ૂણત઩ણે પ્રકાળી ઊઠે ? (૒)

બગલાને ઉત્તય આતમો


જ્ઞાન પ્રવતદદન થોડુ ં થોડુ ં એભ ક્રભળિઃ ભ઱તુ ં નથી ઩ણ જ્માયે અભ્માવનો
઩દય઩ાક થામ છે ત્માયે તે એકદભ પ્રકાળી ઊઠે છે . (૓)
વત્તયભો અધ્મામ: જ્ઞાનપ્રાપ્તતવલચાય ४४

લૈદબે ઩ ૂછયુ ં
શે બગલાન ! અભ્માવકા઱ દયવભમાન વ ૃવત્ત અંદય અને ફશાય આલે જમ છે .
આને જ શુ ં જ્ઞાન કશે છે ? (૔)

બગલાને ઉત્તય આતમો


શે વલદ્વાન્ ! વ ૃવત્ત અંદય જમ છે અને ઩ાછી ફશાય આલે છે તેને અભ્માવ કશે છે .
જ્ઞાન તો અચ઱ અનુબલને જ કશે છે . (૕)

લૈદબે ઩ ૂછયુ ં
શે મુવનલય ! ળાસ્ત્રોભાં શ્રેષ્ઠ વલદ્વાનોએ જ્ઞાનની કેટરીક ભ ૂવભકા઒ કશી છે , તે
ફધીજનો ભે઱ કેલી યીતે ફેવે છે ? (૖)

બગલાને ઉત્તય આતમો


શે પ્રાજ્ઞ ! ળાસ્ત્રોભાં લણલ
ત ેરી આ વઘ઱ી ભ ૂવભકા઒ મુક્તતના પ્રકાયોની ભાપક
ફીજ઒ની બુદ્ધિએ કલ્઩ેરી છે . જ્ઞાની઒ને ભતે જ્ઞાન એક જ છે . (૗)

જ્ઞાની઒ને પ્રાયબ્ધાનુવાય દે શષ્ે ન્દ્રમો દ્વાયા જે આચયણ કયવુ ં ઩ડે છે તે જોઇને,


ફીજ઒એ ભ ૂવભકા઒ની કલ્઩ના કયી છે ઩ણ લસ્તુતિઃ તેભાં ઉતયતા ચડતા બેદ
નથી. (૘)

લૈદબે ઩ ૂછયુ ં
વક઱ અજ્ઞાનનો નાળ કયનારૂ પ્રજ્ઞાન એકદા વવિ થમા ઩છી વ્મલશાયના
વંવગતથી ઩ાછં અજ્ઞાન અંકુ દયત થઈ જ્ઞાન નષ્ટ થામ છે ખરૂ ? (૙)
અઢાયભો અધ્મામ: વવિભદશભાનુ ં કીતતન ४५

બગલાને ઉત્તય આતમો


શે બાયદ્વાજ કુ રલધતક ! પ્રજ્ઞાન અજ્ઞાનનુ ં લેયી શોલાથી તે એક લાય વવિ થમા ઩છી
઩ાછં ઩યાબલ ઩ાભતુ ં નથી. (૑ૐ)

અઢાયભો અધ્મામ: વવિભદશભાનુ ં કીતતન

શ્રેષ્ઠ ઩યાળંય ગોત્રભાં ઉત્઩ન્ન થમેરા, ભ ૂદે લો એટરે બ્રાહ્મભણોનો મળ લધાયનાયા,


સુદય
ં નાભના વલભ઱ ઩ંદડતના ઩ુત્ર, કભ઱઩ત્ર જેલા વલળા઱ રોચનલા઱ા, (૑)

અરૂણાચર ઩ાવે આલેરા આશ્રભના લાવી, ઩યભશંવ, વનયં જન, અચ્યુત, કરૂણાને
કાયણે જ વ્મલશાય કયનાયા, વદૈ લ અક્ષય આત્ભાભાં ક્સ્થત યશેનાયા, (૒)

વક઱ વંળમોનુ ં વનલાયણ કયે એવુ ં ફોરનાયા, ભ્રભભદરૂ઩ી શાથી઒નો અંકુ ળ


ફનતી દૃ ષ્ષ્ટલા઱ા, ઩યવૌખ્મ વાધલાનો અવલયત ઉદ્યભ કયનાયાં, ઩ોતાના ળયીય
વલ઴ે કા઱જી ન કયનાયા, (૓)

