You are on page 1of 5

S:SEIRE:SORT: જરૂરી અને બબનજરૂરી અલગ કરવ.

ંુ

સૉર્ટ

સૉર્ટ ના લાભ
1S
 જગ્યાના ઉપયોગમા બચત થાય છે .

 ુ અને યંત્રો દૂર કરવામાં મદદ કરે છે .


બબનજરૂરી વસ્ ઓ

 પયાટ પ્ત જગ્યા ઉપલબ્ધ થાય છે .

 આર્થિક બચત થાય છે .

 અનકુ ળ ુ અને યંત્રો ની ઉપલબ્ધતા દ્વારા રોજજિંદા કામમાં સરળતા થાય છે .


ૂ સ્સ્થર્ત,વસ્ ઓ

THE POWER OF BEING UNDERSTOOD lean@rsmindia.in


S:SEITON:SET IN ORDER: વ્યવસ્સ્થત ગોઠવણી

સીરી આપણને આવશ્યક વસ્ ઓ નક્કી કરવામાં મદદરૂપ છે અને સીર્ોન

એ આવશ્યક વસ્ ઓને કેવી રીતે ગોઠવવામાં આવે કે જેથી આપ ંુ કાયટ
સેહલ ં ુ બને તે માર્ે મદદરૂપ છે . સીર્ોન માં વ્યવસ્સ્થત ગોઠવણી દરમ્યાન
સેર્ ઈન સેફ્ર્ી અને પ્રોડક્ટર્ર્વર્ી ને ધ્યાનમાં રાખવામાં આવે છે . સૉર્ટ
ઓડટ ર
A place for every thing and every thing on its place
2S ુ માર્ે અને બધી જરૂરી વસ્ ઓ
ઍક સ્થળ બધી જરૂરી વસ્ ઓ ુ માર્ે ઍક સ્થળ

સીર્ોનના ત્રણ અગત્યના ર્સદ્ાંતો.

 દરે ક વસ્ ુ માર્ે યોગ્ય જગ્યા નક્કી કરો.

 દરે ક વસ્ ુ તેની જગ્યા પર અચ ૂક રીતે કુ ો.

 દરે ક વખત આ ર્નયમોન ંુ પાલન કરો.

THE POWER OF BEING UNDERSTOOD lean@rsmindia.in


S:SEISO:SHINE: સાફ-સફાઈ

સેસો Cleaning
3S with
“Meaning”
સેસોના લાભ

THE POWER OF BEING UNDERSTOOD lean@rsmindia.in


S:SEIKETSU:STANDARDIZE: પ્રમાબણત કરવ ંુ

4S
ર્સકેત્સ ુ

 ંુ ર કાયટશેત્રની જાળવણી થાય છે


યોગ્ય અને સદ

 ર્સરી, સેર્ોન અને સેસો પ્રક્રિયાની સમજદારીમાં સહાયક છે

 નવા કમટચારી કે ુ ાકતીને માનકો સમજાવવામાં સગવડ



થાય છે

 મશીનો ખોર્કાવવાના બે પ્રસંગો વચ્ચેનો ગાળો વધારવા માર્ે


સહાયક છે .

 દશ્ય પ્રબંધન થી કાયટક્ષમતા વધે છે .

 ધોરણ-ર્નર્િત કાયટપદ્ર્તઓને કારણે ૂલો ઘર્ે છે

 ુ વત્તા વધે છે .
ખામી ઘર્ાડવાથી ઉત્પાદકતા અને ગણ

 સરુ ક્ષાન ંુ ધોરણ વધે છે

THE POWER OF BEING UNDERSTOOD lean@rsmindia.in


ુ ાસન યા ર્શસ્ત
S:SHITSUKE:SUSTAIN: અનશ
ર્શત્સકુ ેના લાભ
 કાયટસ્થળમા ર્નયમો અને કામ કરવાની રીતને વ્યવસ્સ્થત રીતે લાગ ુ કરવાની અને
જાળવવાની ર્ે વ પડે છે .
ર્શત્સકુ ે ુ ારાની યોગ્યતાનો ર્વકાસ થાય છે .
 ર્નયંત્રણ ર્નયમોના કારણો શોધવા અને તેના સધ

5S  ુ મેળવવામા લાગતા સમયનો ઘર્ાડો થાય છે .


જોઈતી ચીઝ વસ્ ઓ

 જગ્યાની અછત ઘર્ીને વધારે જગ્યા ઉપલબ્દ થાય છે .

 ઉત્પાદન ખચટ મા ઘર્ાડો થાય છે .

 ુ ાર કાયટપદ્ર્તઓ લાગ ુ કરવાથી અને જાળવવાથી


ર્નર્િત ધોરણો અનસ ુ ો અને

ખામીઓ ઘર્ે છે .

THE POWER OF BEING UNDERSTOOD lean@rsmindia.in

You might also like