઩ાકેરી કેયી જેલી ળયીયની કાંવતલા઱ા, ચંચ઱ ઈદદ્ર઒નો વનગ્રશ કયનાયા,


ચચદ્ .ધન - અમ ૃતલલ્રીનો વંગ્રશ કયનાયા, વભત (ભા઩ેલ,ુ પ્રભાણવયનુ) લાણીથી
ઉ઩વન઴દોનો વાય કશેનાયા, (૔)

કભ઱ને વલકવવત કયનાયા સ ૂમતની જેભ ઩ોતાના વનભ઱


ત અને તેજસ્લી આત્ભદકયણ
લડે ળયણાગતોનો જડ બાલ મોગ્મ કા઱ે શયી રેનાયા, અનંત ગુણોના બંડાય, (૕)

લાણીભાં અત્મંત મ ૃદુ , દૃ ષ્ષ્ટભાં ળીત઱, કભ઱ જેલા લદનભાં પ્રુલ્ર, દદલવના
ચંદ્રની જેભ ભનભાં શ ૂન્મ, આકાળભાંના સ ૂમતની જેભ હૃદમભાં તેજસ્લી, (૖)
અઢાયભો અધ્મામ: વવિભદશભાનુ ં કીતતન ४६

઩ોતાના ળયીય પ્રત્મે દમાશીન, વ્રત ઩ા઱લાભાં કઠોય, વલ઴મો પ્રત્મે ઩ ૂણત વનષ્ઠુ ય,
ક્રોધયદશત, ભનોયથયદશત અને ચચદ્ .ધન - રશયીભાં ભસ્ત એલા ૏વ઴, (૗)

ભોશયદશત, રોબયદશત, બાલનાયદશત, ભત્વયયદશત, વદા આનંદી, પ્રવતપ઱ની


ઇચ્છા વલના રોકોને બલવાગયભાંથી તાયલાના કભતભાં વદા તત્઩ય, (૘)

‘ભાયી ફા' એભ કશીને ગણ઩વત ઩ાલતતીના ખો઱ાભાં જઇને ફેઠા ત્માયે ‘લારૂ, ફા
તાયી તો ફા઩ા ભાયા’ એભ કશીને ળંકયના ખો઱ભાં ફેવતાં જેના ભાથા ઩ય ળંકયે
ચુફન
ં કયુું શતુ ં એલા કાવતિકસ્લાભીના અલતાય, (૙)

*આ શ્રોકભાં જે ‘૎ र्चद्भर्
ु े नमः । ‘ભંત્રનો ઉિાય કમો છે તે ભંત્રના લાચ્મભ ૂત
અને યશસ્મફોધક એલા શ્રી યભણ બગલાન, (૑ૐ)

શાથભાં દં ડ ન યાખનાયા મવત છતાં દં ડ઩ાચણ (કાવતિકેમ), તાયકના (તાયકાસુયના)


ળત્રુ છતાં દુ િઃખવાગયભાંથી ફચાલનાયા તાયક, બલનો (વંવાયનો) ત્માગ કયલા
છતાં બલને (ળંકયને) વતત બજનાયા, શંવ (઩યભશંવ) છતાં ભાનવ (વયોલય) ના
વંગના યાગ વલનાના, (૑૑)

ધીયજભાં ભેરૂ ઩લતતથી ઒છા ઉતયે નદશ તેલા, ગાંબીમતભાં વમુદ્રથી મે અવધક,
વશનળીરતાભાં વલતને ધાયણ કયનાયી અચ઱ ઩ ૃથ્લીને ઩ણ જીતી જમ એલા,
ઈંદદ્રમવનગ્રશભાં આદળત અને અળાંવતની કથાથી ખ ૂફ જ દૂ ય, (૑૒)
અઢાયભો અધ્મામ: વવિભદશભાનુ ં કીતતન ४७

નીર અયવલિંદવભત્ર ચંદ્રના જેલા આહ્.રાદ આ઩નાયા, ઩ંકજફાંધલ સ ૂમતના જેલા


તેજસ્લી, બ્રાહ્મી ક્સ્થવતભાં અચ઱ અને ભેં લખાણેરા એલા લટમ ૂ઱લાવી વ઩તા
દક્ષણામ ૂવતિન ુ ં સ્ભયણ કયાલનાયા, (૑૓)

આજે ઩ણ જેની દે લવેના નાભક, યભણીમ બાલોલા઱ી યભણી શુબવ ૃવત્તરૂ઩ે, ભસ્તક
઩ય ળોબે છે છતાં જેભાં કાભની ગંધ સુિાં નથી એલા ગશૃ સ્થાશ્રભી છતાં વલત
મવત઒ભાં અગ્રગણ્મ, (૑૔)

પ્રણત રોકોને લય આ઩નાયા, ભંત્રેશ્વય ગણ઩વત મુવનના ગુરૂ, ચયણોનો આશ્રમ


રેનાયા વલત ભનુષ્મોનો ઩દયતા઩ કલ્઩વ ૃક્ષની ભાપક શયી રેનાયા, (૑૕)

જે બટ્ટ઩ાદે (કુ ભાદયર બટ્ટે) અનેક વલચચત્ર યુક્તતલાદો લડે સુળોચબત એવુ ં
તંત્રલાવતિક યચીને લેદોને (઩ ૂલતભીભાંવાને) નલજીલન આતયુ ં એલા એ વલદ્વત્ -
લંદ્ય બટ્ટ઩ાદના, અત્માયે ઩ણ લેદાંતનો (ઉત્તય ભીભાંવાનો) વલચાય કયનાયા આ
(યભણ મુવનરૂ઩ી) ફીજ અલતાય, (૑૖)

*લેદાંતના વાયવંગ્રશરૂ઩ી ‘અરૂણાચર ઩ંચયત્ન' નાભક ગ ૂઢ, નાનકડુ ,ં વલતતોમુખી,


સ ૂત્રભ ૂત સ્તોત્ર યચનાયા વદ્ .ગુરૂ, (૑૗)

વંસ્કૃત બા઴ાનુ ં જેભને અલ્઩ વળક્ષણ છે અને કાવ્મની જેભને ગંધ ઩ણ નથી એલા
શોલા છતાં જેભની ગ્રંથયચનાભાં આ઩ોઆ઩ સ્ુયતી જેભની લાણીની ઩ાછ઱
અથતવમુદામ દાવની ભાપક ચાલ્મો આલે છે એલા, (૑૘)
અઢાયભો અધ્મામ: વવિભદશભાનુ ં કીતતન ४८

દ્રાવલડદ્ધદ્વજના ઩ુત્ર, રોકભાતાના ધાલણથી ઉછયે રા, ળંકયનાં સ્તલનો યચનાયા,


યોભાંચકાયી ચગયાલા઱ા ભશાકવલ વંત ‘જ્ઞાનવંફધ
ં ’ ના આ અ઩ાય બુદ્ધિલા઱ા
ફીજ અલતાય, (૑૙)

બ્રહ્મવનષ્ઠાની વાચી દળા દળાતલીને યુક્તતલાદના અંધકાયનો નાળ કયનાયા, ક્રૌંચ


઩લતતભાં વછદ્ર ઩ાડનાયા કાવતિકસ્લાભીના ઩ ૃથ્લી ઩ય આ ત્રીજ અલતાય, (૒ૐ)

અગસ્ત્મ આદદ મુવન઒એ ઩ ૂજ્મ ભાનેરી દ્રાવલડ બા઴ાના વલશ્રુત કવલ અને
ભાનલગુરૂ વલના ઩ોતાની વલળદ બુદ્ધિ લડે અજય અને ઩યભ પ્રકાળનાં દળન

કયનાયા, (૒૑)

ફા઱ક, જડ બયલાડ, લાનય, કૂતયો, દુ ષ્ટ, ઩ંદડત અથલા ળયણાગત એ વલતને


઩ક્ષ઩ાતયદશત વભદૃ ષ્ષ્ટએ જોનાયા, (૒૒)

ળક્તતભાન શોલા છતાં ળાંત, બક્તતભાન શોલા છતાં બેદયદશત, વલયતત શોલા છતાં
રોકલત્વર, દે લાંળી શોલા છતાં નમ્ર લતતનલા઱ા, (૒૓)

‘હુ ં વ઩તા ઩ાવે જઉં છં, ભાયી ળોધ કયલી નદશ' એવુ ં રખીને ઘય છોડી
અરૂણાચરના ચયણે આલનાયા, (૒૔)

આલા ગુણબંડાયથી અરંકૃત એલા શ્રી યભણ બગલાનને મતીન્દ્ર અમ ૃતનાથે


વવિરોકના અ઩ાય ભદશભા વલ઴ે વલનમ઩ ૂલતક પ્રશ્ન ઩ ૂછમો, (૒૕)

અરૂણાચરલાવી બગલાને તેને ઉત્તય આતમો કે વવિરોકનો ભદશભા અલણતનીમ


છે . તે઒ વળલ તુલ્મ વળલરૂ઩ જ શોઇ, લયદાન આ઩લાને ઩ણ વભથત છે . (૒૖)
અઢાયભો અધ્મામ: વવિભદશભાનુ ં કીતતન ४९

॥ શ્રી યભણ ગીતા વભાતત ॥

|| ૎ નભો બગલતે શ્રી યભણામ ૎ ||

You might also like